એક રહસ્યમય ટ્રેન ની ઘટના ,
આગળ ના ભાગ મા આપણે જોયું કે તે સમય ની ખુબજ જાણીતા ફિલ્મ અભિનેતા દિલીપી કુમાર પણ તેજ સમયે ત્યાં જ હતા.
ત્યાં તો એક એવી ઘટના બની ,
કેમ શુ થયું કેમ અહીંયા આટલી બધી ભીડ છે.
લોકો નું ટોળુ તો ત્યાં સમાતુ જ નોહતું કેમ તમને નથી ખબર કે શું .
કોણ અભિનેતા દિલીપ કુમાર આવ્યા છે શું વાત કરો છો.
આ વાત સાંભળતા ની સાથે લોકો નો મેળો ભરાય ગયો .
ત્યાં હું શું જોવું છું આવું કેમ બન્યુ હશે મને ખબર નથી પડતી.
અરે કોણ શુ કામ ? કેમ પણ ?
અરે થયું શુ તે કહો ને આમ ક્યાં સુધી સતાવશો ?
અરે બોલો ને કેમ નથી બોલતા શુ થયું ?
ત્યાં તો ફરી થી ટ્રેન નો અવાજ સાંભળવા મળ્યો.
જતી જોઈ ને હું ખુશ ત્યાં તો અવાજ આવે બીજી ટ્રેન નો.......
ટ્રિન....ટ્રિન...ટ્રિન....ટ્રિન...
ટ્રિન.....ટ્રિન. ટ્રિન....ટ્રિન...
આવી ટ્રેન પ્લેટફોર્મ નંબર ઓગણીસો ને ઓગણીસ
બધા યાત્રી તો તૈયાર રહેજો આપણી સવારી આવી રહી છે......
,આવા અવાજ થી લોકો ના કાન મા બુમો પડી ત્યાં તો ,,,,,...
અચાનક ના બનવા ની ઘટના બની શુ થયું અરે કોણ ?
ત્યાં તો ટ્રેન માંથી અવાજ આવ્યો કે કોઈ આવ્યું છે..
એક એક કરી ને ફેરિયા વાળા પણ આવી રહ્યા હતા.
એક ચણાચોર વાળો આવ્યો ને ભૂખ પણ લાગી તો તેની પાસે થી
બે પાવલી ની ચણાચોર લેવા પૈસા કાઢ્યા ,ત્યાં તો પેલો ચણાચોર વાળો બોલ્યો
.साहब जी आप को नही मालूम क्या !
जी हमारे बिहारवा में है ना फ़िल्म का मेला लगा है ।
चनाचोर वाला भी अच्छा गा लेते हो कोई गीत गाओ।
तब वो गाता है ।
ए इसकी टोपी उसके सर ,
ऐसे ही चलता है दुनिया का चक्कर,
हम ऐसे ही चलते है मिस्टर,
टोपी को सलाम हाजी, जिसके टोपी नीचे खुरशी।
उसकी है लोगे मैं है एक पहचान रे ,।
उसकी टोपी इसके सर ।
दूसरा भी गालो आप इतना कहते हो तो गा लेता हूं ।(shole)
देख तेरे संसार की हालत क्या हो गई भगवान
कितना बदल गया रे इन्शान ,चाँद ना बदल ,सूरज बदला
ना बदला रे वो आसमान कितना बदल गया इंसान,
आया समय ऐसा की आज आदमी बना ,नर हो कर नगा,
छल कपट कर बेच रहा अपना ईमान ,कितना बदल गया रे
इंसान, पर अब तो समय तेरा रे आया रे इंसान,
तूने किया कितने रे पाप, देख तेरे संसांर की हालत क्या हो गई भगवान,आज घर मे है रे तू पूरा रे इन्शान ,
हम तो शाब बिहारी बाबू है ।
है हमारा काम है लोगो का मनोरंजन करना आपको अच्छा लगा ।
फिर मील के भी हो जाये अंजहाने हम तो बाबू बिहारी।
છેલ્લે 2 પાવલી વધુ આપી ને તે ખુશી થી હસતો હસતો ચાલ્યો પણ ગયો .પાછી ગાડી ચાલવા લાગી .
ટ્રિન....ટ્રિન...ટ્રિન....ટ્રિન...
ટ્રિન.....ટ્રિન. ટ્રિન....ટ્રિન…
કર ચલતી રે દોડતી રવા મેરી ટ્રેન
ગાડી આવી ને ડાકોર ના ગોમીતી ઘાટ પોહચી તે પેહલા નડિયાદ ઉભી રહી ગઈ,
અને સાથે જ બધા મિત્રો નીચે ઉતરે છે .
ત્યાં ખબર પડી કે ત્યાં તો શુટિંગ ચાલુ હતું.
ત્યાં તો રેડિયા નો અવાજ પણ જોર કરી રહ્યો હતો .
ગોમીતી ના ઘાટ ની સફર કરી રહ્યા હતા .
ત્યાં તો અચાનક કાંઈક અવાજ આવ્યો કે ?
સ્થળ ડાકોર નું હતું પછી શું થયું ?
પોલીસ ની એકદમ ગાડીઓ ઉતરી ?
કેમ આવી ગાડી ?
શુ થયું હશે ?
શુ ઘટના બહુજ ઘતરનાક હતી ?