ભયાનક ઘર - 14 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભયાનક ઘર - 14

ત્યા જેસીબી જામ થઈ જતાં અંદર નાં ડ્રાઇવર ને કોઈ ગળું દબાવી રહ્યું હોય એવું મહેસુસ થઈ રહ્યું હતું, અને જેવો જેસીબી નો દરવાજો ખૂલ્યો તો તે દોડીને ત્યાં થી જેસીબી ને મૂકી ને ચાલ્યો ગયો, એવા માં એ આત્મા બોલી કે કેમ કિશન ભાઈ સુ થઈ 1 કલાક માં તો તમે ઘર ને કબાળ બનવા નાં હતા ને સુ થયું.?
કિશન ભાઈ : તું કઈ પણ કર પણ આ ઘર માં હું નાઈ તો આ ઘર પણ નાઈ,
આત્મા : કઈ વાંધો નાઈ તારા જેવા ઘણા ઘર માં આવી ગયા, અને પતિ પણ ગયા,
કિશન ભાઈ : તો બધા ને માર્યા પછી તેને શાંતિ તો મળી હસે ને ?
આત્મા : નાં નાં જ્યાં સુધી મારો બદલો પૂરો નાઈ થાય ત્યાં સુધી તો હું ઘર ને નાઈ અજ આપુ.
કિશન ભાઈ : ઓહ બદલો, એટલાં બધાં ને માર્યા તોયે તારો બદલો નથી પૂરો થયો એમ ને?
આત્મા : નાં અને જ્યાં સુધી નાઈ થાય ત્યાં સુધી કોઈ ને નાઈ જવા દઉં.
કિશન ભાઈ : એક મિનિટ એક મિનિટ હું નાઈ સમજ્યો નાઈ તું કેવા સુ માગે છે, તરે કઈ પણ આખરી ઈચ્છા બાકી રહી ગઈ હોય તો બોલ
( એવા માં બધુજ વાતાવરણ શાંત થઈ ગયું અને ત્યાં જાણે કઈ થયું નાં હોય એમ અને પછી એવા માં કિશન ભાઈ ના પત્ની અને એમની દીકરી આશા ત્યાં આવી ગયા, અને ત્યાં થી તે આત્મા ગાયબ થઈ ગઈ,
રીટા બેન : તમે આ બધું શું કરી રહ્યા છો અને આ બધું શું ચાલી રહ્યું છે, અને તમારી આવી હાલત કોણ કરી?
કિશન ભાઈ : તમને અહી કોણ બોલાવ્યા અહી થી તમે ચાલ્યા જાઓ, હું આ વાતાવરણ ને શાંત કરી દઈશ, હું હવે બધું ઠીક કરી ને જ ઘરે અવિસ,
( એવું કહેતા જ ત્યાં કિશન ભાઈ બેભાન થઈ જાય છે અને નીચે પડી જાય છે. રીટાબેન તેમના પત્ની તેમને બઉ ઉઠાડે છે પણ તે જગ્યા નથી અને ત્યાં થી તે એમ્બ્યુલન્સ માં દવાખાને લઈ જાય છે, લઈ જતા જતા બંને જના ઘર તરફ જુએ છે અને બોલે છે કે , તે જે મારા પતિ ની હાલત કરી છે એ બધો બદલો લેવા માં આવશે.
( આ બધી વાતો ત્યાં આત્મા સંભાળી રહી હતી )

રીટાબેન ત્યાં જોર જોર થી રડવા લાગ્યા અને કિશન ભાઈ ને દવાખાને રવાના કરી દીધા.
( દવા ખાના માં કિશન ભાઈ ની આંખ ખુલી તો તેમને એજ આત્મા ની અવાજ અભડાવી રહ્યો હતો, તે જાબકી ગયા અને બોલવા લાગ્યા ક્યાં ગઈ ક્યાં ગઈ કઈક તો બોલતી જા.....)
રીટાબેન : તમને શું થઈ ગયું છે તમે અત્યારે દવા ખાના માં છો તમને કઈ નાઈ થાય
કિશન ભાઈ :અરે કઈ નાઈ મારે એ આત્મા જોડે વાત કરવી છે. બસ
રીટાબેન : આપડે કઈ નથી આ બધી વાત માં નથી પડવું ચાલો આપડે ઘરે જઈએ, અને આપડે ઘર પણ બદલી નાખ્યું છે આપડે ત્યાં નથી રેહવુ.
કિશન ભાઈ : હા વાત સાચી પણ મારે આમાં અંદર ઉતવું છે.
( તો હવે જોઈએ આગળ સુ થાય છે, શું કિશનભાઇ આ કિસ્સા માં અંદર ઉતરશે કે નાઈ, તે જાણવા માટે વાંચતા રહી હોરર સ્ટોરી નો 17 મો ભાગ, આશા છે કે તમને આ સ્ટોરી પસંદ આવતી હસે જો પસંદ આવે તો એક review અપવા નું ભૂલતા નાઈ)