Mrugtrushna - 5 books and stories free download online pdf in Gujarati

મૃગતૃષ્ણા - ભાગ 5

( RECAPE )

( દિવ્યા પાયલ ને એના રિલેશન ની વાત કરે છે , બીજા દિવસે પાયલ ઓફિસ માં જાય છે અને અનંત ની ઓફિસ માં થોડું બેદરકારી થી વર્તન કરે છે જેના લીધે અનંત પાયલ ને બધાં સામે લાવી સંજય સર ને બોલે છે , સંજય સર પાયલ ને ઓફિસ માંથી જવા નું કહે છે. )

હવે આગળ

રાતે ૮ વાગે

( પાયલ બેડ પર સુતા સુતા રડતી હોય છે.અને દિવ્યા આવે છે.)

દિવ્યા - પાયલ શું થયું ???
( પાયલ દિવ્યા ને જોઈ એણે ગળે મળી જાય છે અને બોવ જ રડે છે.અને પછી બધી વાત કરે છે.)

દિવ્યા : અરે પાયલ...એમાં શું રડવાં નું ..ઓફિસ માં તોહ આવું બધું થયા રાખે..અને તને તોહ ખબર છે સંજય અંકલ તારા સાથે વાત કર્યા વગર એક દિવસ નથી રઈ સકતા તોહ પછી શું કામ દુઃખી થાય છે.હવે આ બધું છોડ અને ચાલ જમવા.મમ્મી બોલાવે છે.

( દિવ્યા પાયલ ની સાથે વાત કરીને રૂમ માંથી જતી રહે છે )

પાયલ : નઈ દી..હું નઈ ભૂલું બધું.મારી લાઈફ માં સંજય સર સિવાય કોઈ મને સમજતું નથી અને આજે એ જ મારા થી આટલા દુઃખી છે. એ ફક્ત પેલા ખડુશ અંકલ ના લીધે.હું નઈ છોડુ એમને.બદલો તોહ હું લઈને જ રઈશ Mr. Anant Obroy. તૈયાર રહેજો.😒

______________________

રાતે 9:30 વાગે અનંત ની કાર એના બંગલામાં એન્ટર થાય છે. અનંત ને ઘર ના દરવાજા પર જોઈ નિશા જે અનંત ના નાના ભાઈ ની 16 વર્ષ ની દીકરી છે એ દરવાજા પાસે આવી અનંત ને ગળે મળે છે, જેના લીધે ઘર માં બધાં લોકો ની નજર અનંત તરફ જાય છે, એ સમયે બધાં ઘર માં હાજર જ હોય છે.
અનંત દરવાજા ની અંદર આવે છે અને એમના મોટા ભાઈ ધનરાજ ને પગે લાગે છે.

અનંત : કેમ છો ભાઈ ?
ધનરાજ : આઇ એમ પરફેક્ટલી ફાઈન.
ધનરાજ અનંત ના સામે જોઈ એક નાનું સ્માઇલ આપે છે અને બાજુ માં એમના ભાભી દેવાંગી હોય છે . અનંત દેવાંગી પાસે જઈ એમને પગે લાગે છે અને દેવાંગી એમને વચ્ચે જ અટકાવી ગળે મળી જાય છે. દેવાંગી માટે અનંત એક દેવર નહિ પણ એક દીકરો છે જેને દેવાંગી પોતાના ના બંને દીકરા કરતાં વધારે માને છે.
દેવાંગી :( ધીમાં અવાજે કહે છે ) અનંત. ટાઈમ મળી ગયો તને...
અનંત : કેવી છે તમારી તબિયત ?
દેવાંગી : એક દમ જોરદાર😊
( અનંત ના નાના ભાઈ અજિત અમે એમના પત્ની વૈશાલી પણ ત્યાં હાજર હોય છે , અનંત અજિત પાસે જાય છે.એમને ગળે મળે છે )


અજિત - તોહ ફાઈનલી..તમને અમારી યાદ આવી.

વૈશાલી - અનંત ભાઈ ને એમના કામ સિવાય બીજું કંઈ યાદ રેઈ છે ખરી.?🤣🤣🤣

અનંત : વૈશાલી ભાભી જીવન માં બધું તૈયાર નથી મળતું, કંઇક પામવા માટે ઘણી વસ્તુ ઓ નો ત્યાગ કરવો પડે છે.
અજીત: કરેક્ટ...
નિશા : શો ..તમને ફાઇનલી તમારા પરિવાર માટે ટાઈમ મળી ગયો.
અનંત : નીશું..મારો દરેક સમય મારા પરિવાર માટે જ છે.
નિશા : ( નિરાશ થઈ ને કહે છે )હા...એટલે જ તમે તારા બર્થડે પર ના આવ્યા ને
અનંત : નિશા આઈ એમ સોરી , હું રિયલી બોવ જ કામ માં હતો. હવે હું અહીંયા છું શો આપડે તમારો બીલેટેડ બર્થડે ઉજવીશું ને..શું કેહવુ છે 😀😀
નિશા : ઓફ્કોર્સ હેન્ડસમ બોય ☺️
( બધાં જ હસવા લાગે છે , ધનરાજ અનંત પાસે આવી ને કહે છે. )
ધનરાજ : અનંત...જાવ ફ્રેશ થઈ જાવ અને પછી જમી લો, તમારા ભાભી તમારા માટે ડિનર રેડી કરે છે. જાવ
અનંત : હા ભાઈ ..
( અનંત ઉપર ના ફ્લોર પર જઈ પોતાના રૂમ માં જાય છે. અનંત ફ્રેશ થઈ ટોવેલ થી પોતાના વાળ ડ્રાય કરતા હોય છે ત્યાં એમના ફોન ની રીંગ વાગે છે. અનંત જોવે છે તોહ સંજય સર નો કોલ હોય છે. )
અનંત : બોલો..
સંજય : મીટીંગ પતી ગઈ.
અનંત : હા હું ઘરે જ છું પછી ફોન કરું.
સંજય : વાંધો નઈ
(રાત ના 10 વાગી ગયા હોય છે. અનંત ફોન મૂકી ને નીચે ડાઇનિંગ ટેબલ પર જાય છે જ્યાં ખાલી દેવાંગી જ હોય છે.અનંત બેસે છે)
અનંત : ભાભી શું બનાવ્યું આજે?
દેવાંગી : આજે તારું ફેવોરેટ છે. પુલાવ અને કઢી 😀
અનંત : શું..પણ ભાભી તમને તોહ ખબર નતી કે હું આવા નો છું .
દેવાંગી : મારા દેવર ના મન ની વાત હું નઈ જાણું તોહ બીજું કોણ જાણશે . અનંત આજે સવાર થી મને એવું હતું કે હું તારી સાથે વાત કરું અને જો તું આપો આપ ઘરે આવી ગયો 🤣🤣
( અનંત અને દેવાંગી બંને હસે છે , અનંત દેવાંગી ને બેસવા કહે છે. )
અનંત : ભાભી આદિ અને રુહાન ક્યાં છે?
દેવાંગી : એ બંને સાથે કોઈ ફ્રેન્ડ ના રિસેપ્શન માં ગયા છે આવતા જ હસે.

અનંત : ઠીક છે 🙂

દેવાંગી : અનંત થોડા દિવસ અહીંયા રહેવાનો પ્લાન છે ને ?
અનંત : ભાભી😀 ડોન્ટ વરી, હું 1 મહિના માટે હવે તમારી પાસે જ છું. 😊
( દેવાંગી ખૂબ જ ખુશ થઈ જાય છે. )
દેવાંગી : ખરેખર સાચું બોલે છે ને અનંત.
અનંત : હા....
( અનંત જમી લેઈ છે અને પોતાની ડીસ અંદર મૂકવા જઈ છે ત્યાં દેવાંગી એને રોકી ને કહે છે )
દેવાંગી : મને આપ ..હું મૂકી આવું
અનંત : ભાભી તમે જઈને આરામ કરો હું મૂકી આવું છું .
દેવાંગી : સારું... કાલે સવારે નાસ્તો કરીને જજે
અનંત : વાંધો નઈ
( દેવાંગી એમના રૂમ માં જતાં રહે છે અને અનંત રસોડા માં પાણી પી ને ફ્રીઝ એક મોટી ચોકલેટ લઈ પોતાના રૂમ માં જતાં રહે છે. )
રાતે 10:30 વાગે
અનંત બુક વાચતા હોય છે અને પાછળ થી કોઈ નો અવાજ આવે છે.
" શું હું અંદર આવી શકું. "
અનંત નું ધ્યાન તરત દરવાજા સામે જઈ છે અને અનંત ના ચહેરા પર સ્માઇલ આવે છે.
અનંત : આદિ..☺️☺️☺️આવ ને
આદિત્ય રૂમ માં આવી અનંત ને પગે લાગે છે, અને અનંત એને ગળે મળી ને કહે છે.
અનંત : મને એવું લાગે છે કે મારો છોકરો પેલા કરતા વધારે હેન્ડસમ અને પેહલા કરતાં વધારે શાંત થઈ ગયો.
( આદિત્ય એક શાંત ભર્યું સ્માઈલ આપે છે ત્યાં પાછળ થી કોઈક બોલે છે. )
રૂહાન : હેન્ડસમ અને શાંત..🤣🤣હા..હા...બિલકુલ મારા ભાઈ તોહ મહાપુરુષ છે.
( રુહાન રૂમ માં આવે છે)
અનંત : રૂહાન...શું કરવા આદિ ને હેરાન કરે છે 🤣
રુહાંન: ઓહ માય ગોડ.સર આપ યહાં હમ તોહ આપકે આને સે ધન્ય હો ગયે.


આદિ : કારણ કે એના સિવાય આ ભાઈ પાસે બીજું કોઈ કામ નથી.
( અનંત હસે છે )

રુહાંન: ઓહ માય ગોડ.સર આપ યહાં હમ તોહ આપકે આને સે ધન્ય હો ગયે.

અનંત : really???

રુહાંન : કેસે હે ..મેરા શેર

અનંત : બિલકુલ આપકે જેસા .

આદિત્ય : ( અનંત ને )ક્યારે આવ્યા તમે??
અનંત : હું આવી તોહ કાલે સવારે જ ગયો તોહ..પણ મારે એક કામ હતું એટલે પછી હું કાલે ને કાલે ઘરે ના આવ્યો. હમણાં જ 9 વાગે આવ્યો હું ઘરે ☺️☺️
રુહાન : સો અહીંયા રહેવાનો પ્લાન છે કે અમે ગમતાં હવે🤣

અનંત રુહાન ના સામે જોઈ ને કહે છે.
અનંત : 1 મહિના માટે હું અહીંયા જ છું
રુહાન : વાઉ...ધિસ ઈઝ ફેન્ટાસ્ટિક
( આદિત્ય ના ફોન પર કોલ આવે છે . )
આદિત્ય : ( અનંત ને ) ચાલો હું સવારે મળું.
અનંત : વાંધો નઈ.
( આદિત્ય જતો રહે છે. )
રુહાન : હા...હા...ભાઈ જાઓ જાઓ અબ હમ કહાં આપકે દિલ મે રહતે હૈ, વહા તોહ અબ નયા કીરાયદાર જો આ ગયા.

અનંત : મતલબ
રુહાન : મતલબ કે તમારા ભત્રીજા નું એક દમ જોરદાર રિલેશનશિપ ચાલે છે.

અનંત : વૉટ..????
( અનંત ખૂબ જ આશ્ચર્ય માં પડી જાય છે.)

[ NEXT DAY ]
( અનંત ને આદિત્ય ના રિલેશન ની વાત સાંભળી ને ચોંકી જાય છે અને અનંત થોડા ટેન્શન માં આવી જાય છે . ઓફિસ માં સંજય સર પાયલ સાથે કરેલા વર્તન ના લીધે દુઃખી હોય છે અને પછી સંજય સર પાયલ ને મનાવા જાય છે જ્યાં બંને વચ્ચે એક એવી સર્ત લાગે છે જે આ આખી વાર્તા નો મર્મ બની જાય છે )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED