silent Love - 2 books and stories free download online pdf in Gujarati

સાયલન્ટ લવ - 2

આગળ ના આંક મા જોયું સ્વીટી અજાણ્યા શહેર માં પોહચી જાય છે.....હવે આગળ(છોકરી નું નામ સ્વીટી અને છોકરા નું નામ બીટ્ટુ છે.નામ બદલાવેલ છે.)
બીટ્ટુ ને કહે છે કે અહી થી ક્યાં જવાનું મન ની ખબર એ કહે છે કે તું રીક્ષાવાળા ભાઈ ને રોકી મારી વાત કરાવ રીક્ષાવાળા ને રોકી વાત કરાવે છે.અને તે જે જગ્યાએ પોહચવાનું હોય પોહચી જાય છે.તે જગ્યાએ સ્વીટી ને તો એની ફ્રેન્ડ મળી જવાથી એની સાથે જતી રહે છે.હાજર થવાનો સમય થાય છે બીટ્ટુ હજી નહિ આવિયો એ ફોન કરે છે અને કહે બધા આવી ગયા તમે જ નહીં બધા રીપોર્ટ લખે છે . બીટ્ટુ કહે તે રીપોર્ટ લખી નાખ્યો. સ્વીટી કહે હા મે લખી નાખ્યો.તો બીટ્ટુ કહે છે મારો પણ લખી નાખી હું બસ પોહચવા જ આવિયો.સ્વીટી કીધું હું લખું છું તમે જલદી આવો રીપોર્ટ લખે છે રીપોર્ટ લખતા જ બીટ્ટુ આવી જાય છે. રીપોર્ટ જોય ને બીટ્ટુ ખૂબ જ ખુશ થાય છે.ખૂબ જ આભાર માને છે.અને મનો મન કઈ બોલે છે. સ્વીટી પૂછે છે.પણ કહે છે કાઇ નહિ રીપોર્ટ મા સહી કરી આપી દે છે. સ્વીટી એની ફ્રેન્ડ સાથે જતી રહે છે.અને તે પણ તેના ફ્રેન્ડ જોડે જતો રહે છે.પોલીસ ડીપાર્ટમેન્ટ હતા.એટલે ટ્રેનિંગ આવે સવારે બધા પી. ટી ડ્રેસ માં હાજર રહ્યા હતા.બધા સાથે દોડતા,પી. ટી કરતા પછી નાસ્તા નો બ્રેક મા બધા નાસ્તો કરતા અને બપોરે જમી ને આરામ.સ્વીટી જે જગ્યા એ રહેતી હતી.ત્યાં જ જમવા માટે ની વ્યવસ્થા હતી. બીટ્ટુ રોજ નીકળે અને તેને જોય ખુશ થતો અને સ્વીટી એને ફક્ત ફ્રેન્ડ જ માનતી હતી.અને સ્વીટી તો હમેશાં એની ફ્રેન્ડ સાથે સમય પસાર કરતી.પણ બીટ્ટુ એને સવારમાં જોઇ નહિ ત્યાં સુધી એની સવાર નહિ થાતી.સ્વીટી મેદાનમાં આવે અને એની સવાર થાતી.આ બધું ફક્ત બીટ્ટુ તરફથી હતું.સ્વીટી ને તો કશી ખબર જ નથી.આવું એક મહિના સુધી ચાલે છે. ટ્રેનિંગ મા જવાનો સમય આવી ગયો. સ્વીટી તો બોવ જ ખુશ હોય છે કેમ કે ટ્રેનીંગ સેન્ટર એના ગામથી નજીક જ હોય છે. બીટ્ટુ ખૂબ જ ઉદાસ થઈ જાય છે.પણ એ સ્વીટી ને જોય અને કહે કે તે ખુશ છે અને ફક્ત નવ મહિના માટે જ તો છે પછી તો અહી જ છે ને એવું વિચારે છે.સવારે નીકળવાનું હોય છે. બિટ્ટુ રાત્રી દરમ્યાન કહે છે. ધ્યાન રાખજે સમય મળે તો યાદ કરજો.આટલું કહી જતો રહે છે.સવારે વહેલા તે જાગી ને છેલ્લી વાર જોવા ગેટ પાસે પોહચી જાય છે.અને સ્વીટી તો નિકળી જાય છે.અને સ્વીટી તો એની ફ્રેન્ડ સાથે જ મોજ મસ્તી મા રહેતી.એને તો બીટ્ટુ ની કોઈ યાદ નહિ ફોન પણ નહિ બધું ભૂલી જાય છે.આ બાજુ બિટ્ટુ સ્વીટીના ફોન ની રાહ જોવે છે.ફોન જ નહિ આવતો પંદર દિવસ થાય છે.કોઈ ફોન અને એસ એમ એસ નહિ. બિટ્ટુ તો બોવ દુઃખી થાય છે.પછી વિચારે કે હું જ કોલ કરી લવ.ફોન લગાવે છે પેલીવારમાં ફોન નહિ ઉપાડ્ડિયો બીજીવાર કરે છે.ફોન ઉપાડે છે .અને કહે તમે તો મોટા માણસો ભૂલી ગયા.સ્વીટી કહે છે સોરી હું કોલ કરવાની જ હતી પણ પછી ભૂલાય ગયું.માફી માગે છે. બીટ્ટુ કહે વાંધો નહિ.ઘણી લાંબી વાત ચાલે છે.બિટ્ટુ પૂછે છે કે ફાવે છે તને જમવાનું કેવું આપે.બોવ ટ્રેનિંગ હાર્ડ નહિ સ્વીટી મજાક કરે છે.એની સાથે કે તમે એના જાણે પતિ હોય એવી રીતે કાળજી કરો છો.બિટ્ટુ કહે હું તો જસ્ટ ફ્રેન્ડ છો.એટલે કહું છું. સ્વીટી કે હું મજાક કરું છું.પછી બંને ફોન મૂકે છે.આ સમય હવે સ્વીટી પણ વિચારે છે કે આ બીટ્ટુ મારી એટલી કાળજી કેમ કરે છે.એને મારા પ્રત્યે કોઈ લવ વાળી ફિલિંગ તો નહિ ને સ્વીટી હવે તે જાણવાની કોશિશ કરે છે........
મિત્રો સ્વીટી હવે કેવી રીતના જાણ છે. બિટ્ટુ ની ફિલિંગ એ ખૂબ જ રોમાંચક હશે....
મારી આ સાચી લવ સ્ટોરી પસંદ આવે તો મિત્રો મને જરૂર થી લાઈક કરજો...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED