silent Love - 3 books and stories free download online pdf in Gujarati

સાયલન્ટ લવ - 3

આગળ ના અંક મા જોયું કે બીટ્ટુ સ્વીટી ને ફોન કરે છે.હવે આગળ.

સ્વીટી વિચારે છે કે કદાચ આ સાચું હશે.તો હું શું કરીશ પછી સ્વીટી વિચાર કરતી કરતી સૂઈ જાય છે.બીજું બાજુ બીટ્ટુ તો વાત કરવાથી ખૂબ જ ખુશ હોય છે. સ્વીટી સવારે ૪વાગે જાગી જતી હોય છે. કેમકે તેને સવારે ૫ વાગે ગ્રાઉન્ડ મા જવાનું હોય છે.સ્વીટી ને થયું કે મેસેજ કરું જોવ રીપલાય આવે છે કે નહિ.સ્વીટી બીટ્ટુ ને મેસેજ કરે છે. ગુડ મોર્નિંગ નો અને તરજ રિપલાય આવે છે.સ્વીટી તો માથું પકડી ને બેસી જાય છે.અને મનમાં ને મનમાં મા બોલે છે.આ છોકરો સાચું પાગલ જ છે.પછી સ્વીટી તો બાથરૂમમાં જતી રહે છે અને સવારે ૫ વાગે ગ્રાઉન્ડ મા જાય છે.આજ તે સરખું કામ નથી કરી શકતી તે સતત વિચારે છે કે છું સાચું એવું હશે.સ્વીટી ને સર બોલાવે છે પણ તે વિચારમાં એટલી ખોવાય જાય છે. કે એને કોઈ ની વાત નહિ સંભળાતી અને પછી એની ફ્રેન્ડ એને કહે છે. કે સર બોલાવે છે. પછી સર સ્વીટી ને ખૂબ જ સજા આપે છે. સ્વીટી ને સજા મળવાથી ખૂબ જ દુઃખી થઈ જાય છે.અને રૂમ પર આવી તરતજ બીટ્ટુ ને ફોન કરે છે.અને બીટ્ટુ ને બોલવા પણ નહિ દેતી અને બોલવા લાગે છે આજ તમારા લીધે મને સજા મળી છે.ખૂબ પગ દુઃખે છે.મારા બોવ મને સજા આપી ફક્ત તમારા લીધે બિટ્ટુ.અને ચૂપ થઈ જાય છે. બિટ્ટુ કહે છે કે તને મારા લીધે કેમ સજા મળી હું તો અહી છું.સ્વીટી તરતજ ઉતાવળે બોલી જાય છે .કે તમારા વિચારો કરતી હતી.અને સર મને બોલાવી મે સાંભળ્યુ નહિ એટલે મને આજ તમારા લીધે સજા મળી. બિટ્ટુ હસે છે.તો સ્વીટી વધારે ગુસ્સે થાય છે ને કે તમને હસવું આવે છે મને આટલી મોટી સજા મળી. બિટ્ટુ પૂછે છે પણ તું મારા વિચાર કેમ કરતી હતી.સ્વીટી બોલવા જાય છે ત્યાં ફરી ચૂપ થઈ જાય છે.અને કહે છે કે કાઈ નહિ હું તો બસ એમ જ વિચારતી હતી. ત્યાં સ્વીટી ને એની ફ્રેન્ડ બોલાવે છે ને કહે છે કે મોડું થઈ ગયું પાછી સજા ખાવી છે.તારે સ્વીટી કોલ કટ કરી ફટાફટ જતી રહે છે.અને બીટ્ટુ તો બોવ ખુશ થાય છે કે સ્વીટી મારા વિશે હવે વિચારતી થઈ ગય છે.પણ દુઃખી પણ થાય કેમકે સજા મળી હતી.(પોલીસ ટ્રેનિંગ મા સજા બોવ મોટી વાત કેવાતી અને ખૂબ જ અઘરી હોય છે.) સ્વીટી તો જમીને ફરી લો ક્લાસમાં જતી રહે છે પણ એ ફરી વિચારે છે કે હું બીટ્ટુ વિશે કેમ આટલું વિચારું છું.આજે એ અભ્યાસ પણ નહિ કરી શકતી.લો ક્લાસ પૂરો થતાં આજે તે આરામ નહિ કરતી પણ બસ વિચાર્યા જ કરે છે.ફરી e ગ્રાઉન્ડ મા જતી રહે છે. મેચ રમવા લાગે છે.સાંજે એ બીટ્ટુ ને ખોટો મેસેજ કરે છે કે એનો પગમાં વાગી ગયું છે.અને પછી ફોન સાયાલન્ટ કરી દે છે.ને જોવે છે કે ફોન આવે છે. બિટ્ટુ મેસેજ જોય તરતજ ફોન કરે છે.પણ સ્વીટી ફોન જાણી જોય ને ફોન રીસિવ કરતી નથી.બિટ્ટુ બોવ દુઃખી થાય છે.પોતાને દોષ આપે છે કે આ બધું મારા લીધે થયું છે.સ્વીટી ને મેસેજ કરે છે કેટલા ફોન કરે છે. સ્વીટી ફોન ઉપાડે છે.બિટ્ટુ કેમ કરતા પગ મા વાગીયું તને હોસ્પિટલ ગઈ બોવ વાગીંયું નહિ ને આ બધું મારા લીધે જ થયું છે. સ્વીટી કહે છે રિલક્સ મને કશું થયું નહિ.હું તો બસ તમારા દિલમાં મારા માટે છું.છે એ જાણવા માગતી હતી.એટલે મે આ નાની મજાક કરી બીટ્ટુ ગુસ્સે થઈ જાય છે.ને સ્વીટી ને બોલે છે આવું મજાક હોય તને સાચું કાઈ થાય જાય તો કોઈની ફિલિંગ તો જોવાય.અને ગુસ્સામા બોલી જાય છે કે તને કાઈ થઈ જાત તો મારું શું થાત ખબર તને અને સ્વીટી કહે છે પણ હું તમારી છું થાવ કે તમે મારી આટલી ચિંતા કરો છો.અને બીટ્ટુ બોલી જાય છે કે પ્રેમ કરું છું હું તને એટલે તને હું તકલીફ મા જોય શકતો નહિ.આજ પછી આવી મજાક ના કરતી.એમ કહી ફોન કટ કરી નાખે છે.....
હવે શું સ્વીટી બીટ્ટુ ને ફોન કરશે કે પછી અહી બધું પૂરું કરી નાખશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED