લાઈટ - 4 - મિત્ર Dhatri Vaghadiya C. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

લાઈટ - 4 - મિત્ર

 

"અરે, નેના આ રોશની છે ને તેને મને મદદ કરી!", આમ કહી તેને પોતાની બાજુ માં ઊડતી રોશની તરફ હાથ કરીયો અને પોતાની વાત પુરી કરતા કહીંયુ, "...હું તો તને કાલેજ તેને મળવાની હતી પરંતુ હું સાવ ભૂલી ગઈ."

"ફેરી, કોણ રોશની?" - નેના એ અચરજ સાથે ફેરી ને પ્રશ્ન પુછીયો.

"આ રોશની જે મારી બાજુ માં ઉડે છે, આ વાદળ હવે યાર!" રોશની સ્પષ્ટતા કરતા કહીંયુ.

"ફેરી, ત્યાં કોઈજ નથી!", નેના પરેશાન અવાજ માં ફેરીને કહે છે, "તારી તબિયત તો સરખી છે ને!"

ફેરી રોશની સામે જોઈને નેના ને પ્રશ્ન પૂછે છે, "સાચેન તને કોઈજ નહિ દેખાતું, આ પેલું વાદળ ભી નહિ?"

"ના મને ત્યાં કોઈજ નહિ દેખાતું!"

"હે..." - ફેરી મોટેથી બૂમ પડી ઉઠે છે.

 

 

____

ફેરી તેના રૂમ માં બેઠી હતી. ફેરી નો રૂમ માં ચારે બાજુ પેઇન્ટિંગ હતી અને તેનો રૂમ એકધમ સ્વચ્છ હતો. જાણે કોઈ રાજકુમારી નો રૂમ હોય. હંમેશા ફેરી પેઇન્ટિંગ કરે કે પછી તેના કમ્પ્યુટર કે પછી ફોન માં નવા ચિત્ર ખોજે અને તેને બનવાનો પ્રયન્ત કરે. પરંતુ, આજે કૈક અલગ હતું ફેરી તેના બેડ પરજ બેઠી હતી અને પેલા વાદળ જે પોતાને ફેરી ની રોશની કહે છે તેનેજ જોયા કરતી હતી!

 

રોશની થોડી વાર ફેરી ની સામે જોયા રાખીયું પછી રોશની થી રેવાનું નહિ અને તેને ફેરી ના ગાલ પાર ચૈત્યો ભરિયો! જેનાથી ફેરી બૂમ પડી ઉઠી અને પછી શું? - ફેરી ની બૂમ સાંભળતા ફેરી ની માતા તેના રૂમ શુદ્ધિ આવી પોચી - "કા શું થયું? કેમ આટલી બૂમ પડે છે?"  - ફેરી ની માતા એ થોડા ગંભીર અવાજ માં પુછીયું!

 

"કઈ નહિ મમ્મી, કઈ નથી થયું! તમે ફિકર ના કરો"

 

"ઠીક છે, હું રોસય કરું છું કઈ કામ હોય તો રોસડામાં આવી જજે!" - એટલું કહી ને ફેરી ના માતા ત્યાંથી  જતા રહિયા!

 

"તે મને ચીટીયો કે ભરિયો? મેં તને કઈ કઈરું? મારીયું તને? હેરાન કરી?" - ગુસા માં ધુંવા ફુવા થતી ફેરી રોશની વહે થાય!

 

"અરે તું મારી સામે ક્યારની જોતી હતી સો મને લાગિયું કે તું બેહોશ થાય ગયી છો?" રોશની તેના બચાવ કરતા પોતાની વાત મૂકી છે!

 

"કઈ ભી?"

 

"હા પણ તું જોતીજ ટી કઈ રીતે? મારે શું કરવું? એટલે મેં કિષુ તને જગાડું "

 

"અરે બાપ્પા, હું જગતીજ હતી" - ગુસે થયેલ ફેરી પોતાનું માથું પકડી તેના ડેસ્ક પાર બેસી જાય છે! "મને સમજાતું નથી કે તું ફક્ત મનેજ દેખાય છે બાકી કોઈ ને નહિ! એવું તો કોઈ પાગલ હોય તેની સાથે થાય! એટલે કે હું પાગલ થાય ગઈ છું! મને કઈ સમજાતું નથી! માથું દુખે છે!"

 

"ફેરી સાંભળ મારી વાત!" ફેરી ને ચિંતા માં જોઈને રોશની તેની નજીક જય છે અને પોતાની વાત ચાલુ રાખે છે! "તું પાગલ નથી અને હા હું તનેજ દેખાવ તેની પાછળ એક કારણ છે! "

 

"શું છે તે કારણ? કે મારી માનસિક સ્થિતિ સારી નથી!"

 

"પાગલ, કોઈ પાગલ તેમ ના કહે કે હું પાગલ છું?"

 

"તો પછી શું કારણ છે?"

 

"હું તારી કલ્પના છું તું તારી કલ્પનાને રજુ કરી સક ચિત્ર દ્વારા બોલી દ્વારા પરંતુ તું જે નથી કઈ શક્તિ તે કોઈ ના જોઈ શકે!"

 

"મતલબ?"

 

"હું તુજ છું અને તું હુંજ છું! હું તારી કલ્પના છું હું કોઈ બીજું નથી! તે તારી કલ્પના થી મને જીવંત કરી છે! મને કોઈ બીજા નથી જોઈ સકતા કારણ કે તે તને જોવે છે! રોશની ફેરી છે અને ફેરી રોશની છે!"

 

"મતલબ કે તું કોઈ છોજ નહિ?! તું ફક્ત મારી કલ્પનાજ છો? અને તેના લીધેજ મારે જે રીતે મારુ ચિત્ર જોતું હતું તે રીતે થયું?"

 

"હા, હવે સમજી તું!" - તેમ કહી ફેરી રૂમ ની બારી પાસે જય છે! - "તો ફેરી તૈયાર દુનિયાને કલ્પના ની અલગ દુનિયા દેખાડવા?"

 

જેમ રસ્તો શોધતા વટેમાર્ગુ ને રસ્તો મળી ગયો હોય તેમ ફેરી ને સંતોષ થયો. તેને સંતોષ થયો કે તે માનસિક રીતે અસ્વાથ નથી! તે નોર્મલ છે ફક્ત તેની કલ્પના એ એક રેખા વટાવી હતી! અને તેને તે ભી ખ્યાલ આવી ગયો રોશની જે વિચારે છે તે તેનાજ વિચાર છે! ફેરી પોતાના ડેસ્ક માંથી ઉભી થાય અને તે બારી ની નજીક ગઈ ..."રોશની, " ફેરી રોશની સામે જોઈને બોલે છે, "મારી મિત્ર બનીશ?"

 

રોશની મજાકિયા હસી સાથે બોલે છે, "મિત્ર? તે તો તું ના કેત તો ભી હું બનત!"

 

અહીં થી ફેરી અને રોશની ની મિત્રતા ની પ્રકરણ સારું થાય છે!

____         

 

આવતા ક્રમાંક માં રોશની અને ફેરી કૈક એવું કરવાના છે જેની એ લોગો એ કલ્પના ભી નહિ કરી હોય! જોકે કલ્પના માં તો ફેરી ને કોઈ ના પોચી શકે પરંતુ શું છે તે ઘટના જે ફક્ત કલ્પના થીજ સરખી થઈ શકે તે જાણવા વાંચતા રહો "લાઈટ".✍️