નોવેલ કથા (ભાગ ૪)
મારે શું કરવું છે મરા લાઈફ માં! ને હું એમ જ કરતો હતો, મરા દરેક વિચારો કે સપનાં મે મારી પર્સનલ ડાયરી માં લખતો, ને મરા દરેક ગમતા કામ ને હું મારી ડાયરી માં લખું છું, ને એક-એક કરી હું મરા સપના કે મરા ગમતા કામ ને પૂરી કરવા ની કોશશ કરતો રહું છુ,
મારે કોમ્પ્યુટર ની આધુનિક દુનિયા માં "ડિજિટલ ગ્રાફિક્સ" ડિઝાઈનર બનવું એ પણ મારી લાઈફ નું મોટું સપનું છે.
"મારૂ ગ્રાફિક્સ ડિઝાઈનર બનવું એક મારૂ સપનું છે"
જે હું પૂરા કરવા માટે કોશિશ કરતો રહું છું, હું ખુશ હોવ છું મરા કામ થી.
ને હું મારી ગ્રાફિક્સ ની નોકરી પણ હું ખુશી ખુશી થી કરતો હોવ છું.
નોકરી ચાલુ કર્યા પછી મારો સમય ઓફીસ નું કામ માં પસાર થઈ જતો હતો. મારો ઓફીસ જવા નો સમય ફિક્સ હતો, રોજ સવારે આઠ ૮ વાગે ઉઠી નાઈ ને તૈયાર થઈ નાસ્તો કરી મરા ઓફીસ જવા નીકડતો ત્યાં સુધી માં તો મમ્મી મારૂ ટિફિન તૈયાર કરી ને મરા ઓફીસ ની બેગ માં મૂકી દેતા
ને - મમ્મી મને પ્રેમ થી કહેતા "બેટા તારૂ ટિફિન તારા બેગ માં મુક્યું છે ખાઈલેજે ટાઈમ પર" ને હું મમ્મી ને પ્રેમ થી જવાબ આપતો " હા મમ્મી હું ખાઈ લઈશ ટાઈમ પર....મારૂ કામ પૂરૂ થશે તો ખાઈ લઈશ"
મે આટલું કહી ઓફીસ જવા માટે નીકળતો..
મામ્મી મને રોજ યાદ કરાવતા મારી જરૂરી વસ્તુ કોઈ વાર ઉતાવળ માં લેવા નું ભૂલી જાવ તો યાદ કરી ને મને આપતા.ને રોજ ઓફીસ જતી વખતે પ્રેમ થી યાદ કરાવતા.ને જાતાં જતી વખતે જય શ્રી ક્રિષ્ના કેહતા ને મે પણ બોલતો..કોઈ ઉતાવળ માં કેવા નું ભૂલી જતો તો અડધે થી પાછો આવી ને મમ્મી ને કે પપ્પા ને બોલાવી ને જય શ્રી કૃષ્ણ બોલતો પછી ઓફીસ જતો ને જાતાં જતા મમ્મી મને કહેતા ઓફીસ પોચે એટલે મને કોલ કર જે મે સારૂ બોલી ને નીકળી જતો ને ત્યાં પોહચી મમ્મી ને કોલ કરતો મમ્મી મે પોચી ગયો છું ચિંતા ના કરતા મે ટાઈમ પર ઘરે આવી જઈશ મમ્મી સારૂ બોલી ને કોલ મૂકી દે છે મારૂ ઓફીસ નું કામ ચાલુ થાય છે..સર પૂછે કેમ આજે મોડું થયું મે કહેતો મોબાઈલ બોલી ગયો તો..સર કે સારૂ કહી ને બોલે છે કલ થી વેલો આવજે મે બોલ્યો સારૂ..એમ કરી ને મરા કામ પર લાગી જાવ છું. રોજ રૂટિંગ માં આજ કામ થતું હતું.
ઓફીસ જતા પેલા મમ્મી મને યાદ કરાવતા :
મમ્મી મને કહેતા : બેટા ફોન લીધો ! એક્ટિવા ની ચાવી લીધી કે નાઈ એમ રોજ મને ઓફીસ જતા પેહલા દરેક વસ્તુ યાદ કરાવતા, ને મે કોઈ વાર ઉતાવળ માં ભૂલી જતો તો યાદ કરી મને આપતા.
ને મે વસ્તુ લઈ ને ઓફી જતો રહેતો..... ને રોજ ના જીવન માં આવી વાતચીત થતું જે મે નીચે વ્યક્ત કરૂ છું ઓફીસ માં સુ વાત-ચીત થતી
ને ઘરે સુ વાત-ચિત થતી. રોજ એક સરખું ચાલી રહ્યું હતું.
કોઈ વાર ટાઈમ પર ઓફીસ તો તો કો વાર મોડું થઈ જતું ઓફીસ જવા માં, તો કોઈ વાર ઓફીસ થી કામ પતાવી વેલો ઘરે આવી જતો તો કોઈ વાર મને મોડું થઈ જાય છે ઘરે આવા માં , મમ્મી નો ફોન આવે છે છૂટવા ના ટાઈમ પર ને પૂછે છે કેટલું વાર લાગશે હજુ... મમ્મી બસ કામ પુરૂ થાય એટલે આવું, તો કોઈ વાર કહેતો મમ્મી આજે હું મોડો આવી કામ થોડું બાકી છે મારે ઓફીસ ના કામ થી બાર જવાનું છે સર જોડે. તો કો વાર વેલો ઘરે પોચી જતો , નક્કી નથી હોતું દરેક ના ઓફીસ માં વેલો ઘરે જઈશ કે મોડો.. નથી ખબર હોતી કોઈ ને પણ.. કે આજે એ ઓફીસ થી વેલો ઘરે જસે કે મોડો, ને મારે પણ એવું જ ચાલતું ઓફીસ માં. વેલું પણ ઘરે આવી જતો ને મોડો પણ. જે હોય મમ્મી ને કઈ દેતો વેલો આવિસ કે મોડો. ને મમ્મી સમજી જતા કે નોકરી ના કામ માં વેલુ પણ થાય ને મોડું પણ, એમને પણ ખબર હોય છે કામ માં હોવ તો મારો ફોન નહિ ઉપાડે પછી સામે થી કરશે કોલ મારો કોલ એ દેખશે તો.
મરા નોકરી ની અને મરા ઘર ની વાતચીત વ્યક્ત કરૂ છું.
મમ્મી મને રોજ સવારે મરા રૂમ નું બારણું/ દરવાજો ખખડાવી ને
મને મને ઉંઘ માંથી ઉઠાવતા, દરવાજા નો ખટ ખખવાનો આવાજ સાભડી
મે ઉઠી ને મરા રૂમ નું બારણું/ દરવાજો ખોલતો.. મરા રૂમ નો દરવાજો ખોલી ને હું પાછો થોડીવાર સુઈ જતો..
મમ્મી : ઉઠ બેટા તારા ઓફિસ જવા નો ટાઈમ થવા આયો છે.
સુનિલ : મમ્મી સુવા દોને થોડી વાર હજુ તો 1 કલાક બાકી છે.
મમ્મી : તને બોવ વાર લાગે છે નવા માં કે તૈયાર થવા માં ને નાસ્તો કરવા માં
સુનિલ: મમ્મી તમે નીચે જવ મે થોડી વાર માં આવી ને તૈયાર થઈ જઈશ
એમ કરી ને સુઈ ગયો.
મમ્મી : ઉઠ બેટા તારો ઓફીસ જવાનો ટાઈમ થઇ ગયો છે..
સુનિલ: આ સાંભળી ને ઝબકી ને ઉઠી જતો..કે મારો ટાઈમ થઈ ગયો છે
મે ઉઠી ને ઘડિયાળ માં જોયુ તો સાચું જ ઓફીસે જવાના ટાઈમ માં ખાલી અડધો જ કલાક બાકી હતો...
મમ્મી : મમ્મી આટલું કહી ને જતા તા મારૂ ટિફિન તૈયાર કરવા માટે,
ને મને બૂમ પડી ને કહેતા જલ્દી નીચે આવી ને તૈયાર થઈ જા ટાઈમ થઇ ગયો છે તારો.
સુનિલ: મે ફટાફટ નીચે જઈ ને ઉતાવળ માં નાઈ ને તૈયાર થઈ ને નાસ્તો જલ્દી જલ્દી કરી ને જતો રેતો..તો કોઈ વાર મમ્મી મને નાસ્તો આપે તો કહે તો મમ્મી , નાસ્તો નહિ કરવો મને કોફી કે બોર્નવિટા આપી દો મારો ટાઈમ થઇ ગયો છે..ઓફીસ જવા નો.
મમ્મી: મમ્મી બોલતા કે મે વેલી ઉઠાડવા આવી હતી ને તને તું આવું છું કરી ને ફરી સૂઈ ગયો. પછી મોડું થઈ જાય છે તને. ને તું જલ્દી જલ્દી થી
શાંતિ થી નાસ્તો પણ નથી કરતો બુખ્યો જાય છે તું..
સુનિલ : ને હું મમ્મી ને કહેતો મમ્મી મે બાર કઈ ખાઈ લઈસ ભૂખ લાગશે તો મે બાર નાસ્તો કરી લઈશ....
મમ્મી : સારૂ બેટા બાર નાસ્તો મળે તો કરી લેજે.. મે બોલતો હા મમ્મી
મે કરી લઈશ નાસ્તો, હમણાં હું જવ છું મને મોડું થાય છે.
મમ્મી: સારૂ બેટા જા ,શાંતિ થી જજે , શાંતિ થી ગાડી ચલાવ જે...
સુનિલ: ને મે બોલતો હા મમ્મી , શાંતિ થી જઈશ ને શાંતિ થી ગાડી ચલાવીશ..એમ કહી હું મારી ગાડી ફાશ ચલાવી ને મરા કામે નિકળી જતો.ને મમ્મી યાદ કરી ને વસ્તુ આપતા. આવું કોઈ વાર જ બને છે મારી વસ્તુ મે કોઈ મે મરા કામે જતા જતા મે કઈ ભૂલી જવ તો મમ્મી મને યાદ કરી ને મને એ વસ્તુ આપતા હતા..દરેક વસ્તુ હું ક્યાં મુકતો હતો મમ્મી ને ખબર હતી.. મને પણ મરા મમ્મી ની ચિંતા ને લાગણી રેહતી હતી એમને કંઈ થાય બીમાર થાય તો ચિંતા કરતો હતો..મુને પણ મમ્મી ની દરેક વસ્તુ એ ક્યાં મૂકે છે કઈ જગ્યા એ મૂકે છે એની કરેક વાત ની ખબર રેહતું હતું.ને મમ્મી પણ મમ્મી મરી દરેક આદત ને જાણતા હતા,મારી ટેવો એમને ખબર હતી.,એટલે જ મમ્મી મારી ચિંતા કરતા હતા.કેવાય છે ને " માં એ માં "દરેક માં પોતાના છોકરા - કે છોકરી માટે આટલી ચિંતા કરતા હોય છે.
સુનિલ : કોઈ વાર ભૂલી જાવ છું ઉતાવળ માં , મે મમ્મી ને જવાબ આપતા બોલ્યો : ના મમ્મી બુલી ગયો , મમ્મી બોલે છે એટલે જ વેલો ઊઠાડું તને
પણ તું તારા જાતે મોડું કરે છે આમ તેમ કરી ને મોડું કરે છે પછી તું ઉતાવળ માં ભૂલી જય છે તારી વસ્તુ. ને હું મમ્મી ને કહેતો મમ્મી હું યાદ કરી ને મારી વસ્તુ લઈ લઈશ.
એમ કહી ને હું મારી એક્ટિવા જલ્દી માં ફાસ ચલાવી ને ઉતાવળ માં
મે જલ્દી ગાડી ફાસ ભગાવી ઓફીસ પોચી જતો હતો..
તો કોઈ વાર જલ્દી ઉઠી ને તૈયાર થઈ ને નાસ્તો જલ્દી કરી ને ઓફિસ ના ટાઈમ કરતા વેલો પોચી જતો હતો..પણ ઓફીસ ની ચાવી સહેંબ જોડે
જોડે હોવા થી મારે ૨૦ મિનિટ કા તો ૩૦ મિનીટ એમના આવા ની રાહ જોવી પડતી કોઈ વાર તો અડધો કલાક પણ થઈ જતો, કોઈ વાર ઓફીસ ના ટાઈમ કરતા વેલો જવ તો..મારે એકલું ઉભુ રેવું પડતું...ઓફીસ એમના ઘર ના બીજા માળે હતું.મે ઓફિસ 10 મિનિટ માં પોચી જતો..મરા ઘર થી મારી ઓફિસ વધુ દૂર નથી. ટાઈમ પર પોચી જતો .... પણ કોઈક વાર મને તૈયાર થતાં મોડું કે વેહલું થાય તો મરા સર મને પૂછતા કેમ વેલો આયો કે પછી કેમ મોડું થયું. મે સાચું કહી ને કારણ કહી દેતો હતો.
મારો રોજ નો એક સરખો નિત્ય ક્રમ હતો રોજ મમ્મી મને ઉઠાડવા આવે ઉઠ બેટા તારો ઓફીસ નો ટાઈમ થવા આયો છે...ને હું એમનો અવાજ સાંભળી ને ઉઠી ને નાઈ ને નાસ્તો કરી તૈયાર થઈ તો ને દરોજ આવી ઘરમાં ને ઓફીસ માં આવી વાત ચીત થતી હોય છે.
રોજીંદા જીવન માં ઘર સંસાર માં કે ઓફિસ કામ કાજ માં આવી વાતચીત થાય છે તે હું તમને વ્યક્ત કરીને કેહવા માગુ છુ જે તમે ધ્યાન થી સમજી ને વાચો. રોજીંદા મરા જીવન માં ઓફીસ માં કે ઘર માં શું વાતચીત થાય છે!
મરા સાથે. વાચો આગળ ના પાન પર.
વાચો આગળ ના (ભાગ ૫) માં