સપના માં આવીને ........
આજ સપના માં આવી ને કોઈ કહેતું હતું
મનની વાત એ જાણી લેતું હતું.
વાત માં ન હતો બહુ મોટો દમ
પણ કોણ જાણે મન હરી લેતું હતું
સપના માં આવીને ........
ખારાશ પણ આ સાગર માં જાણે
લોટો પાણી મળી જતું હતું
સ્વાર્થના આ સંસાર માં જાણે
નિસ્વાર્થ વાત કરી જતું હતું.
સપના માં આવીને ........
ભાંગી જવાની સ્થિતિ માં કહેતું હતું
તે શબ્દ શરીર માં ઉર્જા ભરતા હતા.
જયારે પણ બાજી હરી જવાની તૈયારી માં હોઉં
પણ એના શબ્દો પડે બાજી પલટાઈ જતી હતી.
સપના માં આવીને ........
સામે પડકાર હતો હિમાલય જેવડો
જીલી ગયો તેને વહેતા પ્રવાહની જેમ
જાણે આવી ને અને શું કહું ?
જીવન આખું એમ જ રહ્યું ...
સપના માં આવીને ........
જીવનના પાના હતા એક સામટા
પણ ગોખાય ગયા પલ વારમાં .
તે મારા માટે અશાર્યા હતું
કેમ કે કોઈના ખભા પર મારું મસ્તક હતું
સપના માં આવીને ........
ડાંખરા સાવન (સાવલ)
(02)
ક્યાં કરું મેં ક્યાં કરું
કહા ખો ગયા યે મેરા સપના
યહા ખો ગયે સબ અપને
ક્યાં કરું મેં યહા જીકે
કહા ચલે ગયે સબ અપને
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું
તુજે કેસે ભૂલ પાઉંગા
ઇસ દુનિયામે કેસે પાઉંગા
કહા ચલી ગય છોડ કે મુજે
અબ હો ગઈ ઇન્તજાર કી સબ હદ પાર
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું
તુજ કો અપના બનાને કી લગન હે
તુજ કો નફરત કી અગન કયું હે
મેરે દિલ કી હર ધડકન
નામ તેરા બોલતી હે
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું
છોડ દુંગા એ બંધન સારે
બોલ દુંગા સારે જગ કો
તું હી હે તો મેરી શ્વાસે
તેરે બીના તેરે બીના તેરે બીના
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું
તુજે ભૂલ ને કી બાત છોડ દે
સોચ પા ને કી બાત
પાઉંગા તુજ કો મેં પાઉંગા
પર કેસે કુચ તો બતાવ કી
ક્યાં કરું મેં ક્યાં કરું મેં ક્યાં કરું
ડાંખરા સાવન (સાવલ)
03
હજારો છે ભારત માં
હજારો છે ભારતમા કે જે દેશ માટે જીવે છે.
પણ છે આનાથી બમણા જે રાજકારણ માં રમે છે.
એ જ વિકાસ અવરોધક છે. ભારત માટે ધાતક છે.
જાણે છે એ બોલતા નથી,ને બોલે છે એ જાણતા નથી.
હર કામના પૈસા માંગે છે, ભારતમાંના નારા બલાવે છે.
ભારતીય સંસ્કૃતિ વિસરી ગયા, પસ્સીમી રંગે રંગાયા છે.
પણ ક્યાં જાણે છે એવો પસ્સીમી સૂર્ય સદા આથમે છે.
અહી ભણેલો સદા વેચાય છે, ગણેલો હમેશા પસ્તાય છે..
એ નથી જાણતા કે એ દેશ માટે કેટલો ઉપયોગી છે.
ચુંટણી માટે વોટ માંગે છે, વિકાસ નું એક વર્ષ બગાડે છે.
અંદરો અંદર ઝગડે છે, વિદેશ સતા હરખાય છે.
એકસો એકવીસે શું બગાડું, તમારું હવે વિકાસ ની હરીફાઈ કરો.
કહેવું છે તો ઘણું બધું પણ મર્યાદા એ રોક્યો છે
માફ કરજો ભારત માના સાચા સપૂતો તમને મારા સલામ છે
O4
યહા હર દિન સોનેરી સુરજ નિકલતા હે
યહા હર દિન સોનેરી સુરજ નિકલતા હે ,હર કોઈ ઈતિહાસ લીખ જાતા હે
અપને જીવન કી હર કમાઈ ,દેશ કો અર્પણ કર જાતે હે
અપને જીવન કી સારી સફળતા ,ભારત કો અર્પણ કર જાતે હે
યહા હર દિન ...................................
સોતે હે વો મરતે હે , બેઠે હે વો અળસી હે
યહા જો જાગ જાતે હે , વો ઉડને લગતે હે ઔર
ભારત કો જગસીર મોર બના જાતે હે
યહા હર દિન ...................................
તુમ કયું ગાતે હો અપની દર્દ ભરી કહાની ,નજર ડાલો ઇસ ઈતિહાસ પે
જો દુખી હે વો ખડા હુઆ હે અપને પેરો પે
આખરી દમ તક હિમત ઔર ધેંર્ય સે
લિખા અપના ઈતિહાસ ઔર ,સુખી બન કર ચલે ગયે
યહા હર દિન .................................
હર ગીત લીખું વતન કે લિયે ,હર કરમ હે ભારત કે નામ
સાવન કહે જીલો હર પલ ભારત કે નામ,મુક્ત હો જાવ દેશ ભક્તો કે ઋણો સે
સફળ બનો બનો તુમ્હારે જીવન મેં ,ઈતિહાસ લીખલો અપને નામ કા
ઔર પ્રેમ સે બોલો જય ભારત જય હિન્દ
(૩)"દેશમાં એકતા સ્થાપવા માટે નું જવાબદાર પરિબળ જે તે દેશની સરકાર છે"
(4)" જ્યાં જાતિઓના નામે સરકાર અને દેશ ચાલતો હોય ત્યાં એકતા નહી પરંતુ ભ્રષ્ટ્રાચાર અને ખંડીતાના પાયા નખાય છે"
(5)" જયારે સૌ ભારતવાસિયો એમ કહેશે કે હું ભારતીય છું ત્યારે ભારત મહાસતા બનશે"
(6)"જયારે પરસ્પર નાગરિકો માં પ્રેમ,દયા,અને ભાવનાનું નિર્માણ થશે ત્યારે દેશમાં એકતાનો પાયો નખાશે"
(7)"દેશની એકતા તોડનાર કોઈ જૂથ કે જાતિ નથી પણ રાજ કરવા માટે લડતા પક્ષો છે"
(8)"દેશ ચલાવનાર પક્ષો માં જ એકતા ન હોય તો દેશમાં એકતા આવે જ ક્યાંથી" ???
(9)"ઘરમાં એકતા લાવવા પરસ્પર સભ્યોમાં માં પ્રેમ,અને ભાવના જરૂરી છે તેવી જ રીતે દેશમાં એકતા લાવવા માટે પરસ્પર સરકાર અને પ્રજા માં જાગૃતિ લાવવી જરૂરી છે"
(10) "જે દેશમાં વિપક્ષ નેતાઓ બે મિનીટ સાથે બેસીને વાત ના કરી શકતા હોય તે દેશમાં એકતા ક્યાંથી લાવી શકાય" ??
(11)"જ્યાં ભાગલા પાડી રાજ કરો એમ થતું હોય ત્યાં પ્રજાએ જાગૃત બની એકતા દર્શાવવી જોઈએ"
(12)"જે દેશમાં લોકોની જાગૃતિથી એકતા સ્થપાશે ત્યારે તે દેશ વિશ્વ પર રાજ કરી શકશે"
(13)" જાતિના નામે આરક્ષણ એ દેશને ખંડિત બનાવવાનું પહેલું પગથીયું છે"
(14)"જે દેશના શિક્ષણમાં જ આરક્ષણ હશે તે દેશમાં કદી રક્ષણ નહી હોય"
(15)"આરક્ષણથી દેશનો વિકાસ નહી પણ અધોગતિ થાય છે"
(16)"દેશ એ એક રમતનું મેદાન છે રમત જીતવા માટે સૌને એક થવું પડે છેતેવી જ રીતે દેશને ટોપ લેવલ પર લઇ જવા માટે એકતા જરૂરી છે"
(17)માણસો ભૂખ્યા મરે છે પણ કીડીઓ નહી કેમ કે જયારે સુખ:દુખના સમયમાં બધી કીડીઓ માં એકતા જોવા મળે છે ત્યારે માણસોમાં તે સમયે સ્વાર્થ, અભિમાન અને કકળાટ જોવા મળે છે"
(18) દરેક ધર્મ નો અંતિમ નીચોડ એક જ છે તેવી જ રીતે દેશના વિકાસનો નીચોડ દેશની એકતા અને લોકોની વફાદારી છે..