વેદના Shreya Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેદના

એક રાજસ્થાન નું નાનકડું ગામ હતું ને એ ગામ ના પાદરે જુલતી વડ ની ડાળી ને એ વધારે ની ડાળી પર એ ભૂલકાઓને બાંધેલો હિંચકો.

બચપણ ની વાતો માં ખોવાઈ જતા અમે હાલ મોટા થયેલા અમેં 

ને વાત છે અમારા સાથે રમતી હસ્તી ગાતી એ પ્રિયા ની.

બચપણ થી જ એની માઁ એને મૂકી ને જતી રહેલી 

પાપા સાથે રહેનારી એ પ્રિયા ક્યારેક ક્યારેક અમારા સામે એની માઁ ને યાદ કરી ને ખૂબ જ રડતી હતી.

જોત જોતામાં હસતા રમતા દિવસ ક્યાં જતા રહ્યા કબર જ ના પડી ને એ પ્રિયા ના લગ્ન થયી ગયા

એના લગ્ન બાદ એ થોડો સમય એના પિતા ને ત્યાં ને થોડો સમય એના પતિ ને ત્યાં રહેતી

પ્રિયા નું ભણતર હજુ ચાલુ જ હતું પણ સગું સારુ મળતા પ્રિયા ના પિતા એ ને એના પરિવાર એ એના લગ્ન કરાવી દીધા 

એક દિવસ ની વાત છે પ્રિયા એના પિતા ના ગરે આવે છે ને એ દિવસ એ એના કોલેજ માં ફી ભરવા જય છે 

પ્રિયા હસી ખુશી જાય છે પણ એને ક્યાં ખબર હતી કે શું થશે આગળ 

બચપન થી માં ના પ્રેમ થી અડગી રહેલી પ્રિયા કદી માઁ નો પ્રેમ સમજી જ નતી શક્તિ અને અને એની વેદના ને 

પ્રિયા કૉલેજ થી આવે છે ત્યાં તો એને એના પિતા દ્વારા તરછોડી દેવામાં આવે છે 

પ્રિયા રડતી રડતી એના પતિ ના ગરે જાય છે

ત્યાં જતા એનો પતિ નશા માં ધુત થયી ને પ્રિયા ને ખુબ મારે છે 

પ્રિયા ખુબ સહન કરે છે 

સતત એક અઠવાડિયું એક મહિનો માર માર જ કરે છે 

પ્રિયા પછી સહન નથી કરી શક્તિ તોહ એ બધા થી દૂર જતી રહે છે 

એવા માં એ કેવી રીતે દિવસ કાઢે છે એ એના સિવાય કોણ જાણી શકે

એ ફુટ પાથ પર સૂતી પ્લાસ્ટિક ઓઢતી એંઠવાડ ખાતી આમ દિવસ ગુજરે છે

પ્રિયા ખુબ હોશિયાર હતી પણ એના પતિ ને કારણે એને એનું ભણતર સાવ છોડીને દીધું પરંતુ એને ફરી નક્કી કર્યું કે હું હવે ફરી ભનીશ ને જોબ મેળવીશ 

ખુબ મેહનત બાદ પ્રિયા ક્લાસ વન ઓફિસર બને છે 

પ્રિયા અંમને વરસોં થી નથી મળી હોતી.

અમારા સાથસ ભણતો દેવ પ્રિયા ને બાળપણ થી પસંદ કરતો હોય છે 

એક દિવસ દેવ પ્રિયા ને મળે છે 

ને પ્રિયા ને ઓફિસર ની પદ પર જોયા બાદ દેવ ખુબ જ ખુશ થયી જાય છે

પ્રિયા ની કદર એના જીવતા બાપ એ પણ ના કર્ક કે એના પતિ એ પણ

પ્રિયા ના ઓફિસર બન્યા પછી અચાનક ઇનો બાપ આવે છે 

ત્યારે પ્રિયા કેય છે એક સમય તમે મને છોડે હતી 

આજ હું તમારા થી જાતે દૂર થાઉં છું 

મને એવા બાપ ની જરૂર નથી જેને મારી માઁ કે બાપ નો ફરજ ના નિભાવી હોય

મારે જયારે જરૂર હતી ત્યારે તમે મને તરછોડી આજ હાય તમબે તારછોડું છું

મારો બાપ ત્યારે જ મારી ગયેલો જયારે એ બાપ એમને કાઢી મુકતા વાર નતી કરી 

પ્રિયા એક બહુ જ inteligent છોકરી હતી પણ અમુક સમય સંજોગ ના લીધે પ્રિયા ને બધા એ ખરાબ ને ડફોળ સમજી લીધી હતી

પ્રિયા એ એની વેદના ના સમજનાર ને દૂર કરી દીધા હવે એ સાવ એકલી ને હતાશ હતી

પ્રિયા ને દેવ એ લગ્ન ની વાત કરી ને પ્રિયા ની હા થી દેવ ખુબ ખુશ હતો 

હવે દેવ ને પ્રિયા દેવપ્રિયા તરીકે ખુબ જ ખુશ રહે છે

4વર્ષ બાદ દેવ પ્રિયા ના ગરે પારણું બંધાય છે ને એમના ગરે એક નાનકડી લક્ષ્મી જેવી દીકરી નો જન્મ થાય છે 

પ્રિયા ની વેદના દેવ ને એની દીકરી ના આવવાથી સુખ ને ખુશી માં ફેરવાયી જાય છે