જીંદગી નું કડવું સચ - 1 Khatri Saheb દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

  • સંઘર્ષ - પ્રકરણ 10

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

જીંદગી નું કડવું સચ - 1

જીંદગી નું કડવું સચ [ભાગ ૧]

કેવાય છે બાળકો ભગવાન ના સ્વરૂપ હોય હોય છે
કંઈ પણ બોલે છે સાચી જ વાત હોય દરેક વ્યક્તિ એની ઉપર સેલાઈ થી ભરોસો કરીલે છે ને વાત સાચું મનીલે છે. કોઈ પણ એના જોડે સાબૂત નથી માગતું કે કેટલું સાચું બોલે છે એના જોડે... દરેક માણસ પોતાની લાઈફ નું એક સચ તો એના પરિવાર ની સામે તો છુપાવતો હોય છે જે એનું સચ કોજ ને કઈને કંઈ નથી સકતો. ઉદાશ બેસી રે છે એકલો.
કોઈ પણ એની પ્રોબ્લેમ નથી સમજતું,
કે એ વ્યક્તિ દિલ થી કેટલો તૂટી ગયો છે, એ વ્યક્તિ પોતાનું દુઃખ ને છું પાવા માટે એના પરિવાર સામે હતો રહે છે. ને પોતાનું પરિવાર પણ પોતાના છોકરા ને સમજી નથી શકતા. પૂરા હક થઈ એને એની જાતે લાઈફ જીવવા નો ટાઈમ કે મોકો નથી આપતા હોતા, એવ્યક્તી એની લાઈફ માં બવ બધા સપનાં હોય છે.
એને કંઈ કરવું હોય છે એને કંઈક બનવું હોય છે પણ ફેમિલી સમજતું નથી પોતાના છોકરા ને.

"એ જે એના સપના પૂરા કરવા માગે છે તો એને રોકે છે"

મે મારી લાઈફ મારી રીતે જીવા માગું છું પણ મને રોકી રાખ્યો છે મારી લાઈફ માં આગળ વધવા માં. પોતાના સપના પુરા કરવા માટે ભરોસો નથી પોતાના છોકરા પર.

જે પોતાનું પરિવાર છે એની પર જ એ વિશ્વાસ નથી કરતા જેટલું વિશ્વાસ એ બીજા પર કરી રહ્યાં છે.

હું સુનીલ..
મારી જોડે આવું જ થઈ રહ્યું છે મારા લાઈફ માં મારા સપના ને આગળ વધતા રોકી રહ્યાં છે, કોઈ ને મારા પર ભરોસો નથી જેટલો ભરોસો એ બીજી અંજાન વ્યક્તિ પર આંખ બંધ કરી ને કરે છે.
રોકી રહ્યાં છે મારી લાઈફ ની દોરી કોઈ બધી રાખી છે,મારે સદી લાઈફ (જીંદગી) નથી જીવવી મે મારા સપના ને પૂરા કરવા માગું છુ કઈક બનવા માગું છું.
દરેક ની લાઈફ માં એને બનવા નું સપનું હોય છે તમને પણ લાઈફ માં કઈ બનવા નું સપનું હસે!
મને પણ છે મારા સપના મે લાઈફ પૂરા કરવા નો
મે કઈ નથી સકતો કોઈ ને, કેમ કે સમજતું નથી પોતાના છોકરા ને , ને મે કેહતો પણ નથી મારા સપના કોઈ ને.
નોકરી : મારે ફિક્સ પગાર માં મારી લાઈફ ને પસાર નથી કરવી કે નોકરી કરો ત્યાં કામ કરો ઘરે ટાઈમ પર અવીજવા નું, પછી કસે જવાનું નઈ, બસ ટાઈમે નોકરી જાવ ટાઈમ પર ઓફીસ નું કામ કરો ને કામ માં ભૂલ થાય તો ડર રહે છે કે મારી નોકરી છૂટી થઈ જસે, બસ આજ બીક હોય છે દરેક ની લાઈફ માં.
પણ એ સતત મહેનત કરે છે એના સપના ને હસિલ કરવા માટે, મે પણ એ સપનું પૂરું ના થાય તો એ તૂટી જવ છું, પોતાનો વિશ્વાસ તૂટી જાય છે જ્યારે સપનું પૂરું ના થાય તો.
મને બીક હોય છે મે મારા પરિવાર ને કીધા વગર
મારા સપના પૂરા કરીશ તો મને રોક સે મારા સપના પુરા કરવા માટે,
મારું દિલ અંદર બોલેછે કે, મારી લાઈફ મારી રીતે જીવવા દો, પણ બીજી બાજુ મારા પપ્પા મારા માટે કઈ પણ કરવા તૈયાર છે મારા દરેક સોખ પૂરા કરે છે મારા
પણ બીજી બાજુ પોતાના છોકરા ની ચિંતા પણ કરે છે.મારી લાઈફ વિશે વિચારે છે કે આ છોકરા માટે એવું સુ કરું મે જે ધંધા માં એને શોખ હોય, ને બીજી બાજુ મે એમને સામે થી કંઈ નથી સકતો કે પપ્પા મારું સપનું આ છે જે પુરું કરવું છે મારે.
કેમ કે મને મારા સપના મારા મારી જાતે, મારા દમ પર પૂરા કરવા છે.. બસ કોઈ નો સાથ નથી મળતો મને.

ને બધા પોતાની જાતે એવું વિચારી લે છે, મે મારી જાતે કસુ નથી કરી શકતો..તને કશું નથી આવડતું...તારા કામ ની નોકરી નથી. તું એકામ કરવા ની આવડત તારા માં નથી.. વચ્ચે મે મારા ભાઈ ને કીધું ભાઈ મને ગવરનમેન્ટ ની નોકરી ની ઓફર આવી છે પગાર પણ સારો એવો છે જે દર મહિને 25 થી 30,000 આવશે તો ભાઈ એ કીધું મને તને સરકારી નોકરી નહિ મળે તને નોકરી માં સિલેક્ટ નહીં કરે, એમ બોલી ને મારો વિશ્વાસ તોડી નાખ્યો.

- એ દિવસ મે બોવ રડ્યો. બધા મારા વિશે આવું કેમ બોલે છે મે લાઈફ માં કઈ કરી નથી સકતો મે,
કઈ બની નથી સકતો આવું કેમ બોલે છે. મારી લાઈફ માં કઈ કરવા ની કે કઈ કરી ને બતાવા ની હિમ્મત કેમ તોડી નાખે છે, એવું નથી બોલ્યા કે હા બેટા તારા સપના જરૂર પૂરા થશે... તને જે બનવું છે લાઈફ માં તું જરૂર બનીસ..તારા સપના જરૂર પૂરા થશે, આવું બોલી ને હિમ્મત નથી આપતા પણ એવું બોલી ને હિમ્મત ને વિશ્વાસ તોડી નાખે છે. મે લાઈફ માં કશું નથી કરી સકતો...મે મારા સપના મે જાતે પૂરા નથી કરી સકતો..

કોઈ ને મારા પર ભરોસો નથી નોકરી કરવા માટે ખાલી બહાર જવા નું, મારા બીજા સપના પૂરા કરવા માટે મારા કામ થી બાર જાવ તો એવું કે છે રખડવા માટે જવ છું મે.. કોઈ નથી જોતું મે મારી લાઈફ માટે જ કઈ કરી રહ્યો છું મે.

પણ મને આટલું રોક ટોક મારી લાઈફ માં નથી ગમતું. મને મારી રીતે પણ નથી જીવા દેતા.

મારું દિલ બોલે છે તને સપના પૂરા કરવા માટે રોકી રાખ્યો છે... દિમાગ કે છે મને... તું એવો વ્યક્તિ છે જે તું તારા સપના તું સારી રીતે પૂરા કરી શકે છે, તું કેપેબલ છે તારી લાઈફ ના સપના પુરા કરવા માં...દિલ કે છે તું કામ કર મે તને હિંમત આપીશ...પણ દિમાગ એક બાજુ આવું પણ બોલે છે મે પણ મજબૂર છું તારા પરિવાર ની વાત સાંભળવા....દિલ બોલે છે મારા માં હિમત છે મે એના સપના પૂરા કરી સકું છું..ને કોઈ મને આવું કે છે તું કંઈ કરી નથી કરી સકતો તો મે તૂટી જવ છું...અંદર થી પણ અવાજ નથી આવતો..દિમાગ કે છે...મે તને આઈડિયા આપીશ તને ધંધો કરવી ને તારી લાઈફ માં રૂપિયા નો ભંડાર કરીશ..પણ મે ફેમીલી ને કેમ નો સમજવું!
કે આ એના સપના પૂરા કરી સકે છે...ફેમિલી તને એવું કે છે ને તું કઈ કરી નથી શકતો લાઈફ માં તો મારું દિલ ને દિમાગ મને જવાબ આપવા ના બંધ કરી દે છે.. ત્યારે મે પુરે પુરો તૂટી જવ છું મે કંઈ કરી નથી સકતો, એવું ખબર હતી તો મને જન્મ કેમ આપ્યો, આવી દુનિયા ની સામે કેમ લયા, કે મે કઈ કરી નથી સકતો..

મે એકલો રડી પડું નિરાશ થઈ જાવ છું એવું મે કાઈંકરી નથી સકતો લાઈફ માં.. :'( ને ઘર છોડી ને એકલો જતો રહું છું.. મે ત્યાં બેસી ને રડી ને વિચારું છું મારા માં એવું સુ છે જે મને બોલે છે, તું તારા મોટા સપના નઈ પૂરા કરી સકે... હતાશ થઈ જાવ છું..
પણ મે હિમ્મત નથી હરતો ઘરે ઝગડો પણ થઈ જાય છે અમુક વાર ઘર માં મે એમની વાત નથી માનતો અમુક વાર મે તો સભળવું પણ પડે છે.
પણ મારા સપના મેહનત કરવા છતાં પણ ના પૂરા થાય તો મે તૂટી જવ છું ને ફેમીલી ને કઈ નથી સકતો.
પણ આજે નઈ તો કાલે સફળતા ચોક્કસ મળશે એ મારું દિલ કે છે મને..ચિંતા ના કર મે તારી સાથે છું..તને તારા સપના પુરા કરતા મારે તને જોવો છે...હિમ્મત ના હરતો. કોશિશ કરતો રે તું મે તને આગળ લઈ જઈશ તારા મંજિલ સુધી.
એમ કરી ને મે મારા લાઈફ માં આગળ વધવા ના
પ્રયાસ ચાલુ રાખ્યા..

ને મે આજે એક
પ્રોફેશનલ સ્કેચ આર્ટિસ્ટ છું
professional skecch Artists ,
ગ્રાફિક્સ ડિઝાઇનર છું
Graphics Designer,
મે એક લેખક પણ છું
script Writer
મે મારી લાઈફ માં સફળતા મેળવી..
મે હિંમત નથી તોડી...
મે મારા પ્રયાસ ચાલુ રાખ્યા.

મારી જિંદગી માં મને એક જ બીક હોય છે.
મારા સપના ને પૂરા કરવા મને મને રોક ટોક ના કરે.

હવે મને મારી લાઈફ માં સફળતા માં આગળ વધતો જોઈ ને મારું પરિવાર મારી મદદ કરે છે.

મારા દરેક સપના ને પૂરા કરવા માટે મને પ્રોત્સાહન આપે છે હિંમત આપે છે ને કે છે બેટા તારા દરેક સપના તું પૂરા કરીશ મને ભરોસો છે.

મે ખુશ છું કે મારું ફેમિલી ને મે કંઈ કરી બતાવી ને,
મે એમને વિશ્વાસ આપ્યો કે, મે લાઈફ માં મારા મોટા સપના પૂરા કરી શકું છું..

"લાઈફ જીવવી એટલું સેહલું નથી
સાહેબ જેટલું તમને સેહલુ લાગે છે"

લાઈફ મ વેલ્યુ રૂપિયા ની જ છે સાહેબ વ્યક્તિ ની નથી
... ... ... ... ... Next