ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 1 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 1

રાત્રી ના ઘોર અંધકારની અંદર એક મહિલા ની ચીસો સંભળાઈ રહી છે.અને તે ચીસ્સો ની અંદર કોઈ અદ્રશ્ય શક્તિ ના બળ પ્રયોગો સાફ વર્તાઈ રહ્યા છે.

દ્રશ્ય ની પૂર્ણાહુતિ ની બીજી જ સેકન્ડે એક બંધ દરવાજો બહારથી દેખાઈ રહ્યો છે.જેના પર લખ્યું છે ધ ઘોસ્ટ એક્સપર્ટ ડૉક્ટર નિકુંજ વીદ્રોહી.
પીડિતા નો સંબંધી ડોરબેલ વગાડવાને બદલે સીધો જ દરવાજા પર તૂટી પડે છે અનેજોર જોરથી ખખડાવવા લાગે છે.
ઘર ની અંદર નાઈટ લેમ્પ મ્પ્્ ની સ્વીચ ઓન થવા નો અવાજ સંભળાય છે.
નિકુંજ તેની પ્રેત વિષેષજ્ઞતા થી પ્રાપ્ત ઘણું બધું સમજી જાય છે અને એટલી જ આસાનીથી દરવાજો ખોલે છે.અને સામેવાળી વ્યક્તિને ર્ને્ન્હે્ર્ર્ર્ર્ નિર્વ્વિચાર થઈ ને જોયા કરે છે.
સમસ્યા ની મહામારી પ્રત્યે ની નિકુંજ ની સાહજીકતા એટલી ભારોભાર હતીકે સામેવાળી વ્યક્તિ તેની સમસ્યા ને વ્યક્ત કરવા વાળો પ્રવાહ ભૂલી જાય છે.અને બે સેકન્ડ માટે કન્ફ્યુઝ થઈને નિકુંજને કહે છે
સાહેબજી જલ્દી કરો હમારી બેટી કો કુછ હો રહા હૈ.
નિકુંજે તેની વિશેષજ્ઞતા વાળી કુશળતા માં તેની આંખો મુંદ કરી અને સામેવાળી વ્યક્તિને પૂછ્યું ક્યોં, ક્યા હુઆ શબરીલાલ!!
શબરી લાલે કહ્યું પતા નહીં સાબજી મગર કોઈ અંજાન તાકત હમારી બેટી પર જબરદસ્તી કર રહી હૈ.ઓર હમારી બેટી કી ચિલ્લાહટ પરશે તો યહી લગ રહા હૈ કી વો.....વો શ........શ..શાયદ ઉસપર બલાત્કાર કર રહા હૈ.
નિકુંજે પૂછ્યું શબરી મુજે ઠીક સે બતાવો તુમ્હારી બેટી કી આંખોમે સે આંસુ આ રહે થે!!
શબરી લાલે અડધી મિનિટ મગજની ગડમથલ કરીને કહ્યું નહીં સા'બજી યે તો મેને ધ્યાન દિયા હી નહીં વો તો બસ સિર્ફ ચિલ્લા રહી થી.
નિકુંજે આખો મામલો સમજી લીધો અને શબરી ને કહ્યું શબરી ઠીક હૈ તુમ જાઓ ઔર આરામ સે સો જાઓ.
શબરી એ કહ્યું મગર સા'બજી મેરી બેટી!
નિકુંજે કહ્યું શબરી તુમ બહોત જલ્દ નાના બનને વાલે હો.
શબરી ના..ના..બોલવા ગયો અને જોરથી હસી પડ્યો અને કહ્યું અરે વો મુવા તો મુજસે ભી પહેલે મરને વાલા હૈ.ઉસકે મુસે તો મખી ભી નહીં હટતી.
કમ્બક્ત નીખટ્ટૂ પુરા દિન ચાર પાઇપર પડા રહેતા હૈ ઔર હુક્કે કી ચીલ્મ ભરતા રહેતા હૈ.વો કહા સે બાપ બન સકતા હૈ!!
નિકુંજે કહ્યું ઈસીલીયે તો શબરી વો ઉસપર બળાત્કાર કર રહા હૈ વરના ભોલેનાથ નહીં આતે! વરદાન દેને!!
શબરી એ દયામણા દયા થઈને કહ્યું સાબજી આપ ક્યા કહે રહે હો મેરી કુછ સમજ મે નહી આ રહા હૈ.અને હાથ જોડીને કહ્યું, યદી એક બાર આપ હમારે સાથ ચલતે તો અચ્છા રહેતા.
નિકૉંજે કયુંકહ્યું શબરી વાત એસી હૈ કી જબ બચ્ચા હોને કી કોઈ ગુંજાઈશ નહીં રહેતી મગર ફીર ભી તકદીર બુલંદી કો છું રહી હો,તબ દો બાતે બનતી હૈ.એક તો ભોલેનાથ વરદાન દેને આતે હૈ ઔર દૂસરી!
શબરીએ ફટ લઈને પુંછયુ,ઓર દુસરી સાબજી!!
નિકુંજે પણ ફટ લઈને જવાબ આપતા કહ્યું પ્રેતો કે બલાત્કાર સે!
શબરી ની નિર્દોષ આંખો નિકુંજને જોએ જ રાખે છે અને નિકુંજે કહે છે અરે શબરી રમત કરો ઐસા કરોડોમે કિસી એક કે સાથ હી હોતા હૈ.
નિકુંજે કહ્યું શબરી જબ કોઈ ગુંજાઈશ નહીં રહેતી,મગર ફીર ભી યાદી પ્રેત અમારી પત્ની પર બળાત્કાર કર દે તો વો હમારે બચ્ચે કી માં અવશ્ય બન સકતી હૈ.
શબરી નિરાશ થઈને પાછો વળવા જાય છે અને નિકુંજે તેને પાછળથી ઘાટો પાડીને કહ્યું શબરી ખબરદાર જાહીલો કી તરહ લડકી કે હાથ પાવ રસી સે બાંધે હૈ તો.તુમ્હે દુબારા યહા કદમ નહીં રખને દુંગા.
શબરી તો પાછો વળી જાય છે પરંતુ તે જ શબરી થોડા દિવસો પછી નિકુંજ ની પાસે આવે છે અને તેને હરખ માં દંડવત પ્રણામ કરીને જોર જોરથી બોલવા લાગે છે સાબજી આપ ભગવાન હો, ભગવાન હો.