Bhayanak Ghar - 39 books and stories free download online pdf in Gujarati

ભયાનક ઘર - 39

જેવી એ મારા જોડે જબરદસ્તી કરવા ગયો તો ..મે એને કીધું કે પ્લીઝ મને છોડી દે..પણ એ મારું એક નાતો સંભાળવા નાતો માંગતો...
એને એવા માં મારી એક દોરી છૂટી પડી ગઈ અને મને બીજા હાથ ની દોરી પણ છોડી દીધી....જીગર નશા માં હતો.....
મે દોરી છોડી અને એને ધક્કો મારી ને ઉભી થઈ ગઈ....એવા માં એ ગુસ્સે થઈ ગયો અને મને ખેચવા લાગ્યો મે દરવાજા તરફ જવા નો પ્રયાસ કર્યો પણ એ ને મને પકડી રાખી હતી...એને મારા બધા કપડા ફાડી નાખ્યાં હતાં....તો હું બહાર પણ નતી જઈશ શકતી હતી...મે જેમ તેમ કરી ને દરવાજો ખોલ્યો તો મને ચાલી શકાતું મતું કારણ કે એને મને ડ્રગ્સ જેવું ઇંજેક્શન આપ્યું હતું.....એટલે હું ચાલી નતી શક્ત પણ મે કઈ પણ કરી ને દોડતી દોડતી અગાસી માં ચાલી ગઈ અને જીગર પણ મારી સાથે સાથે અગાસી માં આવતો ગયો...મે એને માફી માગી પણ એને મારી એક નાં સંભાળી......
એને મને અગાસી ની ગેલેરી માં એને મને જબરદસ્તી કરી અને એને હું છોડાવવા નો બઉ પ્રયાસ કર્યો પણ તે મારા સાથે પ્રયાસ કરતો રહ્યો અને છેવટે હું ત્યાં અગાસી ની દીવાલ પર જઈ ઊભી રહી ગઈ અને ... એ મને બોલવા લાગ્યો કે ...નાં નાં એમ નાં કરે....
મે એને કીધું કે મને બસ ઘરે જવા દે ....મારે કોઈ ને કઈ કેહવુ નથી ...પણ તું મને છોડી દે.......
એને કીધું કે ...હા તું ઉતરી જા હું તને તારા ઘરે જવા દઈશ પણ તું ધાબા પર થી નાં પડતી.....મે એની વાત માની અને હું દીવાર પર ચડેલી ઉત્રી ગઈ અને એણે મને પાછળથી ....ગળચી પકડી અને ...બોલ્યો કે આ બધું તો ખાલી ટ્રેલર હતું હવે જો હું તારો કેવો હાલ કરું છું...એવું બોલતાં જ મે એને લાફો મારવા ગઈ તો એને મારા પર ગુસ્સો કર્યો અને બોલ્યો કે હવે તને જીંદગી માં રાખી ને કોઈ ફાયદો નાઈ....હવે તું પણ રાજ નાં જોડે જતી રે....
મોહિની : તું કેવા સુ માગે છે?
જીગર : પ્રેક્ટીકલ કરું? એમ કહી ને હસવા લાગ્યો અને મને....ધક્કો માર્યો એવો હું......ધાબા પર થી નીચે પડી.....અને મારો જીવ જતો રહ્યો....
એટલું બોલતાં મોહિની......કિશનભાઇ નાં સામે જોઈ મે રડવા લાગી અને .....બોલવા લાગી કે ...મને બચાવો મને જીગર મારી નાખશે........આવી જ....રીતે...કિશનભાઇ આંખમાં આસુ આવી ગયા.....અને એ પણ રડવા લાગ્યા...બાજું માં આશા પણ રડવા લાગી......
મોહિની : કિશન ભાઈ અને બીજા દિવસે....પોલીસ આવી અને તપાસ કરતા જાન થઈ કે....મોહિની કોઈ નાં જોડે અફેર હતું...એનો બોય ફ્રેન્ડ મારી ગયો તો એ સહન ન કરી શકી અને એને પણ ધાબાપર રહી સુ સાઇડ કરી લીધું.....
મારા રૂમ માં એક ચિઠ્ઠી મૂકી હતી એના અંદર આ બધું લખી ને પોલીસ ને જાણ કરી દીધી....
એને થોડા દિવસ માં કેશ ને ખતમ કરી દેવા માં આવ્યો........
કિશન ભાઈ આ બધું થઈ ગયું ...પણ મારું શું...અરે મારું તો ઠીક પણ મારા રાજ નો શું વાંક હતો....તે આ બધા એ મળી ને મારી નાખ્યો.....
બસ ત્યાર રહી અત્યારે 15 વર્ષ થયાં અને......મારી આત્મા આ ઘર માં બદલો લેવા માટે .....તડપે છે......
તો આશા છે કે તમને અમરી વાર્તા પસંદ પસંદ આવતી હશે તો એક કૉમેન્ટ કરવા નું ભૂલતા નહિ... મને ખાતરી છે કે આ વાર્તા તમને જરૂર પસંદ આવતી હશે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED