The Author Hemangi અનુસરો Current Read હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 3 By Hemangi ગુજરાતી રોમાંચક Share Facebook Twitter Whatsapp Featured Books ફરે તે ફરફરે - 54 ફરે તે ફરફરે - ૫૪ "હેરાફેરી"ફિલમની કારમા જેમ આઠ સરદાર... એક શિક્ષક તરીકે પ્રવાસ ની યાદી... શ્રી સાધના શૈક્ષણિક સંકુલ ~ પ્રવાસ ની યાદી...2024/25પ્રવાસ ન... આંખની વાતો પુષ્ટિ બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત... ભાગવત રહસ્ય - 149 ભાગવત રહસ્ય-૧૪૯ કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની... નિતુ - પ્રકરણ 64 નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Hemangi દ્વારા ગુજરાતી રોમાંચક કુલ એપિસોડ્સ : 25 શેયર કરો હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 3 (15) 2.3k 5.1k 1 દ્રશ્ય ત્રણ - "સમુદ્ર એક અનોખી જગ્યા છે પણ આજે અમારી નજરો થી અમે જે જોઈએ એ હકીકત છે કે ભૃમ" રિયંશા ને કહ્યું. એના સાથે બધાં પોતાની આંખો મોટી કરી ને બસ એ ઉડતી માછલીયો ને જોતા હતા. જાણે હવામાં તરતી જ હોય એ કુદરત નો કોઈ ચમત્કાર હવા માં કોઈ ને રંગ છંત્યા હોય. "પણ હજુ તો ચમત્કાર પૂરા નથી થયા " એમ બોલી ને અંજલિ ને કીધું મારી પાછળ આવો. બીજા ચમત્કાર ની શરૂવાત થઈ જઇ આ દુનિયા માં આવું પણ કઈ છે. પાણીની દીવાલો અને એ દીવાલો ની અંદર ઉડતા કે એમ કહું કે તરતા પક્ષીઓ. હા દીવાલો પાણી ની હતી અને એમાં પાણી માં જીવતા પક્ષીઓ તરતા હતા. આ સુ છે માત્ર પક્ષીજ નઈ ત્યાં પાણી માં જંગલ આખું હતું અને ઝાડ ઘાસ બધું જ હતું. આ ખૂબસૂરતી નું મિશ્રણ અનોખું દ્રશ્ય આંખ ને વિશ્વાસ અવે તેવું ના હતું. ગોપી એ સુંદરતા માં ખોવાઈ ગઈ અને એ ધીમે થી એ દીવાલ ને અડવા જઈ. ત્યાં તરત જ દેવ ને બૂમ પડી " ગોપી ઉભિરે આ ભ્રુમ માં ખોવાયેશ નઈ." ત્યાં એ જોઈ ને સંજય બોલ્યો" એને જોવાદે" એ સાંભળી ને ગોપી ને એનો હાથ એ પાણી ની દીવાલ પર મૂક્યો એને તે પાણી ની આરપાર હાથ જતો રહ્યો. અંજલિ બોલી " આ પાણી ની દુનિયા છે આનો આગળ કયા અંત અવે તે કોઈ ને ખબર નથી હું અને મારા પતિ અંદર ગયા હતા પણ થોડી વાર પછી શ્વાસ લેવાની તકલીફ પડી એટલે પાછા આવી ગયા."એની વાત ને સંભળી ગોપી ને કીધું " શું હું અંદર જવું ?"અંજલિ ને કહ્યું " હા તું ઊંડો શ્વાસ લૈલે અને મારો હાથ પકડી લે એને આંખો ખુલી રાખજે" હવે તે બને એ પાણી ની દીવાલ ની અંદર ગયા ત્યાં પક્ષી તરતા હતા અને એને એક પક્ષી ને અડવાની કોશિશ કરી એ પક્ષી ને ગુસ્સા માં તેને ચાંચ મારવાનો પ્રયત્ન કર્યો અને ડરી ને પછી આવી ગઈ. એ પાણી માંથી બહાર આવ્યા પણ એમની પર પાણી નું એક ટીપુ પણ નહતું. એમને જોઈ ને બધાને ઊંડો શ્વાસ લીધો ને પોતાની માથું ,હાથ, એ દીવાલ માં નાખ્યું એને જોવા લાગ્યા પછી પાછા બહાર આવી ગયા. હજુ પણ કંઇક બાકી છે એમ બોલી ને સંજય તેમને પોતાની સાથે આગળ લઈ ને ગયો. "હવે કયો કુદરત નો નવો ચમત્કાર બાકી રહી ગયો" એમ બોલી ને દેવને અની સામે જોયું પણ એટલામાં તો તે જગ્યા જ્યાં તે ગયા ત્યાં સફેદ રંગ નો ધુમાડો આવા લાગ્યો. સંજય બોલ્યો " હવે જેને જોવું હોય એને યાદ કરો જે જગ્યા જોવી હોય એ યાદ કરો અને પછી જોવો" ગોપી ને એના માતા અને પિતા ને યાદ કર્યા અને તે પોતાના ઘર માં ટી.વી જોતા સોફા પર બેસ્યા હતા. એ એમને જોઈ ને અડવા ગઈ અને ફરીથી સફેદ ધુમાડો આવી ગયો. સંજય તેની પાસે જઈ ને બોલ્યો "આપડે ખાલી જોઈ જ શકીએ અડી સકતા નથી." બીજી બાજુ સૂરજ અને શુર્ભ ને પરીસ નું આઇફીલ ટાવર જોવાનો બઉ શોખ હતો એમને તેના વિશે વિચારું અને તે એની ચોંટી પર ઊભા એ સુંદર શહેર નું દૃશ્ય માણવા લાગ્યા. રિયાંશા ને પોતાના નાના ભાઈ અને બહેન ને યાદ કર્યા ને તે પણ એમના ઘર માં રમતા દેખાવા લાગ્યા. બોટ ના કેપ્ટન ને એમની પત્ની ને યાદ કર્યા એને તે એમના નાના છોકરાં ને ડાયનીંગ ટેબલ પર જમાડતા દેખાવા લાગ્યા. દેવ ને પેહલા બધાને જોયા એને બધા સફેદ ધુમાડામાં ઊભા જ દેખાયાં એના થી એને લાગ્યું કે જે વ્યક્તિ વિચારે એજ વ્યક્તિ દ્રશ્ય જોઈ શકે. પેહલા તેને સંજય અને અંજલિ ના વિશે વિચાર્યું પણ ત્યાં એને કંઈપણ જોવા ના મળ્યું. પછી તેને સચિન વિશે વિચાર્યું તો એને જોયું કે તે ફોન પર કોઈ ની સાથે વાત કરતો હતો અને રાડતો હતો. થોડી વાર માં આ ફોન ની રીંગ બધા ઘર માં વાગી અને બધા ના ઘર માં પરિવાર જનો રડવા લાગ્યા હતા. દેવ ને સંજય ને પૂછ્યું આવું કેમ થાય છે એને જવાબ આપ્યો" આ સમયે વર્તમાન માં જે કંઈ ચાલે છે તે બતાવે છે કોઈ કલ્પના નથી" દેવ સમજી ગયો આપડી સમુદ્ર માં ગાયબ થવાની વાત ઘરે પહોંચી ગઈ છે. હવે બધા ઉદાસ થઈ ને તે રૂમ માંથી બહાર આવ્યા. ‹ પાછળનું પ્રકરણહિંદ મહાસગર ની ગેહરાયી ઓમાં - 2 › આગળનું પ્રકરણ હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 4 Download Our App