ભયાનક ઘર - 45 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ભયાનક ઘર - 45

અને એવા માં ફરી દરવાજો ....કોઈક એ ખખડાવ્યો...અને મીના ...દરવાજા પર જઈ ને ખોલ્યો ...તો ....જમવા નું લઇ ને એક ભાઈ આવ્યા હતા....
ત્યાર પછી ...મીના બેડ રૂમ માં ગઈ અને ...બંને જણા ...બેસી ને જમવા લાગ્યા....અને વાતો કરવા લાગ્યા....અને પછી ...બંને જણા બેઠા હતા તો.. જીગર એ કીધું કે....ચાલ ને આપડે ઘર ની બહાર ગાર્ડન માં જઈ ને બેસીએ...
મીના : હમમ....ચાલ....
બંને બહાર નીકળ્યા તો....જીગર બોલ્યો કે ...બહાર જઈ શું તો કોઈ અપ્રને ડિસ્ટર્બ કરશે...એના કરતાં એક ...કામ કરીએ...કે ...આપડે અગાસી માં જઈએ તો...?
મોહિની : ઓકે....જેવી તારી ઈચ્છા ....
બંને જણા ઉપર અગાસી માં ગયા...અને ...જેવા ઉપર ગયા તો જીગર ને જૂની યાદો તાજી થવા લાગી....
પણ એને નજર અંદાજ કરી....
ત્યાં મોહિની પણ હતી...પણ એ ખૂણા માં ઉભી ઉભી...બંને ને જોઈ રહી હતી પણ કઈ નાં બોલી...કારણ કે એના બાજુમાં મીના હતી...એટલે... કતો પછી... એ જીગર થી ડરતી હતી.....
ત્યાં અગાસી ની સીડીઓ માં કિશનભાઇ આવ્યા અને બોલ્યા જે ....મોહિની જો જીગર અજ છે ને?
મોહિની : હા કાકા.... એજ છે.....
કિશનભાઇ : તો જા એને ડરાવ?
મોહિની : મને ડર લાગે છે...એને મને અહિયાં જ મને મારી નાખી હતી.....
મને કાકા બઉ બીક લાગે છે.....
એવા માં જીગર અગાસી માં જઈ ને ....આજુ બાજુ નો નઝારો જોવા લાગ્યો...તો એને લાગ્યું કે એ કૈક એવી ગયો હોય એવું લાગે છે....
ત્યાં મીના આવી અને બોલી કે ....બોલ જીગર શું થયું?
તો જીગર બોલ્યો કે " મીના હું અહીંયા પેહલા આવી ગયો લાગૂ છું"
મીના : ઓહ ...તો તરે મારા સિવાય કોઈ બીજી ગર્લફ્રેન્ડ હતી હે ને કે..એને લઇ ને અહીંયા આવ્યો હોય...?
જીગર : નાં નાં એવું લઇ નથી....
મીના : ઓહ તો બરાબર......
એવા માં મીના એ કીધું કે હું તારા માટે જ્યુસ લઇ ને આવું...મે મંગાવેલા છે...
જીગર : હા
એવા માં જીગર એ....ફોન કાઢ્યો.. ફોન થી એને કઈક ટાઈપ કર્યું તો ત્યાં એને જગ્યા ની ખબર પડી કે...આ જગ્યા તો મોહિની નાં ઘર ની જગ્યા છે.....
એવા માં એને બધું ... ક્લીઅર થઈ ગયું કે....આ બધો મામલો શું છે.....અને એ તરતજ ત્યાં થી ચાલવા લાગ્યો....
તો એવા માં પાછળ મીના આવી ગઈ અને બોલવા લાગી કે " જીગર તારા માટે હું...કોલ્ડ્રિંકસ લાવી.."
જીગર ઘબ્રાઈ ગયો હતો ...તે નીચે ઘર માં જવા જઈ રહ્યો હતો...તો મીના એ રોક્યો અને બોલી કે ચાલ ને આપડે આ અગાસી નું ...દીવાલ પર બેસી ને કોલ્ડ્રિંક પી એ..
જીગર : નાં નાં ..મારે કઈ નથી કરવું...મારે ઘરે જવું છે...મને અહીંયા બઉ ગભરાહટ થાય છે..
મીના : કેમ જીગર...? કોઈ ની યાદ આવે છે?
જીગર : નાં નાં એવું કઈ નથી...
જીગર નીચે જઇ ને બેડરૂમ માં દરવાજો બંધ કરી ને બેસી ગયો....
મીના નીચે ગઈ તો અંદર જીગર હતો...એને દરવાજો ખખડાવ્યો પણ નાં ખોલ્યો પછી....એવા માં મોહિની ની એન્ટ્રી થઈ....અને બોલી કે મીના ...શું જીગર અંદર છે?
મીના ડરી ગઈ અને ચીસ પડવા લાગી ..એવા માં મોહિની બોલી... ડરીશ નાઈ હું મોહિની છું....
ત્યાં તો કિશનભાઇ આવ્યા....અને તે આવ્યા એટલે મીના ને પૂછવા લાગ્યા કે ...ક્યાં છે જીગર?
મીના : અંદર છે...એને બધું યાદ આવી ગયું લાગે છે ...
કિશનભાઇ : થીક છે .....તો ચાલ હું એને આજેજ ખેલ ખતમ કરી દઉં....
કિશનભાઇ આ બધું બોલતાં હતા અને એમના હાથમાં બંધુક પણ હતી...એટલે એ દરવાજો ખટ ખાટવા લાગ્યા...
એવા માં અંદર થી દરવાજો... ખોલે છે અને જીગર નાં હાથમાં પણ બંધુક હોય છે......
મોહિની ...જુએ છે ...જીગર ને તો તે ડરી જાય છે...અને મોહિની પછી પડી જાય છે...
( જ્યારે કોઈ ને કોઈ ને પોતાના હાથે થી માર્યું હોય તો ...માર્યા પછી પણ તે વ્યક્તિ થી ડરે છે.)
એટલા માં ....જીગર મોહિની ને જુએ છે અને ...બોલે છે કે ....મોહિની તું?
તને તો મે .....15 વર્ષ પેલા મારી નાખી હતી......
મોહિની ગુસ્સા થી : તે મને નાઈ... મારી સાથે મારા રાજ ને પણ મારી નાખ્યો હતો......યાદ છે ને?