ધ સ્કોર્પિયન - પ્રકરણ -44 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ -44

સ્કોર્પીયન

પ્રકરણ : 44ઝેબા આદેશ પ્રમાણે લચકતી ચાલે ફ્લોર ઉપરનાં ગોળાકાર એવાંમાં પ્રવેશ કરવા પગ મૂકે છે એ ગોળાકાર ગાદી જેવું છે એમાં પગ મૂકે છે અને... એ સ...ર... ર... કરતી એક ટ્યુબ ટનલ જેવું હોય છે એમાં સરકી જાય છે એ એકદમ ચોંકે છે પણ સરકતી જાય છે ક્યાંક પકડવાનું હોતું નથી બે મીનીટની એ સરકતી સફર પછી એ ક્યાંક સુંવાળી ગાદીમાં...પોચાં પોચાં સુંવાળા ફર્શમાં પહોંચે છે એ વિસ્મયથી જોઈ રહે તે એ ક્યાંક ભોંયરા જેવાં રૂમમાં પહોંચી ગઈ છે એવો ખ્યાલ આવે છે એમાં ઝગમગતી પણ ડાર્ક લાઈટવાળા વાતાવરણમાં છે મીઠું ધીમું સંગીત વાગી રહ્યું છે એ ફર્શ પરથી સુંવાળી રેશમી ગાદી પર છે...ચારે બાજુ રૂમમાં હળવી સુવાસ પ્રસરેલી છે એ સુવાસ એકદમ માદક છે એ ચારેબાજુ નજર કરે છે પણ કોઈ દેખાતું નથી...

ગાદીની બાજુમાં સુખડનાં કાર્વિંગ કરેલાં લાકડામાંથી બનેલ ટીપોય છે એમાં જાત જાતનાં નશીલા પીણાં પડ્યાં છે ખ્યાલ નથી આવ્યો કે એ વહીસ્કી છે કે બીજું કંઈ એની બાજુનાં મોટાં ટેબલ પર ફ્રૂટ્સ, દ્રાયફ્રૂટ , મીઠાઈ, ફરસાણ ચાંદીની ટ્રે અને બાઉલમાં મૂકેલાં છે.

ઝેબા પહેલીવાર આવી બાદશાહી -રાજાશાહી ઐયાસી જોઈ રહી છે એ ભોગવવા તડપાપડ છે અને ત્યાં આછાં પ્રકાશમાં રેશમી કુર્તા લૂંગીમાં એક માણસ આવી રહ્યો છે ઝેબા હજી ઓળખી શકી નથી...ત્યાં સામેની બાજુમાં ટ્યુબ ટનલમાંથી મૉરીન સરકીને આવે છે. મૉરીન અને ઝેબા એકબીજા સામે જુએ છે. મૉરીને કહ્યું “ઝેબા આપણે કોઈ સ્વર્ગમાં છીએ ? આટલો શાનદાર મહેલ પણ નહીં હોય.”

ઝેબાએ કહ્યું “મૉરીન આ શાનદાર મહેલનો માલિક આવી રહ્યો લાગે છે. પછી હસીને બોલી હવે આપણે પરફોર્મ કરવાનો સમય આવ્યો છે આપણે અહીંથી ખુબ કમાઈને જઈશું. એ રીતે બધી વ્યવસ્થા છે એ પ્રમાણે આપણને "પ્રાઈઝ" પણ ખુબ સારી મળશે અહીં આવ્યાનો ફેરો સફળ થઇ જશે” એમ કહીને હસી...પેલો ઓળો નજીક આવી રહ્યો હતો.

એણે ખડખડાટ હસવાનું ચાલુ કર્યું અને બોલ્યો “સ્કોર્પીયન કીંગડમમાં તમારું સ્વાગત છે અહીં તમારી બધીજ અપેક્ષાઓ પુરી થશે. હમણાં તમારી ત્રીજી સાથીદાર પણ આવી જશે...” એ ફરીથી ખડખડાટ હસ્યો એ અંધારામાંથી આછા અજવાળામાં આવી રહેલો...ઘીમાં આછાં પ્રકાશમાં થોડો થોડો ચહેરો દેખાઈ રહેલો પણ એણે ચહેરાં પર કાળો સ્કોર્પીયનનો માસ્ક પહેરેલો હતો માત્ર આંખો દેખાઈ રહી હતી...

ઝેબા એને જોઈને બોલી ઉઠી "સ્કોર્પીયન"? પેલાએ અટ્ટહાસ્ય કરતાં કહ્યું “યસ આઈ એમ સ્કોર્પીયન..” એમ કહી એણે ગાદી પર બેઠક લીધી...હવે મૉરીન અને ઝેબા સારી રીતે જોઈ શકતાં હતાં ચહેરાં પર માસ્ક ને કારણે ચહેરો ઓળખાતો નહોતો...એણે એનો રેશમી કુર્તો કાઢી નાંખ્યો...અને ઝેબાને પોતાની તરફ ખેંચી.

ઝેબા એની સાવ નજીક ખેંચાઈ આવી...એની નજર એની છાતી...હાથનાં બાવડાં વગેરે પર ગઈ એણે જોયું એનાં આખાં શરીરે સ્કોર્પીયનનાં ડંશનાં નિશાન હતાં...એ ચીસ પાડી ઉઠી...ઓહ નો...

પેલાએ ઝેબાને એની બાહોમાં ખેંચી અને બોલ્યો “જોયું તારાં બે ડંશમાં તેં મારાં સ્કોર્પીયન મારી નાંખેલાં...” પછી ગંદી રીતે હસ્યો અને બોલ્યો “આ સ્કોર્પીયન મારી જીંદગી છે મારાં લોહીમાં એનું ઝેર પ્રસરેલું છે મારાં ખોરાક અને પ્રાણવાયુજ સ્કોર્પીયનનું ઝેર છે બાકી બધાં માદક દ્રવ્યો અને પીણાં મુખવાસ જેવાં છે.” એમ કહીને હસ્યો.

સ્કોર્પીયને કહ્યું “આજની રાત એવી રંગીન બનાવો કે તમને અને મને જીંદગીભર યાદ રહી જાય...” પાછો હસ્યો અને મૉરીનની સામે નજર કરી મૉરીનને ઈશારો કરી પોતાની સાવ નજદીક બોલાવી મૉરીન તરતજ આવી ગઈ.

એણે મૉરીન અને ઝેબાને એમનાં બધાંજ વસ્ત્ર દૂર કરવાં આદેશ કર્યો...અને પોતે બાજુમાં મૂકેલાં પીણામાંથી એક કુંજો ઉઠાવ્યો એમાંથી બે ગ્લાસમાં પીણું થોડું થોડું કાઢ્યું અને બાકીનો કુંજો સીધો મોઢે માંડ્યો...

ઝેબા અને મૉરીન સાવ નગ્ન થઇ ગયાં ઝેબાતો સ્કોર્પીયનનાં કહેવાં પહેલાં એને વળગી ગઈ હતી. ઝેબાએ સ્કોર્પીયનને વળગીને એનાં શરીર સાથે રમત કરવા લાગી એ એનાં શરીરમાં બધે કીસ કરી રહી હતી સ્કોર્પીયને હસતાં હસતાં કહ્યું યુ આર વેરી સ્વીટ...એમ કહી પીણું ભરેલો ગ્લાસ એને અને મૉરીનને આપ્યો. બંન્નેએ ગ્લાસ લીધાં.

મોરીને એક સીપ મારી અને એને ઉધરસ સાથે અંત્રાસ આવી ગઈ એનાં આંખમાંથી પાણી નીકળી આવ્યાં એણે પૂછ્યું “ઓહ નો આટલું સ્ટ્રોંગ ડ્રીંક આ શું છે ?” સ્કોર્પીયન માત્ર હસતો રહ્યો.

ઝેબાએ પીવાનું ચાલુ કર્યું એ ધીમે ધીમે સીપ લઇ રહી હતી એણે કહ્યું વાઉ ઇટ્સ ફેન્ટાસ્ટીક મજા આવી ગઈ એની આંખો લાલ લાલ થવા લાગી...એને નશો ચઢવા લાગ્યો.

સ્કોર્પીયન પણ સીધો ઘડો મોઢે માંડીને પી રહેલો એનું પીવાનું એટલું જંગલી જેવું હતું કે પીતાં પીતાં એનાં હોઠથી પીણું બહાર ઢોળાઈ રહેલું. એ હસતો જાય અને પીતો જાય.

કોઈ રાક્ષસ હોય એવું દ્રશ્ય લાગતું હતું મૉરીન અંદરથી ખુબ ડરી ગઈ હતી પણ એ ઝેબા ને જોતી જાય અને એ કરે એમ કરતી જાય.

ઝેબાએ એનો ગ્લાસ પૂરો કર્યો પછી એણે એનાં હોઠ લૂછ્યાં નહીં એ સ્કોર્પીયનનાં હોઠ પર એનાં હોઠ મૂકી દીધાં. બંન્ને એકબીજાનાં હોઠ પર રહેલું પીણું ચાટી રહેલાં.

ઝેબાને નશો ચઢવા માંડેલો એ બેકાબુ થઇ રહેલી એણે હોઠ -ગાલ -આંખો -છાતી બધે ચુંબન કરવાં માંડ્યા.

સ્કોર્પીયને એને પોતાનાં તરફ ખેંચીને આનંદ લેવા માંડ્યો.

બંન્ને જણાં અમર્યાદીત પ્રેમ કરી રહેલાં સ્કોર્પીયનને પણ નશો ખુબ ચઢેલો હવે બંન્ને જણાં એકબીજામાં 69માં પરોવાઈ ગયાં.

મૉરીન પીણું આગળ પી ના શકી એણે ગ્લાસ બાજુમાં મૂકી દીધો એ રૂમમાં બધે જોઈ રહી હતી એ જે ટ્યુબમાંથી સરકીને આવી હતી એ પણ દેખાતી નહોતી... એની આંખમાંથી આંસુ વહી રહેલાં...ત્યાંજ...


વધુ આવતા અંકે પ્રકરણ -45

રેટ કરો અને રિવ્યુ આપો

Vilas Dosi

Vilas Dosi 2 અઠવાડિયા પહેલા

Neepa

Neepa 4 અઠવાડિયા પહેલા

name

name 1 માસ પહેલા

Dharmesh Bhatt

Dharmesh Bhatt 3 માસ પહેલા

ashit mehta

ashit mehta 6 માસ પહેલા