Jindagi nu kadvu sach - 6 books and stories free download online pdf in Gujarati

જીંદગી નું કડવું સચ - 6

જીંદગી નું કડવું સચ (ભાગ ૬)
નોવેલકથા [ભાગ ૬]

હું (સુનીલ) ને યોગેશ ભાઈ અમે એક્ટિવા પર અમે પ્રિન્ટ થયેલું બેનર ને ૧૦ ફૂટ લાંબી ને ચાર ફુટ ઉંચાઇ વળી ચાર ફ્રેમ લઈ નેં અમે અગ્રા બેનર લાગવા માટે જઇ રહ્યા હતા. પણ મરા હાથ માં ફ્રેમ હતી ને મારો હાથ પણ વધારે દુઃખી રહ્યો હતો ને ચાર મોટી ફ્રેમ લઈ ને કસે દૂર જવું બહુ અઘરું લાગતું હતું ને ચાલુ એક્ટિવા પર પવના લીધે ફ્રેમ પણ થોડી થોડી વારે હલી ને ભારે થઈ જતી હાલતી. બંને હાથે ફ્રેમ ને ચાલુ ગાડી પર પકવું મુશ્કેલ હતું. ફ્રેમ પકડવા માં પણ મને અઘરૂ લાગતું હતું. ને હજુ એક કલાક નો રસ્તો બાકી હતો. હું ને યોગેશ ભાઈ મસ્ત વાતો કરતા કરતા જતાં હતા ને એક બીજાં ની વાતો માં એટલા મશગુલ હતા કે મસ્તી માં અમે એક કલાક નો સમય ક્યારે નીકળી ગયો ખબર ના પાડી. કે વાતો માં આગ્રા પોચી ગયા ને જ્યાં અમારે બેનર લાગવા નું હતું એ સ્થળ પર અમે પોચી ગયા.
યોગેશ સર : યોગેશ સર મને કીધું તને આવડે છે ને બેનર લગાવતા
હું બોલ્યો હા યોગેશ ભાઈ આવડે છે મને બેનર લગાવતા
તો એમને મને કીધું લે ફ્રેમ પકડ આ બે ફ્રેમ ને બેનર તું લગડ બે ફ્રેમ ને હું લાગવું જલ્દી કામ પૂરું થઈ જશે આપડું. મે કીધુ સારૂ લાવો ફ્રેમ બેનર લગાવતો થાવ મે કીધુ મે ફેવિકવિક ની એક્સટ્રા બોટલ લવા નું ભૂલી ગયો છું. સરે કીધું
એક કામ કર એક બોટલ 6 આખી ભરેલી લે તું ફ્રેમ પકર મે બેનર લગાવતો
થવ છું.. એક જણ થી નહિ ફાવે ફ્રેમ પર બેનર લગાવ તા કતો તું ફ્રેમ પકડ મે
બેનર લાગવું છું. હું બોલ્યો સર તમે બેનર લગાવો મે ફ્રેમ પકડી રાખું છું.
સર બોલ્યા સારૂ પકડ મે બેનર લાગવું છું જા એક્ટિવા પર થી બેનર નો રોલ લેતો આવ. મે તો સર ના કેવા પર બેનર નો લઈ આયો. અમે તો બેનર લગા વનું સારૂ કર્યું.. અમે પૂરો સમાન લઈ ને ગયા બેનર નો.

હું સુનીલ : યોગેશ ભાઈ ના કેવા પર બેનર લઈ ને આયો ને અમે તો લાગવા નું સારૂ કર્યું બેનર મે તો ફ્રેમ પકડી ને ઉભો હતો.
યોગેશ સર : યોગેશ ભાઈ બેનર લગાવતા હતા ને મે ફ્રેમ પકડી રાખી
મને તો કામ કરવા માં મઝા આવતી હતી. મને લાગવા કરતા કામ શીખવા ની ઉતાવળ રેહતી દરેક કામ ને મે આગળ થી કરવા નું સારૂ કરી દેતો.
હું ને યોગેશ ભાઈ એક સાથે કામ કરતા હતા એક બેનર પુરૂ થાય ને આમે બીજું બેનર ને ફ્રેમ લઈ લેતા હતા. બેનર અમે ફ્રેમ પર એવી રીતે લગાવતા હતા ને આગળ ના ભાગ માં એક પણ કરચલી નતી દેખાતી... બેનર જોર થી ફ્રેમ પર થી ખેચી ને ટાઇટ લગાવતા કોઈ વાર અમારો હાથ પણ દુઃખી જતો હતો તો કોઈ વાર ફેવી ક્વિક પણ હાથ માં લાગી ને ચોંટી જતી હતી આંગળી પર
પર રોજ ના કામ માં અમે ટેવાઈ ગયા હતા દરેક કામ માં સચોટ તા ને ક્લીઅર લી કાળજી થી કામ કરતા હતા.. કોઈ પણ વસ્તુ નું નુકસાન ના થાય ને એક બીજા ને વાગે નહિ એની પણ કાળજી રાખતા હતા.
ને મને થોડી થોડી વારે કહેતા પણ હતા કે " તને વાગે ના એની કાળજી રાખજે "
મે કીધુ સારૂ સર મને નાઈ વાગે હું મારી કાળજી ને ધ્યાન રાખીશ.

અમે એક બીજા સાથે વાતો કરતા હતા ને એક બાજુ વરા ફરતી ફ્રેમ પર બેનર લાગવા નું કામ પુરૂ કરતા જતા હતા થોડી વાર પછી અમારા ચાર ફ્રેમ પર બેનર લાગવા નું કામ પણ પુરૂ થઈ ગયુ. હવે બેનર ને ઊંચકી ને ત્યાં દુકાન પર લાગવા નું હતું ને હાઇટ પણ ઊંચી હતી બેનર લાગવું થોડું અઘરું હતું.
બેનર ને લઇ ને ત્યાં ઉપર ચડવું અઘરું હતું. મદદ ની જરૂર બે વ્યક્તિ ની હતી પણ ત્યાં ચડવા માટે ની ઘોડી (નિસરણી) એક જ હતી. ને પેહલા ઉપર ચડી ને જૂનું કટાઈ ગયેલું ફટલું બેનર પણ કડવા નું હતું... એમાં પણ બે વ્યક્તિ ની જરૂર હતી પણ જુના તુટલા ફ્રેમ વડા બેનર ની કોઈ જરૂર નથી તો ઉપર થી વાયર ખોલી નેં નીચે ફેંકી દીધું.... બેનર ની ઉપર કચરો એટલો લાગેલો હતો ને નીચે પડવા થી નીચે ધૂળ ધૂળ થઈ ગઈ હતી..

નીચે કોઈ ઊભેલું હતું નાઈ તો વધો નાતો બેનર ને નીચે ફેંકવા માં.
થોડી વાર પછી અમે ઉપર બેનર બેનર લઈ ને ઉપર લાગવા માટે ચડ્યા
માટે ચડ્યા પેલા દુકાન વડા ભાઈ નીચે થી ઘોડી પકડી રાખી હતી ને બેનર લઈ
ને ચડવા માં પણ થોડો ડર લાગી રહ્યો હતો નીચે ની નિસરણી પણ હાલતી હતી
તો નીચે વડા દુકાન વડા ભાઈ એ ચડવા માટે ની નિસરણી પકડી રાખી હતી ને અમારી મદદ પણ કરી રહ્યા હતા...બેનર સારી રીતે લાગી ગાયુ હતુ.

સવાર ની બપોર પડી ગઈ હતી દુકાન નું બધું કામ સારી રીતે પુરૂ થઈ ગયુ હતુ
ઉનાળા નો સમય હતો તડકો પણ એટલો બધો હતો ગરમી અમારું સરીર પણ તાપમાં ગરમ થઇ ગયું હતું ને તાપ ના લીધે ગાડું પણ સુકાતું હતું તરસ પણ લાગી રહી હતી ને નીચે ઉતરી ને પાણી પીધું હતું. પાણી પીધા પછી અમે શાંતિ થી વિશ્રામ કરવા માટે અમે ટેબલ પર બેઠા હતા ને આગળ નું બીજું કામ
કરવા નું પણ મન નતું થતું. થતું થોડી વાર બેઠા પછી આગળ નું બાકી નું કામ સારૂ કરી દીધું , દુકાન વડા ભાઈ ની દાબેલી ને વડા પવ ને અનેક નાસ્તા ની દુકાન હતી ને આજુ બાજુ ની દીવાલ પર દરેક નાસ્તા ની કિંમત ના ભાવ વડું બેનર લાગવા નું હતું. જૂના બેનર ને ઉખાડી ને ત્યાં નવું બેનર લાગવા નું હતું થોડી વાર પછી દુકાન વડા બેનર લાગવા નું કામ સારી રીતે પુરૂ થઈ ગયું. અમારૂ કામ જોઈ ને દુકાન વડા ભાઈ ખુશ થઈ ગયા હતા.

પણ અમે બધા કામ પૂરા કરી દીધા. થોડી વાર માં પછી અમે પેમેન્ટ લઈ ને અમારી ઓફિસ જવા નીકળી ગયા એક કલાક પછી અમે ઓફિસ પોચી ગયા હતા રસ્તા માં અમે થોડો નાસ્તો પણ કર્યો હતો.. એમ તો યોગેશ ભાઈ મને કસે લઈ જતા તો મારી કાળજી પણ રાખતા હતા મને જે વસ્તુ ની જરૂર હોય લાવી ને આપતા ને બાર ભૂખ લાગી હોય એમને તો અમે નાસ્તો પણ કરી લેતા અમે.

મારો ને યોગેશ ભાઈ નો સબંધ એક ઘર ની જેમ હતો અમે ઘણા વર્ષ થી એક બીજા ને સારી રીતે પરસનલી જાણતા પણ હતા કોઈ કોઈ વાર અમે એક બીજા ની સુખ દુઃખ કે મોજ શોખ ની વાતો પણ એક બીજા ને સેર કરતા હતા
મને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મે મારી વાત મરા સર ને કહેતો ને એમારી પ્રોબ્લેમ જાણી ને મારી હેલ્પ પણ કરતા હતા તો કોઈ વાર એમની પ્રોબ્લેમ મને કહેતા ને મે એમની હેલ્પ કરતો હતો... એક બીજા ની હેલ્પ કરવા થી સારૂ પણ લાગતું. ને મનમાં હું એમ વિચાર તો કે કોઈ તો છે મરા જોડે જે હું એમને મારી તકલીફ કહી શકું છું ! એમ વિચારી મારી તકલીફ હું મરા સર ને કહેતો હતો
યોગેશ સર તો હું એટલા માટે કહુ છું... કે મકેં એમના જોડે થી હું ઘણું બધું શીખ્યો હતો એમની ભાવના સારી હતી એ મને દરેક વસ્તુ શિખવાડી ને ટ્રેન કરતા હતા ને હું પણ એમની જોડે થી દરેક વસ્તુ શીખી લેતો. મને આગળ લાઈફ માં આગળ લાવા માગતા હતા. ને એક બીજા વચ્ચે નો સંબંધ પણ સારો છે.
હજી પણ મારી મદદ કરી રહ્યા છે. પણ ધંધો મારો ને એમનો સરખો હોવા ના લીધે થોડી પ્રોબ્લેમ રેતી હતું પણ મનેં એમાં પણ મારી મદદ કરતા હતા.
હું એમને સર તો કોઈ વાર જ કહું છું બાકી મરા માટે તો મરા ભાઈ બરાબર છે
મે પેલેથી મરા ને એમના સબંધ સારા હોવાથી મે એમને પેલે થી યોગેશ ભાઈ કહી ને જ હું બોલાવું છું ને એ પણ મને એટલું જ માની રહ્યા છે દરેક વસ્તુ માં મારી મદદ કરવા માટે તૈયાર હોય છે મારી મદદ પણ કરે છે.

એટલુ જ નહિ પણ મને મરા પર એટલો ભરોશો છે કે એમની દરેક વસ્તુ પર વાપરવા ની છૂટ હતી મને કે મે તારો મોટો ભાઈ જ માન ને મે પણ યોગેશ ભાઈ ને મોટા ભાઈ જ મનું છું એમની દરેક વસ્તુ હું વાપરી સકતો હતો ને મે પણ એ વિશ્વાસ કોઈ દિવસ તોડયો નથી ને એમના ઓફિસ ની ચાવી પણ મને સોંપી ને જતા હતા ને ઓફિસ માં છૂટ છાટ એટલી આપી હતી ને કોઈ પણ વતું પર રોકટોક નતી મને કે આ તારીજ પોતાની ઓફિસ છે સમજ કોઈ પણ સમયે ને ક્યારે પણ એવું તારા માટે છૂટ છે ને એમના ઘરના ફેમિલી પણ મને સારી રીતે રાખતા હતા કોઈ વાર હું મારું ટિફિન હું ઘરે ભૂલી જવ કે બનવા નો સમય ના હોય ને હું ઉતાવળ માં જલ્દી જલ્દી ઓફિસ પોચી જવ તો કોઈ વાર યોગેશ ભાઈ ના મમ્મી મને કેહતા આવી જા ઘરે લે થાળી કડું જમી લે શાંતિ થી પણ
હું એમને કહેતો ના આન્ટી વધો નાઈ પૈસા છે મે બહાર કઈ ખઈલઈશ.

ને યોગેશ ભાઈ પણ મને કહેતા કે બેસી જા ભૂખ લાગી હોય તો જમી લે અહી.. મે કોઈ કોઈ વાર સર મને એમના ઘરે લઈ જતા એમના જમવા ના સમય એ યોગેશ ભાઈ શાંતિ થી જમી લેતા ને હું ત્યાં ખુડશી પર બેસી ને મે મારો મોબાઈલ મંતરતો હતો. ને યોગેશ ભાઈ જમી લે ને થોડી વાર પછી અમે બહાર ના કામ પૂરા કરવા માટે જઈ ત્યાં રસ્તા માં મે નાસ્તો કરી લેતો દાબેલી કે વડા પાવ ખાઈ લેતો ને અમે અમારા કમે લાગી જતાં. હું યોગેશ ભાઈ ICS ક્લાસ માં મળ્યો હતો પેહલી વાર. ત્યાંથી લઈ ને અમે જોડે છે હજુ સુધી અમારા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી થઈ એક બીજા ને સારી રીતે સમજતા ને એક બીજા જોડે સારી રીતે રહ્યા પણ હતા. મારો ને યોગેશ ભાઈ નો સબંધ લગભગ 9 નવ વર્ષ થી અમે એક બીજા ને સારી રીતે ઓળખી એ છે. યોગેશ ભાઈ ને મરા મમ્મી જોડે સારૂ એવું બનતું હતું. યોગેશ ભાઈ થોડા થોડા દિવસ એ મરા મમ્મી ની તબિયત પૂછતા હતા ને સારી રીતે વાત કરતા હતા ને મરા મમ્મી પણ મને કહેતા કે આજે તો તારા યોગેશ ભાઈ જોડે વાત થઈ મે પૂછતો કઈ કામ હતું મારૂ તો મમ્મી કહે ના એમજ વાત કરવા માટે ફોન કર્યો તબિયત પૂછી ને થોડી વાત કરી ને
ફોન મૂકી દીધો. મે બોલ્યો સારૂ વધો નાઈ. મે પણ યોગેશ ભાઈને થોડા થોડા દિવસે એમને ફોન કરી નેં તબિયત પૂછી લેતો ને એમરી તબિયત પૂછી લેતા.
મારો ને યોગેશ ભાઈ નો નવ વર્ષ નો એકબીજા સાથે અનુભવ સરો રહ્યો.

વાર્તા ની સ્ટોરી આગળ થી બદલાઈ રહી છે..


આગળ ની સ્ટોરી આવતા ૭ માં ભાગે..... ક્રમશ.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED