વિરાન કુલધારા ગામ Paras Vanodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિરાન કુલધારા ગામ

પહેલા ના સમય માં આજ ની જેમ કોઈ પાસે કાર નહોતી જો બધાને એક ગામ થી બીજા ગામ જવું હોય તો બસ ની સવારી કરવી પડતી. પણ એજ બસ ની સવારી 30/35 લોકો ની મોત ને ભેટાવી દે તો કેવું સાચું લાગે ખરું. તમે ઘણી જગ્યા એ સાંભળ્યું હસે લગ્ન ની જાન લઈ ને જતી બસ ખાઈ માં ગરી ગય અથવા તો બીજા સાથે ટકરાઈ ને બધા અંદર ના લોકો મારિયા ગયા. આ બધી નોર્મલ વાતો છે જે આપણ ન્યૂજ માં વાચતા હોઈએ છીએ.

પણ આવી વાતો ક્યારેક j સાંભળવા મળે કે બસ ની અંદર બેઠા લા બધા માણસો અચાનક ગાયબ થઇ ગયા હાલમાં તે બસ નો કઈ ઠેકાણા નથી. કે બીજા ગામ જતા માણસો અચાનક ગાયબ થયા ગયા અત્યારે તે માણસો કે કોઈ બસ ના કઈ ઠેકાણા નથી સાંભળતા જ રુવાડા ઊભા થય જાય.

ચાલુ કરીએ ચાલો...

વાત છે કુલધરા ગામ ની આ ગામ રાજસ્થાન જેસલમેર માં આવેલું છે અને આ કુલધારા ગામ ને હોન્ટેડ પ્લેસ માં ગણવામાં આવે છે તે ગામ હાલમાં માતો સાવ ખંડેર જેવું છે પણ પહેલા ના સમય માં ત્યાં ઘણા માણસો ની અવર જવર ચાલુ રહેતી. તમે જાણ્યું હસે કે એક જ રાત માં આ એક આખું ગામ ગાયબ થય ગયુ અને હાલ માં તે 170 વર્ષ થી તે ગામ સાવ વિરાન પડિયું છે.

હાલ ના આ વિજ્ઞાનિક સમય પણ કોઈ જાણી નથી સકિયું કે તે ગામ વિરાન શા માટે પડીયું

200 વર્ષ પહેલાં આ ગામ હસતું ખેલતું અને આજુ બાજુ ના 87 ગામ ના લોકો અવર જવર કરતા હતા પણ કહેવામાં આવે છે કે આ ગામ ને કોઈ k ni નજર લાગી ગઈ અને તે વ્યક્તિ છે "સલામ સિંઘ" તેને આજુ બાજુ ના બધા ગામ નો બોવ મોટો ઐયાશ કહેવામાં આવે છે અને તેની નજર કૂલધરા ગામ ની એક મહિલા ઉપર પડી હતી.તે મહિલા પાછલ એટલો પાગલ હતો કે ગમે તેમ કરી ને તેને પામવા માંગતો હતો. આની સાથે જ તેને કૂલધારા ગામના બધા bramhano ની ઉપર દબાવ બનાવનું ચાલુ કરિયુ. પણ હદ તો ત્યારે થય ગઈ કે તેને તે છોકરી ના ઘરે સંદેશો મોકલાવ્યો. અને બધા ગામ વાળા ને તેને ધમકી આપી કે જો તે મહિલા ને મને નો આપી દીધી તો તેને હું ઉઠાવી લઈશ.


એ સમય માં આ મુદ્દો એટલો મોટો થય ગયો કે બધા માણસો અને ગામ ના ગુરુ એમ થય મે 5000 પરિવારો ભેગા થયા અને આ બાબતે નિર્ણય લેવાનું વિચાર્યું. કારણ કે આ એક મહિલા ના આત્મસન્માન ની વાત હતી. અમે 4/5 પંચાયત ભેગી થઈ ને એક નીરના લીધો કે ગમે તેમ થાય આવા નરાધમ ને આ છોકરી નઈ દઈએ.

આગલા દિવસે જોયું તો આખું ગામ વિરાન થય ગયું શું થયું હસે બધા ને ? ક્યાં ગયા હસે બધા. ઘણા માણસો નું આવું કહેવું છે કે તે ગામ ને બ્રામહનો એ શ્રાપ આપી દિધો છે અને બધા માણસો આ ગામ મૂકી ને જતા રહિયા છે. પણ આજ સુધી કોઈ એ જાણી નથી શક્યું કે તે ગામ વિરાન થવાનું શું કારણ છે.

જો બધા માણસો તે ગામ મૂકી ને જતા રહિયા છે તો તે ગામ ને હોન્ટેન્ડ પ્લેસ કેમ કહેવામાં આવે છે. ગામ ને લઈ ને ઘણા સવાલો છે પણ જવાબ કોઈ નથી.


આ બાબતે તમારો શું જવાબ છે અવશ્ય જણાવજો?