Bhayanak Ghar - 44 books and stories free download online pdf in Gujarati

ભયાનક ઘર - 44

જીગર : નાં નાં....હું તો હેરાન કરવા નોજ.....
એટલા માં ડ્રાઇવર આવ્યો....
મીના : જો ...ડ્રાઇવર આવ્યો છોડ ...નાં સારું લાગે....
ડ્રાઇવર અંદર આવ્યો ..અને બંને ને લઇ ને ચાલવા લાગ્યો....
જીગર : ક્યાં જવા નું છે એતો કે.....
મીના : નાં નાં. પછી જઈશ....
એવા માં મીના એ એક કાળો પટ્ટો કાઢ્યો અને ...જીગર ને આંખ પર બાંધવા લાગી....
જીગર : અરે શું કરે છે તું?
મીના હાથ ની આંગળી...થી જીગર ને ચૂપ કરાવતા ...બોલી...જીગર સમજ ને...
જીગર હસવા લાગ્યો અને બોલ્યો ...ખબર પડી ગઈ.....
અને જીગર એ મીના ને હાથ માં હાથ નાખી ને ....મીના ની નજીક આવી ગયો.....અને મીના એ હસી ને ... પટો બાંધી દિધો....
અને ડ્રાઇવર ને ઈશારો કરી ને ...લોકેશન કહી દીધું....
એવા માં ગાડી ..કિશનભાઇ નાં બંગલા માં જઈ ને ઉભી રહી ગઈ....
ગાડી ગેટ પર બંને ને મૂકી ને ચાલી ગઈ ...અને બંને ગેટ ની અંદર ચાલવા લાગ્યા...
જીગર : હવે તો પટ્ટો ખોલી નખ...
મીના : નાં નાં ...હાલ નાઈ.....
ગેટ નાં અંદર ગયા તો જોર જોર થી પવન આવવા નો શરૂ થઈ ગયો...અને જીગર બોલ્યો...
અરે અજ તો હવામાન પણ રોમેન્ટિક છે....
મીના : હા બેબી...
જેવા બંને ગયા તો અંદર દરવાજો ઓટો મેટિક ખુલી ગયો....અને બંને અંદર ચાલ્યા ગયા.....
એવા માં અંદર મોહિની ખુરશી માંથી ઊભી થઈ ગઈ...અને ત્યાં બંને નાં તરફ જવા લાગી....
તો ત્યાં મીના ઊભી હતી તો...મીના ની નજર મોહિની પર પડી તો એક દમ એને ચીસ પડી દીધી...અને કિશનભાઇ ઉપર નાં રૂમ માં સંતાઈ ને ઉભા હતા.....
તો જીગર એ તરતજ ....એના આંખે બાંધેલા પાટા ને ...ખોલી ને મીના ને જોવા લાગ્યો.....
અને પૂછવા લાગ્યો....અરે અરે ...શું થયું....મીના?
એવા માં મોહિની ચાલી ગઈ....
અને મીના બોલી કે કઈ નાઈ જીગર.... ઉંદર હતો....
જીગર હસવા લાગ્યો ...અરે અરે તું તો ડરી જ ગઈ....
તું તો મને સરપ્રાઈઝ આપતા આપતા....તું તો....તુજ ડરી ગઈ....
અને આ છે આપડું ઘર?
મીના : હા
જીગર : બંગલો તો બાકી મસ્ત છે....પણ તું લઈ ને ક્યાં આવી છે?
મીના : જીગર હવે આજ આપડી દુનિયા અને આજ આપડી જન્નત છે.....
જીગર હસવા લાગ્યો...અને બોલ્યો કે...."મીના મને લાગે છે કે હું અહીંયા આવ્યો છું એવું લાગે છે....."
મીના : નાં હોય....
જીગર : હા ...મીના મને એવું લાગે છે....હું બહાર જઈ ને આવું.....
જીગર બહાર જતો હોય છે..અને મીના રોકી દે છે અને બોલે છે ..કે આપડો ગૃહ પ્રવેશ થયો છે અને તું બહાર જવા ની વાત કરે છે....ચાલ અંદર જઈએ....
જીગર : પણ તું ... આ બંગલા ને કઈ રીતે ... જાણે છે...
મીના : અરે 2 દિવસ પેલા હું આવી હતી...અને મારા બોસ મને લઇ ને આવ્યા હતા એટલે બધા રૂમ વિશે હું જાણું છું.....
જીગર : ઓહ ... રિયલ?
મીના : હા હા....ચાલ હવે હું તને આપડો બેડ રૂમ બતાવું...
બંને જણા બેડ રૂમ તરફ ચાલવા લાગ્યા.....
અને બંને એ બેડ રૂમ જોયો.....
પછી બંને જણા ટેબલ પર બેઠા અને ....અને વાતો કરવા લાગ્યા...
બંને જણા વાતો કરતા હતા અને રસોડા માં થી ...જોર થી અવાજ આવવા નો ચાલુ થઈ ગયો....
જીગર ભડકી ગયો......અને મીના પણ ડરી ગઈ...
પણ રસોડા માં કિશનભાઇ શંતાના હતા એટલે એમના થી ભૂલથી ગ્લાસ પડી ગયો....
એમ નાં એમ ...રાત પડી ગઈ...અને બંને જણા જમવા નું લેવા માટે બહાર નીકળતા હતા ...એવા માં મીના બોલી કે ...જીગર.....બહાર જવા ની જરૂર નથી.....મે જમવા નું ઓર્ડર કરી દીધું છે...
અને આજે આપડે અહિયાં જ રહીશું....અને બંને એક બીજા ને ટાઈમ આપીશું.....
જીગર : ઓહ... ઓકે...પણ એના બદલા માં મારે તો રાત્રે કઈક ...કોઈ નો સાથ જોઈશે ...
મીના : એટલે ...?
જીગર એ ફરી થી હાથ તેના કમર માં નાખ્યો.....અને બોલ્યો કે ...બેડ રૂમ સારો છે...આપડે ત્યાં જઈ ને ....વાત કરીએ....?
મીના : નાં નાં...બેબી અત્યારે નાઈ ...નાઈ તો તું ..મને હેરાન કરીશ ...આજે આપડે ઘર માં પેલો દિવસ છે એટલે ...આપડે પેલા જમીશું...
જીગર : ઓકે.... જાન....
બંને જણા ....જમવા નું આવવા વાળા ની રાહ જોઈ રહ્યા હતા ...અને...એવા માં બેલ વાગ્યો....
જીગર બોલ્યો....હું જાઉં છું....
મીના : નાં નાં હું ખોલું છું...
મીના એ દરવાજો ખોલ્યો તો...બહાર કોઈ ન હતું.....
પછી મીના બહાર આવી ..અને જોવા લાગી તો બહાર કોઈ ... ન હતું...
મીના અંદર આવી તો...એક દમ જીગર એ બુમ પાડી....કે...મીના ....
મીના અંદર દોડતી ગઈ તો....જીગર મેઇન રૂમ માં ન હતો અને ....
જીગર નો અવાજ ...બેડરૂમ માં થી આવ્યો....
મીના બેડરૂમ માં ગઈ તો....ત્યાં બેડ પર જીગર પડ્યો હતો..
મીના બોલવા લાગી કે ...શું થયું જીગર ....?
જીગર : એ એક દમ ....ઉભો થઇ ગયો અને ....બેડરૂમ નો દરવાજો બંધ કરી દીધો....અને મીના ને બાહોમાં લઇ ને તેને બેડ પર ધોક્કો મારી દિધો.....
મીના બેડ પર હતી...અને જીગર કમર માં હાથ ફેરવા લાગ્યો.....
મીના ગુસ્સા માં આવી ગઈ...અને બોલવાં લાગી કે ...આ શું છે? જીગર....
પછી મીના ને યાદ આવી ગયું કે....અત્યાર જીગર પર ગુસ્સો કરવો નાં જોઈએ અને જો ગુસ્સો કરીશ તો.....બધો પ્લાન બગડી જશે...
પછી મીના એ સ્માઇલ આપી ને કીધું કે ...શું થયું હતું....?
જીગર : કઈ નઈ જાન એતો ...તને અંદર બોલાવવા બુમ પડી હતી...
મીના : પ્લીઝ જીગર ...તું એમ ...નાં ડર વિશ મને ... ડર લાગે છે ...
પછી મીના ઊભી થઈ ને રૂમ ની બહાર ચાલવા લાગી...અને જીગર બોલ્યો...જમવા નું તો કાઢ...
મીના : હજુ જમવા નું નથી આવ્યું..
જીગર : તો દરવાજા માં કોણ હતું?
મીના : કોઈ નાઈ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED