The Circle - 3 books and stories free download online pdf in Gujarati

ધ સર્કલ - 3

3

‘ઓકે,’ મે કહયું. ‘મને તેમની પ્રત્યે સહાનુભુતિ છે. પણ એ બનાવને નારી અને મારી એમ્બસી સાથે શો સંબંધ?’

‘કારણકે એ ખુનોને મેં સાંભળી છે એ બીજી વાત સાથે સંબધ છે.’

‘કઈ ?’

‘રશીયન પ્રીમીર નીશો-નીશોવેવ. એજ નામ છે તે એનુ ?’

‘હા તો ?’

‘તેઓ એનું' અપહરણ કરવાના છે. તે યુ.એસ ના પ્રવાસે આવ્યો હોય ત્યારે એનું અપહરણ કરી ખુન કરવાના છે. એમણે પ્રેસીડેન્ટ કેનેડી રોબોર્ટ કેનેડી અને માર્ટીન લ્યુથર કીંગનાં ખુન કર્યાં પ્રેસીડેન્ટ ફોર્ડનું ખુન કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહયું કે એ બધાં ખુન એમનો જ હાથ હતો, અને હવે તેઓ નીશોવેવનું ખુન કરવાના છે.’

મારા ગળે ડુમો બાઝયો.

હું તેને તાકી રહયો.

‘કેનેડી’ રોબર્ટ કેનેડી? કીંગ ફેર્ડની હત્યાનો પ્રયાસ ?’ મેં પુછ્યું.

તેણે ડોકું હલાવ્યું.

‘એ બધુ રમતના એક ભાગ સમાન છે.' તે બોલી. ‘કેવી રીતે કે શા માટે તે હું તને કહી શકુ તેમ નથી.’ પણ આ બધુ એકબીજા સાથે સુસંકલિત છે. નીશોવેવનું અપહરણ અને ખુન આ બધા કૃત્યોની પરાકાષ્ટા બનવાનુ છે. એક અંતિમ વિજય બનવાનુ છે. આ વેશ્યાધામની જે છોકરીઓનાં ખુન થયા છે. તે બિનમહત્વનાં છે. તેમણે એવુ કહેલુ. પણ એ છોકરીઓ પેાતાની જાતને બિન મહત્વની માનતી નહોતી. અને હું પણ.'

તે રડમસ યુજી ગઈ.

‘સભાળ,’ મેં કહ્યું. ‘તુ આ રીતે કાબુ ખોઈશ તો તેનાથી મને કે તને કોઈ ફાયદો થવાનો નથી.’

તે મને તાકી રહી, પછી ડોકુ હલાવ્યુ તેના ઉન્નત સ્તન હાંફી રહયા હતા. ડીંટડીઓ તંગ હતી.

‘પહેલેથી ડરે.’ મે કહ્યુ. ‘કોણે તને આ બધુ કહ્યું કયારે? શા માટે ?’ 

તેણે ઉંડો શ્ર્વાસ ખેંચ્યો.

‘તે છ કે સાત અઠવાડીયા પહેલાં શરૂ થયેલું વિચિત્ર ધરાકો અહીં આવવા માંડેલા. વેશ્યાધામમાં જાતજાતના ધરાકો આવતા જ હેાય છે. પણ આ લોકો તો એટલા બધા વિચિત્ર હતા કે મારા તો રુવાડા ઉભા થઈ જાય છે. તે ઓ છે કે સાતના સમુહુમાં અહીં એકી સામટા આવતા હતા.’

‘અમેરીકનો હતા ' 

‘ના. જુદી જુદી જાતના હતા. બધા જુદી જુદી ભાષાઓ બોલતા હતા. એમાંના કેટલાક કાળા હતા. કેટલાક સ્પેનીશ જેવા હતા. તેા કેટલાક પુર્વના દેશોના હતા. પણ એ બધાએ કોઈ જાતના માદક દ્રવ્યનુ સેવન કરેલુ હતું સામાન્ય કેફી દ્રવ્ય નહીં, કોઈ પ્રબળ માદક દ્રવ્ય તેઓ મુખ્ય રૂમમાં બેસી છોકરીઓને જોઇ જ રહેલા. પછી દરેકે અકકેક છોકરી પસંદ કરી હતી અને ઉપર જઈ સંભોગ કર્યો હતો. પણ તેમણે મુખ્ય રૂમમાં ખુય સમય ગાળ્યો હતો. છોકરીઓ જોવામાં અને પછી–’

તેની આંખો મીંચાઈ.

‘પછી.’

‘પછી પાંચ અઠવાડીયા પહેલા છોકરીઓ અદશ્ય થવા માંડી. રાતે બહાર ગઈ તે ગઈ, પાછી જ ન ફરી થોડા અઠવાડીયા પછી રણમાં તેમની લાશો. મળી આવી. વાયરથી તેમને ગળે ટુંપો દઈ મારી નાખેલી હતી. વાયર ગળા મારફતે લપેટેલો હતો. પોલીસે કંઈ બહાર ન પાડયુ કે જેથી માણસો બ્હી ન જાય.’

હું ધ્રુજ્યો

‘બાબત એ હતી કે.' તે માંડ માંડ બોલી. ‘પેલા પાંચ છ વિચિત્ર માણસો આવેલા તેમની સાથે સંભોગ કરનાર એક એક છેાકરીનુ ખુન થયું હતું ફકત એ જ છોકરીઓનુ જાણે કે એ છોકરીઓને સંભોગ કરીને તેમનુ ખુન કરવા માટે જ વીણી કાઢવામાં ન આવી હોય. આવી સાત છોકરીઓમાંથી પાંચના ખુન થઈ ગયાં છે. બે બચી છે અને અને–’ 

‘બોલ’

‘ઓ માય ગોડ !’

‘બોલ.’

એ બેમાંની એક હુ છુ. તેઓ મને મારી નાખશે. બીજી છોકરીઓને મારી નાખી એમ તેઓ મને પણ મારી નાખશે. મારે મરવુ નથી. તુ જાણે છે મારી કોઈ કિંમત નથી, મારુ કોઈ મહત્વ નથી. પણ હુય એક માનવી છુ અને અન્ય કોઇની જેમ હુ પણ જીવવાનો આધિકાર ધરાવુ છુ. તારે મને મદદ કરવી રહી !’

તે ધ્રુજી.

અમે એકબીજામાં સમાઈને લયબદ્ધ હિલચાલો કરી રહયા હતા. વાતચીત ઉપર ધ્યાન રાખવા માટે પ્રયત્ન કરવો પડતો હતો.

‘મારાથી બનતી બધી મદદ હુ તને કરીશ.' મેં કહ્યું. ‘પણ આ બધુ આ હત્યાઓ સાથેશી રીતે સંકલિત છે. તે મને કહે. નીશોવેવનુ આ ભાવિ અપહરણ અને પછી તેનું ખુન.'

તેના નખ મારી પીઠમાં ખુંપ્યા. 

‘ગયા અઠવાડીયે, એક વિચિત્ર ધરાકે મને પસંદ કરી મને વાંધો નહોતો. હુ ના પણ પાડી શકુ તેમ નહોતી. આ ધંધામાં કોઈને ના પાડી શકાય નહિ. અમે એક રૂમમાં ગયા. મેં કપડા ઉતાર્યાં, તે પલંગ પર બેસી મને તાકી રહયો. એ વેળા મને ખ્યાલ આવ્યો કે તે આ દુનીયામાં નહોતો. તેના મોં પરનું સ્મિત પણ વિચિત્ર હતું. હું ધ્રુજી. મને નાસી જવાનું મન થયું. પણ હું રૂમમાંથી બહાર નીકળી શકી નહિ. પછી તે ઉભો થઈને મુઢની જેમ ચાલ્યેા. તેણે કહયું — તેણે કહયું―’

‘હા, હા ?’

તેણે કહ્યું કે સંભોગ તુચ્છ છે. એક વાસ્તવિક કૃત્ય નથી, પવિત્ર કૃત્ય નથી, પણ પવિત્ર કૃત્ય માટેની તૈયારી છે. મને કંઇ ન સમજાયુ. તે બોલતો જ રહયો. બોલતો જ રહ્યો. સંભોગ કોઈ પવિત્ર કૃત્ય તરફ દોરી જાય છે એવુ કંઈ એની વિસાતમાં થોડી વેશ્યાએાના ખુનનું શું મહત્વ ? પછી તે પ્રેસીડેન્ટ કેનેડી, રોબર્ટ કેનેડી, માર્ટીન લ્યુયર કીંગ વિશે બોલવા લાગ્યો. તે ધણો ગુસ્સે થઈ ગયેા હતેા તેણે કહયું કે તેમણે કરેલી હત્યાઓથી તેમને જે સિધ્ધિઓ મળવી જોઈતી હતી તે મળી નહોતી. તેમને નિરાશાજનક પરિણામો સાંપડયા હતા. તેની આંખેા પાગલ માણસની જેમ ચકળવકળ ફરતી હતી. પછી તેણે એ મોટા પ્રસંગ વિશે બોલવું શરૂ કર્યું.

‘કયો?'

‘એણે કહ્યું નહિ પણ નીશોવેવના નામનેા ઉલ્લેખ કર્યો. તે એની અમેરિકાની આગામી સફર વિશે બોલવા લાગ્યો. મને એમાં કંઈ સમજણ પડી નહિ. એ માણસ એટલો તો મનનમૂઢ થઈ ગયો હતો કે તે શું બોલતો હતો તેનુ એને કોઇ ભાન નહોતું. તે વારેઘડીએ બબડ્યો જ કરતો હતો.'

‘શું?’

‘વિચિત્ર નામ.’

‘કેવાં?’

‘હે માતા, મૃત્યુદેવી, પર્વતમાનવ, માતાના સેવક વિગેરે. મને લાગ્યું એ બધાં નામ આ છોકરીઓનાં ખૂન સાથે સંકલિત હતા. કારણ કે તે ખૂન હત્યા મૃત્યુ વિશે જ બબડતો હતો.’

તે ફરી ધ્રુજી.

‘તું નહિ માને પણ મને મનમાં બેસી ગયું છે કે તેઓ. હત્યા અને મૃત્યુની પૂજા કરે છે.’

દરમ્યાન અમારી સંભોગક્રિયા પરાકાષ્ટાએ પહેચી હતી. ‘ઓહ યસ!’ ગીલી બોલી ઉઠી. ‘યસ ! નાઉ ! નાઉ પ્લીઝ !’ 

મારા શરીર પર જાણે ભયંકર ગરમી ફાટી. મારા મનમાં જબરદસ્ત ઝબકારો થયો. એક ક્ષણ તો જાણે શુન્યવકાસ થઈ ગયો.

પછી મગજ સ્પષ્ટ થયુ ધીમે ધીમે મારુ ચિત્ત સ્વસ્થ થયું.

મેં ધમાકો, ખખડાટ, બુમો સાંભળી. મને ખબર ન પડી આ શું હતું.

મગજ વધુ સ્પષ્ટ થયું. હવે ખ્યાલ આવ્યો કોઈ બારણું ખખડાવ્યુ હતું જોરજોરથી ખખડાવ્યુ હતું. 

‘ખોલો ! ખેાલો ! નહિતર બારણુ તોડી નાખવુ પડશે, ખેાલો !'

હું વીજળીવેગે ગીલીથી અળગો થઈ ઉભો થયો અને ઝડપથી કપડા પહેરી લીધાં. વિવેક ખાતર નહી. અને નગ્ન માણસ લાચાર અવસ્થામાં મુકાઇ જાય છે. એટલે નહિ. પણ તે માટે કારણો હતાં―

હયુંગો,

વીલ્હેલ્મીના,

પીયરી.

મારા હથીયારો !

મારા મિત્રો !

એમને મે મારાં કપડાંમાં સંતાડ્યા હતા.

આમેય સીક્રેટ એજન્ટ અને પરિણિત પત્નીઓના પ્રેમીઓએ બચવા માટે ઝડપથી કપડાં પહેરવાની આદત કેળવવી જ પડે છે. મે સ્પોર્ટ જેકેટ પહેર્યુ હશે ત્યાંજ બારણુ તુટવા માંડ્યુ. મેં પલંગ પર જોયું ગીલીએ હડપચી સુધી શરીર ઉપર ચાદર ખેંચી લીધી. અને તે બારણાને

ભયભીત નજરે તાકી રહી હતી.

બારણુ કડકડાંટ સાથે ફાટયું .

ગીલીએ ચીસ પાડી.

ત્રણ પીસ્તોલધારી શખ્સો તુટેલા ખારણામાંથી અંદર ધસી આવ્યા.

તેમણે નેવાડા સ્ટેટ પોલીસનો ગણવેશ પહેર્યો હતો તેઓ કરડા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો