The Author ર્ડો. યશ પટેલ અનુસરો Current Read અકલ્પિત સફર By ર્ડો. યશ પટેલ ગુજરાતી સાહસિક વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... ઉર્મિલા - ભાગ 7 ડાયરી વાંચવાના દિવસે ઉર્મિલાના જીવનમાં જાણે નવી અનિશ્ચિતતા આ... રાય કરણ ઘેલો - ભાગ 1 ધૂમકેતુ ૧ પાટણપતિ આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો અકલ્પિત સફર (6) 2.4k 5.9k અંજલિ, બેટા સુઈ જા હવે, કાલે સવાર ની ટ્રેન છે મોડું થઈ જશે....""હા, મમ્મી બસ થોડી વાર..""બેટા ઘડિયાળ ના જો જરાક, બાર વાગવા આવ્યા છે... સુઈ જા ચાલ હવે.... અને હા કાલ નું પેકીંગ કરી દીધું છે કે પછી...""અરે, હા મમ્મી કરી દીધું છે... ""મામા ને ફોન કર્યો છે ને કે કાલે તું આવે છે?""ના મમ્મી,હું એમને સરપ્રાઈઝ આપવા માંગુ છું, તેતો ફોન નથી કર્યો ને??""ના, કામ ને કામ માં ફોન કરવાનો રહી ગયો છે..ચાલ સુઈ જા હવે.. સવારે તારા પપ્પા ને હું તને મૂકી જાસુ સ્ટેશન પર..""હા, સારુ કર્યું તે મામા ને ના કીધું કે હું આવવાની છું નહીંતર સરપ્રાઈઝ ના આપવા મળત.... શુભ રાત્રી મમ્મી "સવારે રમેશભાઈ અંજલિ ના રૂમ નો દરવાજો ખખડાવે છે.."બેટા અંજલિ, ઉઠી કે નઈ.. મોડું થઈ જશે તો ટ્રેન છૂટી જશે બેટા "અંજલિ દરવાજો ખોલતા... "અરે હા પપ્પા ઉઠી ગઈ છું ""સરસ, તુંતો તૈયાર પણ થઈ ગઈ, લાગે મામા ના ઘરે જવાની બોવ ઉતાવળ છે..""નાના એવું કઈ નથી પપ્પા ""સારુ, ચાલ હવે નાસ્તો કરી લે એટલે આપણે નીકળીએ.."અંજલિ નાસ્તો કરી લે છે પછી રમેશભાઈ અને સુધાબેન બન્ને અંજલિ ને સ્ટેશન પર મુકવા જાય છે.થોડી વાર માં ટ્રેન નું શાયરન વાંગે છે..."બેટા ટિકિટ બુક કરાવેલી તે સાથે લઈ લીઘી છે ને??""હા પપ્પા, તમે ચિંતા ના કરશો ""સારુ, પોહચી ને ફોન કરી દે જે ""હા, પપ્પા "આ સાથે જ ટ્રેન ઉપડે છે અને શરુ થાય અંજલિ ની અકલ્પિત સફર....અંજલિ પોતાની સીટ પર બેસી કાન માં ઈયરફોન નાખી ને સંગીત નો આંનદ માણતા માણતા પોતાની સફર ની શરૂવાત કરે છે...બહાર અંધારું હોવાથી આંખો બંધ કરી સંગીત નો આંનદ માણતા માણતા ક્યાં અંજલિ ની આંખ લાગી જાય છે તેની તેને ખબર રહેતી નથી.....જયારે અંજલિ પોતાની આંખ ખોલે છે ત્યારે બહાર ભગવાન સૂર્ય નારાયણ દેવ નો ઉદય થઈ ગયો હોય છે.... બગાસું ખાતા ખાતા આજુ બાજુ નજર કરે છે... તેની સામેની સીટ ઉપર એક સ્ત્રી પોતાના બાળક ને સ્તનપાન કરાવતી હતી...ઉપર ની સીટ પર બે આધેડ વય ના પુરુષ બેઠા હતા... અંજલિ એ પોતાની ઉપર ની સીટ પર નજર નાખી તો એક આધેડ વય ની સ્ત્રી બેઠી હતી....અંજલિ એ પાછી નજર સ્તનપાન કરાવી રહેલી સ્ત્રી ઉપર નાખી.... તે સ્ત્રી એ થોડું સ્મિત આપતા વાતચીત નો દોર ચાલ્યું કર્યો..."કઈ બાજુ જઈ રહ્યા છો બેન??"અંજલિ એ સ્મિત સાથે જવાબ આપતા..."મુંબઈ...""બરાબર, વેકેશન માણવા કે?""હા, મામા ના ઘરે.""ટેણીયો જોરદાર છે, કેટલા મહિના નો છે?""ચાર મહિના નો છે..."આ રીતે ધીરે ધીરે બન્ને વચ્ચે વાતચીત નો દોર વધવા લાગે છે...ઉપર બેઠેલા બન્ને પુરુષો અંજલિ તરફ મીટ માંડી કંઈક વાતચીત કરી રહ્યા હતા..પેલી સ્ત્રી અંજલિ ની બાજુમાં આવી બેસે છે..."થોડી વાર ટેણીયા ને રાખો ને બેન, હું વોશરૂમ જઈ ને આવુ.""સારુ લાવો... વાંધો નઈ "પેલી સ્ત્રી વોશરૂમ જાય છે, થોડીક વાર પાછી ઉપર બેઠેલા પુરુષો પાછળ જાય છે.... થોડીક વાર પછી પેલી સ્ત્રી પાછી આવે છે... પાછળ બન્ને પુરુષો...."જબરો છે હો, રડતો નથી."એટલા માં ટ્રેન એક સ્ટેશન એ ઉભી રહે છે."મને તો જબરી ભૂખ લાગી છે, તમે કઈ લેશો?""અરે, નાના નાના ""અરે, લઈ લો... તમે મારાં ટેણીયા ને રાખ્યો તો મારી પણ કંઈક ફરજ આવે "પેલી સ્ત્રી પેલા પુરુશો ને કંઈક ઈસારો કરે છે.... બન્ને બહાર જઈ નાસ્તો અને જ્યુશ લઈ આવે છે..."લો, આ જ્યુશ પીવો.... સારુ રહેશે..."અંજલિ જ્યુસ લે છે અને સ્ટ્રો વડે પીવે છે..જ્યુશ પિતા જ ધીમે ધીમે અંજલિ ની આંખો ઘેરાવા માંડે છે.... ઉપર બેઠેલી સ્ત્રી નીચે આવી અંજલિ ની બાજુ માં બેસી જાય છે.... અંજલિ નું માથું પોતાના ખોળા માં લઈ લે છે....બૂમો પાડે છે...."શું થયું બેટા?? ઉઠજો..."એટલા માં ઉપર બેઠેલા બન્ને પુરુષો નીચે આવે છે..."ભાઈ, સાબ મારી મદદ કરો જુઓ મારી દીકરી ને શુ થયું છે...""તમે ચિંતા ના કરો બેન, લાવો હું ઉઠાવી લવ આને, નજીક દવાખાનું હશે ત્યાં લઈ જઈએ ""આભાર તમારો, ભાઈ સાબ "પેલા પુરુષો અંજલિ ને લઈ નીચે ઉતરે છે.. પાછળ પેલી બન્ને સ્ત્રી પણ જોડે ઉતરે છે.... ટ્રેન માં બેઠેલા કોઈ વ્યક્તિ ને ખબર ના પડે એ રીતે અંજલિ ને લઈ ટ્રેન માંથી નીચે ઉતરી જાય છે...થોડોક સમય પસાર થતા અંજલિ ને હોશ આવે છે ત્યારે તે પોતાને એક ઓરડા માં જોવે છે..."હું, અહીંયા ક્યાંથી??? હું તો ટ્રેન માં હતી?, કોઈ છે??? અંજલિ જોર જોર થી બૂમો પાડે છે...."દરવાજો ખોલતા "ઓ, મહારાણી ઉઠી ગયા લાગે છે,""કોણ છો તમે?હું અહીંયા ક્યાંથી?મને અહીંયા કેમ લાવ્યા... રડતા રડતા ???"એક દમ કડક માલ લાવી છે હંસા, આના તો પૈસા પણ વધારે મળશે ""અંજલિ આ વાત સાંભળી ને ડઘાઈ જાય છે... એના મોઢામાંથી અવાજ પણ નીકળતો બંધ થઈ જાય છે...""સાંભળ છોકરી, હવે તું વૈષ્યા બજાર માં આવી ગઈ છે... સાંભળી લે જે ગ્રાહક આવે તેને ખુશ કરવાના રહેશે..... હંસા આને શોર્ટ કપડાં આપી દે...""તમે, તમે તો ટ્રેન માં હતા ને..""હા, ચુપચાપ આ ડ્રેશ પહેરી લે.... હવે તારે આજ કામ કરવાનું છે.... સીધી રીતે માની જજે અંજલિ કપડાં મોઢા પર ફેકતા.... ના હું આ કામ ક્યારેય નહિ કરું... જીંદગી માં ક્યારે પણ નહિ ""જો છોકરી સીધી રીતે તૈયાર થઈ જા, નહીંતર અમારી પાસે બીજા પણ રસ્તા છે 😈😈""😭😭😭તમારા થી જે થાય એ કરીલો બાકી આવ કામ હું નહિ કરું ""હંસા, એને થોડો ટાઈમ આપ, બિચારી ને, નવી છે ધંધા માં "અંજલિ ને મમ્મી પપ્પા ની યાદ આવે છે.... રડતા રડતા બેહોશ થઈ જાય છે...આ બાજુ અંજલિ ના મમ્મી પપ્પા અંજલિ ને ફોન કરે છે પણ સ્વીચઓફ આવે છે....અંજલિ ની મમ્મી અંજલિ ના મામા ને ત્યાં ફોન કરે છે.... ત્યાં પણ અંજલિ પોહચી ના હોવાથી વધારે ચિંતા માં આવી જાય છે.... અંજલિ ના મામા પણ ફોન ટ્રાય કરે છે... પરંતુ સ્વીચઓફ જ આવે છે....તે રેલવેસ્ટેશને જઈને તપાસ કરે છે... પરંતુ ટ્રેન તો ક્યારનીય આવી ગઈ એવું જાણવા મળે છે... અંજલિ ના મામા રેલવે ઓફિસ માં પૂછતાછ કરે છે પણ કઈ જાણકારી ના મળતા ચિંતા માં મુકાઈ જાય છે.... રમેશભાઈ ને ફોન કરતા...."હેલો, રમેશભાઈ ભાઈ... આપણે પોલિશ માં રિપોર્ટ કરાવવી પડશે, અહિયાંથી કોઈ જાણકારી મળી નથી, ચિંતા ના કરતા મળી જશે "રમેશભાઈ રિપોર્ટ કરાવવા પોલીસ સ્ટેશન એ જાય છે...અંજલિ ને હોશ આવે છે.... રડી રડી ને અંજલિ ની હાલત ખરાબ થઈ જાય છે.... ટૂંટીયુ વાળી ને પલંગ પર બેસી રહે છે...."લે છોકરી આ ખઈ લે.... અને હા તૈયાર થઈ જા....ગ્રાહક ને ખુશ રાખવા ના છે..."અંજલિ થાળી ફેકતા... મારે નથી ખાવુ...થોડી વાર પછી અંજલિ ના રૂમ માં એક આધેડ વય નો પુરુષ દાખલ થાય....શર્ટ ના બટન ખોલતા.... દરવાજો બંધ કરે.... આજે તો કડક માલ છે... મજા આવી જશે....બેડ પર બેસતા.... અંજલિ ના સાથળ પર હાથ ફેરવે છે....અંજલિ પગ માં પડી જાય છે... મારી સાથે આવુ ના કરો પ્લીઝ... મને અહીંથી બચાવો.... પ્લીઝ 😭😭😭...પેલો પુરુષ બે મીટ માંટે અટકી જાય છે....કંઈક યાદ આવતા એની આંખો માંથી આસું આવી જાય છે....શર્ટ ના બટન બંધ કરતા...અંજલિ ના માથા પર હાથ ફેરવે છે.... અંજલિ ની જાન માં જાન આવે છે..... થોડી સરપ્રાઈઝ પણ થઈ જાય છે....પ્લીઝ મને અહીંથી બહાર કાઢો અંકલ... મને અહીં કિડનેપ કરી ને લાવવા માં આવી છે....આંખ માં આસું સાથે "બેટા ચિંતા ના કર હું પ્રયત્ન કરું.... આ એરિયા રેડ એલર્ટ માં આવે..."થોડી વાર ફોન માં વાતચીત કરી.... બેટા થોડી રાહ જો મારાં એક મિત્ર એસિપી છે એમને ફોન કર્યો છે.... એ પોલીસ ની ટુકડી સાથે આવે છે...અંજલિ થોડા આચાર્ય સાથે... "એક સવાલ પૂછું અંકલ?""હા પૂછને બેટા ""અંકલ તમે તો અહીં...."બેટા, હું સમજી ગયો તારો પ્રશ્ન.... એમજ કેવા માંગે છે ને કે હું અહીં તારી સાથે શારીરિક સબંધ બાંધવા આવ્યો તો અને હું તને કેમ મદદ કરું છું???"હા, અંકલ ""બેટા, મારી પણ તારા જેવડી એક દીકરી હતી... એક અંધારી રાત્રે કેટલાક નરાધમો એ એની સાથે બળાત્કાર કરી ને એને મારી નાખી..... પછી મારી પત્ની એ પણ આપઘાત કર્યો..... વિયોગ માં ને વિયોગ માં દારૂ ની લત લાગી અને પછી રંડી બજાર ની...."😭પણ તને જોતા આજે મારી દીકરી ની યાદ આવી ગઈ...સોરી બેટા""સોરી અંકલ... મને નહતી ખબર....""બેટા તું અહીંયા કઈ રીતે આવી??"અંજલિ સમગ્ર ઘટનાનું વર્ણન કરે છે....એટલા માં પોલીસ આવે છે.... અંજલિ ને સાહિસલામત લઈ સાથે લઈ... અડ્ડો ચલાવનાર તમામ ની ધરપકડ કરે છે....અંજલિ ને તેના મામા ના ઘરે સાહિસલામત મૂકી આવે છે....અંજલિ મામી ને વળગી ખુબ રડે છે...."હેલો, રમેશભાઈ અંજલિ આવી ગઈ, ચિંતા ના કરતા ""એસિપી સર અંજલિ ના મામા ને બધી વાત કરે છે અને તેને માનસિક રીતે ટેકો કરવા જણાવે છે...."થોડા દિવસ ની અંદર કિડનેપ કરનાર તમામ ટુકડી ની ધરપકડ કરવામાં આવી જે છોકરીઓ ને કિડનેપ કરી આ ધંધા માં લાવે છે...આ રીતે એક અકલ્પિત સફર નો અંત થાય છે..જય સ્વામિનારાયણ 🌹🌹..........................સમાપ્ત.......................... Download Our App