એક રહસ્યમય ટ્રેનની ઘટના - 4 HARPALSINH VAGHELA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક રહસ્યમય ટ્રેનની ઘટના - 4

આજે હુ તમને એક ટ્રેન ની અદ્ભત ઘટના વિશે જ્ણાવીશ સમય હતો સવાર નો ને જયપુરથી અમદાવાદ આવતી ટ્રેન મોડી હતી એટ્લે મુસાફર તે ટ્રેન માટે ટિકીટ મળી નોહતી જેના કારણે તે અજ્મેર ચાલ્યા ગ્યા સમય થઇ ગયો હતો સાંજ નો તેવો ઇચ્છ્તા હતા કે જો ઉપરની બર્થ મળી જાય તો સુતા સુતા જઇએ ત્યારે તેમણે વચ્ચે વાળી બર્થ મળે છે પણ કેહવાય છે ને પેહલા થી જે નક્કી થયેલુ છે તે બદલાતુ નથી થયુ પણ કાઇક એવુ તે વચ્ચેની સીટ મા એક દીકરી બેઠી હતી ઉમર કાઇક તેની ૨૦ વર્ષ જેવી હતી અને તેમા પણ તેના પગમા પ્લાસ્ટર બાંધેલુ હતુ ત્યારે સામે એક બર્થ મા કાકા હતા તેમ્ને પુછ્યુ પણ તેમ્ને તો ના પાડી દીધી સીટ આપવા માટે ને પછી તે દીકરીએ પુછ્યુ કે શુ હુ તમારી સીટ લઈ શકુ ત્યારે જે જોઇતુ હતુ તે મળી ગયુ અને બન્ને સીટ બદલીને બસ ત્યા જ તે દીકરીએ એક વાત કીધીતો ધ્યાનથી સાંભળ્જો આ વાત

આ વાત છે સાઇબેરીયાના રણ ની તો કાઇક એવુ હતુ આ રણમા કે તેના રાજા દ્રારા એક ઘોષણા કરવામાં આવી જે પણ સુર્ય આથમે ત્યા સુધી ચારે બાજુ જેટલે સુધી જશે તે જમીન તેમની થશે . તો ઘણા બાહુબલી મેદાને આવ્યા ને પસ્ત થઇ જાય પણ કોઇ પણ વ્યક્તી જીતી શક્તુ નથી ને પરાસ્ત થતા તેને દંડ પણ થાય છે. ત્યારે ત્યા એક યોધ્દ્ધા ચુનોતી સ્વીકારી ને મેદાનેઆવે છે અને જ્યારે તે આજુ બાજુ જોવે છે તો તે મન મા ને મનમા ખુબજ હર્ખાઇ જાય છે. સવાર સુર્યનુ ઉગવુ ને તેનુ દોડ શરૂ કરવુ શિયાળાનો સમય હતો તે પુરતીવસ્તુ સાથે દોડ શરૂ કરે છે દોડ્તા દોડ્તા ખુબજ આગળ વધે છે નીયમ મુજ્બ તેને ચારે ખુણે એક એક દંડી લગાવવની હોય છે તે તો ઘણૉ ઉત્સાહી હતો તેને તરસ લાગે છે પણ તેની લાલસા ને કારણે સાથે લીધેલી બોટલ ફેકી દે છે ને કહે છે એક દિવસ પાણી નહી પિવુ તો કાઇ મરી થોડો જઇશ અને સમય 2 વાગ્યા જેટ્લો થયો હવે ભુખ પણ લાગી હતી પણ મરીનુ નામ મ ના થયો એટ્લે તેણે જમીન મળશે તે લાલસામા ખાવાનુ પણ ફેકી દિધુ હતુ. અને બન્યુ એવુ કે હવે સાંજ ના ૫ વાગવા આવ્યા હતા એટલે તે ઘણો ઉતસાહી થઇ ગયો તેને હવે કપડાનો ભાર લાગવા લાગ્યો ને તે પણ ફેકી દિધા હવે ઠંડી નો પારો તેનો રંગ બતાવી રહ્યો હતો પણ તે મક્કમ હતો એટ્લે તે ઝુકવા માટે ત્યાર નોહ્તો ને લગભગ ૪ દિશા તેણે પાર કરી જ લેવા આવ્યો હતો બસ હવે તેનૂ લક્ષ્ય થોડે દુર હતુ અને તે ને વધુ ની લાલચ જાગી ને ભુખ્યા તરસ્યો પણ દોડવાનુ ચાલુ રાખ્યુ ને પોતાના અહમના કારણે તે વધુ ની લાલસામા દોડ્તો હતો ત્યા એકજ દમ ધડામ દઇને જમીનદોશા ( બેભાન) થઇ ને ઢળી પડ્યો ત્યાતો રાજા આવ્યા ને જોવે છે કે આતો બધા જ પડાવ પુર્ણ કર્યા છે પણ અફસોસ તેના અહમ ને લાલચ ના કારણે તેની પ્રથમ મુકેલી દંડી એ પોહચતા પોહ્ચતા તે ઢળી પડ્યો ઉઠ્યો ત્યારે તેણે શરૂ કર્યુ ત્યા જ હતો બસ ફક્ત ૬ પગલા માટે થઇ તે હારી જાય છે આ સાંભળીને કહે છે કે આ વાર્તાથી આપણાને સીખ તે મળે છે કે હમેશા થોડામાં પણ સંતોષ લેવોજોઇએ. નહી તો છેલ્લે જ્યા હતા આપણે ત્યા જ આવી ને અટવાઇ જશે . હવે સામે ઉપરનીબર્થ મા બેસેલ જવાબ આપે છે ખુબજ સરસ વાત કહી હવે હુ પણ ઋણ માં બધાયો એટલે તે પણ સામે એક ખુબજ સરસ વાર્તા કહે છે તે આપણે બીજા ભાગ મા જોઇશુ .