ઇન્ડિયનએરલાઇન્સ ની ફ્લાઈટ લેન્ડ કરે છે અને નિકુંજ પ્લેન ની સીડીઓ થી નીચે ઉતરતો દેખાઈ રહ્યો છે.
પોર્ટ ની અંદર પ્રવેશ તાજ એક વ્યક્તિ ને હાથમાં મિસ્ટર નિકુંજ નું બોર્ડ લઈને ઊભેલો જોયો અને નિકુંજ તેની પાસે જઈને હસીને કહ્યું આઈ એમ નિકુંજ
પેલી વ્યક્તિએ રાજસી આદર માં કહ્યું કમ ધીસ વે સર.
rolls-royceનો ડોર ઓપન થતાની સાથે જનિકુંજ થેન્ક્સ વાળા ઉચ્ચારણો સાથે કારમાં પ્રવેશ કરે છે.
શોફરે પૂછ્યું, સર રાસ્તે મે કાર કંહી રોકની હૈ!
નિકુંજે કહ્યું નહીં અબ સીધે રાજમહેલ હી લે ચલો.
શોફરે નિકુંજ પ્રત્યેની પ્રસન્નતા થી કહ્યું ઠીક હૈ સર.
વસ્તુ સ્થિતિના આવાગમનો વાળા ભાવ એક ક્ષણ માટે નિકુંજના ચહેરા પરથી અદ્રશ્ય થાય છે અને નિકુંજ તેવા જ કશાક
અજ્ઞાત ના આગમન વાળાભાવ માં બીજી જ સેકન્ડે સ્થિર થાય છે.
નિકુંજ ની દ્રષ્ટિ બારી બહાર લીલોત્રી પર થીજે છે.અને માત્ર બે કે ત્રણ સેકન્ડમાં જ નિકુંજ પાછો વળે છે.અને તેના સ્પેક્ટ્સપર હાથ મૂકીને શોફરને પૂછે છે,
જેકસન ઓર બતાવો ઉટાકામંડ મે ક્યા ચલ રહા હૈ!!
જેક્સને મિરરમાંથી એવી જ પ્રસન્નતા થી કહ્યું, બસ સર, સબ કુછ એઝ યુઝવલ હી હૈ હી હૈ.કુછ ભી ખાસ બદલા નહીં.
થોડીવાર ની હીલ જર્ની પછી એક વિશાળ ગેટ દેખાય છે. અને તેની બાજુના પિલ્લર પર એક સિમ્પલ નેમ્પલેટ વંચાય છે જેના પર લખ્યું છે, વિશ્વ પ્રતાપસિંહ પેહરેદાર.અને તેની બિલકુલ નીચે લખ્યું હતું "અંશના મહેલ"
વિશાળ ગેટ ખુલતાની સાથે જ બે સુરક્ષા કર્મીસજ્જડ સલામી સાથે નિકુંજનું સ્વાગત કરે છે.
rolls-royce અંદર પ્રવેશ કરી રહી છે અને ફુવારાઓના નૃત્ય તથા બાગ બગીચાઓ ના પેડ પૌધાઓ ની વચ્ચેથી સુશવેત પાષાણો થી બનેલ ભવ્યાતિભવ્ય રાજ મહેલ ના દર્શન થાય છે અને થોડી જ વાર પછી નિકુંજ કારમાંથી બહાર નીકળીને સીધો જ મહેલમાં પ્રવેશી જાય છે.
રોયલ પેલેસ ના ટિપિકલ ડેકોરેશન થી અધિકસ્ય અધિક સુશોભન મહેલમાં પ્રવેશતા ની સાથે જ અત્યતત્ર અને સર્વત્ર નજર આવવા લાગે છે.
અને નિકુંજ પણ આ બધાની વચ્ચે રહેવા વાળો આદી હોય તેમ થોડુંક કેજ્યુઅલ થઈને જ ચાલી રહ્યો છે.
કેમકે નિકુંજ પોતે પણ ભાવનગર સ્ટેટ નો રાજવંશી જ છે.
મહેલની એક અંતરિમ વ્યક્તિ ઉતાવળે નીકુંજ ની પાસે પહોંચે છે અને તેને શેક હેન્ડ કરી ને કહે છે વેલકમ ટુ ઉટી મિસ્ટર નિકુંજ.
નિકુંજે આમ તેમ જોતા જોતા પૂછ્યું સિંગ પેહરેદાર કહા હૈ!
નિકુંજ નો છેલ્લો અક્ષર પૂરો થતાની સાથે જ ઉપરથી એક ભારી ભરખમ અવાજમાં સંભળાય છે અને પેલી વ્યક્તિ હડબળાઈને પાછળ જુએ છે.
નિકુંજને સંભળાય છે ધ ગ્રેટ ઘોસ્ટ એક્સપર્ટ મિસ્ટર નિકુંજ વિદ્રોહી એમ આઈ રાઇટ!!
નિકુંજે તેના શૂઝ પરથી હસતા હસતા માથું ઉઠાવ્યું અને ઉપર ઉભેલી વ્યક્તિને કહ્યું નામ કે આગે ગ્રેટ નહીં લગાતે તો ભી ચાલતા,સિંગ સાહબ.
પેલી વ્યક્તિએ કહ્યું ભઈ મેરા બસ ચાલતા તો મેં તુમ્હારે નામ કે આગે ડબલ ગ્રેટ લગાતા.
સીંગ પહેરેદારે નિકુંજની પાસે જઈને કહ્યું,
why!not Nikunj!!
હાવર્ડ કે મૂછછડો કો ઘોસ્ટ ફેકલ્ટી કે લિયે મજબૂર કિયા ઓરઈતના હી નહી બલ્કે ઘોસ્ટ કોમ્યુનિકેશન પર એક કિતાબ ભી લીખી,જો આજ ટોપ રેન્કીંગ મે હૈ.
અબ તુમ્હે મેં ગ્રેટ ઘોસ્ટ એક્સપર્ટ ન કહું તો ક્યા કહું!!
નિકુંજે વાતનો છેદ ઉડાડતા કહ્યું અંશના કહા હૈ સર!!
સિંગ પેહરેદાર વિશ્વ પ્રતાપે કહ્યું,વો બસ કુછ દીનો કે લિયે કોડાઈ(કોડાઈ કેનાલ)ગઈ હૈ તુમ દો ચાર દિન રુક જાઓ ઔર ઉસસે મિલકર હી જાઓ.
have a rest i be back by some out.
નિકુંજ એ કહ્યું ઠીક હૈ સર આઈ એમ હીયર.