The Author Arbaz Mogal અનુસરો Current Read લવ સ્ટોરી - ભાગ ૧૧ By Arbaz Mogal ગુજરાતી પ્રેરક કથા Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 107 ભાગવત રહસ્ય-૧૦૭ જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ... ખજાનો - 74 " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ... મૂર્તિનું રૂપાંતર મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ... ભીતરમન - 53 મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય... ગામડાં ની ગરિમા ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Arbaz Mogal દ્વારા ગુજરાતી પ્રેરક કથા કુલ એપિસોડ્સ : 14 શેયર કરો લવ સ્ટોરી - ભાગ ૧૧ (5) 1.2k 3.7k ( આગળના ભાગમાં જોયું એ મુજબ કે નિશા અને અમિત બને છુટા પડે છે. નિશા એના ઘર તરફ નીકળે છે તો અમિત પણ એના ઘર તરફ નીકળે છે. ઘરે જઈને જમીને પછી લેશન કરવા બેસી જાય છે. સાંજ પડી ગઈ હોય છે એ દૂધ લેવા જાય છે. )હવે આગળ...અમિત એના મમ્મી પાસેથી પૈસા લઈને દૂધ લેવા જાય છે. એ ડેરીએ પહોંચે છે પણ નિશા ક્યાંય પણ દેખાતી નથી. એ હજુય આવી ન હતી. એ બકળા ઉપર જઈને બેસી જાય છે. હું થોડીવાર રાહ જોવ છું નિશા આવે એટલી વાર...એ બકળા ઉપર બેસીને નિશાની રાહ જોતો હોય છે. ઘણો સમય થઈ જાય છે. પણ નિશા દેખાતી નથી હવે અંધારું પણ થવા આવ્યું હતું. અમિતને થયું કે હવે લાગતું નથી કે નિશા આવશે એટલે હવે હું દૂધ લઈને ઘરે ચાલ્યો જાઉં. એ દૂધ લઈને રસ્તા ઉપર જાતો હોય છે. એની નજર અચાનક સામે ટ્યુશન કલાસીસ કરવા હતા ત્યાં અગાસી ઉપર જાય છે. જોવે છે તો નિશા હતી. એ નિશાને જોઈને બોલાવવાની કોશિશ કરતો હતો પણ જોરથી તો એનું નામ લઈને તો ન બોલાય એટલે એની સામે જોઈ રહ્યો હતો.નિશાને પણ એવું લાગે છે કે એને કોઈ જોય રહ્યું છે. એ એની સામે જોવે છે તો અમિત હોય છે. નિશા એને ઇશારાથી કહેતી હતી કે તું અહીં શુ કરવા આવ્યો છો. અમિત એના હાથમાં રહેલી દૂધની થેલી બતાવે છે કે દૂધ લેવા ગયો હતો. અમિતને થાય છે કે વધુ સમય અહીં રહેવાય નહિ એટલા માટે હાથ ઊંચો કરી અમિત નિશાને બાય કહે છે.અમિત ત્યાંથી ચાલ્યો જાય છે. અમિત વિચારતો હોય છે કે નિશા ટ્યુશન કલાસીસમાં જાય છે. મને કહ્યું નહીં. મારે પણ જવું છે. હું મમ્મીને જાણ કરું કે મારે પણ ટ્યુશનમાં જાવું છે. એટલે નિશા ભેગો રહી શકુ.એ વિચારે છે કે પહેલા હું નિશાને કહું અને ત્યાર પછી મમ્મી ને કહું કે મારે ટ્યુશનમાં જાવું છે. રાત પડી જાય છે. અમિત પણ થાક્યો હોય છે. એટલે એ જમીને સુઈ જાય છે. બીજે દિવસે સવારે વહેલો ઉઠીને સ્કૂલે જાવા માટે નીકળે છે.એ રસ્તામાં રોકાય જાય છે. કે હું આજે વહેલો છો એટલે નિશા હજી સુધી નીકળી નહીં હોય એટલે હું અહીં બેસીને નિશાની રાહ જોઉં. અમિત દીવાલની પાળી ઉપર બેસીને નિશાની રાહ જોઈ રહ્યો હતો. પાંચ મિનિટ જેવો સમય વિતી ગયો હતો હજુ સુધી નિશા આવી ન હતી. એ હવે આવતી જ હશે. એવું અમિતને લાગી રહ્યું હતું.થોડી વાર પછી એની નજર નિશાના ઘર તરફ જતા રસ્તા ઉપર જાય છે. નિશા આવી રહી હતી. એને આજ સ્કૂલનો યુનિફોર્મ પહેર્યો હતો. બે ચોટલાવાળીયા હતા. આજે તો એ ગજબ લાગી રહી જાણે LK HK ની વિધાર્થી જેવી દેખાતી હતી.નિશા અમિતને જોઈને કહે છે " તું અહીં! તું મારી રાહ જોતો હતો ને? સાચું બોલજે! "" હા, હું વહેલો આવી ગયો હતો એટલે મને થયું કે હું થોડીવાર અહીં બેસું એટલે નિશા આવતી જ હશે એની ભેગો જઈશ. "" કાલે મારા ટ્યુશન કલાસની તને કઈ રીતે ખબર પડી કે હું એ જગ્યાએ ટ્યુશનમાં જાઉં છું "" કેમ બાકી! મને બધી જ માહિતી મળી જાય હો! કોણ ક્યાં શુ કરે છે એવું બધું હો... "" જાણે હવે દેખાડો કરમાં હો... અને હવે હું એક ભવિષ્ય વાણી કરું છુ "" હે નિશા કઈ ભવિષ્યવાણી કરીશ? "" કઈ હોય હવે તું મારા ટ્યુશનમાં ભણવા આવીશ એ હોયને યાર! "" હા એ વાત તો તારી સાચી, હું એજ વિચારતો હતો કે મારા મમ્મીને કહું કે મારે ટ્યુશનમાં જાવું છે. પણ મને થયું કે પહેલા હું નિશાને પૂછી લઉં ત્યાર પછી જ આવું "" ચાલ હવે મોડું થાય છે, પછી જો મોડું થશે તો... "" મોડું થશે તો... તો શું કઈ નઈ કરે "" બહાર ઉભા રાખશે, તને આવવા પણ નહીં દય. "" જોઈએ ચાલ આજે શુ થાય છે. હું આજે મોડો જાઉં છું તું વહેલી ચાયલી જાજે હું મોડો જાઉં કોણ છે મને રોકે મને કોઈ સજા નહિ આપે "" તું રહ્યોંને શહેનશાનો દીકરો એટલે તને કઈ જ નહીં કરે "" ચાલ જોઈએ "નિશા ત્યાંથી ચાયલી જાય છે. અને અમિત ત્યાં ઉભો હોય છે. એ મોડો નિશાળે જાય છે.અમિતને સજા કરશે?અમિત બચી જાશે?અમિત કઈ રીતે બચશે?ક્રમાંક ‹ પાછળનું પ્રકરણલવ સ્ટોરી - ભાગ ૧૦ › આગળનું પ્રકરણ લવ સ્ટોરી - ભાગ ૧૨ Download Our App