શમણાંની શોધમાં - પ્રકરણ 35 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંની શોધમાં - પ્રકરણ 35

          ઇન્ટરોગેશન રૂમમાં બધા ફરીથી ટેબલ પર ગોઠવાયા ત્યારે બપોરના બે વાગ્યા હતા.

          “તો સ્ટાર્ટ કરે શ્યામજી.. આપકી પ્રેમ કહાની આગે સુનને કો જી કર રહા હે.”

          “ઓકે. દીપાવલી કે બાદ અર્ચનાને એક કોલેજ ગર્લ કે સાથ કવાર્ટર સેર કિયા થા.”

          “પેઈંગ ગેસ્ટ?”

          “નહિ. ઉસકે કિસી દુર કે અંકલ કે દોસ્ત કી લડકી થી.”

          “ઉસકે બારે મેં ડીટેલ સે બતાઓ.” મિશ્રાએ હુકમભર્યા સ્વરે કહ્યું.

          “ઉસકા નામ પ્રીતુ થા. ઉસકે પેરેન્ટ્સ ડાયવોર્સી થે. વહ ઉસકે પાપા કે સાથ રેહતી થી. આઈ મીન ઉસકે પાપા કી ગાર્ડિયનશીપ મેં. વહ દિલ્હી મેં પઢતી થી. વહા કુછ પ્રોબ્લેમ હુઆ હોગા તો વહ ચંડીગઢ આઈ થી. યે સબ મુજે અર્ચનાને બતાયા થા. ઉસને ભી મુજે યહી બતાયા થા. સચ જુઠ મુજે નહિ પતા.”

          “ઉસકો દીલ્હી મે ક્યાં પ્રોબ્લેમ હુઈ થી?” પાટીલે પુછ્યું.

          “મુજે નહિ પતા. મેને કભી પ્રીતુ યા અર્ચના સે પૂછા નહિ થા. મુજે કિસીકી પર્સનલ લાઈફ મે ઇન્ટરફીયર કરના પસંદ નહિ હે.”

          “ઓકે. ફિર...?” મિશ્રાએ સંવાદમાં જંપલાવ્યું ત્યારે શ્યામે ફરી અનુસંધાન જોડ્યું.

          “પ્રીતુને સેક્ટર ગ્યારહકી કિસી કોલેજ મેં એડમીશન લે લિયા. ઉસકો એક સેમેસ્ટર કે બાદ બીચ મેં કેસે એડમીશન મિલ ગયા વો મુજે આજ તક સમજ નહિ આયા. કોઈ જાન પેહચાન હોગી.”

          “હમમ.”

          “પ્રીતુ મેરે મે જ્યાદા ઇન્ટરેસ્ટ લેને લગી થી. ઉસને મુજે એક જેકેટ ભી ગીફ્ટ દિયા થા. એક દિન ઉસને મુજે બોલા કી મુજે આપ જેસા લડકા મિલ જાયે તો કિતના અચ્છા. પર મેં ઉસકી બાતો કો હલકે સે લેતા થા.”

          “આગે?” એ જાણે દરેક બગડેલી છોકરીની કહાની હોય જેમાં કઈ કામનું નહિ હોય એમ દિવ્યાએ વાત આગળ વધારી.

          શ્યામે પ્રીતુ અને લેબ્રાવાળા કિસ્સાની વાત ટૂંકમાં કરી.

          “બ્લેકમેઈલ?” ચાર્મિએ પૂછ્યું.

          “નહિ, ઉસને મુજે બાદમે પેસે લોટા દિયે થે. ધીરે ધીરે પ્રીતુ મેરે આગે અર્ચના કી બુરાઈ કરને લગી થી. મેને ઉસે બોલ દિયા થા કી અર્ચના કો મેં સચ્ચે દિલ સે પ્યાર કરતા હું. મુજે ઉસ પર પુરા ભરોસા હે. ફિર ભી વહ મોકા મિલે તબ અર્ચના કી બુરાઈ કર લેતી.”

          “ફિર?” ચાર્મિને રસ પડ્યો હોય એમ પૂછ્યું.

          “એક દિન ઉસને મુજસે પ્યારકા એકરાર કર લિયા. મેને ઉસે સમજાયા કી મેં અર્ચના સે પ્યાર કરતા હું. ઉસને મુજે બોલા કી ક્યાં પ્યાર એક્સે હી હોતા હે..? દો લોગો સે પ્યાર નહિ હો સકતા..? અબ ઓફીસ ટાઈમ મેં વહ મુજે કોલ કરતી ઔર મેસેજ ભી કરતી રેહતી. મેં ઉસકો સમજાતા કી વહ ગલત જીદ કર રહી હે.”

          “ફિર?”

          “એક દિન અર્ચનાને પ્રીતુ કા ફોન હાથ મે લિયા હોગા. અર્ચના ને કોલ લોગ મેં દેખા ઔર ઉસે મુજ પે શક હુઆ. મેરે ઔર અર્ચના કે બીચ ઝઘડા હુઆ. અર્ચનાને ગુસ્સેમે અપના લેપટોપ તોડ દિયા. મેરે પાસ કોઈ રસ્તા નહિ બચા થા. મેરે ફોનમે ઓટોકોલ રેકોર્ડ હોતા થા. મેરી નિર્દોષતા સાબિત કરને કે લિયે મેને અર્ચનાકો સારે રેકોર્ડીંગ સુનાયે. અર્ચનાને ઉસી દિન પ્રીતુ કે પાપા કો કોલ કરકે બોલ દિયા કી શામ તક આપકી લડકી કો લે જાઓ. મેં અપને કમરે પે ચલા ગયા. પ્રીતુ કે પાપા આયે ઔર પ્રીતુ કો લે ગયે. અર્ચનાને બતાયા કી પ્રીતુ ગર્લ્સ હોસ્ટેલ રેહતી હે. કોનસી વહ મેને નહિ પૂછા થા. મુજે કોઈ મતલબ નહિ થા ઉસ બાત સે.”

          “પ્રીતુ કે બારે મે ઔર કુછ પતા હે તુમ્હે?” દિવ્યા મિશ્રાએ પૂછ્યું.

          “મુજે નહિ લગતા કી વહ કિડનેપ જેસા કુછ કર સકતી હે. વહ એક ટીનેજ કોલેજ ગર્લ થી. ઔર કુછ નહિ.” એણે જવાબ આપ્યો.

          “આપકા ઇન્ટરોગેશન પુરા હોગા તબ આપકો હમ કુછ ન્યુઝ દેને વાલે હે. અભી હમ કોઈ પોઈન્ટ છોડ નહિ સકતે. આપકો જો ભી પતા હે વહ બતાઓ.” પાટીલે કહ્યું.

          “ક્યા ન્યુઝ હે?” એણે ચીન્તાતુત સ્વરે પૂછ્યું.

          “સોરી. હમ અભી નહિ બતા સકતે હે.” પાટીલે જ જવાબ આપ્યો.

          “પ્રીતુ કે પાપા પ્રાયમરી ટીચર થે. પ્રીતુ જાટ કી લડકી થી. ઇસસે જ્યાદા મુજે કુછ નહિ પતા હે. યે બાતે ભી મુજે અર્ચના ઔર પ્રીતુ સે જાનને કો મિલી થી.” એણે કહ્યું.

          “પ્રીતુ કી કોઈ ફોટો હે આપકે પાસ? આપકો ઉસકી કોલેજ કા પતા હે?”

          “કોલેજ કા પતા નહિ હે. ઉસકી ફોટો મેરે ફોન મેં થી પર મેને ડીલેટ કર દી થી. અર્ચના કે જન્મદિન પર હમને બહોત ફોટો ખીચી થી ઉસમેં પ્રીતુ કી ફોટો ભી થી પર પ્રીતુ કો અર્ચનાને નિકાલ દિયા ઉસકે બાદ હમને ઉસકી સારી ફોટો ડીલેટ કર દી. હા, પ્રીતુ કી ફેસબુક આઈ.ડી. થી. ઉસમેં ઉસકી પીક હોગી.”

          શ્યામની એ વાત પર દિવ્યાએ ફરી બેલ વગાડી. એ જ પ્યુન અંદર આવ્યો.

          “લેપટોપ લેકે આઓ.” મિશ્રાએ કહ્યું.

          થોડીવારમાં પેલો લેપટોપ લઈને આવ્યો. લેપટોપમાં વાઈફાઈ કનેક્ટ જ  હતું. દિવ્યાએ શ્યામ સામે લેપટોપ મુક્યું પણ કઈ કહ્યું નહિ છતાં શ્યામ સમજી ગયો કે એ પ્રીતુની ફેસબુક આઈડીમા એનો ફોટો બતાવવા કહે છે. શ્યામે ફેસબુક ઓપન કર્યું.. નેન્સી નામની છોકરીની આઈ.ડી.માં લોગીન થયેલું હતું.

          “કોઈ નેન્સી કી પ્રોફાઈલ મેં લોગીન હે.” શ્યામે કહ્યું.

          “તુમ ઇસસે હી સર્ચ કરો. તુમ્હારા ફેસબુક અભી મત ખોલના.” દિવ્યાએ પ્રત્યુતર આપ્યો.

          એણે પ્રીતુ નામથી સર્ચ કરી. કેટલીયે પ્રીતુ ખુલી. એણે ચાર પાંચ પેજ સુધી સર્ચ કરી પણ એને પ્રીતુની પ્રોફાઈલ મળી નહિ.

          “મિલ નહિ રહી હે.” પ્રોફાઈલ ન મળતા શ્યામના મનમાં શંકા થઇ. “પહેલે તો થી ઉસકી આઈડી.”

          દિવ્યાએ લેપટોપ પોતાના હાથમાં લીધું.

          “પ્રીતુ નામસે સર્ચ કરોગે તો કેસે મિલેગા? ઉસકી સરનેમ કયા થી?”

          “ઉસકી સરનેમ? મુજે યાદ નહિ હે.”

          “યાદ કરો.” પાટીલ બોલ્યો.

          શ્યામે યાદ કરવાની કોશિશ કરી પણ એને યાદ આવતું ન હતું.

          “વહ જાટ થી. મુજે ઉસકી સરનેમ પતા હે પર યાદ નહિ આ રહી હે. આઈ મીન માઈન્ડ મેં હે પર હોટો પે નહિ આ રહી હે.” 

          “બાજવા?”

          “નહિ.”

          “દેઓલ?”

          “નહિ. સની દેઓલ તો મુજે યાદ હે.”

          “લો ગૂગલ પે સારી લીસ્ટ હે. પઢલો. શાયદ યાદ આ જાયે.” કહીને દિવ્યાએ એની સામે લેપટોપ ઘુમાવ્યું ત્યારે શ્યામને પૂરી ખાતરી થઇ ગઈ કે આ પ્રિતુંમાં જ કઈક રહસ્ય છે નહિતર આ આર્મી અધિકારીઓ આટલી જહેમત ન ઉઠાવે.

          શ્યામે આ તોહમતમાંથી નીકળવા લીસ્ટ વાંચવાનું ચાલુ કર્યું અને મનોમન ઈશ્વરને પ્રાથના કરી કે એની કાસ્ટ યાદ આવી જાય.

          “નેહરા. યાદ આ ગયા. વહ નેહરા હી થી.” શ્યામ જોરથી બોલી ઉઠ્યો.

          તરત જ એણે ફેસબુકમાં પ્રીતુ નેહરા સર્ચ કરી.

          પ્રથમ પેજ પર જ પ્રીતુની પ્રોફાઈલ હતી. પ્રોફાઈલ પીકમાંનો ફોટો જોઇને એણે કહ્યું, “યહી લડકી પ્રીતુ હે.”

          દિવ્યાએ ફરીથી બેલ વગાડી...

          પેલો પ્યુન કમ અફસર પાછો આવ્યો.

          “રીમ્પી મેમ કો દેના.” દિવ્યાએ પ્રીતુની પ્રોફાઈલ પર ક્લિક કરીને ખોલી નાખી હતી. ચાલુ લેપટોપ એમ જ પેલાના હાથમાં આપ્યું.

          દિવ્યાએ કોલ કરીને રીમ્પીને કહ્યું, “ફેસબુક આઈ.ડી. હે. પુરા ડીટેલ નિકાલના.”

          “આગે શુરુ કરો.” દિવ્યા ફોન મુકે એ પહેલા જ પાટીલ બોલ્યો.

          “પ્રીતુ કો નિકાલને કે બાદ એક હફ્તા તક મેરે ઔર અર્ચના કે બીચ રીસ્તા તંગ રહા થા. ધીરે ધીરે સબ નોર્મલ હો ગયા. હમ પ્રીતુવાલા કિસ્સા ભૂલ ગયે થે. હમને તય કર લિયા થા કી હમ મઈ સે સાથ રેહના શુરુ કર દેંગે.” એ વાત યાદ કરતા શ્યામના ચહેરા પર એક ઉદાસીની લાલશ તરી આવી એ ચાર્મિના ધ્યાનમાં આવ્યું.

          “આગે ક્યાં હુઆ?”

          “આધા જુન બીતા હોગા ઔર અર્ચનાને બોલાકી ઉસકો સસ્પેન્ડ કર દિયા હે. વહ બહોત રોઈ થી.”

          “સસ્પેન્શન કી વજહ?”

          “ઉસને બતાયા થા કી ઉસકી ડીગ્રી સર્ટીફિકેટ ઔર જોબ લેતે વક્ત ફિલ કી એપ્લીકેશન મેં કુછ વેરીએશન હે ઈસલીયે.”

          “ફિર આગે કયા હુઆ?”

          “ઉસને બતાયા કી ઇન્ક્વાયરી કમીશન બેઠા હે. વો ફેંસલા લેગા કી કયા કરના. તબ તક વો સસ્પેન્ડ થી. એક બાર ઇન્ક્વાયરી ક્મીશન કા ફેંસલા આ જાયે ફિર હમ સાથ મે રેહના શુરુ કરેંગે. પાપા મેરા સસ્પેન્શન કેન્સલ કરવાને કી કોશિશ કર રહે હે. અભી હમ સાથ મે રેહના શુરુ કરેંગે તો પાપા નારાજ હો જાયેંગે ઔર મેરે લિયે કોઈ મેહનત યા સિફારિશ નહિ કરેંગે. મેને ઉસકી બાત માન લી થી. અબ ઉસકે પાપા યહા જ્યાદા રેહ્તે થે. સસ્પેન્શન કેન્સલ કરવાને કે ચક્કર મે યહા રેહ્તે હોંગે. લેકિન હફ્તે મે વહ એક દો દિન ગાંવ ઘર વાપસ જાતે તબ મેં ઔર અર્ચના મિલ શકતે થે. જોબ છૂટ જાને કે બાદ વહ બહુત દુઃખી હો ગઈ થી. મેં ઉસકો હિમ્મત દેતા થા કી ઉસે જોબ વાપસ મિલ જાયેગી અગર નહિ મિલેગી તો ભી મેં હું ના. હમ ગુજરાત ચલે જાયેંગે.”

          “આગે?”

          “જુલાઈ 18 કો અર્ચનાને મુજે બતાયા કી ઉસકે પાપાને ઉસકી મંગની તય કર દી હે. દો દીનકે બાદ મંગની હે. હમેં ભાગના પડેગા. મુજે શક હુઆ કી ઉસકી જોબ ચલી ગઈ હે ઈસલીયે મેં ઉસે કહી છોડ કે ચલા ન જાઉં ઈસલીયે મંગનીકા બહાના બના કે મેરે સાથ ભાગના ચાહતી હે. પર મુજે ક્યા ફરક પડતા થા. હમને ભાગને કા પ્લાન બનાયા. ભાગ કર કહા જાના..? કેસે ભાગના ઇસ ટેન્શનમેં મેને દસ સાલ કે બાદ ફિર સે સિગારેટ શુરુ કર દી. કોલેજ કે બાદ મેને કભી સિગારેટ નહિ પી થી..”

          “કિડનેપર સિગારેટ દેતે થે આપકો?” પાટીલે પૂછ્યું.

          “પૂરી બાત તો સુનો. જુલાઈ 18 સે મેને સિગારેટ પીના શુરુ કિયા. 20 કો હમ ભાગે. હમારે પાસ જ્યાદા પેસે નહિ થે. અર્ચનાને ટ્રેન કે બજાય રોડ રસ્તા પસંદ કિયા. હમ સતારા (સેક્ટર 17) પહુચે. સતારાસે બસમેં દિલ્હી. જબ હમ દિલ્હી પહુચે તબ પતા નહિ પેહલેસે કશ્મીરીગેટ સ્ટેશન પે પુલીસ કા જમાવડા થા. અર્ચનાકો લગા કી ઉસકે પાપાકો પતા ચલ ગયા હોગા ઔર ઇસ વજહસે પુલીસ ખડી હોગી. હમ ફટાફટ બસ સે ઉતરે ઔર ઓટો કરકે કાશ્મીરી ગેટ સે આઠ દસ કિમી દુર ચલે ગયે. વહા પૂછકર હમને પતા લગાયા કી નજદીક મેં એક છોટા બસ સ્ટેશન હે ઔર વહાં સે રાજસ્થાન કી ઔર બસ મિલ જાયેગી. હમ વહા સે પાલી ફિર પાલી સે પાલનપુર ઔર પાલનપુર સે અહમદાબાદ ગયે. ઇત્તેફાક માનો યા ફિર કુછ ઔર જો ભી હોગા, મેને જિસ દોસ્ત કે ઘર ઠેહરને કા પ્લાન બનાયા થા ઉસ સોસાયટી મેં હમ એન્ટર હુએ તબ વહા પેહલે સે કુછ પુલીસવાલે ઘૂમ રહે થે ઔર વહ ભી શીખ થે. મેં સમજ ગયા કી હમારા પીછા હો રહા હે.” જોકે એ પોલીસ ન હતી, એ બધા વિક્ટરના માણસો હતા એ વાત શ્યામ જાણતો ન હતો.

          “એક મિનીટ રુકો. અર્ચનાકો પતા થા કી આપ કિસ દોસ્ત કે ઘર જા રહે હે..?” પાટીલે એકાએક શ્યામને અટકાવી પૂછ્યું.

          “હા, અર્ચનાકો પતા થા કી હમ વહાં જાનેવાલે હે પર ઉસ શહરમે કોનસી જગહ પે ઠહરને વાલે હે વહ ઉસે પતા નહિ થા. જબ હમ ઉસ દોસ્ત કી રૂમસે થોડે દુર હી પહુચે થે કી વહા મુજે શીખ પુલીસ દીખે. ઇસ લિયે હમને ઓટોવાલે કો ચલતે રેહને કો બોલા. હમ એક હોટલમેં રુકે... રાત વહાં બીતાઈ ઔર સુબહ હમ હોટલ સે ચેક આઉટ કરકે નિકલે. અબ મેરે પાસ કહી જાને કા રસ્તા નહિ થા. મેને સોચા કી ગાંવ મેં હમારા મકાન હે વહ સાલો સે બંધ હે. વહા જાકે રહેંગે હમ. હમ ઓટો કરકે ઇન્કમટેક્સ પહુચે. હમ ઇન્કમટેક્સસે મેરે ગાંવ કી ઓર જાનેવાલી બસ કા ઇન્તઝાર કર રહે થે તભી હમારે પાસ એક વેન આઈ. વેન કા દરવાજા સ્લાઈડ હુઆ ઔર અચાનક સે વેન સે દો લોગ નીકલે ઔર મેરી બેગ સ્નેચ કરકે વેન મેં નિકલ ગયે.”

          “ફિર?”

          “મેરી જેબ મેં તીન હજાર રૂપયે થે. તીન હજાર હમને જિસ બેગમે રખે થે વહી બેગ વહ છીનકે ભાગ ગયે થે. અર્ચના ઇસ બાત સે ડર ગઈ. વહ રોને લગી. ઇતને મે વહા તીન ચાર પુલીસ કી ગાડીયા આ ગઈ. ગાડીયા ગુજરાત પુલિસકી થી પર પુલીસ કી શક્લે ગુજરાતી નહિ થી. વે હરયાણવી યાં પંજાબી લગ રહે થે.. મેં અર્ચના કો લેકે નજદીક મેં ગુજરાત વિધ્યાપીઠ ચલા ગયા. પુલીસવાલે વહાં સર્ચ કરકે ચલે ગયે. અર્ચના ડર ગઈ. ઉસે લગા કી ઉસકે પાપા હમે ચેન સે જીને નહિ દેંગે. વો વાપસ જાના ચાહતી થી. મેને ઉસકો બહુત સમજાયા પર વહ એક કી દો ન હુઈ.”

          “ફિર?”

          “ફિર મેં અર્ચના કો વાપસ ચંડીગઢ છોડને કો તૈયાર હુઆ.. મેને હમારે પાસ જો દુસરી બેગ થી ઉસે મેરે દોસ્ત કે એડ્રેસ પે કુરીઅર કર દી.”

          “એક મિનટ તુમને વો બેગ કુરિયર કયું કી?”

          “કયુંકી મુજે લગા એક બેગ તો ગઈ જિસ મેં સારા અર્ચનાકા સામાન થા, દુસરી બેગમેં મેરે ઔર અર્ચના કે ડોક્યુંમેન્ટસ થે. અર્ચનાકા તૂટા હુઆ લેપટોપ ભી થા. મેંને અર્ચનાકો ઉસકે ડોક્યુંમેન્ટ દિયે. મેરે ડોક્યુંમેન્ટ ઔર વહ લેપટોપ મેને જિસ દોસ્ત કે ઘર જાના થા ઉસ અડ્રેસ પે કુરિઅર કર દિયા. હમે ડર થા કી ઇસ બેગકો ભી કોઈ છીન લેગા તો ભી પરેશાની હોગી ઔર સાથ મે જ્યાદા લગેજ હો તો ભી ઇસ હાલાત મેં તકલીફ થી.”

          “વહ લેપટોપ બેગ મેં કયું થા? કોઈ ભાગતે વકત તૂટા હુઆ લેપટોપ લેકે કયું ભાગેગા?” પાટીલની ઝીણી થતી આંખોમાં શંકા સ્પસ્ટ દેખાતી હતી.

          “કયુંકી મેં અર્ચનાકા વહ લેપટોપ ઠીક કરવાને પૂરે ચંડીગઢ મેં ઘુમા થા. સબ લોગ રીપેરીંગ કે સાત આઠ હાજર માંગ રહે થે જબ લેપટોપ થા હી પન્દ્રા - સોલા હજાર કા..”

          “પર તુમ ઉસે ગુજરાત કયો લે ગયે?”

          “ગુજરાત દિલ્હી ઔર ચંડીગઢ જીતના મેહગા નહિ હે. હમને લેપટોપ સાથ મેં લિયા તાકી હમ ઉસે ગુજરાત મેં સસ્તે મેં ઠીક કરવા શકે. હમને સોચા થા મેં ગુજરાત મેં જોબ કરુંગા તબ અર્ચના ઘર પે અકેલી બોર ન હો ઈસલીયે લેપટોપ કામ આયેગા. મુજે પતા નહિ થા હમે વાપસ જાના પડેગા.”

          એ વાત વ્યાજબી લાગી હોય એમ પાટીલની આંખો ફરી નોર્મલ થઇ અને એણે ચેરમાં ટેકો લીધો. “ફિર?”

          “ફિર હમ ઓટો કરકે સરખેજ પહુચે. વહા સે એક બસ મે હમ જયપુર ગયે. જયપુર મેને ડેબીટ કાર્ડ સે પેસે નીકાલે. ફિર હમ દિલ્હી પહુચે. દીલ્હી સે હમ ચંડીગઢ ગયે.”

          “ચંડીગઢ આપ કિસ વક્ત કો ઉતરે?”

          “રાતકે ગ્યારહ બજે.”

          “કહાં?”

          “હમ સતારા કે બાહર ઉતરે.”

          “ફિર?” મિશ્રાએ એક પછી એક પ્રશ્નો પૂછ્યા એ પરથી શ્યામ સમજી ગયો કે હું ક્યારે અને ક્યાં ઉતર્યો એ ખુબ મહત્વની બાબત હશે.

          શ્યામે અર્ચનાને ઓટોમાં ઘરે મોકલી દીધી અને ત્યાર પછી પોતે કઈ રીતે  કિડનેપ થયો અને ચાર્મિની મદદથી કઈ રીતે ભાગ્યો અને ત્યાં એમની સામે બેઠો હતો ત્યાં સુધી વાત પૂરી કરી.

          “તુમ ફ્રેશ હો કે કેન્ટીન મેં બેઠો. ચાય નાસ્તા જો કરના હે કરલો. ફિર હેડ તુમસે કુછ બાતે કરેંગે.” મિશ્રાએ કહ્યું.

          “ઓકે.” કહીને શ્યામ નીકયો પણ એની આંખોમાં એક અફસોસ દેખાતો હતો. અર્ચનાને પોતે જીવન ન આપી શક્યો, અરે ખુદ જ આ જાળમાં ફસાઈ ગયો.

                                                                                                        *

          શ્યામે ગેસ્ટ રૂમમાં જઈને હાથ મો ધોયા અને કેન્ટીનમાં જઈને ચા ઓર્ડેર કરી એટલા સમયમાં ચાર્મિ પણ કેન્ટીનમાં પહોચી ગઈ હતી.

          “હેડ તારી રાહ જોઈ રહ્યા છે..” ચાર્મિએ આવતા જ કહ્યું પણ ચાર્મિ કઈક ઉદાસ દેખાતી હતી.

          “ચા તો પી લઈએ.” શ્યામે એને ચા ઓફર કરી.

          “ઠીક છે જેવી તારી મરજી.”

          બંનેએ કોઈ ખાસ ચર્ચા વિના ચા પતાવી અને હેડની ચેમ્બર તરફ પગ ઉપાડ્યા.

ક્રમશ: