સફળતા એ નિષ્ફળતાની ચાવી છે Dr. Ashmi Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફળતા એ નિષ્ફળતાની ચાવી છે

સફળતા કેટલું નાનું લાગે છે સાંભળવામાં પણ હકીકતમાં આ જ વસ્તુ મેળવવા માટે જિંદગીમાં કેટલું વધુ મુશ્કેલી થી પણ વધારે હટથી પણ વધારે આગળ વધવું પડે છે ત્યારે જઈને પહેલા તો નિષ્ફળતા મળે છે ત્યાર પછી મહેનત કરી કરીને પસીનો પાડીને ત્યારબાદ જ સફળતા મળે છે સફળતા એ જિંદગીની સૌથી મોટી જીત અને જિંદગીની સૌથી મોટી ચાવી છે જે તમારી જિંદગીને ખૂબ જ અલગ જ રીતે બનાવી શકે છે અને આગળ વધારી શકે છે. 

એવી જ રીતે આજે હું એક સરસ એવી વાર્તા કહેવા માંગુ છું.

  એક ગામમાં એક છોકરી હતી તે સ્વભાવમાં ખૂબ સારી દિલની ચોખ્ખી અને સાચી હતી પણ ખબર નહી એની જિંદગીમાં શું લખ્યું હતું એ કોઈને ખબર જ નહોતી પડતી એ ખૂબ મહેનત કરતી અને છેલ્લે સફળ થતાં થતાં એ હારી જ હતી અને નિષ્ફળ થઈ જતી લોકો આ જોઈને એને એના પર હસતા કે તું જિંદગીમાં કંઈ જ નહીં કરી શકે તો ક્યારેય સફળ થયા જ નહીં શકે તો ક્યારેય પણ આગળ નહીં વધી શકે આવી રીતે કહીને લોકો એને નિષ્ફળતા જોઈને એની હસી ઉતાવતા આ સાંભળી છોકરી એક દિવસે ખૂબ રડી બહુ ખૂબ જ રડી પણ કોઈ એની સાથે આંસુ લૂછવા પણ ના આવ્યો અંતે એ છોકરીએ નક્કી કર્યું કે હું મરવાનું નક્કી કરું છું અને એ કોઈ ગામના ઝાડ પાસે કે અને ફાંસો ખાવાની તૈયારી જ કરતી હતી અને ત્યાં એક એને સંત આઇવા અને કીધું બેટા તું આ શું કરી રહી છે છોકરીએ એની જિંદગીની બધી જ દુઃખ બધી જ સુવિધા બધું જ કહી દીધું ત્યારે સંતે કહ્યું જો બેટા તારા નસીબમાં લખ્યું હશે તો તને એ જરૂરથી મળશે પણ એ સમય આવા પર અને હા તો ચિંતા ના કર તારું નસીબ તો ઉપરવાળાએ બનાવ્યું છે તો એ તારી પાસેથી કોઈ છીનવી નહીં શકે આ સાંભળી છોકરી ખુશ થઈ ગઈ અને એને એને મરવાનું નહીં પણ આગળ મહેનત કરવાનું નક્કી કર્યું એ ખૂબ મહેનત કરી જેટલી પહેલા કરતી થી એના કરતાં પણ એ વધુ કરી અને અંતે તે એક ખૂબ જ સક્સેસ અને ખૂબ જ સફળ વ્યક્તિ બની અને લોકો આ જોઈને એને જોઈને વિચાર કરતા થઈ ગયા કે અમે જેના પર હસી રહ્યા હતા આજે એ છોકરી અમારા છોકરાઓ કરતાં પણ આગળ વધી ગઈ એટલે જ કહેવામાં આવે છે તમારા નસીબમાં છે લખ્યું હશે એ તમારી પાસેથી કોઈ નથી મળી શકે. ખાલી વસ્તુ એકલી જ છે કે તમે ખૂબ મહેનત કરતા થા. ત્યારે નિરાશા ના થાવ ક્યારેક તમે નિષ્ફળતા મેળવશો તો પણ આગળ વધવા માટે સફળ થવા માટે ખૂબ મહેનત કરો. ખૂબ જ મહેનત કરો. પછીનો પસીનો પાડીને પણ મહેનત કરો. રાત દિવસ કરો અને અંતે તમારા નસીબમાં લખ્યો હશે એ તો મળશે પણ એનાથી પણ વધારે પણ મળશે એટલે તો કહેવાય છે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે .

સફળતા એ જિંદગીની સૌથી ખૂબ જ સરસ એવી ભગવાન આપેલી વસ્તુ છે જો તમને જિંદગીમાં જ્યારે સફળતા મળી નથી રહી તો એવું ના સમજો કે હું સફળ નહીં થાઓ તમે જરૂરથી થશો પણ એના માટે મહેનત સમય અને નિષ્ફળતા આ દરેક વસ્તુ માંથી તમારે પસાર થવું જ પડશે ત્યારે જ તો તમે સક્સેસ સફર વ્યક્તિ બનશો અને તમારી નામના જિંદગીમાં મેળવી શકશો. હું એકલો જ કહેવા માંગુ છું કે ક્યારે સફળતાથી વધારે ખુશ નહીં થવું અને નિષ્ફળતા થી ક્યારેય હતાશ નહીં થવું .