silent Love - 8 books and stories free download online pdf in Gujarati

સાયલન્ટ લવ - 8

મિત્રો ઘણો સમય થઇ ગયા પછી હું આજ તમારી સામે આવી છું મે સ્ટોરી વચ્ચે જ મૂકી દીધી હતી. અમુક કારણો સર માફી માંગુ છું પણ મારી આ સ્ટોરી પસંદ આવી રહી છે.જેથી હું આગળ લખવા પ્રરાય છું. આગળ અંક માં જોયું કે બીટ્ટુ ની સગાઈ નક્કી કરી નાખી છે. સ્વીટી ને ખબર પણ છે.ખૂબ જ દુઃખી થાય છે. બીટ્ટુ ખૂબ કોશિશ કરે છે.એને સમજાવાની શું સ્વીટી માનશે એની વાત?

મિત્રો બીટ્ટુ ના ખૂબ જ સમજવવા થી અને એની વાતો પરથી સ્વીટી વિચારે છે કે જો ખરેખર એની સગાઈ થઇ ગઇ છે.પણ છતાં એ મારી સાથે જ વાતો કરે છે.સતત મારા માં જ રહે છે.ક્યારે પણ કોઈ વાત છૂપાવી નહીં કે એની સગાઇ કરી એ છોકરી નો ફોટો એના ફોન માં નહિ મતલબ સ્વીટી એવું વિચારે અને એને દિલ થી એવું થાય છે કે નહિ ભલે સગાઈ કરી હોય પણ એ મને દિલ થી પ્રેમ કરે છે. એને આજ સુધી મારી પાસે એવી કોઈ માંગણી નહિ કરી કે જે હું એને ના આપી શકુ બસ એને મને ફક્ત દિલથી પ્રેમ કર્યો છે. પણ એને મારો વિશ્વાસ પણ તોડયો છે . હું એને કેવી રીતે માફ કરી શકુ. એ મને જ પ્રેમ કરે છે તો શું કામ સગાઈ કરી? એવું કયું કારણ હતું કે એને એવું કરવું જ પડ્યું! ઘણા પ્રશ્નો હતા સ્વીટી ના મનમાં બસ પણ કોઈ નો પણ જવાબ બીટ્ટુ પાસે નહોતો કારણ કે સાચું કેવાથી થોડીવાર દુઃખ થાય પણ જેના પર શ્વાસ કરતા વધુ વિશ્વાસ હોય અને શ્વાસ તૂટી જાય એનું દુઃખ ફક્ત સ્વીટી જ જાણતી હતી બીટ્ટુ પાસે કોઈ જવાબ નહોતા બસ એક જવાબ હતો. કે મારા મા ફક્ત તું જ છે અને તું જ રહી મે એનો સ્વીકાર આજ પણ નહિ કરીઓ અને કાલે પણ નહિ કરું આ મારું વચન છે. સ્વીટી માટે આ બધું ખૂબ જ દુઃખ દાયક હતું. કેમકે ફરી એને જે ભોગવેલા દિવસો યાદ આવી ગયા અને ખુદ ને અને ભગવાન ને કહે છે. નહિ જોવાતુ તમારા થી મને કોઈ પ્રેમ કરે મને કોઈ વહાલ કરે. નાનપણ થી જે વસ્તુ થી દુર રાખી અને અત્યારે મને આપી અને ફરી છીનવી લીધું પ્રભુ કેવો ન્યાય છે, ખૂબ જ દુઃખ થાય છે.એને પોતાને દોષ આપે છે,મારું નસીબ જ ખરાબ છે. થોડા દિવસ એમ જ પસાર થાય છે. બીટ્ટુ નો ફોન આવે છે એ સ્વીટી પાસે માગી માગે છે. એની તબિયત બગડે છે કેમ કે એ પણ સ્વીટી વગર નથી રહી શકતો. એ ખૂબ જ સ્વીટી ને વિશ્વાસ અપાવાની કોશિશ કરે છે. બધું પ્રૂફ આપે છે, કહે છે કે કોઈ પણ સબંધ નહિ મારે એની સાથે કેટકેટલા પ્રત્યનો કરે છે સ્વીટી વિચારે ખૂબ જ એને કશું સમજાતું નહિ કે શું કરું હું.

શું લાગે મિત્રો સ્વીટી ફરી બીટ્ટુના જીવનમાં જાશે. કે પછી ત્યાંથી ફરી પાછળ જતી રહેશે. શું બીટ્ટુ સાચે જ સ્વીટી ને આટલા પ્રેમ કરતો હતો. અને કરતો હતો તો પછી એને સ્વીટી સાથે કેમ આવું કર્યું? ઘણા પ્રશ્નો મનમાં આવે છે. બંને બાજુ ખુબ જ દુઃખ છે, અને આટલા સુધી આવ્યા પછી ફરી એકલા જવું ખૂબ કષ્ટ દાયક હોય છે.મિત્રો આપડે આ સ્ટોરી વાંચતા દુઃખ થાય પણ આ રિયલ સ્ટોરી છે. જેને ખુદ અનુભવિયું એને કેવી રીતે સહન કર્યું હશે. જઈએ આગળશું થાય છે. સ્વીટી ફરી એકવાર જાશે બીટ્ટુ ની જીંદગી મા કે નહિ ??.... કોમેન્ટ જરૂર કરશો હા કે ના ની.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED