મમ્મી અને દીકરી Shreya Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

મમ્મી અને દીકરી

મા તો મા હોય છે પણ એના માટે એના બાળક નું શુ મહત્વ હોય? અને ખાસ કરીને દીકરી નું એની મા ના જીવન માં શુ મહત્વ હોય?

માં તો માંં છે પણ દિકરી માટે ખાસ,
દીકરી ઉપર રાાાએ છે આસ.

માં ની મમતા દીકરી માટે પ્યાર,
એની આશા દીકરી ની બને યાર.

દીકરી એની લાડો લાડકવાયી,
પ્યાર થકી એની બનાવી એને ડાહયી.

વ્હાલ નો દરિયો એની દીકરી,
ભીને સુુુયી ને મોટી એને કરી.

દીકરી ને માંની લાગણી અનોખી.
લાડ ને પ્યાર થકી બને અનોખી.

વ્હાલ નો દરિયો એને બનાવી,
લાડલી દીકરી ને એને સજાવી.

દિકુ દિકુ કહીંં ને સમજાવી,
શિક્ષા ને ઈચ્છા થકી એને ભણાવી.

માં તે માંં ની એને ફરજ નિભાવી,
ભેદભાવ છોડી એને દુનિયા બતાવી.

રાખે ના દુરી એ કદી એનાથી,
બધાંની આશા થી મોટી કરી.
એની ફરજ એ જ નિભાવે
ના લાયી શકે કોઈ જગ્યા એની.

લાડકડી ને મોટી કરતા,
કાળજું એનું ધ્રૂજે.

સારું કરતા ખોટું ના થાય એની
ચિંતા એતો હરપળ કરતી.

ભોળી દીકરી ને એતો
રોજ શિખામણ આપતી.

માઁ આજ દીકરી બોલી
સાંભળવા તો રહી નહીં

શું હતી ભૂલ નાનકડી ની
કેમ તેમ મૂકી એને નોંધારી

દીકરી માઁ ની લાડકવાયી
લક્ષ્મી નો અવતાર કહી ને
રોજ સુવડાવે એ નાની બાળ ને
દૂર એ થયી ગયી એનાથી

માઁ તારૂ નામે નામ મારાં હૃદય માં છે પણ કોઈ ને આના થી શું.

માઁ મને મળવા આવ ને
માઁ તારા ખોળા માં ઉંઘાડવા આવ ને

માઁ તારી સાથે રાખ ને

માઁ તારા સપના ના જુલે જુલાવને

માઁ તારી યાદો ની વાતો માં રમાડ ને

માઁ તારા પ્યાર ભર્યા નયન માં રમાડવા આવ ને

માઁ તારી દીકરી આજ મોટી થયી ગયી

માઁ આજ તું એને સમજાવવા આવ ને


માઁ તારી દીકરી ને વહાલ na દરિયા માં ઝુલાવે ને

માઁ આજ એને તારી જરૂર છે

માઁ આજ તારી દીકરી રડી ને બોલાવે છે એને મળવા આવ ને


માઁ સાથ ફરી એને આપવા આવ ને

માઁ સૌના આશિસ છે એના જોડે તું આશિસ આપવા આવ ને

માઁ તું એને સોનાની નગરી ની વાતો કેહવા આવ ને


માઁ તારી દીકરી ના સપના નો રજ કુમાર આવી ગયો છે બસ તું એને વિદાય આપવા આવ ને

માઁ તારી દીકરી પારકા ગર ની વહુ બની છે હવે એને થોડી શીખ આપવા આવને


તારા વગર એની જિંદગી અધૂરી તું એનું જીવન પૂરું કરવા આવને

માઁ શબ્દ થી જે ખુશ થયી ને ઝુમી ઉઠે એવી દીકરી વિદાય માં આવ ને

માઁ તું એનો એક પ્રસંગ સાચવવા આવ ને

કોઈ પર વિશ્વાશ નહી થતો બસુ તું આવ ને

ક્યાં જાયી ને સંતાયી છે નાની દીકરી આજ યાને શોધતા શોધતા મોટી થાયજ ગયી છે બસ તારો એ હસમુખ ચહેરો બતાવવા આવને


માઁ તારા વગર મારી જિંદગી અધૂરી બસ એક વાર તારા એ જીવન માં મારી એ અધૂરાપનું ઓછું કરી જા ને


માઁ તે માઁ જ હોય એ વાત સાચી કરી જા ને

તારા જેવું કોઈ નહિ બસ એક વાર મારી વાત માની જા ને


તારી દીકરી 18 વર્ષ થી બોલાવે છે પોક મૂકી મૂકી ને રડે છે બસ હવે એની ચીખ સાંભળી આવી જા ને

માઁ બસ એક વાર નાની નાના ની દીકરી બની ને આવને

માઁ બસ પાપા ની પત્ની બની પછી આવને

માઁ બસ ભાઈ ની બેની બની આવને

માઁ બસ દીયર ની ભાભી બની આવને

માઁ બસ ભાભી ની નણંદ બની ને આવ ને

માઁ બસ દેરાણી ની જેઠાણી બની ને આવને

માઁ બસ એક વાર માઁ બની આવને