એક રહસ્યમય ટ્રેનની ઘટના - 3 Dil️Ki️डायरी દ્વારા પુષ્તક અને વાર્તા PDF

એક રહસ્યમય ટ્રેનની ઘટના - 3

આપણે છેલ્લી જોયું હતું તેમ ગાડી ડાકોર પોહચી હતી.
ટ્રી ન ટ્રિં ન કરી ને અવાજ કરતો ટ્રેન જઈ રહી હતી પણ આ શું થયું ? કેમ ગાડી એટલી ગઈ !
ઓહ શું થયું હવે કેમ ઊભી રહી ગઈ!
ત્યાં તો જોયું કે કોઈ ક એ ટ્રેન ની ચેન ખેચી હતી  પણ કેમ ?
શું થયું કે ટ્રેન ના પૈડા એકદમ જ થંભી ગયા પણ કેમ કોઈ તો કારણ હશે ?
કારણ જાણવા આજુબાજુ પુછે પરછ થઈ, ત્યાં તો ટિકિટ માસ્ટર પણ આવી ગયા હવે શું કરવું ? કેમ કે ટીકીટ તો પોહચી ગયા સમજી ફેંકી દીધી હતી હવે શું કરી શું !
ત્યાં ટ્રેન માંથી બધા ને એક એક કરી ને ઉતારવા લાગ્યા ,કેમ ઉતારતા એ કોઈ કહી જ નોહ્તું રહ્યું. કેમ કે બધા અસ્મંજન્સ માં હતા કે શું થયું હશે લોકો ને કાઈ ખબર પેહલા ત્યાં સરકારી ગાડી આવી આવી ને કોઈ જાહેરાત કરી રહી હતી ?
  લોકો એકદમ ડરી ગયા હતા કેમ કે કોઈ મોટી દુઘર્ટના થશે એનો આભાસ લોકો ના મુખ પર દેખાઈ રહ્યો હતો .
હવે બધા જ ડરી રહ્યા હતા કેમ કે લોકો સમજી જ નથી શકું રહ્યા કે શું કરવું કેમ કે હવે પૈડા તો થંભી ગયા ને આગળ જવાય તેમ નથી .
તે સમય નું દ્રશ્ય આંખ સામે આવી જાય છે તે સમય દર્શન માટે હજારો લોકો આવ્યા હતા .કેમ કે સમય પણ એવો હતો ત્યાં મેળા જેવું દ્રશ્ય હતું તેવું લાગી રહ્યું હતુ .
કેમ કે લોકો ના ટોળે ટોળા એક જગ્યા ભેગા થઈ ગયા હતા .
સરકારી તંત્ર કાઇક તો કરવા નું હતું .કેમ કે આ કોઈ મોટી ઘટના નો આભાસ કરાવી રહી હતી .
     ત્યાં તો ચિત્રપટ બદલાઈ રહ્યું હતું ને દ્રશ્ય પણ કાઇક કહી રહ્યું હતું કે આ સફર માં કોઈક એવો મો ડ આવવા જઈ રહ્યો છે .જેની કલ્પન કરી શકે તેમ નથી લોકો બધા ડરી રહ્યા છે .
લોકો ની સ્થિતિ નું વર્ણન કરીએ તો ત્યાં જ્યાં જોવો ત્યાં બસ ભય નો જ માહોલ હતો .
ક્યારે શું થઈ જાશે કોઈ ને પણ કાઈ જ ખબર નથી પડી રહી ! હવે આગળ કેવી રીતે જઈ શકીશું તેમ વિચારી રહ્યા છે .
ત્યાં તો ફરી થી ટ્રેન ચાલુ થઈ ને જે પ્લેટફોર્મ ઉપર હતા ત્યાં અવાજ આવ્યો કે જાહેરાત માટે નો .
કે કોઈ કારણોસર ટ્રેન બધ રહશે હવે લોકો પાસે કોઈ જ સાધન રહ્યું નોહ્તું એટલે બધા એ પગપાળા જવાનું હતું .
એક આખી ટ્રેન તેની સાથે સાથે આજુ બાજુ ની ૪ બીજી ટર્મ એક પ્લેટફોર્મ પણ તેના પગ થંભી ગયા હતા .લોકો આમ તેમ  જોઈ રહ્યા હતા કે હવે જવું તો ક્યા જવું શું કરીશું ? કેવી રીતે આગળ વધીશું હવે શું થશે .ત્યાં લોકો ની અવરજવર ધીમે ધીમે ખુબજ વધી રહી હતી કોઈને પણ કાઈ સમજાતું નથી કે હવે થશે શું ત્યાં તો એક મોટો અવાજ સંભળાયો આ શું થયું અવાજ એટલો ભયાનક હતો કે લોકો કાઈ કરી પણ નોહતા શકતા ?
 એકદમ આજુબાજુ અફરાતફરી નો માહોલ હતો ,લોકો આમતેમ દોડતા દોડતા થઈ ગયા કેમ કે કોઈ મોટી દુર્ઘટના થઈ હોય તેવો બધાં ને આભાસ થવા લાગ્યો.અચાનક લોકો ની આવી ભાગ દોડ વચ્ચે વારવાર એક અજીબ જ અવાજ આવી રહ્યો હતો .લોકો કાઈ સમજી જ નોહતાં શકતા કે થયું શું હશે .
    એ ધમાકો શા માટે થયો ?
એ ધમાકો કોણે કર્યો ?
શું તે ના અવાજ થી કોઈ મોટી દુઘર્ટના ની ભીતિ સેવાઇ રહી છે ?
શું થશે હવે આગળ જાણવા બન્યા રહ્યો .
એક રહસ્યમય ટ્રેન ની સફર સાથે 

રેટ કરો અને રિવ્યુ આપો

Amrutbhai makwana

Amrutbhai makwana 7 માસ પહેલા

Hetal shah

Hetal shah 11 માસ પહેલા

viral joshi

viral joshi 1 વર્ષ પહેલા

Radhi patel

Radhi patel માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Nimika

Nimika 1 વર્ષ પહેલા