એક રહસ્યમય ટ્રેનની ઘટના - 5 HARPALSINH VAGHELA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક રહસ્યમય ટ્રેનની ઘટના - 5

ફરી એ ટ્રેનના આવવાનો અવાજ આવી રહ્યો હતો. સૂમસામ લાગતા વિરાન રણ સાથે દેખાઈ રહ્યું હતું.
" ત્યાં તો એક અવાજ સંભળાયો!! ઓહ શું થયું હૈ ભાઈ ! કા આમ તમે વારે વારે બારી માથે કા જોયા કરો ?
કાઈ સમજાતું તો નોહ્તું ત્યાં તો ફરી એક અવાજ આવ્યો ને ગાડી તે સાઇબિરીયા ના રણ ને વિંધતું વિંધતુ આગળ વધી રહ્યું હતું !! ઘોર અંધકાર ને ત્યાં તો શું ? એકદમ ડબ્બા માંથી કાઇક ધડામ દઈને ને પડ્યું હોય તેવો અવાજ આવ્યો ! ટ્રેન તેની ઝડપ માં હતી ને હંફાવી હફાવી ને આગળ વધી રહી હતી ત્યાં તો જોયું કે '' આ શું થયું એકદમ એક એવા ભયંકર ચિખ નો અવાજ સંભળાયો જાણે કોઈએ એ ટ્રેન માંથી ??? અને ત્યાં તો ટ્રેન માં ભાગ દોડ ચાલુ થઈ ગઈ હવે ટ્રેન એકદમ એવા સ્થળે અટવાઈ જાય છે જ્યા ઘનઘોર જંગલ હતું આસપાસ મોટી મોટી ખીણો ને તે ટ્રેન એકજ દમ ત્યાંથી પસાર થતી દેખાઈ રહી હતી ! હવે અહીંયા અંધકાર માં એવું તો શું બન્યું હોય છે કે જાણે પાછળ થી કોઈ ટ્રેન ને તેની તરફ ખેચી રહ્યું હતું ત્યાં તો એકા એક ટ્રેન ત્યાંથી પસાર થઈ ને જેમ જેમ આગળ વધવા લાગે ત્યાં તો તે ચિખો તો અવાજ ધીમે ધીમે વધી રહ્યો હતો .બધા ખુબજ ડરી ગયા હતા તે દ્ર્શ્ય માં ક્યાંય રોકાઈ જાય છે જાણે એવું લાગી રહ્યું હતું ત્યાં કોઈ અદ્ર્શ્ય શકિત જે આખી ટ્રેન તેની વસ માં કરી ને બેઠું હોય હવે સમય હતો " રાત્રિ ના ૧ વાગે ને ૧૫ મિનિટ ની આસપાસ ત્યાં અચાનક ટ્રેન ચાલતી ચાલતી ત્યાં જ રોકાઈ જાય છે ? હવે એ નથી સમજાતું કે શું થયું એ કોઈ ટ્રેન ને ઉભી કરી દીધી હોય તેમ લાગી રહ્યું હતું જાણે આંખો સામે એવું બન્યું કે અચાનક ત્યાંથી કોઈ પસાર થઈ રહ્યા હોય તેવું લાગતું હતું સાવ " અંધકાર મય વાતાવરણ આસપાસ જ્યા નજર કરો ત્યાં તો જાણે કોઈ તેની તરફ ખેચી રહ્યું હતું તેમ લાગી રહ્યું હતું ત્યાં તો કદાચ એવું બન્યું ઓહ શું હવે એવું જે આંખો સામે દેખાઈ રહ્યો છે સમય તેનું ચક્ર એટલું ઝડપ ભેર ફરી રહ્યું હતું જાણે કે કોઈ હાથ થી સરકી રહેલી રેત હોય ત્યાં તો અચાનક ફરી કોઈ ના ચિખવા નો અવાજ સંભળાયો અને બધા એટલા ડરી જાય છે કે એમને એ ભાન પણ નથી હોતું કે હવે આગળ કોણ હશે આને આ ટ્રેન ની લગભગ ૪ ચીખ નીકળી અને તે ટ્રેન માં ૨૧૦૦ મુસાફર મુસાફરી કરી રહ્યા હતા સાઇબિરીયા રણ વિસ્તાર ને ચિરી ને ઘનઘોર પહાડી અને જંગલી ઇલાકા અને ખીણો ની ઉપર થી પસાર થઈ રહી હોય ત્યાં જો કોઈની નજર નીચે જાય તો નીચે તો દૂર દૂર સુધી બસ ધુમ્સ જોવા મળતું હવે એ સમય કેવો હશે વિચારી ને મન માં એક કંપન થવા લાગે છે જાણે કોઈ તો છે જે આ લોકો નું ભોગ લઈ રહ્યું છે ત્યાં તો ફરી એક ચીખ સંભળાઈ છે અને આ એટલી ભયાનક હતી કે જાણે એ ખીણ પણ ખળખળાટ હસી રહી હોય પણ ત્યાં તો અચાનક જ પહાળો ની વચ્ચે એ ચીખ જોર જોર થી હસી રહી હોય તેમ અથડાઈ ને પાછી આવી રહી હતી અને એકદમ સાવ સનાટો કરી ને સુઈ જાય છે હવે એવું તો શું બન્યું હતું ને ટ્રેન જઈ કયા રહી હતી શું થશે આગળ જાણવા જોડાઈ રહો .?? હવે શું