આ વાર્તા લાલી અને તેના પતિ લુફટીની કથા છે લાલી રસોયણ હોય છે અને લૂંફટી વોચમેન હોય છે લુફટી પાસે એક સ્કૂટર હોય છે તે તેની ઉપર લઇ તેની વાઈફ ને રોજ શેર કરવા લઈ જાય છે તેઓ આઈસ્ક્રીમ ખાય છે એકવાર તેઓ આઇસક્રીમ ખાઇને ઘરે પાછા ફરે છે ત્યારે ઘરના આંગણે લાલી ડાન્સ કરીને બતાવે છે તે લૂંફટી ને કહે છે તું પણ લૂંફટી પહેલા તો ના પાડી દે છે પછી સ્કૂટર પર ડાન્સ કરવા જતાં સ્કૂટર નું બેલેન્સ થયેલ છૂટી જાય છે પરંતુ તેને બચાવી લે છે
પછી વાર્તા ની સ્ટોરી આગળ વધે છે તેમાં બીજા દિવસે લાલી ના ઘરે તેને ખોલી માટે તેનો પતિ લૂંફટી હોતો નથી અને એક સાઇકલ પર એક ચિઠ્ઠી મૂકીને જતો રહે છે તે લાલી જાય જેથી વાંચીને કહે છે કે હું હારી ગયો છું અને હું તને છોડીને જાઉં છું આ મારા તરફથી ગિફ્ટ માં સાયકલ લઈ લે લાલી તેને મળવા ખૂબ પ્રયત્નો કરે છે તે જ્યાં કામ કરતી હોય છે ત્યાં તેના ઘરે જઈને પણ તેની ખબર કાઢવા માટે ટેના શેઠ લોકો ને કહે છે અને તેની વ્યથા સંભળાવે છે, કહે છે કે મારા પતિ આવી રીતે મને છોડીને ચાલ્યો ગયો છે તે કેમ આવું કર્યું છે તેથી શેઠ લોકો તેને સાંત્વના આપે છે ત્યારે તે કહે છે કે હું તેને મારીને પરાઠો બનાવી દઈશ અને તેનો વિડીયો નેટ પર નાખી દઈશ બધા હસવા લાગે છે
લાલી તેની સાથે બે ડબ્બા નું ટિફિન લાવી હોય છે અને કહે છે કે હું આ મારા પતિ માટે બનાવીને તૈયાર રાખ્યું હતું ખૂબ સારું બનાવ્યું છે તેથી સેઠ ટિફિન લઈને ખાવા લાગે છે અને તેના વખાણ કરે છે સાંજે લાલી લૂંફટી ને ફોન કરી ને પૂછે છે કે તને માવા મલાઈ પસંદ ન હતી તો હું તારા માટે કાજુ-દ્રાક્ષના આઈસ્ક્રીમ લઇ આવતી અને ડ્રાયફ્રૂટ આઈસક્રીમ લઈ આવતી પણ તું મને છોડીને કેમ જતો રહ્યો એમ પૂછીને તે ફોન પર રડવા લાગે છે
બીજે દિવસે લાલી શેઠના ઘરે પાછી રાંધવા ગઈ હોય છે ત્યાં જ લડતા જોઈ જાય છે અને કહે છે અને તેની શેઠાણીની તેની સ્મૂથી બનાવવાનું કહે છે અને તેના માટે ગરમ ગરમ પરાટો બનાવવાનું કહે છે
ચાર રવિવાર પછી લાલી નું ઘર બતાવવામાં આવે છે તેમાં લાલીના છતે ગાબડું પડયું છે રાત્રિ દરમિયાન તેના ઘરે આવે છે અને તે મોબાઇલ ની ટોર્ચ ચાલુ કરીને રસ્તો ક્રોસ કરે છે ઘરનો kai પણ વિચાર્યા વગર પલંગ પર સૂઈ જાય છે બીજે દિવસે તે પૂરવા માટે કરે છે સવારે ઉઠીને જોઈ છે તો તેના ગાલ પર કબુતર બીટ કરી હોય છે આવે તેને ગુસ્સો આવે છે અને તે ગાબડું પુરવા માટે નસરુને લાવે છે નશરૂને તે સાયકલ પર લઈ આવે છે નશરૂ એ ઉંમરવાળા કાકા હોય છે તેઓ અંદાજ લગાવીને કહે છે કે 20,000 નો ખર્ચો થશે પરંતુ લાલી કહે છે કે હમણાં મારી પાસે હાલ બજેટ નથી એટલે તમે તાડપત્રી બાંધી દો બીજે દિવસે આ નરશો કાકા તાડપત્રી લાવે છે અને બંને મળીને તાડપત્રી બાંધીને રહે છે પણ તે તેના લાલીને વિચાર આવે છે કે હવે મારે આ ગાબડું પૂરું કાયમી ધોરણે પૂરુંવુ પડશે તે તે પોતાના ઘરેથી શેઠને ત્યાં જાય છે અને પગારની માગણી કરે છે શેઠાણી તેને ફોન પર કહે છે કે તારો પગાર ટેબલ પર મૂકી દીધો છે તે પૈસા ગણે છે અને અને લાલી શેઠાણી તરત આવી જતા કહે છે કે તમે સિકયુરિટી એજન્સીમાં જઈને મારા પતિની શોધ કરો અને તે ની શોધ કરીને જણાવી દે છે તો લાલી ઇન્ડિયન સિક્યુરિટી માં પાર્કિંગમાં તેના પતિ લૂંફટી કેબીન માં બેઠા હોય છે તેને બગીચામાં લઈ જાય છે અને તેઓ બગીચામાં આઇસ્ક્રીમ ખાતા હોય છે ત્યારે કહે છે કે આઈસ્ક્રીમ થી તે મને છોડી કેમ લીધી ત્યારે લૂંફટી જણાવે છે કે હું હવે તે ઘરમાં આવી નહીં શકું ત્યારે લાલી કહે છે કે આપણે ઘરમાં ગાબડું પડયું છે તેનું તે ગાબડાને સાંધવા નસરુ ને બોલાવે છે તે લૂંફટી ને ગુસ્સો આવે છે તે ખોલીની ચાવી આપવાનું ના કહે છે. અને કહે છે તે મારી જગ્યા બીજાને આપી દીધી. કે આ કોણ છે
પછી 4 રવિવાર પછી લાલી ફ્લાયઓવર ક્રોસ કરવા માટે સાઇકલ ચલાવે છે લાલીને સાઇકલ ચલાવવામાં શરૂઆતમાં ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો તે રસ્તા પર સીધી રીતે સાયકલ ચલાવતી હતી ત્યારે જે બાજુમાંથી મેમુ ટ્રેન પસાર થઇ રહી હતી તેમ તેને આબવાની કોશિષ કરતી હતી અને શરૂઆતમાં તેના ફળયામાં સાયકલ ચલાવતી હતી ત્યારે વાંકીચૂકી ચાલતી હતી ખુબ પ્રયત્નો કરીને તેનું બેલેન્સ તેને જણાવ્યું હતું પરંતુ અડધા પુલ પર થાકી જાય છે અને તેની સાયકલ અટકાવીને તે સાયકલને ફલાયઓવર પરથી ફેંકવાની કોશિશ કરે છે પરંતુ બેક ગ્રાઉન્ડમાં પુલિપનો અવાજ આવતાં તે આવું ન કરતા સાયકલના હાથ વડે જ નીચે નીચે લઈ આવે છે અને સાયકલ પર માથું મૂકીને ચૌધર આસું રડવા માંડે છે ૪ રવિવાર પછી તે પાછી આવી રીતે પ્રયત્નો કરતી હોય છે આ વખતે caykal પરથી પડી જાય છે પછી ના ૪ રવિવાર પછી તે આ કરવામાં સફળ થઇ જાય છે પછી તે પોતાની સાયકલ ની લે છે અને ત્યાં જ ઉભા ઉભા પણ ડિસ્કો કરવા લાગે છે અને તે બધાને જણાવે છે સૌથી પ્રથમ તેના નસરૂચાચા ને જઈને કહેજે પછી તેના પતિને અને પછી શેઠાણીને જઈને કહે છે આવે તે સરળતાથી ફલાયઓવર પરથી આવતાં કરી શકે છે અને તે નક્કી કરે છે કે બીજો ધંધો શરૂ કરવો પડશે પછી તે એક ઉકાળો બનાવીને સાયકલ પર રોજ રાતે વેચવા જતી રહે છે અને તે ઉકાળાને નામ આપે છે રાતરાણી નો ઉકાડો પહેલા રાતમાં તેના ચાર કપ વેચાઈ છે બીજા રાતે 12 ગ્લાસ ઉકાળો અને ત્રીજા રાતે વીસ ગ્લાસ ઉકાળો વેચાઈ જાય છે આમ સળંગ ત્રણ રાત મા પૈસા કમાતી થઈ જાય છે
ચોથી રાતમાં તેની શેઠાણીની પણ આ ઉકાળાની નામના સાંભળીને ત્યાં સુધી આવે છે અને તે પોતાની કારમાં બેઠી હોય છે તો લાલી અને ઉકાળો આપે છે અને આ ઉકાળો વેચવા માટે નસરુ સાચા પણ તેની મદદ કરતા હોય છે ત્યાં જ પોલીસનો સાયરન સાંભળીને લાલી પેકિંગ કરવા લાગે છે અને નસરુ ચાચા ને કહે છે કે આ જગ ને જલ્દી ફટાફટ ભરી દો બાકી નો ગરીબો માટે છોડી દો અને ચાલો આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે પછી ત્યાંથી લાલી ભાગી જાય છે અને તેનો બધો સામાન આગળની સાયકલ વાળા ને આપી દે છે