The Author Hiral Zala અનુસરો Current Read મૃગતૃષ્ણા - ભાગ 10 By Hiral Zala ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books વીર હમીરજી ગોહિલ - ભાગ 3 સોમનાથની સખાતે : વીર હમીરજી ગોહિલસૌરાષ્ટ્રની ધરતી પર બની ગયે... રાય કરણ ઘેલો - ભાગ 4 ૪ ચંદ્રશાળા પ્રતાપચંદ્ર દેખાતો બંધ થયો કે તરત જ કરણરાયને પોત... નકોરડા ઉપવાસ જ્યારે હું એક વાર નેત્રંગથી પરત ફરતો હતો ત્યારની વાત છે. એક... મનમોહનની વિદાય.. ફરે તે ફરફરે - 55 ફરે તે ફરફરે - ૫૫ “વીચ એટલે ડાકણ..." “હાં... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Hiral Zala દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 37 શેયર કરો મૃગતૃષ્ણા - ભાગ 10 (13) 1.8k 3.3k [ RECAP ]( અનંત અને ધનરાજ બંને આદિત્ય ની વાત કરે છે બીજા દિવસે આદિત્ય કેફે માં પાયલ ને મળે છે અને પાયલ ઓફિસ માં ફરી લેટ થઈ જાય છે. )હવે આગળ.......પાયલ : મે આઇ કમ ઈન??અનંત પાયલ ની સામે થોડી વાર જોયા જ કરે છે અને પછી જવાબ આપે છે.અનંત : બાર વેટ કરોપાયલ દરવાજો બંધ કરી ને બહાર જતી રહે છે અને અંદર મિટિંગ ચાલે છે.પાયલ નીચે આવી પોતાનાં ટેબલ પર બેસે છે.પાયલ : કેટલો ખતરનાક ખડુસ માણસ છે આ , આની વાઇફ આને સાથે કેવી રીતે રેતી હસે , બિચારી ના નસીબ આટલા ખતરનાક. સારું છે મારા પરિવાર માં આવું કોઈ નંગ નથી નકર હું તોહ પરિવાર નિકાલા આપી દવ. જ્યારે હોય ત્યારે પોતાનું જ ચલાવા નું , બીજા કોઈ સાથે મેનેજ જ નથી કરવું. ફોરગેટ.. મારે શું.. પાયલ પોતાનાં કામ માં લાગી જાય છે. _________________મિટિંગ ખતમ થાય છે અને બધાં એમ્પ્લોય નીચે આવે છે.બધાં પાયલ ના ટેબલ પાસે ઊભા રહી વાતો કરવા લાગે છેકરન : ઓ પાયલ મેડમ...મજામાં🤣પાયલ : થઈ ગયું તારું , હવે કામ કર તારુંરાધિકા : પાયલ એના પર કેમ ગુસ્સે થાય છે?પાયલ : પણ જો ને વગર કામ નું મગજ ખરાબ કરે છે. હોશિયારી આખા ગામ થી પેલા આવી ને બેસી જાય છે એટલે..😒રાજ : પાયલ....બીજા કોઈ નો ગુસ્સો એના પર શું કરવા ઉતારે છે. અને લેટ તોહ તું હતી🤣પાયલ : અરે પણ એવું નઈ...માણસ ને આવવા જવા માં ટાઈમ લાગે રાધિકા : હા...તોહ થોડું વેલા નીકળવાનું રાખ ઘરે થી પાયલ : અરે વેલાં જ નીકળી હતી બટ એક જરૂરી કામ હતું એટલે ત્યાં લેટ થઈ ગયુંદેવ : ઓહ...જરૂરી કામ , તારે એવું તોહ શું જરૂરી કામ હતું કે તું આટલા વેલાં ઉઠી ને ત્યાં ગઈ અને જેના માટે તું ઓફિસ બી લેટ થઈ ગઈ😂😂રાજ : દેવ નો સવાલ તોહ એક દમ બરાબર છે. એવું તોહ શું કામ હતું પાયલ😀😀પાયલ : તમને લોકો ને સવાર સવાર માં મારા સિવાય બીજું કોઈ મનોરંજન જ નથી મળતું. અરે સેલરી મળે છે તોહ કામ કરો પંચાત નઈ કરો. અને રાધિકા તું શું આ પાગલો સાથે જોડાઈ જાય છે. બધા જ હસવા લાગે છે અને રાધિકા કહે છે કેરાધિકા : પાયલ તને ખબર છે ઓફિસ માં તું જ એક છે જેને અમે આરામ થી હેરાન કરી શકીએ સો ચિલ કર ને.પાયલ : શું ચિલ કરું યાર , સવાર સવાર માં મિટિંગ એટેન્ડ ના થઈ , એન્ડ ઉપર પેલો બોસ સાપ બની ને બેઠો છે. ખબર નહિ શું દુશ્મની છે મારા સાથે , તમને લોકો ને કંઈ નઈ બોલતા , હું જ્યારે બી દેખાવ ત્યારે ધમકી આપે. એ ઉપર છે એટલે સંજય સર ને પણ મળવા નઈ જઈ શકતી .( બધા પોતપોતાની જગ્યાએ જઈને કામ કરવા લાગે છે અને રાજ પાયલ ને મિટિંગ ની ઇન્ફોર્મેશન આપે છે. )રાજ : પાયલ ડોન્ટ વરી...હું આજે તને મિટિંગ ની બધી ઇન્ફોર્મેશન આપી દવ છું અને અનંત સર વાળી વાત ને મન પર નઈ લે. એમને તારા થી કોઇ પ્રોબ્લેમ નથી .બસ એ થોડાં અલગ ટાઈપ ના છે.પાયલ : I know... એન્ગ્રી બર્ડ ટાઈપ નું.......રાજ : પાયલ....પાયલ : ઓકે ઓકે સોરી હવે ઇન્ફોર્મેશન આપ.એટલે ફાઈલ રેડી કરું..નકર પાછું બર્ડ ઊડતું ઊડતું આવશે. રાજ : તું નઈ સુધરે...પાયલ : પેલા કોઈ શક હતો કે હું સુધરી બી શકું.રાજ : તને ખબર છે તારા માં એક ગજબ નો ટેલેન્ટ છે.પાયલ : હા... ટેલેન્ટ તોહ મારા માં છે.પણ તું ક્યાં ટેલેન્ટ ની વાત કરે છે.રાજ : તારું સૌથી બેસ્ટ ટેલેન્ટ...કે તું કોઈ પણ સીધા વ્યક્તિ ના મગજ ની પથારી ફેરવી શકે🤣🤣🤣 પાયલ રાજ સામે સતત ઘુરિયા કરે છે🤣પાયલ : પેલા તારી પથારી ફેરવીશ. પરમ દિવસે પેલી કોલેજ વાળી સાથે બેઠો તો ને કેફે માં , કવ રાધિકા ને.😆રાજ : એ....મારી માં તું શાંત થઈ જા. અને આ પેપર માં મે બધી ઇન્ફોર્મેશન લખી દીધી હવે તું જોઈ લે કે તારે કંઈ રીત નું ફાઈલ માં ટાઈપ કરવું છે. હું જાવપાયલ : હા...હવે ફટ્ટુ...રાજ : જો બકા જીવન માં અને પ્રેમ માં ફટ્ટુ બની રેઈ ને એ જ સુખી થાય 😂🤣 પાયલ હસવા લાગે છે અને પછી પોતાના લેપટોપ પર કામ કરવા લાગે છે. ઉપર ઓફિસ માં અનંત પોતાની ઓફિસ માં કામ કરતા હોય છે અને સંજય સર સામે ના સોફા પર થી ઊભા થઈ અનંત ના ટેબલ પાસે આવી ને ખુરશી ઉપર બેસી જાય છે. અનંત એમના સામે જોઈ સમજી જાય છે કે એમને કંઈ કહેવું છે.અનંત : પેલી છોકરી વિશે કોઈ પણ વાત કરી ને...તો હું શું કરીશ એ મને જ ખબર છે. નાની છોકરી છે એ કે કોઈ પણ મિસ્ટેક કરે એટલે એના મોમ ડેડ ની જેમ પ્રિન્સિપલ પાસે એની વાતો કરવા આવી જાઓ છો. સંજય : અરે ભાઈ....પણ મને બોલવા તો દે..અને તેને કોણે કીધું કે મારે પાયલ ની જ વાત કરવી છે?🤨અનંત : તમે એના સેક્રેટરી છો ને...એટલે મને લાગ્યું હવે એના સિવાય બીજું કામ નઈ હોય તમારી પાસે...અને સાચું કવ બોવ સારી જોબ છે..ઓફિસ અને મિટિંગ નું શું છે થયાં રાખશે એ તો..પણ પાયલ ને કોઈ કઈ ના કેહવુ જોઈએ😑😑😑😑સંજય : તને શું પ્રોબ્લેમ છે...કેમ એને તું હંમેશા અલગ નજર થી જોવે છે.અનંત : જો આયું ને....મને ખબર જ હતી.સંજય : તારી સાથે વાત કરવી જ બેકાર છે. કેનેડા માં રઈ રઈ ને પથ્થર જેવો થઈ ગયો છે સાવ.અનંત : હા..તોહ મે ઇન્વાઇટ નઈ કર્યા તમને ત્યાં થી અહીંયા આવી પાયલ સપ્તાહ કરવા. કામ પતાઓ ને યાર ત્યાં બેસી ને. સંજય કંઈ બોલવા જાય છે અને અનંત ના ફોન પર કોલ આવે છે. અનંત જોવે છે તો એ મહેતા ઇન્ડસ્ટ્રી ના માલિક હાર્દિક મહેતા નો કોલ હોય છે.અનંત : હેલ્લો..હાર્દિક : કેમ છો ઓબરોય સાહેબ. અનંત : આઈ એમ ફાઈન. આપ કહો આવી ગયા દુબઈ થી.હાર્દિક : અરે..હા એટલે જ તો કોલ કર્યો મે..આજે હું ફ્રી છું અને કાલે મારે કદાચ મુંબઈ જવાનું થશે.એટલે શક્ય હોય તો આજે મિટિંગ ગોઠવી દો. અનંત : મહેતા સાહેબ આજે મારે થોડું પર્સનલ કામ છે સો હું તો નઈ આવી શકું પણ હું સંજય ને પૂછી જોવ if એ ફ્રી હસે તો હું તમને મેસેજ કરી દઈશ.હાર્દિક : અરે કંઈ વાંધો નહીં. જે હોય એ મને મેસેજ કરી દેજો. અનંત : હા...વાંધો નહીં. અનંત ફોન મૂકે છે અને સંજય અનંત ને સવાલ કરે છે.સંજય : શું થયું???અનંત : અરે..આ હાર્દિક મેહતા નો કોલ હતો. આજે મિટિંગ કરવી છે એને.અને હમણાં બપોરે વૈદેહી અને જીજાજી આવે છે એટલે મારે ઘરે જવું પડશે.સંજય : હા..તોહ કંઈ વાંધો નઈ મારે એમ પણ આજે સાંજે એક જ મિટિંગ છે. હું જતો રઈશ. હા..કંઈ દે એનેઅનંત : ખરેખર હા કંઈ દવ? પછી તમને વર્ક લોડ ના થઈસંજય : અરે વાંધો નઈ હું મેનેજ કરી લઈશ અનંત : સારું ચાલો મેસેજ કરી દવ એમને.સંજય : કેમ વૈદેહી બેન અચાનક??અનંત : અરે..એમની અને ભાઈ ની વાત થઈ હશે અને એ આટલા સમય થી નથી મળ્યા સો મળી લઈએ અમે એમ.સંજય : અરે.. વાહ આ ખરેખર સારું કર્યું. અને એવું હોય તો હમણાં જ નીકળી જા ને 11: 45 તોહ થયા. જતાં જતાં 12 તોહ આરામ થી થશે. અનંત : હા..ચાલો એવું કરું. હું તમને મેહતા વાળી મિટિંગ નું PDF મોકલું છું જોઈ લો. અને કંઈ પણ કામ હોય તો તરત ફોન કરજોસંજય : વાંધો નઈ, હું મિટિંગ જોઈ લઈશ. અનંત પોતાનો ફોન પેન્ટ ના ખીસા માં રાખી પોતાના રૂમ માંથી બાર જવા નીકળે છે અને સીડી ઉપર થી ઉતરતા જ હોય છે . અને પાયલ પોતાની ફાઈલ બતાવા નીચે થી ઉપર જાય છે. પાયલ જેવી ઉપર જવા ચડતી જ જોઇ છે તોહ એ અનંત ને જોઈ લેઇ છે. અનંત આવતા હોય છે એટલે એ સીડી પર સાઇડ માં થઈ જાય છે. અનંત ઓફિસ માંથી બાર જતાં રહે છે. પછી પાયલ સીડી પર ઊભા ઊભા કહે છે.પાયલ : હાસ....બચી ગઈ.નકર આજે પણ સંભળાવા નો મોકો નઈ છોડતા માલિક સાહેબ..જવાદો.હું ઉપર જાવ😀😀જરા દેખે સંજય સાહેબ ક્યાં કર રહે હૈં. પાયલ ઉપર જઈ ઓફિસ નો અડધો દરવાજો ખોલી ને કહે છે.પાયલ : may i comeing સર??સંજય sir લેપટોપ માં કામ કરતા હોય છે અને પાયલ ને અંદર આવા નું કહે છે. અને પછી સોફા પર સંજય સર ની બાજુ માં બેસી જાય છે પાયલ : જોઈ લો આ બધું કામ પતી ગયું. આ 4 ફાઈલ છે એક દમ કમ્પ્લેટ છે. અને પેલો જે ઓર્ડર હતો કે kk and son's વાળા નો સો એ લોકો સાથે મે બધું ડિસ્કસ કરી લીધું. હવે આ વિક માં મિટિંગ હસે તોહ એ તમે જોઈ લેજો અનેસંજય : અરે બસ બસ બસ....આ લે પાણી પી. કેટલું બોલે છે સ્વાસ તોહ લે.🤣પાયલ : અરે નઈ...મેરે કો કોઈ રિસ્ક નઈ લેને કા હે. કુછ લોગો કા ભરોસા નઈ કભી ભી નિકાલ દે ઓફિસ સે🤣સંજય : પાયલ....કોઈ નઈ કરે એવું. હું છું ને..જ્યાં સુધી હું આ ઓફીસ માં છું ત્યાં સુધી પાયલ પણ અહીંયા જ રહેશે.પાયલ : મને ખબર છે , પણ એક વાત કવસંજય : બોલ નેપાયલ : તમે અનંત સર પાસે મારો પક્ષ નઈ લો. મને ખબર છે કે હું તમારા માટે બોવ ખાસ છું. તમને કેર છે મારી પણ હું મારા પ્રોબ્લેમ ને એકલા ફેસ કરીશ. એન્ડ મારા બોસ છો તમે તોહ હું ક્યારે પણ મિસ્ટેક કરું તોહ તમારો હક છે કે તમે મને ટોકી શકો . સર ને મારા થી જે પ્રોબ્લેમ છે એને હું મારી રીતે હેન્ડલ કરીશ. મારા લીધે કોઈ તમને નઈ ટોકવું જોઈએ સંજય સર.સંજય : ઓહ......એટલે કે હવે હું સંજય સર થઈ ગયો અને તારું એવું કેહવુ છે કે મને કોઈ હક નથી તું સાચી હોય તો પણ તારો પક્ષ લેવાનોપાયલ : અરે મે એવું ક્યાં કહ્યું. એવું નથી. અને તને હંમેશા મારા ડેડ રહેશો. હું બસ ખાલી એટલું કવ છું કે તમારી ફ્રેન્ડશિપ પણ જરૂરી છે. સંજય સર પાયલ ના માથા પર હાથ મૂકી ને પ્રેમ થી કહે છે.સંજય : પાયલ...મજાક કરું છું.મને ખબર છે કે મારો દીકરો બોવ સમજદાર છે. અને કોઈ મને કંઈ પણ કંઈ જાય એના થી સહન નઈ થઈ. પણ જો એક વાત કવ. મારો અને અનંત નો સંબંધ બોવ અલગ છે. અનંત મને કંઈ પણ કરી સકે પણ એ એના કરતાં એના પરિવાર ને અને એના પછી આ સંજય ને વધારે પ્રેમ કરે છે અને ક્યારે પણ અમને પોતાના થી દુર નઈ કરી શકે. અને સાચું કવ તો મારા માટે પણ અનંત એટલો જ જરૂરી છે. જીવન માં અમે સાથે દુનિયાં ના બધા અનુભવ કર્યા છે. કારણ કે ત્યારે અમે બંને સાથે હતા. અને જ્યાં સુધી તારી વાત છે તને કંઈ બોલી ને તોહ જોવે..ઓફિસ માં થી ના કાઢી મુકું એને🤣🤣🤣🤣પાયલ : 🤣🤣🤣😆😆હા...હવે કંઈ બોલે ને તોહ આપડે એવું જ કરીશું. હું કઈ દઈશ એમને કે સંજય સર એ કીધું નીકળી જાવ ઓફિસ માંથી.સંજય : જો કઈ બોલી ને તોહ માર ખાઈશ મારા હાથ નો. નોટંકી. પથારી ફેરવી નાખશે એ મારી સંભળાવી સંભળાવી ને.પાયલ : હા.. તમે બોલ્યા🤣🤣🤣🤣મે ક્યાં કઈ કીધુંસંજય : સારું.. ચલ તું નીચે કામ કર મારે મિટિંગ માં જવા નું છે.પાયલ : ઓકે બોસ.. હમ ચલતે હે....અગર જિંદા રહે તો ફિર મિલેંગે 🤣🤣 પાયલ રૂમ માં થી ફટાફટ ભાગી જાય છે.🤣🤣સંજય : આ નઈ સુધરે... આખો દિવસ નખરા કરવા જોઈએ પાગલ ને🤣🤣____________________________દેવાંગિ કિચન માં હોય છે અને ધનરાજ ને કોલ કરે છે. ધનરાજ એમની ઓફિસ માં હોય છે અને લેપટોપ માં કોઈ ppt બનાવતા હોય છે અને એમનો ફોન વાગે છે.ધનરાજ ફોન ઉઠાવે છે.ધનરાજ : બોલો દેવી...શું થયું? દેવાંગી : આવી ગયા વૈદેહી અને જીજાજી , 11 વાગે કીધુ તું આવું નું , 12 વાગે છે. હજી ઓફિસ માં છો.ધનરાજ : જો સાંભળ..મને ખ્યાલ છે હું નીકળું જ છું. અજીત એક મિટિંગ માં છે એ આવે એટલે સાથે આવીએ અમે. અને અનંત તોહ છે જ ને.દેવાંગી : નથી એ...ધનરાજ : સારું ચાલ..હું જલ્દી આવું છું. ધનરાજ ફોન મૂકી દેઈ છે અને અજીત ઓફિસ માં આવે છે. ધનરાજ અજીત સાથે વાત કરે છે.ધનરાજ : જલ્દી ચાલો...આવી ગયા તમારી લાડલી બેન.અજીત : એકલા આવ્યા?ધનરાજ : ના...દીપક સાથે છે.અજીત : સારું ચાલો..જલ્દી નીકળીએ..ઘરે પોહોચવામાં સમય લાગશે.ધનરાજ પોતાનું બ્લેજર પેહરે છે અને બંને લોકો ઘરે જાવ નીકળે છે અને બીજી તરફ અનંત ઘર માં એન્ટર થાય છે. આગળ ના રૂમ માં રૂહાન કંઇક સોધતો હોય છે અને એ અનંત ને જોવે છે.અનંત રૂહાન ના પાસે આવી ને કહે છેઅનંત : શું થયું?રૂહાન : અરે મારા earbuds ખોવાઈ ગયા.ક્યાર નો સોધું છું.અનંત : વૈદેહી દી ક્યાં છે???રૂહાન : ઉપર રૂમ માં અનંત રૂમ તરફ જતા હોય છે અને રૂહાન એમને રોકે છે.રૂહાન : એક મિનિટ એક મિનિટ... ફઈ મોમ સાથે કિચન માં છે. આઈ એમ સોરી 😂મારું ધ્યાન earbuds માં હતું.અનંત : એક કામ કર નક્કી કરી ને કેહ કે ક્યાં છેરૂહાન : અરે કિચન માં જ છે.( અનંત કિચન તરફ જાય છે. કિચન માં દેવાંગી અને વૈદેહી બંને સિરો બનાવતા હોય છે. અને અનંત કિચન માં એન્ટર થાય છે. )અનંત : દી.. ( વૈદેહી અને દેવાંગી નું ધ્યાન અનંત પર પડે છે. અને વૈદેહી તરત જ અનંત પાસે આવી ને એને ગળે મળી જાય છે.અનંત વૈદેહી ને પગે લાગે છે. )વૈદેહી : અરે બસ બસ...મેહમાન પગે ના લાગે😂😂જોવો દેવી અમારા દુર્લભ દર્શનાર્થી આવ્યા અનંત : દી..શું કઈ પણ..વૈદેહી : હા..તોહ....તું દુનિયા નો પેલો એવો ભાઈ છે કે બેન ને ફક્ત વર્ષ માં એક જ વાર મળવાનું. બાકી ના ફોન કરવાનો. અને મેસેજ નો પણ રિલાઈ નઈ.અનંત : એ મારી માં માફ કરો મને...🙏🏻🤣દી એમાં એવું છે કે હું ચાહું છું કે હું ઘરે રવ..પણ પછી.જવું પડે છે બાર. અને એ બધું પણ સંભાળવું તોહ પડે છે.વૈદેહી : અનંત....બેન ને એક કલાક તોહ મળી શકાય ને..( અનંત એક દમ શાંત થઈ ને વૈદેહી ની આંખો માં જોયા કરે છે. દેવાંગી એક બાઉલ માં સીરો લઈને આવે છે અનંત માટે. દેવાંગી અનંત ના હાથ માં બાઉલ આપી ને કહે છે. )દેવાંગી : જોઈ લે બરાબર છે. ( અનંત બાઉલ લઈ લેઇ છે અને વૈદેહી તરફ કરે છે. વૈદેહી બાઉલ માંથી ચમચી માં સીરો લઈ અનંત ને ખવડાવે છે. )વૈદેહી : બોલો બરાબર અનંત : અરે એક દમ પરફેક્ટ... જીજુ ઇમ્પ્રેસવૈદેહી : અનંત..🤣અનંત : અરે...પણ છે ક્યાં મહાશય.વૈદેહી : મહાશય ઉપર ના રૂમ માં છે. અનંત : નકુલ અને મુસ્કાન ??વૈદેહી : એક કોલેજ એક સ્કુલ. જાવ મળી આવો મહાશય ને. તમારી જ રાહ જોવે છે.અનંત : ( દેવાંગી ને ) ભાભી...ભાઈ ક્યાં ??દેવાંગી : કર્યો મે ફોન...આવે જ છે બંને જણ .( અનંત એ કિચન માં થી બહાર જતા રહે છે. )( દેવાંગી વૈદેહી ને પૂછે છે)દેવાંગી : શું વિચારો છો?વૈદેહી : અનંત ની શાંતિ મને હંમેશા ખલે છે. એક દમ શાંત. કંઈ જ નઈ બોલવા નું. કામ થી કામ રાખવું. હું જ્યારે પણ આને જોવ છું ને તોહ ક્યાંય જવા દેવાનું મન નઈ થતું.દેવાંગી : વૈદેહી હું પણ એને એ જ સમજાવું છું કે અમારી સાથે જ રેહ. પણ ભાઈ ક્યારેય કોઈ નું માન્યા છે ખરા.વૈદેહી : 🤣🤣🤣 એ કંઈ બોલશે નઈ.પણ કોઈ નું માનસે પણ નઈ. પણ એક વાત તો છે. ત્રણેય ભાઈ ઓ માં સીધો છે અનંત.દેવાંગી : એક અનંત અને બીજો આદિત્ય...બંને ને હેન્ડલ કરવા અઘરા છે 🤣વૈદેહી : હા...આદિત્ય ક્યાં છે??દેવાંગી : કંઈ કીધું નથી , આવશે હમણાં થોડાં ટાઈમ માં. ( અનંત ઉપર રૂમ માં જાય છે અને દીપક નું ધ્યાન એમના ફોન માં હોય છે. અનંત રૂમ માં એન્ટર થાય છે અને દીપક નું ધ્યાન અનંત પર પડે છે. )દીપક : અનંત..( અનંત રૂમ માં આવી ને દીપક ને ગળે મળે છે. )અનંત : કેમ છો??દીપક : એક દમ ફર્સ્ટ ક્લાસ. તોહ ક્યારે આવ્યા ઘરે?અનંત : બે દિવસ થયા. હવે મહિના માટે અહીંયા છું.દીપક : બેસો બેસો. બોવ દિવસ પછી મળ્યા નઈ🤣અનંત : હા...નીચે થી ટોન્ટ ખાઈ ને આવી રહ્યો છું 🤣દીપક : મળી લીધું ને વૈદેહી ને.અનંત : હા... બાય ધ વે sunrice કંપની વાળુ શું થયું, કેમ અચાનક બંધ??( એ જ ટાઈમ પર વૈદેહી રૂમ માં આવે છે. )વૈદેહી : જો પાછો...અનંત ઘર માં તોહ બિઝનેસ ભૂલ. હજી મળ્યા છો બંને જન અને કામ ની વાતો ચાલુદીપક : વૈદેહી....તું શું કરવા એને બોલે છે. કામ હોય તો વાત કરે ને. શું વાંધો છે.વૈદેહી : દીપ કામ કરે એનો વાંધો નથી. પણ ખાલી કામ કરે એનો વાંધો છે. અને તમે એનો પક્ષ લેવાનો ચાલુ કરી દિધો નઈ. ( અનંત ઊભા થઈ વૈદેહી ને બેડ પર બેસાડી ને એમની બાજુ માં બેસી જાય છે. )અનંત : દી.... ડોન્ટ વરી આઈ એમ ઓકે. શું કરવા મારી આટલી ચિંતા કરો છો. અને આજ સુધી એવું બન્યું છે ક્યારે પણ કે હું આવ્યો હોવ અને તમને ના મળ્યો હોવ.વૈદેહી : અનંત વાત મળવા ની નથી. વાત તારી છે.( અચાનક રૂમ માં ધનરાજ અને અજીત આવી જાય છે.)ધનરાજ : બસ ખાલી અનંત ની જ વાતો છે તારી પાસે કે મારી પણ કોઈ વાત છે.વૈદેહી : ભાઈ.... ( વૈદેહી જલ્દી થી ધનરાજ પાસે જઈ એને ગળે મળી જાય છે. )( NEXT DAY )( બધાં સાથે મળી ને જમે છે. દેવાંગી ધનરાજ ને આદિત્ય ના લગ્ન માટે મનાવે છે એટલે ધનરાજ ફરી એક વખત ગુસ્સે થઈ જાય છે. અનંત આદિત્ય ને હમણાં લગ્ન ના કરવા નું કહે છે. )BE BACK IN NEXT EPISODE ❤️મૃગતૃષ્ણા ✍️ ‹ પાછળનું પ્રકરણમૃગતૃષ્ણા - ભાગ 9 › આગળનું પ્રકરણ મૃગતૃષ્ણા - ભાગ 11 Download Our App