રીસોલ ગામ માં એક યુવાન હોય છે જે તેના દાદાને લઈને ખૂબ કટિબદ્ધ છે અને તે પોતાના દાદાનું દુઃખ જોઈ શકતો નથી કેમકે તેના દાદીનો સ્વર્ગવાસ થઈ ગયો છે અને દાદા આખો દિવસ માળા જપ્યા કરે છે તેથી તે એક ગ્રેસી નામની નર્સને દાદા સાથે પરણાવે છે આ મેરેજ કોર્ટમાં થાય છે ત્યારે રજિસ્ટ્રાર દાદાના મોડે આવવાથી ગુસ્સે થાય છે કેમકે દાદાજી ગાડીમાં બેઠા મૃત દાદીને યાદ કરી 100વાર મન્ત્ર ભભરાવી રહ્યા હતા. રજીસ્ટરાર અને આ દાદા સાથે રચાયેલ આ સંવાદો નીચે મુજબ છે.
"આ ઉમરે લગ્ન કરવા ની શું જરૂર છે? આ ઉંમરે ગીતાપુરાણ ભાગવત દેવીકથા કરવાની ઉંમર છે તમે લગ્ન કરીને ચાલ્યા?" દાદા કહે કે "હું મુરખ નથી" અને તેમની વચ્ચે લડાઈ થાય છે ત્યારે આ રાહુલ આ લડાઈને છોડાવીને કહે છે કે "દાદા અને જવા દો એની બળે છે કેમકે તમારા લગ્ન થઈ રહ્યા છે એટલા માટે."
લગ્ન કરીને બે દિવસ પછી જ દાદાજી ગ્રેસી સાથે આફ્રિકા રવાના થયા ત્યારે બે દિવસ આ રાહુલને પોતાનો બિઝનેસ કરવાનો આઇડિયા આવ્યો તેણે હાથીના મળમાંથી અગરબત્તી બનાવવાનું નક્કી કર્યું તેના પૈસા જમા કરવા માટે તે એક મોટા ઉદ્યોગપતિ શ્યામ સુંદર પાસે ગયો
શ્યામને એક વ્યક્તિ મળ્યો જે તેમને કહેવા લાગ્યો કે આની વાતોમાં ન આવતા. બે વર્ષ પહેલા આણે મને ઇલેક્ટ્રોનિક્સનો એક આઈડિયા આપ્યો હતો તેથી મેં તેનો ધંધામાં 2000000 ઇલેક્ટ્રોનિક રીક્ષા માટે આપ્યા પરંતુ તે મારા બધા પૈસા ચટ કરી નાખ્યા મને અને મારા ભાઈ ને એવું કીધું કે દરેક નાકા પર એક એક રિક્ષા ઊભી રહેશે અને પૂરા દેશમાં આને ખૂબ ધંધો ચાલશે આમને જાપાનથી રીક્ષા મંગાવવા માટે તેને પૈસા આપ્યા પરંતુ બધા પૈસા એને ઉડાવી દીધા અને મને પાયમાલ કરી નાખ્યો તે શ્યામ સુંદર તેની વાતમાં આવી જતાં તેમને આ રાહુલ નો આઈડિયા પસંદ ન આવ્યો અને તેમણે તેને પૈસા આપવાની ના પાડી દીધી.
રાહુલને વારંવાર કોર્ટમાં બોલાવાતો હતો અને તેને ઉપર આરોપો લગાવવામાં આવતા હતા કે ભગવાનને ચડાવવાની અગરબત્તી તે મળમાંથી તૈયાર કરે છે તે આવું ન કરાય અને તેને આવું કરવા રોકવા માટે ખાસ અપીલો પૂજારી કરવા લાગ્યા.
હવે રાહુલ પાસે અગરબત્તી નો આઈડિયા હતો તો જાહેર વાત છે કે તેની પાસે એક ફેક્ટરી પણ હશે જ. હા તેની પાસે હતી અને તેમાં ત્રણ મજૂરો કામ કરતાં હતા બે મજુર અગરબત્તી બનાવવાનું કામ કરે અને એક મજૂરને તેમને ટ્રાન્સપોર્ટ માટે રાખ્યું હતું.
રાહુલ પાસે કાચો માલ ન હોવાથી તેણે મહાવતને પાર્ટી આપવાનું નક્કી કર્યું અને મહાવત પાસે હાથીનું મળ લેવાનું નક્કી કર્યું પણ તે મહાવત પાસે આવ્યો ત્યારે મહાવતે તેને કાચો માલ આપવાની ના પાડી દીધી તે તેના દાદાએ આફ્રિકાથી ફોન કર્યું અને કહ્યું કે મહાવતના સરદાર તેને ઓળખે છે તેમની પાસે જાય રાહુલે એમ જ કર્યું અને તે મહાવત સરદાર પાસે ગયો હતો કે સરદાર બધી મિટિંગ માં હતા અને તેઓ બધા બીજા મહાવતો ને દારૂની પાર્ટી કરાવતા હતા.
રાહુલ ફેકટરી પર આવ્યો તો બે મજૂર (અંગરી બર્સ) મોબાઈલમાં ગેમ્સ રમતા હતા, રાહુલે તેમનું નામ અંગરી બર્ડ્સ પાડી દીધું. તે બધા મળકામ બીજા મજૂર અને રાહુલ મળીને કરતા હતા પરંતુ એકવાર અગરબત્તીનો વધારે ઓર્ડર આવ્યો અને ઓર્ડર માટે કાચો માલ મંગાવવા માટે આ ટ્રાન્સપોર્ટ વાળા મજૂરને કહેવા લાગ્યો કે આપણે આ અહીંથી કાચો માલ લાવવાનો છે ૨૩ કિલોમીટર દૂર શહેરમાં છે તેથી તે મજૂરનું નામ અભય છે તે માની ગયો અને કહેવા લાગ્યો કે મને સારું કમીશન મળશે તો હું જવા તૈયાર છું અને તેથી તે કીધું કે હું તારી સાથે ટેમ્પો માં આવી અને તેઓ નીકળી ગયા તેઓ રસ્તામાં જતા કે તેમને અચાનક ફોન આવ્યો કે આજે તમે કેમ ગયા છો આજે તો રસ્તા વચ્ચે હડતાળ પાડીને પાર્ટીના માણસો રીપ પાર્ટીના માણસો ઊભા છે અત્યારે. રાહુલ ને લાગ્યું કે એ લોકો આપણું ઉખાડી લેવાનો એ લોકો ત્રણ ચાર માણસો હશે અને તે ટેમ્પો આગળ વધવા લાગ્યું ત્યારે રસ્તામાં આ માણસો આવીને ઊભા રહી ગયા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા ત્યારે રાહુલે એ તેના અભયને કહ્યું કે એમ ફટાફટ ટેમ્પો ભગાવ પણ પરંતુ અભય ટેમ્પો ઊભો કરી દીધો ત્યારે રાહુલ ટેમ્પામાં નીચે બેસી ગયો અને એક્સીલટર પર હાથ મૂકવા લાગ્યા અને રસ્તામાં આવતા તમામ પાર્ટીના માણસો પર ટેમ્પો ફેરવી દીધું પાર્ટી ના માણસો તો આ રાહુલ ની ફેક્ટરી પર આવ્યા અને તોડફોડ કરવા લાગ્યા તેમણે અભય નો ટેમ્પો તોડી નાંખ્યો અને કંપની એટલે ફેક્ટરીના કાચ તોડી નાંખ્યા.
રાહુલને આ વાતનો ગુસ્સો આવ્યો તેથી તેણે આ કંપનીના તોડવા બદલ આભાર એ પાર્ટી ના માણસો ઉપર કેસ કરી દીધો અને તેની કોર્ટમાં સુનાવણી થઈ આ સુનાવડી પાર્ટીના તરફેણમાં થઈ તેમાં પાર્ટીના લોકો ઉપર લગાવેલા ખોટા આરોપ બદલ રાહુલને સજા કરવામાં આવી પરંતુ તેમાં બેઠેલા એક વડીલે રાહુલ ની સજા અને લંબાવવા માટે એક અપીલ કરી તેથી કોર્ટે તેની મંજૂરી આપી દીધી આ રાહુલની આવી સુનાવણીમાં રાહુલને કહેવામાં આવ્યું કે પાર્ટીના માણસો એ કૃત્ય કર્યું છે તેણે પાટી પંદર દિવસ પહેલા જ છોડી દીધી છે તમારી પાસે સબૂત હોય તો લાવો તેથી માસ્તરજીએ કહ્યું કે અમારી પાસે સબુત નથી પરંતુ તમે અમને મહોલત આપો તેથી અમે સબૂત લાવી આપીશું
આ પાર્ટીના મુખ્ય નેતા એ રાહુલને મનાવવા માટે તેણે કહ્યું કે તું મારી પાર્ટીમાં જોડાઈ જશે તો યુવાઓ અમારી પાર્ટી ને સમર્થન આપે તેથી જ્યારે જોડાવા માટે ખાસ દરખાસ્ત કરી પરંતુ રાહુલ તે વખતે માન્યો નહીં અને પછી બીજા દિવસે રાહુલ ને આ પાર્ટી ને માણસો રસ્તા પર બેઠેલા હડતાલ કરતા જોવા મળ્યા તેથી રાહુલ પર પણ ત્યાં ચાલ્યો ગયો અને રાહુલ અને તેનું સન્માન કરવામાં આવ્યું અને તેના ગળામાં રેંગણાંહાર પહેરાવવામાં આવ્યો
અને પાર્ટીના મણસોમાંથી એક માણસ આગળ આવ્યો અને રાહુલને કહેવા લાગ્યો કે જો તે પાર્ટીમાં જોડાશે તો તેને સન્માન કરીને તેને પાર્ટીના યુવા નેતા બનાવવામાં આવશે પરંતુ તેના માટે રાહુલે તેને બે લાખ રૂપિયાની લાંચ આપવી પડશે
હવે પાર્ટી વાળાને લાગ્યું કે રાહુલ તેના પક્ષમાં ચાલ્યો ગયો છે તેથી તેને બીજા દિવસે મિટિંગમાં બોલાવવામાં આવ્યો અને તે મિટિંગમાં રાહુલને કહેવામાં આવ્યું કે તેઓ પાર્ટીના નેતા સાથે માફી માગીને જેનું નામ છે ઉચ્ચકોટિ. તેમની માફી માગવા માટે રાહુલ આગળ વધ્યો અને કહેવા લાગ્યો કે આ હું પાર્ટીના નેતાને માફી નથી માંગી શકું કેમ કે તેઓ માફી નહીં પરંતુ સજા ને લાયક છે અને ત્યાંથી ચાલ્યો ગયો
એક મહિના પછી દાદાજીએ રાહુલ માટે સાડા ચાર લાખ રૂપિયા કુરીયર મારફતે આફ્રિકાથી ઇન્ડિયા મોકલ્યા જે ચેકમાં હતા આ ચેકની વટાવવા માટે રાહુલ બૅન્કમાં ગયો અને બેંકમાં લોન ની રજૂઆત કરી પરંતુ બેંકના કર્મચારીઓ લોન્ આપવા માટે ના કહી દીધું અને રાહુલ ભલે ના કરીને પૈસા લઈ ત્યાંથી આવી ગયો અને સીધો તે ફેક્ટરી પર ગયો અને ફેક્ટરી સુધારવા માટે તેણે સૌપ્રથમ અભયને 30000 રૂપિયા આપ્યા અને કહ્યું કે હવે તારો ટેમ્પો બનાવી લે અને સાથે સાથે તેને લાખ રૂપિયા પણ આપ્યા અને કહ્યું કે તમારી ઘરની લોનના વતેસરના ચૂકવવાના છે તેને પણ ચૂકવી દો.
ફેકટરીના માણસ તો રાતે ઉચ્ચકોટિના ઘરે ગયા અને ઉચ્ચકોટી કામવાળી સાથે નાયટી પહેરીને અડપલાં કરતો હતો અને રાહુલની ફેકટરીના માણસો આ બધું જોઈ ગયા અને તેને કેમેરામાં રેકોર્ડ કરવા લાગ્યાં તેવામાં અને કોઈ તેમાંથી કોઈ નો ફોન રણક્યો તેથી ઉચ્ચ કોટિની લાગ્યું કે દરવાજા પર કોઈ છે તે બહાર આવવા લાગ્યો ત્યાં જે માણસોએ મીડિયાને બોલાવી લીધા ને સમાચાર માં બધું રેકોર્ડ થવા લાગ્યું જેમાં ઉચ્ચકોટિના લીલા હતી.
ઉચ્ચ કોટિના તેના ખાસ માણસોને મીડિયા પાસે મોકલ્યા અને તે રેકોર્ડની ટેપની ડીલીટ કરવાનું કહ્યું પરંતુ મીડિયાવાળા માન્યા નહીં તેમાંથી એ ઉચ્ચ કોટિના એક માણસને લાવીને તેને ઉચ્ચ કોટી સામે ધરી અને ઉચ્ચ કોટિની કહ્યું કે આજે તમારી બધી રેકોર્ડિંગ છે ઉચ્ચ કોટી ને લાગ્યું કે આની વાત સાચી છે તેથી તેને જવા માટે આપ્યો અને કહેવા લાગ્યો કે આ ટેપ સોફિસમાં નથી મૂકવાની આનો તરત જ નાસ બોલાવી દો.
બે-ત્રણ દિવસ પછી કોર્ટમાં સુનાવણી થઇ આ સુનાવણી પાર્ટી તરફેણમાં હતી તેથી માસ્ટરજી ને આ વાતનો ગમ લાગ્યો અને જ્યાં સુધી રાહુલ ન્યાય ન મળે ત્યાં સુધી આમરણ અનશન કરવાનો નક્કી કર્યું
બે-ત્રણ દિવસ અંતર કરતાં જ માસ્ટરજી હોવાથી તેમની હાલત ખરાબ થવા લાગી હતી ઉચ્ચ કોટી ની ખબર લેવા માટે આવવાનો જ હતો કે તેના માણસોએ કહ્યું કે તેઓ ખૂબ બીમાર થઈ ગયા છે અને તેથી તેમને કોઈપણ ટાઈમે જીવ નીકળી શકે છે જ્યારે ઉચ્ચ કોટિના નક્કી કર્યું કે તેમની આમરણ અનશન રોકાવું પડશે. અને ઉચ્ચ કોટિની ઉપરથી પ્રેસર આવવા લાગ્યું અને તેની પાર્ટી માંથી કાઢી નાખવામાં આવશે તેવી અટકળો આવવા લાગી તેથી ઉચ્ચ કોટી એ તે માણસ પાસે જઈને એને માફી માંગવાનું નક્કી કર્યું.
મહાવતના સરદારે રાહુલ સાથે મિટિંગ કરી અને તેને મળ આપવાનું નક્કી કર્યું અને કહ્યું કે તેના દાદા સાથે તેમનું બોટલનો રીશતો અને તેની સાથે તો પણ રહેશે ત્યારે રાહુલે કહ્યું કે મારી સાથે મળનો રીશતો રહેશે.
જ્યાં બધા હાથીઓને ભેગા થતા હતા ત્યારે રાહુલ રોજ આવવા લાગ્યો અને જેટલું મળે તેટલું મળ ભેગું કરવા લાગ્યો અને તે ખાતરમાલ ને તેની ફેકટરી સુધી મોકલવા લાગ્યું.
ધંધો સારી રીતે ચાલી જતા રાહુલ ખાસ મિત્ર અંગતની અને તે કંપનીનો પાર્ટનર બનાવી દીધો અને તે કંપનીમાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું અને બીજી બાજુ નિવૃત્તિ લઇ લીધા પછી બધી પાર્ટીના સભ્યો તેને મળવા આવ્યા અને તેને ઉચ્ચ કોટિની લીધે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે રાહુલને પાર્ટીનો નેતા બનાવવામાં આવ્યો ઉચ્ચ કોટિનું અચાનક નિધન થઈ ગયું કેમ કે પાર્ટીની તરફ બદનામી થઇ ગઇ હતી અને તેના સાથે થયેલા બનાવવા બદલ તેને અફસોસ થયો હતો.
**સમાપ્ત**
ZD બિઝનેસમેન...