ગુમાન સીંગે કહ્યુ,ક્યા ચલ રહા હૈ!
વિશ્વપ્રતાપે કહ્યું,બસ કુછ નહી હમ નિકુંજ વિદ્રોહી કી બાત કર રહે થે .
અંશના ચાલવા લાગી અને પાછળ થી ગુમાન સીંગ નુ વાક્ય સાંભળ્યું કૌન વો સાઈકો?
અંશના ના પગ રોકાઈ ગયા અને તરત જ પાછળ વળી ને બોલી,આપ કીસકી બાત કર રહે હો ગુમાન ચાચા!!
ગુમાનસિંગે કહ્યું અફકોર્સ,નિકુંજ વિદ્નોહિ કીહી.
ક્યુ એસા ક્યા હૈ જો વો આપકો સાયકો લગતા હૈ!!
વિશ્ર્વપ્રતાપ તરત જ હસી પડ્યા અને કહ્યું જવાબ દો બેટી કો!
ગુમાનસિંહ ને કહ્યું વહી તો!! હરદમ ભૂતપ્રેતો કે બીચ મેં રહેતા હૈ વો સાઇકો નહી તો ઔર ક્યાં કહેલાયેલા!
અંશના એ થોડાક અકળાઈને કહ્યું તો તો ફીર આપકે હિસાબ સે ભોલેનાથ ભી તો સાયકો હી હુવે ના!!
ભ...ભોલેનાથ! કૌન ભોલેનાથ!!
વિશ્વપ્રતાપે કહ્યું અરે ભાઈ વો શિવજી કી બાત કર રહી હૈ, મહાદેવ કી.મહાદેવ ભી તો ભુતો કી મંડલી કે બીચ હી રહેતે હૈ!!
ગુમાનસીંગે કહ્યું અરે ભાઈ ઈસમે ભોલેનાથ કહા સે બીચ મેં આ ગયે.
વિશ્વ પ્રતાપે કહ્યું ગુમાન તુમ નિકુંજ કો કમ મત સમજો.
ઉસને હાર્વર્ડ યુનિવર્સિટી મે ઘોસ્ટ ફેકલ્ટી કો માન્યતાથી દિલાઈ હૈ.
ઔર વો ભી બીના કિસી પ્રેક્ટિકલ યા એક્સપરિમેન્ટ કે.
થ્રુઆઉટ થિયરી ઓર લોજીક સે.
..........
એક ઘોસ્ટ સ્પેશ્યાલીસ્ટ(પ્રેત વિશેષજ્ઞ)હોવા છતાં પણજેના મન વાણીવર્તન ઈત્યાદિ પર સાઈકો ડૉટ્લ અંશભાર પણ નથી વરતાતા તેવો નિકુંજ તેના ઘરના બેડરૂમમાં નિશ્ચિંત મુદ્રામાં બેઠો છે.
થોડી જ વારમાં નિકુંજ નો મોબાઇલ બે સેકન્ડ માટે વાઈબ્રેટ થાય છે.અને નિકુંજ તેના નિશ્ચિ!ત ના આનંદમાં જ ફોન સામે જોઈ રાખે છે. અને કોઈક રીતે થોડીવાર રહીને ફોન ઉઠાવે છે.
નિકુજીના ફોનની સ્ક્રીન દેખાય છે અને તેની લાઈટ્સ ઓન થાય છે.નિકુંજ સ્ક્રીન સામે જોઈને મનમાં બોલે છે, રોબર્ટ વિલિયમ!
જેમાં લખ્યું છે ગુડ બાય ફોક્સ! અબ ચાર દ ન કે બાદ હી મીલેંગે. અભી બસ થોડી જ
હી દેર મે જહાજ નીકલ રહા હૈ.બાય.
નિકુંજ પણ જાણે રોબર્ટને છેલ્લી વાર મળતો હોય તેવો અડધી સેકન્ડ નો અંતરમુખી(ના સમજાય તેવો) શોક તેના ચહેરા પર છવાઈ જાય છે.પરંતુ નિકુંજ તે શોક ને પારખી નથી શકતો.અને દોસ્તી વાળુ સ્મિત કરી ને બોલે છે ઓકે ડીયર એઝ યુ વીશ!!
એ સ્મિત પછી તરત જ અડધી સેકન્ડ માટે નિકુંજ ના આત્મા ને પીડા પણ પહોચે છેપરંતુ નિકુંજ તરત જ રુટીન થાય છે.
રોબર્ટ અને નિકઅંજ બન્ને એકબીજા માટે લંગોટીયા મિત્ર થી પણ અધિકસ્ય અધિક હતા.બસ બન્ને ની વચચે ક્યારેક પ્રોફેશનલ ટચ ક્વચિત અંશ જેટલો ઉપસી આવતો હતો. અને બન્ને એકબીજા નુ ફુલ રીસ્પેક્ટ કરવા વિવશ થઈ જતા હતા.આમ તો જોકે રોબર્ટ એ જહાજ નો કપ્તાન હતો પરંતુ તેને કોઈ કામ મા નાનમ નહોતી રહેતી.કદાચ તેના આવા સ્વભાવ ને કારણે પણ નિકુંજ ના ચહેરા પર............
એની વે,
રોબર્ટ જહાજની સીડીઓ ચડી રહ્યો છે અને પાછળથી એક વ્યક્તિ દોડીને રોબોટને ધક્કો વગાડતા બોલી ને નીકળી જાય છે કે આજ જહાજ મૈ ચલાઉંગા.
રોબર્ટે પણ તેને બુમ પાડતા કહ્યુ ,અગર ગડબડી હુઈ તો તુમ્હે પાની મે ફેંક દુંગા.
થોડી વાર પછી જહાજ તેનુ રુટીન પકડે છે અને રોબર્ટ પેસેન્જર્સ સાથે બેસી ને ચા ની મસ્તી ઉડાવતો દેખાય છે.રોબર્ટ જનરલી નિકુંજ ને ફૉક્સ અથવા નીકી કહી ને જ બોલાવતો હતો.અને અત્યારે પણ હસી ખુશી ના માહોલ મા કોણ જાણે તેને નિકુંજ ઉપર અપાર પ્રેમ ઉભરાવા લાગયો છે અને તેની અંદર થી નીકી..નીકી ના સ્પઅંદનો ઉત્પન્ન થઈ રહ્યા છે.જેના પૃથક્કરણો મા રોબર્ટ સ્વયઅં ને અસમર્થ અનુભવી સહ્યો છે.પરંતુ તેની આવી વિવશતા મા પણ તેની નિકુંજ પ્રત્યે ની કોઈ અધુરી વાસના પણ સાફ વર્તાઇ રહી છે.અને અચાનક જ જહાજ ખળભળાહટ સાથે સ્થગીત થાય છે
રોબર્ટ ના લલાટ પર પિતૃઓ વાળો પ્રકાશ ફેલાઈ જાય છે અને એક વ્યક્તિ દોડી ને રોબર્ટ પાસે આવે છે.