ભયાનક ઘર - 40 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ભયાનક ઘર - 40


કિશનભાઇ તમેજ વિચારો મારા 15 વર્ષ આ ઘર માં કેવીરીતે ગયા હશે.મારી આત્મા ભટકતી...હતી હું બધા ને મારી આ વાત કરવા નો પ્રયત્ન કરતી હતી પણ કોઈ મારી વાત અજ સંભાળવા તૈયાર ન હતું...એટલે મે બધા મે મારા ઘર માંથી ભગાડવા નું શરુ કરી દીધું ........
કિશનભાઇ : હું સમજી સકુ છું પણ તારે આ ઘર નાં રેવા બધા આવે એમને શું કરવા મારવા ની જરૂર છે...અને એમને મારી ને તને શું મળવા નું હતું...
મોહિની : મે કોઈ ને નથી માર્યા...પણ હા મે એટલા ડરાવ્યા છે કે ..બધા મારા ડર થીજ મરી જાય છે...અને હા મારી પણ સકુ કારણ કે પૈસા આપી ને બધા એ બઉ ઘર ની ખરીદી કરી છે ..એટલે એ પણ ભાગીદાર છે ....પણ હવે બઉ થયું...કરો મને મરનાર નાઈ કાતો...હું નઈ...પણ હા મને એમના થી બઉ ડર લાગે છે...
કિશનભાઇ : કઈ નાઈ તું ટેન્શન નાં લઈશ તું હવે બધું મારા પર છોડી દે કારણ કે...જે તારા સાથે થયું એ બઉ અજ ખોટું છે...અને તું પણ મારી દીકરી જેવીજ છે....મારી દીકરી અશું પણ તારા જેવીજ છે ને...તને જોઈ એટલે અશુજ હોય એવું લાગે છે...ખાલી મારી અશુ નાની છે અને તું...મોટી...
તું પણ કોઈક ની દીકરી હતી ને...અને એવા લોકોએ તારી એક નાં સંભાળી....
મોહિની : નવાઇ ની વાત એ છે કે ...મારી મમ્મી ને હજુ સુધી નથી ખબર કે .....હું આ દુનિયા માં આવા લોકો નાં કારણે નથી...એમને તો મે સુ સાઇડ કર્યું છે એમ અજ લાગે છે.....પણ છોડો એ વાત ને યાદ કરી ને.....
કિશનભાઇ : તારી વાત સંભાળતા મને એટલું બધું દુઃખ થયું પણ તો તું દુનિયા માં થી ગઈ ત્યારે તારા માતા પિતા ને શું ગુજરી હસે.....
મોહિની : રડતા રડતા મારા મમ્મી પપ્પા વિશે વાત નાં કરો... પ્લીઝ...હું તમને હાથ જોડું છું.....કારણ કે ....મારા ગયા પછી...મારા પપ્પા પણ ......5 દિવસ માં દેવલોક પામ્યા હતા...એટલો પ્રેમ હતો...મારા પ્રત્યે.............
કિશનભાઇ રડવા લાગ્યા અને બોલતાં..બોલતાં....નીચે પડી ગયા..અને એમની દીકરી ની બાહો માં લઇ લીધી.....
(. જે. જે મોહિની સંગાથ થયું એવું એવું ...કિશનભાઇ પણ ફીલ કરી રહ્યા હતા...... એ વિચારવા લાગ્યા કે એવું એમના કોઈ સગાં સાથે થાય તો શું થાય...)
પછી બોલી ઉઠયા જે ....મોહિની....હવે તું જો...તારી દુશ્મની એ મારી દુશ્મની....હવે જો હું શું કરું છું....હું કોઈ ને નાઈ બક્ષુ....હવે હું દુનિયા ની કોઈ ભી તાકાત ને લાડવા તૈયાર છું....તારો બદલો હું લઈશ...મોહિની હું લઈશ........
મારી દીકરી મોહિની સાથે....એવ ભૂલ કરનાર પાપી ઓ ની હવે ખેર નહિ...
એટલું કહી ને જોર જોર થી રડવા લાગ્યા..
કિશનભાઇ : શું મોહિની તને ખબર છે કે જીગર અને તારા મામા મામી ક્યાં હશે?
મોહિની : (હસતા હસતા)...મામા ને તો કાર એક્સિડન્ટ કરવી ને મે મારી નાખ્યાં....પણ મામા એ નાં જાણી શક્યા કે ..મે એમને માર્યા હતા...પણ મામી અને જીગર હજુ જીવે છે.....
એમને મને આ બંગલા માં ઉપર નાં રૂમ માં મને બાંધી ને રાખી દીધી હતી...પણ આ ઘર તમને મળતા તમારી દીકરી એ મારા રૂમ નો દરવાજો ખોલી દીધો હતો અને હું બહાર નીકળી ગઈ હતી...એના પેલા મે બધા ને અંદર રૂમ માં રહી ને હેરાન કર્યા તા પણ કોઈ ને માર્યા ન હતા....
કિશનભાઇ : હમમ...પણ બહાર બધા નું એવું કેવું છે કે અંદર બંગલા માં ભૂત છે એ 10 દિવસ વધારે કોઈ ને રેવા દેતી નથી અને કોઈ નો કોઈ ભોગ લીધા કરે છે.....અને હા તે તારા મામા ને માર્યા તો એમની આત્મા નથી થઈ ને ?
મોહિની : નાં નાં મામા ને નથી ખબર કે મે એમને માર્યા છે...એટલે એમની આત્મા અહી નથી ભટકતી........પણ હવે ખાલી મામી અને જીગર ને સોધવા નાં છે...હું બંગલા માં બંધ હતી તો મને ખબર નથી કે એ હવે ક્યાં છે......
કિશનભાઇ : હમમ..
મોહિની : પણ એમનો ફોટો છે.....
કિશનભાઇ :