ભયાનક ઘર - 43 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભયાનક ઘર - 43

મીના : સર વાત થઈ ગઈ છે....અને મને સાંજે વાત કરવા નું કહે છે...
ત્યાર પછી બધા છુટા પડે છે...અને કિશનભાઇ ત્યાં બંગલા માં ચાલ્યા જાય છે ...અને ત્યાં જઈ ને....ખુશ થતા થતા બોલે છે કે....
મોહિની ....ક્યાં ગઈ .... આપડું કામ થઈ ગયું....
એવા માં અગાસી માં થી મોહિની આવે છે ...અને આવી ને બોલવા લાગે છે કે ...શું થયું?
કિશનભાઇ : કાલે ....અહીંયા જીગર આવશે.....તો એક દમ મોહિની ....ગુસ્સે થઈ ગઈ ...અને બોલી કે....કાલે ....એનો છેલ્લો દિવસ...બસ આવે એટલી વાર છે...
કિશનભાઇ : અરે અરે અરે...બસ મોહિની એટલી નાની સજા?...એકજ દિવસ માં ખેલ ખતમ?...નાં નાં નાં ...મોહિની એક દિવસ માં મજા નાં આવે ...એને તડપાવા નો છે....અને એને જીંદગી મળી હતી એનો એહસાસ કરવા નો છે.... એ તડપવો જોઈએ.....
પરમદિવસે અમાસ છે ..અને અમાસની રાત્રે એ ખૂની નું મોત થવું જોઈએ...
મોહિની : હમમ...તમે જેમ ઇચ્છો એમ...
એટલું કહી ને મોહિની ચાલી ગઈ...
પછી કિશનભાઇ ત્યાજ રોકાઈ ગયા...
અને ત્યાં રાત્રે...મીના એ જીગર ને કૉલ કર્યો....
તો
જીગર : ખૂબ ખૂબ અભિનંદન માય લાઈફ...માય ક્યુટ ગર્લ...ક્યાં મળ્યું તને ઘર?
મીના : એ હું તને કાલે સરપ્રાઈઝ આપીશ.અને કાલે તું તૈયાર થઈ જજે....
જીગર : ઓહો બીજી કઈ સરપ્રાઈઝ છે? ત્યાં તું મને મારી નાખીશ ને? ( હસતા હસતા )
મીના : આ શું બોલે છે...તું...હું કેમ તને મારવા ની...
જીગર : કેમ નાઈ...અરે ગાંડી ત્યાં તું મને લઇ જઈશ ને અને ઘર બતાવવા ની ને ?
મીના : તો?
જીગર : તો શું?...તું મને ત્યાં લઇ જઈને ...મને કઈક કરવા ની નથી?
મીના : ( ગભરાઈ ને ) હું શું કરવા ની જીગર?
જીગર : અરે ગાંડી ...આપડે ત્યાં જઈશું તો ...ત્યાં નવા ઘર માં કૈક કરવા નાં નાઈ?..
મીના : એટલે ?
જીગર : એટલે ડીયર....આપડે ઘર માં જઈશું ...એટલે નવા નવા ઘર માં કૈક તો કરીશું ને કે ...આપડે ઘર ની યાદ ગિરિ રહે.....
મીના : જીગર શું કહેવા માગે છે કઈ ખબર નથી પડતી....
જીગર : અરે કઈ નાઈ ચાલ ને કાલે જઈ ને હું તને ...સરપ્રાઈઝ આપીશ...એટલું કહી ને ફોન મૂકી દીધો.....
( પછી વિચારવા લાગી કે...મને ખબર છે કે. ..જીગર તારો ઇરાદો શું છે...પણ કાલે ...તારી શું દશા થવા ની છે... એ કોઈ ને નથી ખબર....)
અને હસવા લાગી.....
તો જીગર ચાલ આવ કાલે મારી સાથે તને .... રોમાન્સ બતાવું....
બીજા દિવસ ની સવાર પડી અને ....કિશનભાઇ ઉઠયા તો ...એમને જોયું કે...સમે ખુરશી હતી ..તે આપો આપ હાલતી હતી...
કિશનભાઇ : શું થયું મોહિની ?
તો અવાજ આવ્યો કઈ નાઈ...શિકાર ની રાહ જોઈ બેઠી છું...રાત્રે ...ચેન નથી પડ્યો...
એવા માં કિશનભાઇ ને મીના ને કૉલ આવ્યો ....અને મીના એ કીધું કે....હું જીગર ને લઇ ને આવું છું....
એવા માં મોહિની ખુશ થઈ ગઈ..અને બોલી કે આવા દો...
એના પેલા ઘર ને સજાવું પડશે.....
કિશનભાઇ : નોકર ને ફોન કરે છે અને સવાર નાં 2 કલાક માં ઘર ની સફાઈ કરવી દે છે...અને સવારે ...
10 વાગતા ...મીના અને જીગર આવે ...છે...
ત્યાં જીગર અને મીના ગાડી માં બેસે છે અને ..બોલે છે કે બોલ કઈ જગ્યા એ તારા બોસ એ બંગલો આપ્યો છે ....ત્યાં લઈ જાઉ...
મીના : નાં નાં તું નાઈ લઇ જાઉં...આપડે બંને પાછળ બેસી શું અને ...ડ્રાઇવર ચલાવી લેશે....આપડે બંને ...જોડે બેશ્વ નો આનંદ લઈશું...
જીગર : ઓહો.... જાન મને ખબર પડી ગઈ કે ...તું શું કહેવા માગે છે....
એવા માં જીગર મીના ની કમર માં હાથ નાખી દે છે અને ...ગાડી માં બેસાડી દે છે....અને તેના ખબહા પર હાથ રાખી ને ...નજીક આવી જાય છે...
ત્યાર પછી ...મીના વચ્ચે હાથ લાવે છે અને એને કહેછે ને અરે અરે...કોઈ જોઈ જશે....ડ્રાઇવર આવે છે....
જીગર : આવા દે ..પણ મને તને ....બસ વહાલ અજ કરવા છે...
મીના : નાં ...જીગર નાં ...પણ મને બઉ શરમ આવે છે ..જે કરવું હોય એ પછી....