Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદ મહાસાગર ની ગેહરાયીઓમાં - 12

દ્રશ્ય બાર -
અંજલિ ના મનમાં સંજય ની ચિંતા ના કારણે તેની ધીીરજ છૂટવા લાાગી અને તે બોલી ઉઠી " બસ હવે મારા થી ચૂપ નઈ રેહવાય મારે પૂૂછવું છે કે સંજય સાાાથેે શું થયું છે. મારે પૂરી વાત જાણવી છે" બધા સમજી ગયા કે હવે તે કોઇ ની વાત સાંભળવાાની નથીી. ક્યાંંક બધા ના જીવ ત્યાં જ અટક્યા હ તા. કોઈ રસ્તો ના હોવાંાના કારણે શ્રુતિ ને ગુફા માં બનેલા બનાવ વિશે બોોોોોલવા નું શરૂ કર્યું " હુંુ ગુફા ને ખોલી ને અંદર જોવા ગઈ તો ત્યાં અગ્નિ મારા સામે હતિ હું તેને જોઈ થોડી ચોકી પણ તેેેને પોતાનો પરિચય આપતાં કહ્યું હું અગ્ન્નિ તે સાાાથે ત્યાં થીી મારી ગુફામાં પહોંચી ગઈ એ ની શક્તિઓ મારાા જેવી હતીી પણ તેની સાથે રહેલ એના પ્રાણીઓ તેનાથીીી એકદમ વિપરીત દેખાતા હતા તે શાંત અનેેે સુંદર તથાા કોમળ હૃદયની દેખાઈ એની સાથે એક વાઘ અને સિંહ હતા. તેનીી ગરદન પર એક વિશાળ સાપ હતો અને છેલ્લે એક વિશાળકાય રીંછ ગુફામાંથીીી બહાર આવ્યું. દેખાવી તો પથ્થર ની ચામડી હતી અને આંખો માં થી નીકળતી ઉર્જા ભયજનક હતી. પહેલા તો તેને મારી સાથેે સરખી રીતે વાત કરી પછી જ્યાંારે તેને માાાારા વસમાં રહેલા માણસો ને જોયા ત્યારે તેમને પણ જંગલી પ્રાણીના જેમાં ભયજનક અને પથ્થરના બનાવી દીધા હું કંઈ પણ કરું એના પહેલા તેને મને એકવાર હાથથી પોતાાાની લાવા ની શક્તિ ને બેભાન કરી દીધી એની સામે મારી શક્તિઓ કંઈ જ કામ ના આવે કે હું કોઈ ને બચાવી ન શકે માટે હું ત્યાં થી બચીને નીલ પાસે આવી આવતી વખતે મેં જોયું હતુંં કે અધ્યા આધ્યાત્મિમિક સ્થળ ધ્યાન પર હતી માટે મને નીલ ની ચિંતા થવાા લાંગે."
" એટલે હવે સંજય એક પત્થર નો બની ગયો છે." ગભરાઈ ને અંજલિ બોલી.
" ના એની ચાંબડી પથ્થરની છે અને શરીર માં લાવા ની શક્તિ છે. એની પાસે રહેલા બધા જ પ્રાણી પણ એવા હતા." નીલ સામે જોઈ ને શ્રુતિ બોલી."
" તે પોતાની શક્તિ નો ઉપયોગ કરી ને બીજા ને પોતાના ગુલામ બનાવી ને શક્તિઓ માં વધારો કરે છે." નીલ ને જવાબ માં કહ્યું.
" તો હવે આપડે આપડા કામ ને ચાલુ રાખી યે અને આગળ વધીને એને હરાવા માટે નું કામ શરૂ કરીએ." દેવ ને હિંમત વધારવા માટે બધાને જુસ્સાથી કીધું.
" હા જરૂર પણ મને એવું લાગે છે કે આ ગુફાઓ માં હજુ ઘણા રહસ્યો છુપાયેલા છે જેમ દિવસો જાય છે તેમ નવું જાણવા મળે છે." ચલતા માહી બોલી.
" હા આ ગુફા ઓ જેટલી ચમત્કારી છે એટલીજ ભયાનક છે. તમે અહી સારા પણ બનો અને લાલચી પણ બની શકો.આહિનો બનાવટ પ્રાચીન સમય થી બનતી આવી છે અને હજુ પણ આ ગુફાનુ સર્જન નું કામ ચાલુ છે." માહી ની વાત ને પૂરી કરતા નીલ ને જવાબ આપ્યો.
" અરે હવે આ શું અજાયબી છે. હજુ કેટલા ચમત્કાર જોવાના બાકી છે." મનમાં દેવ બોલ્યો
" દેવ તું કઈ બોલ્યો." દેવ ની સામે જોઈ ને કેવિન ને કહ્યું
" ના હું કઈ બોલ્યો નથી હું આ પાણી માં બનેલા રસ્તા ને જોવું છું કેટલો સુંદર છે." દેવ બોલ્યો.
" મે તો તારો અવાજ સાંભળ્યો તે કીધું ને હજુ કેટલા ચમત્કાર જોવાના છે તે મને સંભળાયું સાચે " દેવ ને એની વાત નો વિશ્વાસ અપાવતા કેવિન બોલ્યો.
" હજુ આ મારા પર વિશ્વાસ કરતો નથી એ બોલ્યો છે અને મે સાંભળ્યુ છે તો આવડી નાની વાત કેમ નથી માનતો." મનમાં કેવિન દેવ ની સામે જોઈ ને બોલ્યો.
" તું બોલતો નથી તો પણ મને તારો અવાજ સંભળાય છે. તું જે મનમાં વિચારે છે હું તે સાંભળી શખું છું." દેવ આશ્ચર્ય સાથે મનમાં બોલી કેવિન ને સંભળાયું.
" હા મને તારો અવાજ સંભળાયો વાહ આતો કઈક અનોખું છે." કેવિન બોલ્યો.
" હા આ રસ્તા પર તમારા મનની વાત પણ જાણી શકાય છે જો તમારા મનમાં કોઈ ખોટ હોય તો તમે
આગળ ના જઇ શકો આ રસ્તો પાડતા પાણી ના એક પડથી બન્યો છે પણ તે ખૂબ ભયાનક છે સામાન્ય લાગતી આ દિવાલ પર કોઈ જેટલા બળથી મારે તેટલા બળથી તે તમને પાછો ધક્કો મારે અને ચારે બાજુ થી જ્યારે સતત ધક્કો વાગ્યા કરે અને તમે ઘંભિર ઈજાથી મૃત્યુ પામો." નીલ ને કેવિન અને દેવ ને સમજાવતા કહ્યું.
" આ દિવાલ ને ધક્કો મારવાની જરૂરત શું છે સીધા ચાલ્યા જવાનું." માહી ને નીલ ની વાત પાછળ થી સંભળી ને કહ્યું.
" હા હાલતો કોઈ જરૂર નથી પણ આગળ જતા તમને ખબર પડી જસે." નીલ ને માહી ને જવાબ આપ્યો.
પાણી ના વચે રહેલા એ રસ્તા ને પાર કરી ને બધા આગળ ની ગુફા માં પોહચ્યાં.