ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 3 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ANSHNA PAHEREDARA pro occassion of the spooks - 3

રાત્રિ નો મધ્ધમ અંધકાર છવાયેલો છે.અને અંશના તેના ખુલા કેશ સાથે રાજસી કવાડ ખોલી ને નીચે કોઇક ને અવાજ આપે છે.
દૌડી ને રામલાલ સિંંગ નામ ના એક વયો વૃૃધ્ધ જુના નોકર આવે છે અને ઝુમ્મમર ની નીચે ઉભા રહી ને પુંછે છે ક્યા હુવા બેટી!!

અંશના કહે છે કુછ નહી સબ ઠીક હૈ ના!!

રામલાલ કહે છે હાં,ક્યુ ક્યા હુઆ?

અંશના એ કહ્યયુ, હમે કુછ આહટ સા લગા.ઔર હમ નીંંદ સે જાગ ગએ.

રામલાલે કહ્યયું ઠીક હૈ તુમ જાઓ, આજ કી રાત મેં યહી સો લુંગા.ફીકર મત કરો.
અંશના ના રાજસી કવાડ બંધ થયા પછી તરત જ રામલાલ વિશાળ ઝુમ્મર ની લાઈટ્સ ઑફ કરે છે અને તેની નીચે જ જમીન પર સુઈ જાય છે.
રામલાલ ના નીંદ્રાધિન થયા ની થોડી જ વાર મા ઝુમ્મર માંંથીી કાંચ ના કપકપીત અવાજ થોડી વાર માટે સંભળાય છે.અને તરત જ દ્રશ્ય સવાર મા તબદીલ થાય છે.
સવારની ચહેર પહેલ મહેલની અંદર વ્યાપેલી છે અને સિંગ વિશ્વ પ્રતાપ ગાઉન પહેરીને સોફા પર ન્યૂઝ પેપર વાંચી રહ્યા છે.
રામલાલ સીંગે કોફી નો મગ કાંચ ની ટ્રાઈપોઈડ પર ટેકાવ્યો અને કશુંક બોલવા જાય તે પહેલા જ સ્ત્રી નો ખોખારો તેમને સંભળાયો.
પાછળ વળી ને રામલાલ સીંગે જોયુ.અને અંશના એ શીશકાર મા તેની અંગુલી હોઠ પર મુકી અને રામલાલ ત્યા થી ચુપચાપ નીકળી ગયા.
અંશના એ સોફા પર બેસી ને વિશ્ચપ્રતાપ ને જોયે જ રાખયાઅને વિશ્ચપ્રતાપે કોફી ના મગ ની સામે જોઇ ને તરત જ અંશના સામે જોયુ.
વિશ્ચપ્રતાપે કહ્યુ અરે! બેટે ગુડમોર્નીંગ,કબ આઈ તુમ?

અંશના એ ઝુમ્મર ની સામે જોયુ અને પછી કશુંક બોલવા જતાં પહેલા ફરી વાર તેની પ્રાક્રૃતિક દ્રષ્ટિ ઝુમ્મર પર પડી અને અંશના તરત જ બોલી બસ પાપા હમ અભી આયે.
ઔર આપકો ડીસ્ટર્બ કરના ઠીક નહી સમજા.બસ ઈતની સી બાત થી.
વિશ્ચપ્રતાપ સમજી ગયા અને ન્યુઝ પેપર બાજુ મા મુકી ને કહ્યુ બાત ક્યા હૈ સન!! સમથીંગ સીરીયસ?
અંશના એ કહ્યુ કલ કુછ અજીબ સા લગા થા હમે,રાત મે સોને કે વક્ત મે.અને રામલાલે અંશના ને થોડી વધારે જ પરેશાન જોઇ ને વચમા બોલતા કહ્યુ બેટી થોડી જીજક રહી હૈ.અગર આપ કહો તો મૈ બતાઉ!
અંશના એ શ્ચાસ ફેક્યો અને ઉભી થવા ગયી.
વિશ્ચપ્રતાપે તેનો હાથ પકડી લીધો અને રામલાલે બોલવા નુ શરુ ંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંકર્યુ.
રામલાલે વિશ્ચપ્રતાપ ને નીકુંજ ના વ્યવષસાય નુ ભાન કરાવવા વાળુ મંદ સ્મિત આપ્યુ અને કહ્રયુ



કો કલ રાત કુછ આહટ સી મહેસુસ હુઈ થી.
વિશ્ચપ્રતાપ રામલાલ નુ સ્મિત સમજી ગયા અને કહ્યુ ઓહો બેટે હમ આપસે કહેના તો ભુલ હી ગયે થે કી કલ નીકુંજ આયા થા.
વિશ્ચપ્રતાપ નુ વાક્ય પુરુ થતા ની સાથે જ મહેલ ની બહાર કોઇક નવી નક્કોર કાર ની શોર્ટ બ્રેક નો અવાજ સંભળાય છે.અને વ્યક્તિ થોડીક બિંદાસ્ત રીતે મહેલ મા પ્રવેશ કરે છે.
અહિં અંશના વિશ્ચપ્રતાપ ને કહે છે પાપા ચાચા ઠીક કહે રહે‌હૈ કલ રાત સે‌ હમે બહોત ડરાવના લગ રહા હૈ.
વિશ્ચપ્રતાપે કહ્યુ હા હો સકતા હૈ કલ હી તો નીકુંજ આયા થા, ઔર ઉસકે પીછ્છુ પીછ્છુ કોઇ આ ગયા હો!!
અંશના તરત જ હસી પડી અને બોલી આને દો ઉસે દુબારા ઐસા મઝા ચખાઉગી કી બસ પુછો મત.
મહેલ ની અંદર પ્રવેશેલી તે વ્યક્તિ વિશ્ચપ્રતાપ ને કહે છે સીંગ પહેરેદાર કી જય હો.
વિશ્ચપ્રતાપ હસી પડયા અને કહ્યુ આઓ ગુમાનસીંગ વિરાજો.
ગુમાનસિંગે કહ્યું કહ્યું ક્યા ચલ રહા હૈ!!