ગુજરાતી કંઈપણ વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

સ્વર્ગ
દ્વારા Kamejaliya Dipak

" પોતાના ઘરની શોધમાં નીકળેલા ભગવાનની વાર્તા" આપણા ગુજરાત માં અને ખાસ કરીને સોરઠ માં એવું માનવા માં આવે છે કે સવારે વહેલા આવેલું સપનું હકીકત જેવું હોય છે. ...

ગુજરાતી સારસ્વત પરિચય
દ્વારા માવજી પરમાર

____– નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.– દૂધમાં સાકરની જેમ ...

વાર્તાવિશ્વના સર્જકોનું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ઉમદા રજુઆત
દ્વારા વાર્તાવિશ્વ કલમનું ફલક

Brij Rajendra Pathak ની કલમે સ્મૃતિમંદિર સચવાયેલા Glf નાં સુખદ સ્મરણો..************************વાર્તાવિશ્ર્વ-કલમનું ફલકનાં સુકાની દશૅના વ્યાસ 'દશૅ'ની દિલેરીની વાત છે.થોડા વરસો પહેલાં ગુજરાતી ટૂંકી વાર્તા વિષયક એક શિબિરાથીૅઓનાં તજજ્ઞ તરીકે ...

હું લેખિકા - ?
દ્વારા Pravina Kadakia

હું લેખક બની ! વાણિયાની દીકરી ” લેખિકા’, મુખ પર સ્મિત ફરકી ગયું ને ? છુપાવવાનો પ્રયાસ ન કરતા. આ હકીકત છે. લેખક, બનવા માટે સમયનો મોટો ફાળો રહ્યો ...

નારી તું નારાયણી
દ્વારા Dr. Pruthvi Gohel

નારી તું નારાયણીઆપણાં સમાજમાં કહેવાય છે કે, "નારી તું નારાયણી!" પણ વાસ્તવમાં શું એ નારાયણી છે? એને એનું સ્થાન મળ્યું છે ખરા? દુનિયા આખી કહે છે તો એને નારાયણી ...

ગુજરાતી કહેવાતો નો ભંડાર
દ્વારા Hiren Manharlal Vora

નવ બોલ્યા માં નવ ગુણ,બોલે એના બોર વેચાય,ચૂપ બહુ રેવાય નહીં દીલ માં હોય એ કહી દેવાય, ચૂપ રહે એના સંબંધ સચવાય,ધીરજ ના ફળ મીઠા,આગ લાગે કૂવો ના ખોદાય,ઉતાવળે ...

ચાની ચૂસકી ચૈતન્ય સાથે
દ્વારા Bhavik Patel

ચૈતન્ય યુટયુબ પર અવનવી સમસ્યા અને જાણકારી લઈને તેના ઉપર તેના શો ચા ની ચૂસકી ચૈતન્ય સાથેમા એક સાક્ષાત્કાર કરે કે વિડીયો બનાવી જાણકારી આપે. જેમા તેણે ગયા અઠવાડિયે ...

સફર તુ કરીશ…! થી તે કરી લીધુ…!
દ્વારા Tejas Rajpara

વાક્ય નાના પણ છે અને બોલવામાં સહેલા પણ છે, પણ જ્યારે સમજવાનો પ્રયાસ કરીએ તો તેનો અર્થ મોટો થાય છે. આ બે વાક્ય સાંભળતા માણસ જૂનુનમાં આવીને કાર્ય કરી ...

પાલતુ - પુસ્તક
દ્વારા Dipti

પાલતુ - પુસ્તક આવો આપણે સૌ પ્રથમ બે ઘટનાની સરખામણી કર્યે. ઘટના ૧ : આજે સવારથી જ સૂરજદાદા વાદળો સાથે સંતાકુકડી રમી રહ્યા હતા. દક્ષિણથી હરોળ-બંધ થોડા કાળા ...

પરીક્ષા
દ્વારા वात्सल्य

પરીક્ષા કેવી ગઇ?પેપર ફૂટ્યું ન્હોતું...હાશ!.....!!આ સવાલ દરેક હિતેચ્છુ એ પરીક્ષાર્થીને પૂછ્યો હશે.તમેં કરેલી સાચી ધગશથી મહેનત ક્યારેય એળે જતી નથી.પરીક્ષા એ સતત પ્રક્રિયા છે.ડગલે પગલે પરીક્ષા આપો જ છો ...

ભાવનગર મહારાજ તખ્તસિંહજી
દ્વારા Sanjay Rathod

આ એ સમયની વાત છે જ્યારે ભાવનગરની ગાદી પર મહારાજ તખ્તસિંહજી ગોહિલ હતા ગાફ ગામમાં ચુડાસમા ઠાકોરને ત્યાં શુભ પ્રસંગ હતો એટલે બધા રાજવીઓને આમંત્રણ હતું, આ આમંત્રણમાં ભાવનગર ...

પરીક્ષા
દ્વારા HeemaShree “Radhe"

પરમ ને મળી ને સાગર અને ચિંતન તે રૂમ ના એક ખૂણા માં બેસે છે... સાગર ચિંતન ને કહે છે,સાગર : પરમ ખરેખર હિંમત રાખી ને બેઠો છે, પણ ...

સાંજનું શાણપણ - 4
દ્વારા Dr.chandni Agravat"સ્પૃહા"

● પ્રેમ અતરની સુગંધ જેવો હોય છે, સાચવવો પડે.. જરાક સંજોગોને તાપ લાગે તરત ઉડી જાય.. -ચાંદની અગ્રાવત ● જે સબંધમાં પ્રેમ નિતરતી આંખમાં ખાલીપો અંજાઈ જાય એ સબંધનો ...

એપ્રિલ ફૂલ્સ ડે
દ્વારા Mrs. Snehal Rajan Jani

લેખ:- એપ્રિલ ફૂલ દિવસનો ઈતિહાસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની એપ્રિલ 1 ના રોજ એપ્રિલ ફૂલ્સ ડે એ એક એવો દિવસ છે જ્યાં આપણામાંના ઘણા પોતાની સૌથી સર્જનાત્મક બાજુઓને બહાર ...

વ્યથા - પ્રકરણ - 2
દ્વારા Hitesh Vaghela

મનોરમાબેને આવી પરિસ્થિતિ વચ્ચે પણ અઠવાડિયું કાઢી નાખ્યું,પરંતું પરિસ્થિતિમાં કોઈ ફરક દેખાયો નહીં.બીજા સોમવારે કિશોરભાઈ આવ્યા ત્યારે રાત્રે ધીરે ધીરે બધી ઘટના, હકીકતો મનોરમાબેને કહી સંભળાવી. અંતમાં બોલ્યાં,'તમે કોઈ ...

વ્યથા - પ્રકરણ - 1
દ્વારા Hitesh Vaghela

ઓફિસેથી ઘેર આવીને હિતેને જોયું તો વૈશાલી હીબકાં ભરીને ભરીને રડતી હતી.જો કે હિતેનને જોતાં જ એણે ઝટપટ આંસું લુંછી નાખ્યાં.ઉભી થઈને પાણીનું ગ્લાસ આપ્યું અને બોલી,'જમી લ્યો ઝડપથી ...

યુધ્ધ સ્થિતિ માં નાગરિકોની ફરજ 
દ્વારા Jatin Bhatt... NIJ

હમણાં રશિયા યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે , તો આ સાંપ્રત સમયમાં આ નિબંધ ઉલ્લેખનીય છે એવું મારું મંતવ્ય છે( આ નિબંધ મેં સ્પર્ધા માં મોકલ્યો હતો પણ ...

ઉમદા વ્યવસાય
દ્વારા Rajesh Chauhan

મારી દીકરી જે ૭ વર્ષ ની હતી તેને લઇ ને હું શહેર ના જાણીતા આંખ ના નિષ્ણાત ડૉક્ટર ના રિસેપ્શન પર હતો, ૨ દિવસ પેહલા એનું મગજ નું ઓપેરશન ...

તારી ખબર લઈ લઉં
દ્વારા Asha Bhatt

મારી યાદગાર ક્ષણ પપ્પાની બદલી દર ત્રણ વર્ષે થાય. દરિયા કિનારે સ્ટાફ ક્વાટરમાં અમારે રહેવાનું. સ્ટાફમાં પંજાબી, મદ્રાસી બધાં રાજયોમાંથી કર્મચારીઓ હોય. દર ત્રણ વર્ષે બદલી થતી હોય, દરેક ...

ગુજ્જુઓના એકવીહ લખણો...
દ્વારા rajesh parmar

૧. બે ગુજરાતીઓ જયારે પણ ભેગા થાય ત્યારે ગુજરાતીના બદલે ના આવડતી હોય એવી હિંદી અને અંગ્રજીને મિક્ષ કરીને વાત કરશે અને આનું કારણ પૂછો તો કહે કે ભાઇ ...

અંધકારના ગર્તમાં ધકેલાતું યુવાધન
દ્વારા Parth Prajapati

સમગ્ર વિશ્વમાં ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તેની મોટાભાગની વસ્તી હવે વૃદ્ધ થવા આવી છે. તેની પાસે યુવાનોની કમી છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન આજે ભારત ...

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
દ્વારા Mrs. Snehal Rajan Jani

લેખ:- આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ...

વિશ્વ રેડિયો દિવસ
દ્વારા Mrs. Snehal Rajan Jani

લેખ:- વિશ્વ રેડિયો દિવસની માહિતી. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો ડે તરીકે ઉજવાય છે. યુનેસ્કોએ 13 ફેબ્રુઆરીને વર્લ્ડ રેડિયો તરીકે જાહેર કર્યો હતો. રેડિયો વિશ્વમાં ...

અમે માણસિયા રે મોબાઈલ યુગના...
દ્વારા Riddhi patel

અમે માણસીયા રે મોબાઈલયુગના,કે અમારે ફોન હારે લેવાદેવા,(આળસિયા રે) માણસિયા રે મોબાઈલ યુગના... મોબાઈલ...બોલે તો ફોન... બોલે તો સ્માર્ટફોન...અરે, અરે, અરે, હાં ...

સાંજનું શાણપણ - 3
દ્વારા Dr.chandni Agravat"સ્પૃહા"

મારા વિચાર ●○●○●○●○●○●○●○●○●○●○●○લાગણી કાં તો હોય છે અથવા નથી હોતી..લાગણી ની રસી ઓછી મળે કે મુકાવી લેવાઈ.પરંતુ આ સમજણ આવતાઆવતા કેટલાય આંતરીકપ્રલય નો સામનો કરવો પડે.-Dr.chandni Agravat"સ્પૃહા"●○●○●○●○●○●○●○●○●○●○●○કોઈવાર ...

બનાસ નદી મારી લોકમાતા
દ્વારા वात्सल्य

"બનાસ નદી" માઁ અમારી લોકમાતા.. "બનાસ તું બહેન બેટી અમારી.....કુંવારી રાખી બદનામ તુજને કરી!માથે બંધ બાંધી તને રોકી રાખી,કમનસીબી બેઠી "બન્ના" અમારી! - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) ...

છેતરાશો નહી.
દ્વારા वात्सल्य

છેતરાશો નહી..************અહીં આજે મારે વાર્તા કહેવી નથી,પરંતુ ખૂબ અગત્યની ઉપયોગી બાબતોની વાત કરવી છે.જે મને તમને અને બજારમાં કે વાણી વર્તનમાં દરેકને લાગુ પડે તેવી અને ઉપયોગી પણ છે.આપણે ...

સાંજનું શાણપણ - 2
દ્વારા Dr.chandni Agravat"સ્પૃહા"

□●□ કોઈ કોડભરી આંખોનાં સપનાં આશુઓમા વહાવી દેવા ...

ધુળો - ૧
દ્વારા સંદીપ પટેલ

એક જોદાર નોટ. બીજાના ફાટેલામાં ટોટ્યો નાખવાની ટેવ ઘણી અને સેલ્લે એવું કેવાનું કે આપડે તો ચાણીયે પારકી પંચાયત ના કરીએ. આપડે બીજાની વાતમાં હું લેવા પડવાનું.ધુળાની એક ટેવ. ...

દયા ની દેવી અમર માં
દ્વારા Hitesh Vaghela

દયા ની દેવી અમર માં સત દેવીદાસ ...

સાંજનું શાણપણ - 1
દ્વારા Dr.chandni Agravat"સ્પૃહા"

સાંજનું શાણપણ □●  તમારીઆસપાસવેલની જેમ વીંટળાયેલ          બાળકનાં હાથ, એ પ્રભુએ તમને પ્રભુએ           પાઠવેલી શુભેચ્

જન સંખ્યા નિયંત્રણ કાયદો: આવશ્યકતા કે જરૂરિયાત
દ્વારા Yash Patwardhan

રાકેશ સિંહાજી એ સાંસદમાં જન સંખ્યાએ ખૂબ મોટી સમસ્યા છે. આઝાદી બાદ પહેલી પંચવર્ષીય યોજનામાં પંચવર્ષીય યોજનામાં ૩૬૬ કરોડ ખર્ચ કરવામાં આવ્યો. એવું કહેવાય ...