( RECAPE )
( અનંત અને પાયલ વચ્ચે થોડો વાદવિવાદ થઈ જાય છે અને અનંત પાયલ ને ધમકી આપે છે. આદિત્ય ના કહેવા પ્રમાણે દેવાંગી ધનરાજ ને આદિત્ય ના લગ્ન માટે માનવે છે પણ અમુક કારણોસર ધનરાજ આ સંબંધ ને રિજેક્ટ કરે છે. અને ધનરાજ અનંત પાસે જતા રહે છે. )
હવે આગળ........
(અનંત બુક વાંચી રહ્યા હોય છે અને ધનરાજ અનંત ના રૂમ પાસે આવી દરવાજો ખખડાવે છે. અનંત ની નજર તરત દરવાજા પર પડે છે. )
ધનરાજ : આવું અંદર??😄
અનંત : ભાઈ.. આવો ને
( ધનરાજ રૂમ માં આવે છે. બંને રૂમ માં મોટી ગેલેરી પાસે વાત કરવા લાગે છે.)
અનંત : તમારે મને પૂછવા ની જરૂર ના પડવી જોઈએ કે આવું કે નઈ..🤣
ધનરાજ : હા...પણ પૂછી લેવુ સારું..બાકી તું ના કેત તોહ પણ હું આવા નો તોહ હતો જ 🤣🤣
અનંત : ofcourse.... You can
ધનરાજ : સો કેવો ચાલે છે તમારો બિઝનેસ??
અનંત : પરફેક્ટ 😊😊
ધનરાજ : એ તોહ હું જાણું છુ.અનંત ઓબરોય ના હાથ માં કોઈ કામ હોય અને એ અનપરફેક્ટ હોય એવું ક્યારે પણ ના બની શકે🤣 હા...અહીંયા રેહવાનો નો પ્લાન કે પછી🤣🤣
અનંત : મહિના માટે છું અહીંયા..ઓફિસ માં કામ છે એટલે..
ધનરાજ : અરે વાહ...સારું છે ચાલો...પણ પરિવાર સાથે પણ થોડું રેહવાનું રાખો..
અનંત : બિલકુલ..પરિવાર માટે જ છું અહીંયા..
ધનરાજ : અનંત..પરિવાર માટે હોવું અને પરિવાર સાથે હોવું બંને અલગ વાત છે.
અનંત : હા...હું સમજી ગયો..યાદ રાખીશ..
ધનરાજ : તોહ બરાબર
( ધનરાજ કોઈક વિચાર માં પડી ગયા હોય છે.અનંત એમને જોઈ ને તરત સમજી જાય છે.)
અનંત : ભાઈ..કોઈ એવી વાત છે જે મને કેહવા માંગશો
ધનરાજ :🤣હા..છે ને..જોકે મને પણ અત્યારે જ જાણ થઈ છે વાત ની..અનંત આદિત્ય એક છોકરી ને પસંદ કરે છે અને એના સાથે લગ્ન કરવા છે એને..
( અનંત તરત વાત સંભાળી ને આશ્ચર્ય માં પડી જાય છે. )
અનંત : હા..કાલે રુહાંન સાથે વાત થઈ મારી..
ધનરાજ : એટલે તમને વાત ની જાણ છે..એમ ને
અનંત : ભાઈ..મને આ નિર્ણય થોડો જલ્દી લઈ લેવા માં આવ્યો હોય એવું લાગે છે.
ધનરાજ : જલ્દી અને વિચાર્યા વગર નો
( અનંત સમજી જાય છે કે ધનરાજ આ સંબંધ થી ખુશ નથી )
અનંત : મને નથી લાગતું કે આદિ વિચાર્યા વગર કંઈ કરે..હા એની ઉંમર ના લીધે એ બસ થોડો ડિસ્ટ્રેક્ટ છે. પણ તમને કંઈ વાત થી પ્રોબ્લેમ છે??
ધનરાજ : ફેમીલી બેકગ્રાઉન્ડ
અનંત : ભાઈ મારા ખ્યાલ થી તમે વાત કરો આદિ સાથે..અને જે વાત છે એ ક્લીઅર કરો...આદિત્ય ઈમોશનલ છે.અને એ ઈમોશનલ થશે તો ભાભી પણ..
ધનરાજ : અનંત આ જ પ્રોબ્લેમ છે...આદિત્ય ની વાત માં દેવાંગી મારી સાથે નઈ મારી સામે થઈ જાય છે.માનું છું કે "માં" છે. પણ હવે આ જિદ તોહ હું નઈ માનું..
અનંત : કંઈ કીધું ભાભી એ??
ધનરાજ : 🤣આ કીધું ને..તમને નઈ લાગતું કે આપડે છોકરા મોટા થઈ ગયા
અનંત : 🤣🤣🤣
ધનરાજ : હવે આદિત્ય ની જિદ કરતા આની જિદ સહન કરવી અઘરી પડશે મારે..
અનંત : ભાઈ આપ જાણો છો કે આદિત્ય માટે ભાભી થોડાં ઈમોશનલ છે..
ધનરાજ : અનંત એક વાત કેહ...તું આ સંબંધ માટે પણ રાજી નથી અને તારે એ બંને ની સાઇડ પણ લેવી છે🤣તું કરવા શું માંગે છે 🤣🤣હું જાણું છું કે દેવાંગી માટે મારા પેહલા મારા દીકરાઓ છે અને હું ખુશ છું કે એવું છે. મારા આખા પરીવાર ને એને જ ચલાવ્યો છે.એને મને સંભાળ્યો છે. પણ હું એની આવી જિદો તોહ પૂરી નઈ કરું.
અનંત : ભાઈ... ડોન્ટ વરી. હું આદિ સાથે વાત કરીશ. તમે ટેન્શન નઈ લો.
ધનરાજ : અરે હા...જો જે કેહવાનુ હતું એ જ રઈ ગયું. કાલે વૈદેહી દી આવે છે એટલે સાંજે વેહલા આવી જજે.
અનંત : સારું...વાંધો નઈ, હું કાલે બપોરે જ આવી જઈશ.
ધનરાજ : જેમ તને ઠીક લાગે. તોહ સારું તું રીડિંગ કર.હું જાવ.એમ પણ આજે બોવ થાકી ગયો છું.😂
અનંત : વાંધો નઈ.
ધનરાજ અનંત ના રૂમ માંથી જતાં રહે છે પરંતુ અનંત ના મન માં હજી પણ આદિત્ય ની ચિંતા હોય છે. અનંત ત્યાં જ ઊભા ઊભા પોતાના વિચારો માં ખોવાઈ જાય છે. એ સમય ની શાંતિ અને ગેલેરી ની બહાર થી દેખાતો આકાશ માં ચંદ્ર બંને એક સમાન હતા. બંને ની શાંતિ એક સમાન હતી.
______________________
સવારે 7 વાગે આદિત્ય પોતાની કાર લઈને જતા હોય છે અને એ દિવ્યા ને કોલ કરે છે.દિવ્યા એના રૂમ માં જોબ જવા તૈયાર જ થતી હોય છે ત્યાં આદિત્ય નો કોલ આવે છે.દિવ્યા કોલ ઉઠાવે છે.
દિવ્યા : હેલ્લો
આદિત્ય ખૂબ જ શાંતિ થી જવાબ આપે છે.
આદિત્ય : ગુડ મોર્નિગ..
દિવ્યા : ગુડ મોર્નિગ
આદિત્ય : જો તમારી પાસે સમય હોય તો થોડી વાર માટે મળી શકાશે?
દિવ્યા : હું ઓફિસ જાવ છું આદિત્ય.
પાછળ થી પાયલ આવી અને એક દમ થી જ દિવ્યા નો ફોન ખેચી લેઇ છે અને આદિ સાથે વાત કરવા લાગે છે.
પાયલ : હા...હા...બિલકુલ મળી શકાશે.તમે બસ RK Cafe પર પોહચો. એ આવે જ છે 5 મિનિટ માં.
પાયલ તરત જ ફોન કટ કરી દેઇ છે અને આદિત્ય વિચાર માં પડી જાય છે કે આ કોણ છે જેની સાથે વાત થઈ.
દિવ્યા : પાયલ શું છે આ?તું પાગલ છે મારે ઓફિસ પોહોચવાનું છે 8 વાગે.
પાયલ : દી હજી 7 વાગ્યા છે.તમને ત્યાં જતાં 10 મિનિટ થશે. તોહ પણ તમે અડધો કલાક એમને મળી શકશો.જાવ જલ્દી નકર એ બિચારા રાહ જોતા રહી જશે.
દિવ્યા : હા... એ વાત પણ છે.પાયલ એક કામ કર. ચાલ તું પણ ચાલ.
પાયલ : હે...ના..ના...ના હું ના આવું.મારો બોસ જોયો ગબ્બર જેવો.હું જાવ છું ઓફિસ. તમારા ચક્કર માં મારી પથારી ફરી જશે.
દિવ્યા : પાયલ..તું આવે છે કે નઈ.
પાયલ : અરે દી... એ સવારે 7 વાગે તમને મળવા આવે છે. મારા દર્શન કરવા નઈ.મને સાથે જોઈ એમનું મૂળ ખરાબ થઈ જશે.
દિવ્યા : પાયલ...આદિત્ય ખુશ થશે તને મળી ને તું ચાલ.
દિવ્યા ની આ વાત થી પાયલ થોડું વિચારી અને આદિત્ય ને મળવા જવા તૈયાર થઈ જાય છે.અને બંને સાથે cafe જવા માટે નીકળે છે.બંને cafe ના દરવાજા પાસે પોહચે છે અને પાયલ ને એક આઈડિયા આવે છે. આદિત્ય cafe માં જ બેઠા હોય છે પણ એમનો ચેહરો નથી દેખાતો.
પાયલ : દી...એક મિનિટ એક મિનિટ...આપડે તમારા સત્યવાન નો ટેસ્ટ લઈએ..મજા આવશે..મજા આવશે
દિવ્યા ધીરે થી પાયલ ને કહે છે, પાયલ આપડે કંઈ નથી કરવું તું સીધી સીધી ચાલ.
પણ પાયલ દિવ્યા નું નથી સંભાળતી અને તરત આદિત્ય ના ટેબલ પાસે જાય છે અને આદિત્ય ને જોઈ ને કહે છે.
પાયલ : હેલ્લો સર...are you mr. Aditya
આદિત્ય પાયલ ને જોઈ ને આશ્ચર્ય પામે છે કે આ કોણ છે. એ તરત જ પૂછે છે.
આદિત્ય : હા....પણ આપ કોણ?
પાયલ : ઇતના જલ્દી ભૂલ ગયે મુજે , આપને હી તોહ મુજે ઇન્વાઇટ કિયા થા. ડેટ પર
આદિત્ય : વૉટ...i am sorry ma'am but હું તમને જાણતો પણ નથી.હું અહીંયા બીજા કોઈ નો વેટ કરું છું.
પાયલ : આપ કિસી લડકી કો ડેટ પર બુલા કર એશા કેસે કર સકતે હો, અબ તો આપ કો મુજે ડેટ કરના હિ હોગા.
આદિત્ય : અરે...મેને કહાં ના કી મે આપકો પેહચાન તા તક નહિ હું , પેહચાન ના તોહ દૂર મેને આપ કો દેખા તક પેહલિ બાર હે. દેખીએ મે યહાં કિસી ઓર કા ઇંતજાર કર રહા હું આપ પ્લીઝ કહી ઓર જા કે બેઠીએ.
પાછળ થી દિવ્યા આવે છે અને બોલે છે.
દિવ્યા : આદિત્ય....શું થયું?
આદિત્ય દિવ્યા ની સામે જોઈ થોડો ગભરાઈ જાય છે.
આદિત્ય : કંઈ નઈ...
પાયલ : અરે... એશે કેસે કુછ નહિ..ઓર યે નઈ લડકી કહાં સે ઢૂંઢ લી ,કલ તક તોહ મેરે આસ પાસ ઘુમ રહે થે.
દિવ્યા આદિત્ય તરફ જોવે છે
દિવ્યા : કોણ છે આ?
આદિત્ય : હું નથી ઓળખતો ,ખબર નઈ કોણ છે
પાયલ : ( દિવ્યા ને ) એક કામ કરો તુમ અભી યહાં સે જાઓ અભી હમારી ડેટ ચલ રહી હે..
દિવ્યા : આદિત્ય...તમે આની સાથે ડેટ પર આવ્યા છો..
આદિત્ય : દિવ્યા...નઈ હું નથી જાણતો એમને..
એક મિનિટ મેડમ આપ છો કોણ અને શું કરવા મારી પથારી ફેરવો છો...
પાયલ : આદિત્ય...મુજે પતા હે તુમ મુજે નારાજ હો...લેકિન કોલેજ કી નારાજગી કબ તક લિયે ફિરોગે... ચલો હમ સબ ભૂલ કર ફિર સે નયી શુરુઆત કરતે હૈ
આદિત્ય : ઓ મેડમ...ના હું તમને ક્યારે મળ્યો...ના ક્યારે હું તમારી સાથે કોલેજ માં હતો અને આ દિવ્યા છે જેને મળવા હું અહીંયા આવ્યો છું , હાથ જોડું મને બક્સો.
દિવ્યા જોર થી હસવા લાગે છે અને પછી દિવ્યા સાથે પાયલ પણ હસવા લાગે છે અને આદિત્ય બંને ને જોઈ ને વિચાર માં પડી જાય છે કે ખરેખર થયું શું🤣
પાયલ : Mr. Aditya come down... don't worry... તમારી ગર્લ ફ્રેન્ડ તમને છોડી ને નઈ જાય😂😂
દિવ્યા હસતા હસતા કહે છે.., આદિત્ય આ છે પાયલ મારી કઝીન સિસ્ટર...જેની મે વાત કરેલી..
આદિત્ય : ઓહ.... આઈ એમ સોરી...મને ખ્યાલ છે દિવ્યા એ વાત કરેલી , અને આજે સવારે પણ કદાચ તમે જ ફોન પર બોલ્યા હતા...બરાબર ને
પાયલ : એક દમ બરાબર...
આદિત્ય : અરે...બેસો ને..દિવ્યા બેસો...કૉફી?
પાયલ : સ્યોર્
આદિત્ય : સો તમે ફેબ્રઆરી ના મહિના માં આજે મને એપ્રિલ ફૂલ બનાવ્યો🤣
પાયલ : 🤣હા... એ વાત છે... બટ આઈ એમ સોરી...સવાર સવાર માં ડરવા માટે..પણ દી એ જે એન્ટ્રી આપી ને એ એક દમ જોરદાર હતી 🤣
આદિત્ય : હું ખરેખર ડરી ગયો...કે આ છે કોણ🤣અને અચાનક ક્યાં થી આવ્યું.
( વેટર કૉફી લઈ ને આવે છે અને કૉફી ટેબલ પર મૂકે છે. )
આદિત્ય : સો પાયલ આપ શું કરો છો હમણાં..
પાયલ : હમણાં...જોબ ચાલે છે અને MBA પૂરું કરીશ હવે
આદિત્ય : અરે...વાહ..બેસ્ટ ઓફ લક
પાયલ : તમારું ગુજરાતી બોવ જ જોરદાર છે.
આદિત્ય : એક્યુઅલી મારા ફાધર અને મારા અંકલ પર હું વધારે ગયો છું..સો મારી ભાષા પણ એમના જેવી જ છે..
દિવ્યા : એ વાત બરાબર..પણ અહીંયા હું પણ છું
પાયલ : અરે બિલકુલ...તમને મળવા તોહ આવ્યા છે... એ વાત અલગ છે કે આજે મારા લીધે તમને પર્સનલ સ્પેસ નઈ મળી
આદિત્ય : અરે..એવું કંઈ જ નથી..મને તોહ ખુશી છે કે તમે આવ્યા..દિવ્યા ની ફેમીલી માં હું પેલી વાર કોઈ ને મળ્યો..
દિવ્યા : ઓફિસ નથી જવું આજે તમારે
પાયલ : ઓહ..... નથી જવું આજે તમારે ઓફિસ🤣🤣🤣
આદિત્ય : 🤣🤣અરે આજે મારી મિટિંગ 8:30 છે અને અહીંયા પાસે જ છે એટલે મે તમને ફોન કર્યો કે મળો.
પાયલ : બાય ધ વે ચાલો હું નીકળું...
આદિત્ય : અરે બેસો ને...
દિવ્યા : અરે એને જોબ નીકળવાનું છે ... વેહલાં પોચવાનું છે એટલે જાય છે એ..
પાયલ : એકચ્યુલી મારો બોસ છે ને દુનિયા નો સૌથી વાઇડું પ્રાણી છે....મતલબ એમના જીવન માં સ્માઇલ નામ નો વર્ડ જ નથી...એટલે એમને મારી ડિક્સનરી પણ નથી ગમતી..🤣🤣સો ચાલો હું જવ...નાઇસ ટુ મીટ યુ.
આદિત્ય : થેંક યુ આપ આવ્યા...ફરી મળીએ...આવજો
પાયલ : આવજો...આવજો..
( પાયલ ત્યાં થી જતી રહે છે અને આદિત્ય દિવ્યા સામે જોઈ સ્માઇલ કરે છે.)
આદિત્ય : બ્રેક ફાસ્ટ કરશો?
દિવ્યા : નઈ...મારે પણ નીકળવું પડશે 10 મિનિટ માં..નકર મોડું થઈ જશે
આદિત્ય : ડોન્ટ વરી હું ડ્રોપ કરી દઈશ.
દિવ્યા : સોરી પાયલ એ અચાનક મસ્તી ચાલુ કરી દીધી.. એકચ્યુલી એ આવી જ છે... ઓલવેસ હેપ્પી
આદિત્ય : અરે કંઈ વાંધો નઈ...સારું થયું એ આવ્યો સો મને પણ મોકો મળ્યો તમારી ફેમીલી થી મળવાનો...અને હું એમને મળ્યો સો હવે હું તમને પણ વધારે જાણી શકીશ🤣🤣
દિવ્યા : હા...મે તોહ કંઈ કીધું જ નથી ને મારા વિશે તમને..પૂછી લો ફેમીલી ને
આદિત્ય : 🤣મજાક કરું છું...
દિવ્યા : મે જ એને કીધું કે ચાલ મળી લે એક વાર
આદિત્ય : સો તમે વાત કરી હતી પેહલા..
દિવ્યા : હા...હમણાં બે દિવસ પહેલા જ વાત કરી
આદિત્ય : શું કીધું એમને ??
દિવ્યા : મોમ ડેડ ને કહી દો...કારણ કે બીજા કોઈ થી ખબર પડે એના કરતાં તમારા પાસે થી એમને જાણવા મળે એ સારું
આદિત્ય : વાહ...ખરેખર સાચી વાત છે
દિવ્યા : આદિ...
આદિત્ય : દિવ્યા...મને ખબર છે તમને ટાઈમ જોઈએ છે , હું વેટ કરવા તૈયાર છું આંખી લાઈફ..
દિવ્યા : એટલું વેટ કરવા ની જરૂર નથી હું વાત કરીશ જલ્દી..
આદિત્ય : દિવ્યા મે મારા મોમ સાથે વાત કરી અને એમને કહ્યું છે કે પપ્પા સાથે વાત કરો...જોઈએ હવે આગળ શું થાય.
દિવ્યા : શું થાય એવું બોલી ને ડરાવસો નઈ મને....બધું સારું જ થશે
આદિત્ય : પાક્કું બધું સારું થશે?
દિવ્યા : તમને વિશ્વાસ નથી
આદિત્ય : મને વિશ્વાસ છે પર દિવ્યા મે મારા જીવન માં પેહલી વાર સામે થી કંઈ માંગ્યું છે...મારી ફેમીલી બોવ સિમ્પલ છે..મોમ ડેડ પણ ... પણ મને થોડો ડર લાગે છે.
દિવ્યા : આદિ...જે પણ થશે સારું જ થશે..ડોન્ટ વરી. અને જે પણ થાય આપણે તો સાથે જ છીએ ને , હંમેશા.
આદિત્ય : દિવ્યા....મારા મગજ માં બોવ મોટું યુદ્ધ ચાલે છે અને જ્યારે હું તમને મળું છું ને ત્યારે હું મહેસુસ કરું છું કે હું એકલો નથી. એન્ડ દિવ્યા Thank you so much મને આ ફિલિંગ આપવા માટે.
દિવ્યા ટેબલ પર આદિત્ય નો હાથ હોય છે એને પકડે છે.અને આદિત્ય ને પ્રેમ થી કહે છે
દિવ્યા : આદિત્ય...હું તમારી સાથે છું એનું કારણ તમે જ છો. અને હંમેશા રહેશો.
આદિત્ય : તોહ...દિવ્યા મેમ જઈએ હવે 😄🤣
( આદિત્ય બિલ પે કરે છે અને પછી બંને સાથે આદિત્ય ની કાર માં ત્યાં થી નીકળે છે. બીજી તરફ પાયલ ઓફિસ માં એન્ટર થાય છે. અને ઉપર મિટિંગ ચાલતી હોય છે ત્યાં એન્ટર થાય છે અને જેવો તે મિટિંગ રૂમ નો દરવાજો ખોલે છે. બધા ની નજર એના તરફ જાય છે અને પાયલ જોવે છે કે મિટિંગ અનંત હેન્ડલ કરી રહ્યા હોય છે અને પછી પાયલ મન માં બોલે છે.)
પાયલ : અરે બાપ રે પાયલ...આજે તોહ આ એંગ્રી બર્ડ તને વગર મીઠું લગાવ્યા વગર કાચી ખાઈ જશે..હે ભગવાન...બચાવી લો હવે.
[ NEXT DAY ]
( અનંત ના દીદી વૈદેહી ઘરે આવે છે જ્યાં બધાં જ સાથે મળી ને જમે છે. દેવાંગી ફરી એક વખત ધનરાજ ને મનાવા નો ટ્રાય કરે છે પરંતુ ધનરાજ વધારે ગુસ્સે થઈ જાય છે. અનંત આદિત્ય સાથે એના રિલેશન પર વાત કરે છે. )
BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️