( ગઈ કાલે )
( અનંત આદિત્ય અને રૂદ્ર સાથે મળે છે.આદિત્ય ના લગ્ન ની વાત થી અનંત ચિંતા માં હોય છે.સંજય સર પાયલ ના ઓફીસ ના આવવા થી નારાજ હોય છે.)
હવે આગળ.
સાંજે ૯ વાગે
( સંજય સર થી નારાજ પાયલ ટેરેસ પર એકલી ઊભી હોય છે.સંજય સર પાછળ થી આવે છે.)
સંજય સર ( મજાક માં ) : કૂદવા ની ઈચ્છા છે.???
( પાયલ ગુસ્સા માં હોય છે અને નીચે જાઈ છે તોહ સંજય સર એને રોકી લેઇ છે.)
સંજય સર : કેમ કૂદવું નહિ..
પાયલ : કૂદી જવ..😠😠
સંજય સર : અરે બાપરે ..કોઈ તોહ બોવ ગુસ્સે છે મારા થી .. sorry ..sorry ..sorry
પાયલ : મારે વાત નઈ કરવી તમારી સાથે...ઘરે જતા રહો તમે..
સંજય સર : બિલકુલ પણ નઈ..મારી દીકરી અહીંયા આટલી દુઃખી છે મારા થી અને હું ઘરે જાવ ..હોય કંઈ..
પાયલ : નાટક છે બધા ...
સંજય સર : પાયલ સોરી ને મારા દીકરા .. પ્લીઝ ...માફ કરી દે..
પાયલ : નો..બિલકુલ પણ નઈ..તમે જાવ તમારા so cold boss પાસે ..મારે ના તો વાત કરવી છે તમારી સાથે ના તોહ તમને માફ કરવા છે ..ટાટા..
( પાયલ નીચે જવા નીકળે છે અને સંજય સર એને જોવે છે અને પાયલ પાછળ ફરે છે અને ભાગી ને આવી સંજય સર ને ગળે મળી જાઈ છે.)
પાયલ : બોવ ખરાબ છો તમે બોવ જ ખરાબ ...
( બંને ની આંખો માં આંસુ હોય છે)
સંજય સર : સોરી મારા બચ્ચા ને.. કાન પકડી ને..
પાયલ : હવે આવું કર્યું ને તોહ હું ભાગી જઈશ ક્યાંય ...
સંજય સર : બિલકુલ નઈ..હું પણ આવીશ તારી સાથે
( બંને હસે છે )
સંજય સર : બેસો મારી સાથે...
પાયલ : કિટ્ટા
સંજય સર : કેમ ???
પાયલ : તમારા બૉસ બદલો...બોવ ખરાબ છે ખડુશ.એને તોહ હું જોઈ લઈશ ..
સંજય સર : પાયલ ભૂલી જા ને..થાય આવું બધું તો..
પાયલ : નો..નો..નો..બિલકુલ પણ નઈ..મારી લાઈફ માં એક જ માણસ છે જે મને સમજે છે અને એ ખડુસ ના લીધે પેલી વાર તમે મને આવી રીતે બોલ્યા ...હું નઈ માફ કરું એને..
સંજય સર : પાયલ ...બેટા...તું તોહ કેઈ છે ને કે આ દુનિયા માં બધા સારા છે..અને તું જ આવી બદલો લેવાની આવી બધી વાતો કરે છે..અને પાયલ અનંત ખરાબ નથી અને એના મન માં તારા માટે એવું કંઈ નથી કે એ તને મારા થી અલગ કરે..
પાયલ : એ જે પણ હોઈ ...અને હા બધા ખરાબ નથી ..but mr.ઓબરોય એ ખરાબ છે જ..
સંજય સર: પાયલ...મારી વાત સાંભળ..આ દુનિયા માં બધા માણસ એક જેવા ના હોય અને અનંત અલગ છે બધા કરતા.. એ ખુબ જ સ્વાભિમાની અને સહજ વ્યક્તિ છે..એને આવું મસ્તી મજાક નથી ગમતું..પણ હાં અનંત જેટલું સાફ દિલ નું માણસ તને ક્યાંય નઈ મળે. અનંત એક બોવ સારો વ્યક્તિ છે...
પાયલ : સારા માણસો આવું કરે..???
સંજય સર : પાયલ અનંત મારો બૉસ નઈ પણ મારો કૉલેજ ફ્રેન્ડ પણ છે
( પાયલ શોક થઈ જાય છે અને સંજય સર સામે જોવે છે.)
હા..હું છેલ્લા ૨૦ વર્ષ થી જાણું છું એને..એના જીવન માં આવેલા દરેક સુખ દુઃખ ને જોયા છે મે..અને ફક્ત બે દિવસ મળીને તું કઈ રીતે કઈ શકે દીકરા કે અનંત ખરાબ છે..
પાયલ : પણ હું જ કેમ ..??
સંજય સર : પાયલ હું જાણું છું તને ..ઓફીસ માં જાણે છે બધા તને..પણ અનંત નથી જાણતો તને..અનંત બોવ j મેચ્યોર માણસ છે..અને હા અમે બધા સમજીએ છે તને..પણ અનંત ને નથી ગમતું આ બધું..તોહ એની સામે પ્લીઝ તું થોડું સિરિયસ થઈ જા દીકરા..અને હા જેમ તું મારો દીકરો છે એમ અનંત પણ મારો દોસ્ત છે..અને હા હું તારી કોઈ ખરાબ વાત ના સાંભળી સકુ એમ એની પણ ના સાંભળી સકુ..એટલે બસ ખાલી એની સામે સરખી રીતે વાત કરવા નું રાખ..અને એની સામે થોડી discipline રાખ..એની સામે ના બોલ...
પાયલ : અને એ મને બોલી જાઈ એનું શું..??
સંજય સર : એના માટે હું છું ને..એને પણ કઈશ હું ..કે મારા બચ્ચા ને કંઇજ નઈ બોલવાં નું 😊😊
પાયલ : એ તો મે જોયું કાલે..
સંજય સર : પાયલ બસ હવે...જો હું તને એક વાત કવ...બોવ જલ્દી એવો દિવસ આવશે જ્યારે તું પોતે મારી સામે એવું કઈશ કે અનંત જેટલા સાફ દિલ નો માણસ આ દુનિયા માં નથી..
પાયલ : ક્યારેય નહીં..જે માણસ પાસે દિલ જ નથી એની તારીફ હું સુ કરવાની..
સંજય સર : લગાવ શર્ત
પાયલ : done..
સંજય સર : done.. ચાલો હવે નીચે જઈએ..🤣🤣
( બંને નીચે ઘર માં જાઈ છે અને દિવ્યા ના ded નરેન મહેતા સાથે મળે છે.)
નરેન : આવો સંજય સાહેબ..કેમ છો??
સંજય સર : બસ તમારી મેહરબાની થી એક દમ જલસા
( બધાં હસે છે.)
દિવ્યા : કેમ સંજય અંકલ ..માહોલ ઠંડો થયો..??
પાયલ : ચૂપ રે .. ચાપલી..
સંજય સર : ચાલો તોહ હું નીકળું..
નરેન : બેસો ને ..કોફી પી ને જાવ ને..
સંજય સર : હમણાં ઘરે નઈ પહોંચીએ ને તોહ મારી ચા ને કોફી બની જસે..
( બધાં હસે છે.)
સંજય સર : ચાલો નીકળું..
પાયલ : bye..
સંજય સર ( ગળે મળી ને): bye.. મારા બચ્ચા
( સંજય સર જાઈ છે અને દિવ્યા નો ફોન વાગે છે.અને એ રૂમ માં જાઈ છે અને પાયલ એની પાછળ જાઈ છે.)
________________________
( દિવ્યા ફોન પર વાત કરે છે.અને ફોન મૂકતા જ અચાનક પાયલ ને જોવે છે.)
પાયલ ( ગાય છે.) : યે પ્યાર હમે કિસ મોડ પે લે આયા
દિવ્યા : એ હોશિયારી બસ હવે.
પાયલ : 🤣🤣🤣🤣🤣🤣
હું શું કવ દી..એને વાત કરી એની ફેમિલી માં...
દિવ્યા : એના ભાઈ અને મોમ ને ખબર છે.
પાયલ : તોહ હવે આગળ શું વિચાર્યું છે.
દિવ્યા : એટલે ???
પાયલ : તમારે આ વાત અંકલ આંટી ને કરી દેવી જોઈએ.
દિવ્યા : પાગલ છે તું..
પાયલ : અરે..એમાં શું..એમને બીજા થી ખબર પડે એના કરતાં તમારે એમને કહી દેવું જોઈએ.
( બીજી તરફ આદિત્ય અને રૂદ્ર વાત કરી રહ્યા હોય છે.અને એના મોમ આવે છે.)
દેવાંગી ( આદિત્ય એના ગોદ માં માથું મૂકી દેઇ છે.): શું થયું મારા બચ્ચાં ને...
રૂદ્ર : મોમ...એમને પ્રેમ રોગ થયો છે.
દેવાંગી : ચૂપ કર ..બોવ હેરાન ના કર એને..
રૂદ્ર : વાહ...આટલો ભેદભાવ..સાચું કેઈ છે બધા કે કળયુગ છે..ઘોર કળયુગ
આદિત્ય : રૂડી પ્લીઝ..
દેવાંગી : આદિ... શું થયું દીકા..
આદિત્ય : mom તમે ded સાથે વાત કરો ને પ્લીઝ..
દેવાંગી : તને ખબર છે તારા ded શું કેસે..
આદિત્ય : હું જાણું છું પણ એક વખત વાત તોહ કરો પ્લીઝ..મારા માટે..
દેવાંગી :😊😊 સારું હું વાત કરું છું.
આદિત્ય : બધા જાણે છે કે પપ્પા તારી બધી વાતો માને છે.પ્લીઝ મનાવી લો ને..
રૂદ્ર : ઓહ..મતલબ હવે પિતા જી ને બાટલી માં ઉતારવાના છે એમ..
દેવાંગી : રૂદ્ર😠
રૂદ્ર : મસ્તી કરું છું..chill કર..
બીજા દિવસે સવારે ૮ વાગે.
( અનંત ઓફીસ માં આવે છે અને સંજય સર ફોન યુઝ કરતા હોય છે.)
અનંત : હું બીજા ને શું કેવાનો ..જ્યારે બૉસ જ આવી રીતે ટાઇમપાસ કરે છે.
સંજય : અનંત..
અનંત :😑😑😑
સંજય : તું બધી વાત ને આટલું કેમ મહત્વ આપે છે .થોડું રિગ્રેટ કરતા શીખ.
અનંત : મારી પાસે આ બધું કરવા નો ટાઇમ નથી. મને જલ્દી થી ફાઈલ તૈયાર કરીને આપો..
સંજય : અનંત i am talking with you..
અનંત : બોલો...
સંજય : અનંત હું જાણું છું તારો સ્વભાવ બીજા કરતા અલગ છે પણ તારા માટે કોઈ પોતાને તોહ ના બદલી શકે..
અનંત : તમે જાણો છો તમે સીધી વાત પસંદ છે.જે કેવું હોય એ સાફ સાફ બોલો...
સંજય : પાયલ ઓફીસ આવાની છે આજે..
અનંત ( ધીમે થી ) : સત્યનાસ..
સંજય : અનંત પ્લીઝ એ ખરાબ નથી..પાયલ ઇઝ વેરી telented girl.. પણ એનો સ્વભાવ બોવ અલગ છે.. એ ને લાઈફ enjoy કરી ને જીવ વા નું ગમે છે..કાલે હું એને મળવા ગયો તો..અનંત પાયલ માટે હું એનું બધું જ છું .. એ મને એના Father માને છે. અનંત જેમ તું મારા માટે કીમતી છે એમ પાયલ પણ મારી જ દીકરી છે.હું સમજુ છું કે એની અમુક હરકતો શ્રમતા ની બાર હોઈ છે..પણ એ એનો સ્વભાવ છે. અનંત હું તારી વાત માં નઈ પડું પણ હા..પાયલ ને માફ કરતા શીખી જા પ્લીઝ..🙏🙏
અનંત : unbelivebal ...really સંજય ..
How.. તમે ક્યાર થી શીખી ગયા..આ બધું.. it's ohk.I remember... ધ્યાન આપીશ હું આ વાત પર...હું નઈ કવ એને કંઈ..પણ જો એના લીધે મને કોઈ પણ પ્રોબ્લેમ થયો...તોહ 😠!...ફાઈલ તૈયાર કરીને આપો જલ્દી મને
( અનંત ઓફીસ માંથી નીચે જતાં હોય છે તોહ સામે પાયલ મળે છે.અનંત એને રોકે છે .પાયલ પાછળ જોવે છે.)
પાયલ : યસ...સર..
અનંત : ( ગુસ્સા માં જોવે છે.)
{ Next day }
[અનંત પાયલ ને ધમકી આપે છે , દેવાંગી ધનરાજ ને દિવ્યા માટે મનાવા નો પ્રયાસ કરે છે.ધનરાજ અનંત ને મળે છે.અનંત ને પાયલ કાર માં મીટીંગ માટે જાઈ છે.]
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️