આ વાર્તા તમે મારી અગાઉની 'બીજી સ્ત્રી' વાંચી હશે તો આ પણ ગમશે.
એક શાપિત વૃક્ષમાં એક રાક્ષસનો વાસ હતો.
બન્યું એમ કે મુંગો નાનો હતો ત્યારે તે સાધારણ માનવ જ હતો તે પોતાના કાકાની દીકરી ને ખૂબ વ્હાલો હતો. તેથી, મૂંગો તેને અનહદ પ્રેમ કરવા લાગ્યો. પરંતુ તે બહેન આનાથી પાંચ વર્ષ મોટા હતા અને હિન્દૂ રીતિરિવાજ પ્રમાણે સગામાં લગ્ન થઈ શકે નહીં. તેથી મૂંગો તેની બહેનના લગ્નને જોતો રહી ગયો, અને તે રાતે ચોરીછુપે મેલીવિદ્યા શીખવા ચીકુવાડી જતો રહેતો. ત્યાં ઘટાદાર વૃક્ષ નીચે બેસીને ભષ્માશૂરની આરાધના કર્યા કરતો, જેથી દાનવો પ્રસન્ન થઈને તેને શક્તિનું વરદાન આપે. એક દિવસ ભષ્માશૂર પ્રકટ થયો એણે કહ્યું કે, "તું તારી સગી બહેનને આ વૃક્ષ નીચે લાવ પછી સમાગમ કર અને તેના પેટ પર બેસીને ધારિયા થઈ તેનો વધ કરી નાખે તો તને શક્તિઓ પ્રાપ્ત થઈ જશે."
મૂંગો તેની બહેનને રમાંડવાના બહાને ચીકુવાડી પીપળાના વૃક્ષ નીચે લઈ આવ્યો, તેની સાથે શારીરિક સંબંધ કઈ રીતે બાંધવા તેનો ખ્યાલ ન્હોતો તેથી તે ફક્ત તેનો વધ કરવા તેના પેટ પર બેસી ગયો ત્યાં તો તેની બહેને બળજબરી કરી અને સ્વબચાવમાં પોતાનો જીવ બચાવ્યો અને મૂંગાનું લોહી વહેવા લાગ્યું મૂંગા ને તરત સારવાર ન મળતા ત્યાં જ તેનો નાશ થયો.
આમ, મૂંગાની અંતિમ ઈચ્છા પૂર્ણ ન થતા તે અકાળે મૃત્યુ પામ્યો અને આત્મા બનીને ઝાડ ની આસપાસ અને ચીકુવાડીમાં ભટકતો રહ્યો.
આ તરફ મુકેશ તેના મમ્મી સાથે પાર્લરમાં હતો. તે કોઈ યુવતીની હેરકટ કરી રહ્યો હતો. મુકેશના મમ્મી તેને પોતાની સાથે દુકાને પ્રેમથી રાખતા. ખાસ રીતે, મુકેશની સાથે તેના રૂમમાં દાદીમા રહેતા હતા. મુકેશ તેમને ખૂબ વ્હાલો હતો.
મુકેશે એક વાર તેની મમ્મી ને કોઈ પત્ર ફાડતા જોઈ લીધા. તે ફાડવા જાય એ પહેલાં મુકેશ દુકાને તેના મમ્મી પાસે પહોંચી ગયો અને સમજાવવા લાગ્યો કે તે હેર સ્ટાઈલિશનો કોર્ષ કરવા જઈ રહ્યો છે જેની શિષ્યવૃત્તિ મંજુર થઈ છે તેનો સહમતી પત્ર છે તેને ફાડવામાં ના આવે તે માટે વિનંતી કરવા લાગ્યો.
મુકેશ રાતે વનમાં ચાલ્યો ગયો ત્યાં જ વનમાં એક વૃક્ષ પાસે તેને મૂંગા ને જોઈ લીધો. મોંઘો તેની પાછળ પાછળ આવવા લાગ્યો અને તેના ખભા પર ચડી ગયો. તે દરમિયાન દાદી સાથે હોવાથી દાદીએ વિશિષ્ટ પ્રકારની નેતરની સોટી હાથમાં લીધી અને મૂંગાને સબક ચખાડ્યો તેથી મૂંગો ભાગવા લાગ્યો પરંતુ તે અમાસ ની રાત હોવાથી મૂંગા ની શક્તિ વધી ગઈ હતી તેથી તે મુકેશ અને દાદી ની પાછળ કિનારા સુધી આવ્યો અને દાદી ની ડોક મરડી મારી નાખ્યા. અને દાદી મૃત્યુ પામ્યા.
હવે મુકેશ તેની મમી સાથે બસમાં બેસ્યો આ તો ત્યાં જ મૂંગો તેની સાથે જ હતું હવે મૂંગો આગળની મહિલા સાથે છેડચાર કરવા લાગ્યો તેને ચિંતા ભરવા લાગ્યો પાછળથી તબલા મારવા લાગ્યો અને નામ આવ્યું મુકેશનું નામ આવું આવ્યું.
તેથી મૂંગા ની આકારની રીતે મુકેશ ફસાયો અને તે મહિલા ગંદા શબ્દો બોલવા લાગી તેથી તેના મમ્મીએ કહ્યું મુકેશ તું પાછળની સીટ પર જતો રહે.
આ બધાથી મૃત્યુ પામ્યા હતા અને મુકેશ તેની મમ્મી સાથે એકલો મુંબઈના થાણા એરિયામાં રહેતો હતો અને ત્યાં તે હજામની શોપ ચલાવતા હતા એટલે કે બ્યુટી પાર્લર ચલાવતા હતા મુકેશને તેના દાદી વારંવાર યાદ આવતા રહી ગયા દાદી ગરમા ગરમ પરોઠા અને શાક ખવડાવતા હતા.
મુકેશ બધું ભૂલવા માટે તેના મિત્રને મળવા લાગ્યો પછી બીજા દિવસે મુકેશ જ્યારે બીજી મહિનાના વાળ સરખા કરી રહ્યો હતો પાર્લરમાં ત્યારે મોંઘો આવી ગયો મુન્ગાએ એક પાર્લરની એક યુવતીને તેના બાળક સાથે જોઈ લીધો, હવે મૂંગો તે બાળકને જોઈને કહેવા લાગ્યો આ ખૂબ કાળો છે હું એને સરસ એક્સેલ ના પાવડરથી ધોળાવીને મશીનમાં વોશિંગ મશીનમાં નાખી દઉં છું તેથી તે સરસ થઈ જશે સફેદ અને ગોરો થઈ જશે.
હવે મુકો બરાબર અકળાયો અને તેના સરદારજી મિત્ર સાથે મળ્યો અને તે રેલવે સ્ટેશન પર મૂંગા ને લઈ ગયા મોંઘો કહેવા લાગ્યો કે મારી ઈચ્છા પૂર્ણ થશે પછી હું તમારો પીસો છોડી દઈશ ત્યારે મુકેશ અને સરદારજીએ તેની ઈચ્છા પૂછી તેની ઈચ્છા એવી હતી કે તે ધારા સાથે પરણવા માંગતો હતો તે મુકાની બાળપણની સહેલી હતી.
તે તેની સહેલી ને જઈને મળ્યો અને ફ્રીજમાંથી મીઠાઈ ખાવા લાગ્યો પછી પાણી પીવા લાગ્યો પછી ધારા તેને ગળે ભેટી પડી.
દુકાને એ કહેવા લાગ્યો ધારાને તે એમ કહેવા લાગ્યો કે મારે એક એડવર્ટાઇઝના શૂટિંગમાં તમારું કામ છે તમે આવશો તો ખૂબ સારું રહેશે
તેથી સરદારજીની આ વાત પર ધારા ખુશ થઈ અને મુકા સાથે શૂટિંગ કરવા માટે રાજી થઈ ગઈ.
પછી મુકો અને સરદારજી એક તાંત્રિકને મળ્યા ડોક્ટર બેનર્જી એ કહ્યું કે તેની ઈચ્છા ને આવી રીતે ભૂમિ કરવી પડશે એની ઈચ્છા અનુસાર તેના લગ્ન આપણે ધારા સાથે કરાવવા હોય તો તેના માટે એક બકરી લાવવી પડશે અને બકરીનો બંધ કરીને તેનું લોહી ઝાડ પર એક સાથે અને રૂપમાં લગાવવું પડશે અને પછી બકરી ને મારી નાખશું તો તેને રાક્ષસનો જીવ તેમ જ રહેશે અને તે મૃત્યુ પામશે.
પછી મોંઘા ની આ ઈચ્છા અનુસાર મૂકો સરદારજી અને ધારા વનમાં આવ્યા
ત્યાંજ તો ધારાનો મંગેતર અભિષેક આવી ગયો અને તે ધારા ને મનાવવા માટે પોતાની સાથે લઈ જવા લાગ્યો તેટલામાં મૂંગા એ જોઈ લીધો અને મોંઘો તેને ઘસેડીને જ ઝાડની પાછળ લઈ ગયો અને તેના ગોટીયા કાપી નાખ્યા.
અભિષેકને તરત હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો ત્યાં નર્સોએ કહી દીધું કે તે કોઈ બાળકને મની આપી શકશે નહીં.
તારા હવે પડી ભાંગી પરંતુ સરદારજી અને મુકો તેને સમજાવવા લાગ્યા કે આપણે હજુ વનમાં જઈને એડવર્ટાઇઝનું શૂટિંગ કરીશું પછી પૈસા આવશે અને આપણે સારી હોસ્પિટલમાં જ અભિષેક નું ઇલાજ કરાવીશું તો તે સારું થઈ જશે તારા તેમની વાત સાંભળીને શાંતિ થઈ અને તેમની સાથે વનમાં શૂટિંગ કરવા ચાલી ગઈ
હવે તેઓ વનમાં હતા ત્યારે બુદ્ધિનો બારદાન સરદારજી કેમેરો લઈને ધારા અને બકરી અને મોંઘા ની લગ્નની વિડીયો બનાવવા લાગ્યો બબૂચક મુકાનો સાથ આપવાનો હતો તેની વિડીયો બનાવવા લાગ્યો
ત્યાંજ વનરાજીમાં મામા આવી પહોંચ્યા અને તે બકરીને પોતાની સાથે લઈ જવા લાગ્યા કેમ કે આ બકરીનું બચ્ચું તેઓ ચોરીને લાવ્યા હતા એટલામાં જે બકરાની અંદર મોંઘો આવી ગયો અને બકરો ઘોડાની જેમ દોડવા લાગ્યો તેથી મામાજીએ બકરાને કુવામાં નાખી દીધો અને બકરા માંથી મોંઘો નીકળીને મામાજી ની અંદર આવી ગયો મામાજી ત્રણ ગણા શક્તિશાળી થઈ ગયા મુકાને ખોળામાં લઈને ખોળામાં લઈને પાછળ ઢગરા પર બેન મારવા લાગ્યા
એટલા માટે મુકાના મમ્મી આવી ગયા અને મામાજી ને શાંત કરવા લાગ્યા હવે મુકાય તે બકરીનું બચ્ચું ફરીથી કૂવામાંથી બહાર કાઢ્યું અને સરદારજી ડોક્ટર બેનર્જીને ફોન લગાવ્યો અને કહ્યું કે આવી રીતે મામાજી ની અંદર મોંઘો જતો રહ્યો છે
તેથી ડોક્ટર બેનર્જી એ કહ્યું કે સાથિયા નું ઊલટું નિશાન બકરાની ઉપર બનાવો એટલે તે પાછો બકરાની અંદર આવી જશે
આ વાત મુકાને જાણ થતા મુકો તેની પાછળ પોતાનું લોહી વેરીને નિશાન ઉલટો બનાવવા લાગ્યો તેથી મામાજી ની અંદરથી મોંઘો નીકળી ગયો અને ધારા ની અંદર ભરાઈ ગયો.
ધારા ધમાલ કરવા લાગી. એટલે ડોક્ટર બેનરજી ત્યાં આવી પહોંચ્યા અને ડોક્ટર બેનરજીએ સાથિયા ના નિશાન વાળું નાળિયેર છૂટું ધારા પર ફેંક્યું તેથી મુન્ગો ફરીથી ઝાડ માં સમાઈ ગયો ત્યાં જ ધારા એ ઘાસલેટ લીધું અને મુકા ને આપ્યું મુકાએ ડોક્ટર બેનર્જી ને પુછી ને નિશાન ઝાડ પર બનાવ્યું અને ઝાડ સળગાવી દીધું અને આમ મૂંગા રાક્ષસ નો અંત થયો.
હવે ધારા કોલેજ માંથી બહાર આવી અને મુકાને કહેવા લાગી કે મારી આગળની અભ્યાસ કરવા માટે હું બ્રાઝિલ જાઉં છું આવીને તને મળી ત્યાં તો મુકો કહેવા લાગ્યો કે હું તમને ચાહું છું એ ધારા કહેવાય લાગી આવીને હું વધારે આના પર વાત કરીશ.