(સિયાના પપ્પા તેના દાદા દાદીને બોલે છે. સિયાને તેના દાદા કોલેજ ભણતરનું મહત્વ સમજાવે છે. અને એ ભણતરનો ઉપયોગ કરીને બધે જ આગળ વધી શકાય એ સમજાવવા થી તે કોલેજ જવા માની જાય છે. હવે
આગળ....)
“કૈસે ઔર કયો વો સારી બાત હમારા એક બરખુદાર બતાયેગા. વો સમજાયેગા કી ઐસા ક્યોં કરના હૈ? કીસ કે લીએ કરના હૈ?”
એટલામાં જ એક વ્યક્તિ ત્યાં આવે છે, એને જોઈ મૌલવી એને ગળે મળ્યો અને એને મૌલવીનો હાથ તેના હાથમાં લઈ અને ચૂમ્યો. મૌલવીએ એની પીઠ થપથપાવી.
તે માણસે તેમને કહ્યું કે,
“અસલામ વાલે કુ.”
“વાલે કુ અસલામ. ઈન બચ્ચો કો અબ તુમ્હી બતાઓ કે કબ કયા ઔર કૈસે કરના હૈ?”
“જી જનાબ....”
“જબ અપની આબાદી બઢેગી તો અપની તાકાત ભી બડી હોગી. ઔર આબદી બઢાને કે લીએ હમે જયાદા સે જયાદા બચ્ચે પેદા કરને હોગે. ઔર સાથ સાથ મેં દુશ્મન કી તાકાત ઘટાને કે લીએ ઉનકી આબાદી કમ કરની હોગી. ઔર ઉસકે લીએ ઉનકી લડકી કો અપની બના લો, ઔર ફિર...એક બાર અપની આબાદી બઢ જાયેગી તો વો હમારી તાકાત દેખ અપને આપ હી મિટ જાયેંગે. વૈસે ભી વો લોગ કાયર હી હૈ, તો હમેં જયાદા મુશ્શકત કરની નહીં પડેગી. ઉનકે મિટ જાને કે બાદ હમ લોગ સારી દુનિયા પર રાજ કર પાયેંગે.”
“કયોં ઈસ તરહ હમારી આબાદી બઢ જાયેગી? હમ રાજ કર પાયેંગે?”
“જયાદા સવાલ કરના હમારે મજહબ મેં મના હૈ. એક બાર તુમ અલ્લાહ કે બતાયે હુએ કામ કર કે દીખાઓ, ઔર અલ્લાહ તુમ્હેં જન્નત દેંગા.”
“કયા હમકો ઉસસે જન્નત મિલ જાયેગે? કયાં અલ્લાહ ખુશ હોય જાયેગા.”
“હા હા... કયોં નહીં, જન્નત હી મીલેગી. બસ એક બાર તુમ કરકે તો દેખો.”
અને એ વ્યકિત તેમને અલ્લાહનો બતાવેલો રસ્તો બરાબર બતાવ્યો, સમજાવ્યો અને એના પર કેવી રીતે ચાલુ એ પણ સમજાવ્યું. એટલામાં જ એક વ્યક્તિ આયો અને એને એ વ્યકિતએ કહ્યું કે,
“મેંને ઇસ બચ્ચો કો સમજા દીયા હૈ કી ક્યા કરના હૈ ઔલ ક્યા નહિ કરના હૈ. અલ્લાહ કા દિખાયા હુઆ રસ્તા ભી દિખા દીયા હૈ. ઔર ઉસકે લીએ રૂપિયા ભી દે દો. સાથ મેં ઉનકે લીએ મિજબાન ભી તૈયાર કરવા દો.”
તે વ્યકિત,
“જી જનાબ, આપ કે મુતાબીક સબ કુછ કર દુંગા.”
તેને મૌલવીને,
“મેને ઈન બચ્ચો કો સમજા દિયા હૈ, કેસે કરના હૈ. વો ભી અચ્છે સે, અબ મે ચલતા હું.”
“જાવ ઔર જા કે ફતેહ કરકે આઓ. અલ્લાહ તુમ્હે જન્નત દે. જલ્દી હી અપને નયે મકસદ પર લગ જાવ.”
“જી જનાબ...”
આ બાજુ સિયા આજે આખા ઘરમાં સવારથી જ ચહકી રહી હતી, કેમ કે આજે તો તેના પપ્પાની મંજૂરી મંદિર જવા માટે મળી ગઈ હતી. એ જ કારણે તે પણ ખૂબ જ ખુશ થતી થતી મંદિરે જવા તૈયાર થઈ રહી હતી. જયારે તેના પપ્પા તેને કોલેજમાં આજે એડમિશન લઈ લેશે એના લીધે.
તે મંદિરમાં માતાજીના દર્શન કરી કોલેજ જવાની હોવાથી તે દાદા દાદી સાથે મંદિર પહોંચી ગઈ અને માતાજીના દર્શન કરતાં આનંદવિભોર થઈ ગઈ અને પ્રાર્થના કરતાં કહ્યું કે,
“માતાજી આ વખતે તો હું પપ્પાની રજા લઈને મંદિરે આવી છું. અત્યાર સુધી પપ્પા મને ક્યારેય મંદિરે મોકલવા તૈયાર નહોતા થતા. હવે થઈ ગયા છે તો આ બધું તમારા જ કારણે છે. તમે જ મને સાચો રાહ બતાવો કે મારે શું કરવું જોઈએ? હું કોલેજ જાવ કે પછી આધ્યાત્મિક જગત તરફ આવું.”
આમ માતાજીને પ્રાર્થના કરી તે પંડિતજીના પ્રવચનમાં બેસી ગઈ પંડિતજી પ્રવચન આપી રહ્યા હતા કે,
“પ્રેમ એક અદભુત તાકાત છે, એક શક્તિ છે પણ એ પ્રેમનો પ્રકાર સમજવા માટે તો આપણે કેટલા રૂપો લઈએ પછી પણ એ પ્રેમનો આટલો નાનો ખૂણો અને પણ આપણે એક અંશ પણ માપી નથી શકતા. તો પછી એને સમજવાની વાત તો દૂર રહી.
એ સમજવા માટે તો આપણે આપણી સમજ અને આપણી અંદરની શક્તિ ખૂબ મોટા અંશે જાગ્રત કરવી પડે તો જ આપણે સમજી શકીએ કે પ્રેમ એ છે શું? કરુણા એ શું છે? એનો એક નાનકડા અર્ધ શબ્દમાં પણ કેટલી મોટી તાકાત છે.
એને સમજનાર તો ફક્ત ભગવાન જ છે કે જે એક નાનામાં નાના જીવ ફક્ત પ્રેમ આપે છે. એના પર કરુણા રાખે છે, એ કેટલી મોટી વાત છે. પ્રેમ એ કરુણાનું એક પ્રતીક છે, એક એવું પ્રતીક એક મૈત્રીભાવની જે દરેક જીવો સાથે, દરેક વ્યક્તિ સાથે પ્રેમથી વર્તન કરવું. પ્રેમથી રહેવું અને તેના વિશે વિચારી અને તેના માટે સારી જ કોઈ કામના કરવી, એ એક પ્રેમનું જ રૂપ કહેવાય.
જીવનમાં આગળ વધવા માટે જેટલો કોઈનો સાથ જરૂરી છે. એટલો જ એ સાથે સાથીદારના આંખમાં કરુણાની, તેમના મૈત્રી ભાવની પણ એટલી જ જરૂર છે. અને એ સાથ મળવાથી તે ધારે એવું કામ કરી શકે છે.
આપણે પુરાણોમાં જોઈએ તો જેમ રુકમણી કૃષ્ણનો પ્રેમ મળ્યો એટલે જ તે તેના પિતાનો પણ ઉપરવટ જઈ શકકઅને તે કૃષ્ણનો સાથ મેળવી શકી. જો તેને કૃષ્ણનો જ પ્રેમ ના મળે હોત તો એ પ્રેમ ક્યાંથી મળતો કે રુકમણી ક્યાંથી તેમનો વિરોધ કરી શકતી. જો રાધા નો પ્રેમ કૃષ્ણ ને મળ્યો એટલે જ કૃષ્ણ ગોકુલ છોડી અને મથુરા જઈ શકતો ને, કંસ વધ કરી શકતો. પણ જો રાધા નો પ્રેમ ના મળ્યો હતો, રાધા એને જવાના દીધો હતો અને આમ પણ પ્રેમ ક્યારેક કોઈને બંદી નથિ બનાવતી.
પ્રેમ એ તો વ્યકિતને તો મુક્ત કરે છે અને તે દરેક વ્યક્તિની મુક્ત જ રાખે છે. એવો જ આપણો મા નો પ્રેમ છે. મા ક્યારે આપણને પકડી નથી રાખતી. ક્યારેય બાંધતી નથી રાખતી, તે તો હંમેશા મુક્ત ગગન વિહાર કરવાની છૂટ આપે છે. જ્યારે તમે દુનિયામાં પા પા પગલી ભરો ત્યારે એ પા પા પગલી ભરતા, પડતા. છતાં તમને તે ક્યારે પણ તો માં તમને પકડીને બેસાડી નથી દેતી. એ તમને એ કામ કરવા વારે વારે કરવા કહે છે જેથી તમે તમને ફરીથી તમને પડવા માટે, દોડવા માટે પ્રોત્સાહિત કરે છે.
કેમ ખબર છે કે જે પડશે તો જ તે ચાલશે, તો જ જીવનમાં આગળ જશે અને આગળ જતાં જ તે એક ગગનને આંબી શકશે. નહીંતર તે રોકાઈ જશે. આવું જ એક આપણા મા નો પ્રેમ છ, એવો જ શુદ્ધ પ્રેમ આપણે નસીબદાર છીએ કે આપણને મા નો પ્રેમ મળે છે.
આપણા નસીબદાર છીએ કે આપણા જીવનમાં મા લખાય છે. ભગવાને જ્યારે પણ એમ લાગ્યું કે હું પ્રેમ વેચવામાં કાચો પડીશ ત્યારે તેમની માનું નિર્માણ કર્યું અને એક માં નું નિર્માણ કરી, અને એનામાં એટલી બધી પ્રેમ અને મમતા ભરી દીધી. એના પ્રેમ અને મમતાની સરવાણીમાં તો આખી દુનિયાના જીવે છે. એ સરવાણી જ આ જગતને જીવતું રાખે છે....”
પ્રવચન હજી ચાલી જ રહ્યું હતું અને દાદાજીએ સિયાને ત્યાંથી ઉઠાડી અને પોતાની પાસે બેસાડીને કહ્યું કે....
(દાદાજી સિયાને શું કહેશે? સિયા એ સમજશે ખરા? સિયા કોલેજમાં ફોર્મ ભરી એડમિશન લેશે? તે નહીં લે તો તેના પપ્પા શું કરશે? એના મનની વાત તેના પપ્પા સમજી શકશે? તેના પપ્પાની વાત તે સમજી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, એક ષડયંત્ર -૬)