The story of love - Season 1 part-15 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-15

ૐ નમઃ શિવાય


The Story Of love Part-15


અત્યાર સુધી આપડે જોયું કે માનવી એના રૂમ માં સૂતી હોય છે ત્યારે એના રૂમ ની બારી માંથી એક કાળા રંગ ની પરછાઇ રૂમ માં આવે છે અને તેની બાજુ માં બેસી જાય છે...

ત્યારે અચાનક માનવી ની આંખ ખુલી જાય છે અને તેને એવું લાગે છે કે તેની બાજુ માં કોઈ હતું પણ તેને જોયું તો અહીંયા કોઈ નથી...

"મને હંમેશા કેમ એવું લાગે છે કે મારી સાથે કોઈ છે અને કોઈ છે જે મને હંમેશા જોયા કરે છે..."

માનવી બોલતી હોય છે અને ફરી સુવાની કોશિશ કરવા લાગે છે પણ હવે એને ઊંઘ નથી આવતી અને એ વિચારો માં ખોવા લાગે છે...

"એક સમય હતો જયારે મારા પાસે તું હતો અને આજે તું ક્યાં છો એ પણ મને નથી ખબર..."

માનવી આટલું બોલતી જ હોય છે ત્યારે તેની આંખ માંથી આંસુ આવા લાગે છે અને રોતા રોતા જ સુઈ જાય છે...

આ બાજુ મિહિર જે પોતાના રૂમ માં આવે છે અને તે તેના પહેલા નું વિચારતો હોય છે કે કઈ રીતે તેનું જીવન બદલાઈ ગયું...

"એક ભૂલ એ બધું બદલી ને મૂકી દીધું..."
માનવ બોલે છે અને વિચારતા વિચરતા જ તે પણ સુઈ જાય છે...

અશોક ભાઈ અને દિપાલી બેન ગણી વાર જય ને પૂછે છે પણ તે કાય બોલ્યા વગર જ તેના રૂમ માં જતો રે છે...

સવારે જ પોલીસ ની જીપ હોટલ પર આવી જાય છે...

માનવી ને એના રૂમ માં થી બોલવા માં આવે છે અને જય સાથે પણ પુછપરછ થાય છે અને માનવી ને તેની સાથે લઇ જવા નું કે છે...

"તમે લોકો જાઓ હું માનવી ને લઈને આવીશ..."
મિહિર બોલે છે...

કોન્ટેબલ ત્યાં થી જાય છે...

થોડી વાર માં માનવી તૈયાર થઇ જ છે મિહિર અને માનવી પોલીસસ્ટેશન જવા માટે નીકળી જાય છે...

માનવી ને મિહિર પોંચે ત્યારે સામે જ સંદીપ બેઠો હોય છે...

"મેં નતું વિચાર્યું કે મિહિર પણ સાથે આવશે..."
સંદીપ ટોન્ટ મારી ને બોલે છે....

આ સાંભળી ને મિહિર નો ગુસ્સો વધતો જાય છે...

માનવી તેના ચહેરા પર આવેલા ગુસ્સા ને જોઈ શકતી હતી પણ તે કાય બોલ્યા વગર સંદીપ સામે આવી ને ઉભી રઈ ગઈ અને તેને બેસવા નો ઈસરો કર્યો તો તે બેસી ગઈ...

મિહિર તો પૂછ્યા વગર જ બેસી જાય છે...

"આ તો એનો મરજી નો માલિક છે..."
માનવી હસી ને બોલે છે પણ સંદીપ નો ગુસ્સો વધવા લાગે છે...

સંદીપ એક એક વાત માનવી થી પૂછતો હોય છે પણ માનવી આજે બધું મિહિર સામે જોઈ ને બોલતી હોય છે એ હા કે એ રીતે એ જવાબ આપતી હતી...

ત્યારે જ એક હવલદાર આવે છે અને ૨ લાસ મળી છે એવું કે છે...

આ સાંભળી ને સંદીપ તે બન્ને ને તે બન્ને ને ત્યાં બેસવા નું કઈ ને ત્યાં થી નીકળી જાય છે અને જયારે તે થોડી વાર માં આવે છે ત્યારે તે ૨ છોકરાઓ હોય છે જે જંગલ માંથી મળ્યા હોય છે...

"તમારે બન્ને એ અંદર આવી ને જોવું પડશે કે આ છોકરાઓ એ જ છે કે નઈ..."
સંદીપ બોલે છે...

"માનવી નઈ જોઈ શકે હું આવું છું..."
મિહિર બોલે છે...

મિહિર માનવી ને ત્યાં જ બેસી રેવા માટે કે છે અને સંદીપ જોડે અંદર જાય છે...

સંદીપ પણ તેની સાથે જાય છે એને જોઈ ને મિહિર ના મોઢા ઉપર એક રહસ્ય મય સ્માઈલ હોય છે...

સંદીપ નું દયાન બસ મિહિર ના ફેસ પર જ હોય છે અને તેના ચેહેરા પર આવેલા ભાવ એ જોઈ શકતો હતો...

"આ છોકરી કોણ છે, તારા માટે ખાસ લાગે છે..."
સંદિપ બોલે છે...

"તું તારા કામ થી કામ રાખજે અને આના થી દૂર રેજે..."
મિહિર બોલે છે અને આગળ નીકળી જાય છે...

માનવી પાસે જઈ ને તેને એની સાથે લઇ ને નીકળી જાય છે... સંદીપ તે બન્ને ને જ જોતો હોય છે...

"મારી સોનાલી નો બદલો હજુ બાકી છે..."
સંદીપ બોલે છે અને પોતાના હાથ ની મુઢી વાળી લે છે...

"એ બન્ને એજ છોકરાઓ છે..."
માનવી બોલે છે...

"હા એ જ છે..."
મિહિર બોલે છે...

"બિચારા એમના પરિવાર ને ખબર પડશે તો શું થશે..."
માનવી બોલે છે...

"એને તારા સાથે શું કરવાની કોશિશ કરી હતી એ બધું ભૂલી ગઈ તું..."
મિહિર બોલે છે...

"ના નથી ભૂલી પણ જયારે કોઈ પોતાનું છોડી ને જાય ને ત્યારે શું થાય ને એ મને ખબર છે..."
માનવી બોલે છે...

મિહિર કાય બોલ્યા વગર ગાડી ની સ્પીડ વધારી દે છે અને આંખ ના આંસુ ને એ રીતે લુસી લે છે કે માનવી ના જોવે અને ગોગલ્સ પેરી લે છે...
તે બન્ને હોટેલ પર પોચી જાય છે...

માનવી અને મિહિર સીધા જય પાસે જાય છે તેની તબિયત જોવા માટે અને એને મળી ને તે બન્ને છોકરાઓ ની વાત કરે છે ...

તે બધા બેઠા હોય છે અને અચાનક માનવી ને જાણે કંઈક થવા લાગે છે અને તે એનું માથું પકડી ને નીચે બેસી જાય છે...

"માનવી...માનવી... તું ઠીક તો છે ને...?"
મિહિર માનવી પાસે જઈ ને બોલે છે...

પણ માનવી બેહોશ થઇ જાય છે અને આ જોઈ ને મિહિર તેને ઉપાડી લે છે અને બારે જાય છે અને એની પાછળ જય પણ જાય છે...

જય કાર નો દરવાજો ખોલે છે મિહિર તેને પાછળ સુવડાવી દે છે...

"જય તું ઘરે રે ..."
મિહિર આટલું બોલી ને કાર માં બેસી જાય છે...

જય ત્યાં જ ઉભો હોય છે ત્યારે પાછળ થી દિપાલી બેન આવે છે...

"આ ક્યાં લઇ ને ગયો ફરી..."
દિપાલી બેન બોલે છે...

"ખબર નઈ માનવી ને શું થઇ ગયું..."
જય ચિંતા માં બોલે છે...

"સમજાતું નથી આ છોકરી એ શું કરી દીધું છે મિહિર ઉપર..."
દિપાલી બેન ગુસ્સા માં બોલી ને જતા રે છે...

મિહિર હોસ્પિટલ ની રૂમ ની બારે આમ થી તેમ આતા મારતો હોય છે જ્યારે ડોક્ટર બારે આવે છે ત્યારે તે કે છે કે આ ઊંઘ ન વધારે દવા લેવા ના લીધે થયું છે...

ત્યારે જ તેના હાથ નો ફોન રિંગ કરે છે અને તે જોવે તો માનવી નો ફોન હોય છે એના પર પ્રિયા લખ્યું હોય છે આ જોઈ ને મિહિર પેલા તો ફોન નથી ઉપાડતો પણ ૩ ૪ વાર ફોન આવી ગયો હોય છે એ ફોન ઉપાડે છે અને એની સાથે વાત કરે છે એની સાથે વાત કરતા-કરતા જ મિહિર ની આંખો માં આંસુ આવા લાગે છે...


"મિહિર અને પ્રિયા ની એવી તો શું વાત થઇ હશે...?"
"માનવી ને અચાનક શું થઇ ગયું...?"
"સોનાલી કોન છે...?"

આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...

તો જોડાયા રહો મારી સાથે...
The story of love....