સ્ટુપિડ સવાલ, સિલી જવાબ Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટુપિડ સવાલ, સિલી જવાબ

અમુક સવાલો બહુ સ્ટુપીડ હોય છે, તો પછી એના જવાબ પણ સિલી જ આપવા જોઈએ ને? જોકે આપણાથી એવા જવાબો અપાતા નથી એ વસ્તુ અલગ છે, થોડા સેમ્પલ્સ જુઓ , એમાં જે જવાબો આપેલા છે, તે તો એકચ્યુલી મનમાં બોલાય એ છે,
જેમ કે,,
_આપણે કોઈ ના ઘરે બાય ટ્રેઈન ગયા હોઈએ , તો સવાલ જુઓ :
'ટ્રેન માં આયા?'
' હા '
'તે જગ્યા મળી ગઇ હતી?:
'ના ,અમે ટોઇલેટ પર બેસી ને આવ્યા, જુઓ ને અમે હજુ પણ હલીએ છીએ ને?'

_ફિલ્મ ના ઇન્ટરવલ માં બાથરૂમ મા કોઈ મળી જાય ત્યારે
' પિકચર જોવા આવ્યા?'
' ના બહારથી સ્પેશિયલ બાથરૂમ કરવા આવ્યો '

સાપુતારા:
_ ' ઓહો ’, સાપુતારા ફરવા આવ્યો છે ને કઈ?
' ના,હું તો બે પર્વત ની વચ્ચે દોરડું બાંધી હિંચકા ખાવા આવ્યો છું...'

_બાઇક ઢસડતા જોવે ત્યારે:
' કેમ ભાઈ પેટ્રોલ પતી ગયું?'
' ગાળ ગાળ ગાળ' (મન માં બોલવાની)

_ઝૂ માં મળી જાય ત્યારે:
' ઓહો, ઝૂ જોવા આવ્યો છે ને કંઈ?'
' ના, તારા જેવા વાંદરાને પાંજરા માં પૂરવા આવ્યો છું...'

બસ માં મળી જાય ત્યારે:
'ઓહો આજે કઇ બસ માં'
' આ તો રસ્તે ચાલ્યો જતો હતો ને કન્ડક્ટરે ખેંચી લીધો...'

મંદિરે:
' આજે કંઈ મંદિર માં આવ્યા? દર્શન કરવા?
'ના,, ચંપલ ચોરવા ' (આમાં ગાળ નઈ બોલવાની, પાપ લાગે)

ચશ્મા ની દુકાને
’ ઓ રાજા, ચશ્મા લેવા આવ્યો છે?
' ના કોડા, તારા જેવા પ્રજ્ઞાચક્ષુ માટે દૂરબીન લેવાં આવ્યો છું,'

ઘોડે સવારી;
' અહો, આજે કઇ ઘોડા પર બેઠો ને?'
' તારા જેવા ગધેડા પર બેસાય ના ને એટલે '

સાડી ની દુકાને:
' ઓય, બહુ દિવસે? સાડી લેવા આવી છે?
' ના વાંદરી, પોતા લેવા આવી છુ!!!!!'

શાકમાર્કેટ માં :
' કેમ અહી લી, શાક લેવા આવી છે?'
' ના......,...,., હું તો મારી સાડી નો કછોટો વાળી ને શાક વેચવા બેસવાની છું '

Evergreen:
' કેમ સ્વર્ગ માં?',
' હું તો અહીં જ આવવાનો હતો, પણ તું અહીં????? સાચું બોલ,અહીંયા પણ ગરબડી કરીને આવ્યો છે ને? તારા લખ્ખણ જાણું ને?!???'
,.
,
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995

'