નોવેલકથા [ભાગ ૭]
કેહવાય છે ને સીખેલી કોઈ પણ વસ્તુ ખાલી નથી જતી. ક્યારે ને ક્યારે એ કામ જરૂર લાગે છે.
બસ કોઈ પણ વસ્તુ ને શીખવા મટે ધગસ
હોવી જોઈએ.
યોગેશ ભાઈ જોડે કામ કરી ને મને ઘણું બધું શીખવા મળ્યું. માર્કેટ માં અલગ અલગ વ્યક્તિ સાથે કામ કરી ને ઘણો સારો એવો અનુભવ મળ્યો છે.
પણ યોગેશ ભાઈ એક પાક્કા બીઝનેસ ના ખેલાડી હતા એમને ઘણું સારી રીતે આવતું હતું. કે ગ્રહક જોડે થી કેવી રીતે કામ કડવું એ દરેક કસ્ટમર ને સારી રીતે સમજાવી ને કામ લઈ લેતા. મને પણ એમની સાથે લઈ જતા એ જ્યાં પણ જાય ત્યાં મને જોડે લઈ ને જતા કે મે કંઈ એમના જોડે થી કઈ સીખું. યોગેશ ભાઈ મારી લાઈફ સેટ કરવા માગતા હતા.
પણ પ્રોબ્લેમ એકજ હતો અમારા બે ના વચ્ચે. મારો ને એમનો ધંધો એક જ હોવા થી મને અમારા બે ના વચ્ચે નોર્મલ પ્રોબ્લેમ આવી જતો હતો, પણ એમાં પણ મને હેલ્પ કરતા ને કહેતા કે વધો નાઈ તારો ને મારો એક સરખો ધંધો છે તો વધો નાઈ આપડે એક બીજા સાથે ભેગા મળી ને આપડે એક બીજા ની મદદ કરીશું! હું તારી કરીશ ને તું મારી મે તો ખુશ થઈ ગયો મે રજી રજી થઈ ગયો મે કીધું વધો નહીં સર આપડે ભેગા મળી ને કામ કરીશું તો આપડે બહુ આગળ જઈસુ. એમ વિચારી ને પોત પોતાના કમે લાગી ગયા.
મે એમની ત્યાં જોબ એમ વિચારી ને ચાલુ કર્યુ કે મે એમના પાસે થી કઈ સીખીસ તો મને મરા પોતાના ગ્રાફિક્સ ને પ્રિન્ટ ની લાઈન માં અઘરૂ નહિ પડે! ને હું મારો પોતાનો ધાંધો ખોલીસ ને સારી રીતે ચલાવી ને સાચવીશ. શરૂઆત માં હું પેહલા ત્યાજ જોબ કરતો હતો. યોગેશ ભાઈ ને ત્યાં પણ મને શીખવા ના બહાને એમનું કામ મરા જોડે કરવી લેતા, ને મને કામ ના પૈસા પણ નહોતા આપતા. ને મને એમ કે મારી જોબ સારૂ થઈ ગઈ એમ કરતાં કરતાં એક મહિનો વિતીગયો મે કીધુ સર મારી સેલરી આપો તો યોગેશ ભાઈ મને કહેતા તું ક્યાં જોબ કરવા આવ્યો છે! તું તો કામ શીખવા માટે આવ્યો છે. એમ સાંભળી હું ઉદાસ 😢 થઈગયો.
વાર્તા : ઘંધા ને લીધે પતિ પત્ની ના સબંધ માં ને ઘર સાંસારિક માં સમય ન મળતાં પતિ પત્નિ વચ્ચે પડતી અસર છૂટા છેડા સુધી ની સત્ય ઘટના.
ને મને આગળ નું એમનું કામ કરવા નો શોખ પણ જતો રહ્યો ને મને હવે એમની સાથે કામ કરવા માં રસ નતો. કેમ કે યોગેશ ભાઈ મરા વિશે ઓછું ને એમના ઓફિસ ધંધા ના કામ વિશે વધુ વિચારતા હતા. ને મને એમ હતું કે યોગેશ ભાઈ મરા ધંધો આગળ લઈ જવા માટે
વિચારતા હતા. યોગેશભાઈ એમના રોજિંદા કામમાં માં વધારે ને ઘર સંસાર માં ઓછો સમય આપતા હતા. રોજિંદા કામમાં એટલા બધા મશગૂલ હતા કે એમના પત્ની ને પૂરો સમય આપી શકતાં નહોતા. એના લીધે રોજિંદા જીવન માં ઘર આ વાત ને લઈ ને પતિ પત્ની વચ્ચે બોલા ચાલી પણ થઈ જતી હતી ને કોઈ વાર તો ઝગડો પણ થઈ જતો એક બીજા સાથે.
બંન્ને વ્યક્તી એટલા ઇગો વડા હતા ને કે બે માંથી કોઈ પણ વ્યકિત એક બીજા ને સમજવા કે પછી એક બીજા ની વાત ને સમજવા માટે રાજી નોતા.
એક વખત આ પતિ પત્ની ના રોજિંદા થતાં ઝગડા ની વાત છોકરી એ એના મમ્મી ને કરી ને યોગેશ ભાઈ ના પત્નિ નું નામ જાગૃતી બેન હતુ જાગૃતી મેડમ પતિ પત્નિ ના ઝગડા ની વાત એના મમ્મી ને કરી, એમના મમ્મી એક બીજા ના ઝગડા ને શાંત કરવા ના જગ્યા એ એકબીજા ના ઝગડામાં આગ લગાવી દીધી. એક બીજા રહ્યા હતા. ને જાગૃતી બેન પણ પોતાની મમ્મી ની વાત માની ને એમના પતિ યોગેશ ભાઈ જોડે ગુસ્સા માં વાત કરી રહ્યા હતા.
હવે યોગેશ ભાઈ પણ હવે વિકરાળ ઝગડા ને લઇ ને ચિંતા કરવા લાગ્યા છે કેમ કે મામૂલી ઝગડા ની વાત હવે છૂટા છેડા પર આવી ગઈ છે. ને જાગૃતી બેન પણ કોઈ ની વાત મતવા કે સમજવા મટે તૈયાર નોતા છોકરી ના મમ્મી એ યોગેશભાઈ કોર્ટ કેશ કરી દીધો હતો.
ને હવે કોર્ટ કેશ ના ધક્કા સારૂ થઈ ગયા હતા ને યોગેશ ભાઈ એમના વકીલ ને મળવા માટે મને એમની સાથે લઈ જતા હતા ને યોગેશ ભાઈ એમના વકીલ સાથે વાત કરતા ને મે કોર્ટ ઓફિસ માં શાંતી થી સોફા પર બેઠા બેઠા વકીલ ને યોગેશ ભાઈ ની વાત સાંભળી રહ્યો હતો.
યોગેશ ભાઈ એમની દરેક ખાનગી વાત મને કરતા હતા, યોગેશ ભાઈ એમની તકલીફ મને એક આશા મારી પર રાખી ને કહેતા કે, મરા થી એમને કોઈ મદદ મલે, હું યોગેશ ભાઈ ની પૂરી વાત સભળી ને મે જાગૃતિબેન ને સમજવા પણ ગયો પણ એમને મારી વાત ને આંસુની કરી નાખી. ને કટાક્ષ માં હસી ને બોલ્યા હવે એકબીજા સાથે ભેગા રેહવુ સક્ય નથી.
હું પણ આવત સાભળી ને ઉદાસ થઈ ગયો.😔 યોગેશભાઈ ને કેવી રીતે કહું! કે જાગૃતિબેન ને મને આવો જવાબ આપ્યો! મે આ વાત ને મનમાં જ દબાવી રાખી હતી. ને મૂડ પણ નાતો કોઈ સાથે વાત કરવા નો, ને મરા ઓફિસ માં પણ રોજ આ વાતની ચર્ચા ચાલતી હતી.
ને કોઈ વાર યોગેશભાઈ બંને વચ્ચે ના થતા ઝગડા ની વાત મને કરતા હતા ને હું પણ એમની મદદ કરતો હતો.
હવે ઓફીસ ના કામ માં ધ્યાન ઓછું ને કોર્ટ કચેરી ના કામ વધી ગયું હતું. એક પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ હતી લગ્ન જીવન ની એક બીજા થી છૂટા થવા ની વાત ચાલી રહી હતી કોર્ટ માં પણ વકીલે પણ ઘણો સમય આપ્યો હતો સમજવા નો કે તમે છૂટા ના પડો એક આટલી નાની વાત માં, વકીલ સાહેબ બોલ્ય !
યોગેશભાઈ ને કે તમે એમને સમજવો માનવો કંઈ પણ રીતે. એવું હોય તો એને કસે સમજવા માટે ફરવા લઈ જાવ એને તમારા સાથે, જોડે બેસી ને શાંતિ થી વાત કરો. શાયદ એના ઘરમાં એની મમ્મી એને તમારા વિશે એના દિમાગ માં ઊંધું ભરી ને છૂટા છેડા ની ને નફરત નું બીજ ઊભું કરી દીધું છે! એટલે તમારી વાત નહિ મને.
યોગેશ ભાઈ વકીલ સાહેબ ને કહે છે, હા વાત તમારી એકદમ સાચી છે પણ એને મારી લાગણી છે ચિંતા પણ છે પણ એના મમ્મી મરા વિશે ઉધુ શીખવાડી મરા વિરુદ્ધ કરી દીધી છે.
વકીલ સાહેબ બોલ્યા યોગેશ ભાઈ સાથે વાત કરી ને એને શાંતિ થી સમજવો વાત માની જશે. યોગેશ ભાઈ વકીલ સાહેબ ને, મે એને કેટલું સમજાયું મરા પપ્પા એ પણ કેટલું સમજાયું એને આ સુનીલ ભાઈ એ પણ કેટલું સમજાયું એક વાર તો સ્પેશિયલ એની માટે સમય કાઢી ને હું (યોગેશ) મરા પપ્પા મરા મમ્મી એના ઘરે પણ ગયા તાં એના મમ્મી પપ્પા ને સમજવા માટે પણ થોડી વાતચીત કરી અમે પણ કોઈ સમાજ વા કે વાત માનવા તૈયાર નથી.
છોકરી ના પપ્પા કોઈ કામ ધંધો કરતા નતા છોકરી એ કમાવેલા પૈસા પર જીવતા હતા અમે એમને કેટલું બધું સમજાવ્યું. બને તો છૂટા નથી પડવું અમારે કે તમારી છોકરી ને પણ મરા થી છૂટા પાડવા માં ઈચ્છા નથી થતી બને બેગા જ રેહવા માગે છે.
તો છો કરી ના મમ્મી પપા એ ચોખ્ખી ના પાડી દીધું એકવાર મારી છોકરી અમારા ઘરે આવી ગઈ ને હવે તમારા જોડે નથી રાખવી મારી છોકરી ને.
યોગેશભાઈ ના પપ્પા પણ સમજવા નો પ્રયત્ન કરેલો પણ એવું કહી ને કે આપડે મોટા છે છોકરા ને એમની રીતે જીંદગી જીવવા દો આપડે બોવ એમની પર્સનલ વાત માં રોક ટોક નહિ કરવા નું. આટલી નાની નાની વાત માં છૂટા ચેડાં ના લેસો.
પણ છોકરી ના પપ્પા બુદ્ધિ વગર ની વાત કરીને ગમે તેમ બોલી ને છોકરી ના મમ્મી પપ્પા એ મરા મમ્મી પપ્પા જોડે ઝગડો કરી દિધો કોઈ વાત સમજવા કે માનવા તૈયાર નથી.
ઑફિસ માં કે કામ ધંધા માં કોર્ટ કચેરી ની વાતો કે ઘર સંસાર ની અંગત વાત કે ઝગડા કે ઝઘડા ના નિરાકરણ ની વાતો ની ચર્ચા થતી હતી ને હવે તો કોર્ટ કચેરી કે છૂટા છેડા ની વાતો રોજ થતી હતી.
એટલુ બધુ બધા એ સમજાવ્યા તો લાસ્ટ છેલ્લી વાત તો છૂટા છેડા લેવું છે એમ એકબીજા ની ફેમિલી કે પતિ પત્ની એ નક્કી કરી લીધું.
ને વકીલ સાહેબે બંનેવ ને એકબીજા થી છૂટા કરવા માટે આગળ ની કાર્યવાહી સારૂ કરી દીધી. ને યોગેશ પતિ પતિ ના છૂટા પાડવા માટે નું ડાઇવોર્સ પેપર યોગેશ ભાઈ ને આપ્યુ ને યોગેશભાઈ એ વકીલ ની સામે ફોર્મ ને ભરી ને સહી કરવી દીધી, ને યોગેશભાઈ એ પણ એ ડાઇવોર્સ પેપર પર સહી કરી દીધી હતી.
ને વકીલ સાહેબે કીધું તમારી સહી ના નીચે તમારી પત્નિ ની સહી કરાવી લેવી ને તમારા બાનેવ ને બંને ના લગ્ન ના પેપર મને ફોટા સાથે આપી જવા છો મહિના પછી તમે એક બીજા થી છૂટા પડી જશો.
યોગેશભાઈ નિરાશા જનક વકીલ સાહેબ ને જવાબ આપતા કહ્યુ વધો નાઈ. હું મરા ને મરા પત્નિ ના ફોટો ને ડક્યુમેન્ટ હું તમને આપી જઈશ. ને એક કે બે દિવસ પછી વકીલ સાહેબ નો ફોન આવ્યો યોગેશ ભાઈ પર મે. યોગેશભાઈ સાથે જ હતો.
ને વકીલ સાહેબે યોગેશભાઈ ડાઇવોર્સ પેપર પર પત્નિ ની સહી કરી ને ફોટા ને ડોક્યુમેન્ટ લઈ ને ઑફિસ બોલાવ્યા તાં, યોગેશભાઈ વકીલ સાહેબ ને જવાબ આપતા કહ્યું હું આવું છું થોડી વાર માં ડાઇવોર્સ પેપર ઉપર સહી થઈ ગઈ છે ને મરા (યોગેશભાઈ) ને મારી પત્નિ ના ફોટા ને ડોક્યુમેન્ટ લઈ ને આવી રહ્યો છું અમારા બંનેવ ના બધા ડોક્યુમેન્ટ ને ડાઇવોર્સ પેપર તૈયાર છે.
થોડી વાર માં યોગેશભાઈ પોતાની ઓફિસે થી નીકળી ગયા ડોક્યુમેન્ટ લઈ ને થોડીવાર હું પણ યોગેશભાઈ ના જોડે હતો, આમે થોડીવાર પછી વકીલ સાહેબ ના ઓફીસ સે પોહીચી ગયા.
ને બધા છૂટા છેડા ના પેપર ને પતિ અને પત્ની ના ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા હતા. વકીલસાહેબે
છૂટા છેડા ના બધા ડોક્યુમેન્ટ ફોટા સહિત કોર્ટ માં આપી દીધા હતા.
હવે કોર્ટ ના જજ સાહેબે કહીં દીધું હતું કે આજ થી તમે એક બીજા સાથે ભેગા નહિ રહી શકો, તમે છૂટા થઈ ગયા છો. યોગેશભાઈ એ પત્નિ ના નામ ની કરેલી પ્રોપર્ટી પાછી લઈ લીધી હતી. પ્રોપર્ટી ના ડોક્યુમેન્ટ સહિત હવે એ પ્રોપર્ટી યોગેશભાઈ એ પોતાના ને નામે કરી દીધું હતું,
હવે કોઈ અધિકાર નથી રહ્યો પત્નિ નો.
હવે બંનેવ વ્યક્તિ એક બીજા થી છૂટા રહેવા લાગ્યા. એક બીજા થી છૂટા પડે એનો પણ ઘણો સમય વિતી ચુક્યો હતો લગભગ પાંચ કે છો મહિના વિતિચુક્યા છે.
ને થોડા સમય પછી એકબીજા થી અલગ થયા પછી યોગેશભાઈ એ બીજા લગન કરી લીધા હવે એક બીજા જોડે શાંતિ થી રહવા લાગ્યા ને એનો પણ ઘણો સમય વિતી ચુક્યો પણ હવે, યોગેશભાઈ પોતાની ઓફિસે ધંધા માં પણ સારી રીતે સમય કાડે છે, ને હવે પોતાની બીજી પત્ની ને પણ પૂરતો સમય આપે છે ને ઘર સંસાર પણ સારી રીતે કડે છે.
આવા સમયે હુએ (સુનીલ) યોગેશભાઈ જોડે કામ કરવા નું બંધ કરી દીધું હતું એની ત્યાં કામ છોડે પણ મને ઘણો એવો સમય થઈ ગયો હતો. લગભગ પાંચ મહિના જેવો સમય વિતી ગયો હતો.
ક્રમશ....... નવી કહાની વધુ
આવતા અંકે..... (ભાગ ૮) માં..