Son and the sir pantagon. ages are unavailable - 69 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

Son and the sir pantagon. ages are unavailable - 69

તેમના એક જ મેસેજ મારા દિલો દિમાગ મા પ્લેનેટ ગ્રીન માટે જનુન ભરી દીધું એન્ડ આઇ became ડેડીકેટેડ પ્લેનેટ ગ્રીન. આ સાંભળી ને ફરી એકવાર હોલ તાળીઓથી ગુંજવા લાગે છે.
સન કહે છે એટલેેે આ એવોર્ડ નો શ્રેેય મી સુલતાન નેપણ એટલો જ જાય છે.
મહાનુભાવો સુલતાન ના સન્માન મા પણ તાલીઓ પાડે છે.અને સુલતાન સન ની સામે ભાાવ વિભોર બની ને જોવા લાાગે છે. અને આમ સન તેની લગભગ દસ મિનિટ ની સ્પીચ પૂરી કરીને સ્ટેજ પરથી નીચે ઉતરે છે.અને તેનાા સ્થાને પાછો બેસવા જાય છે.અને હોલ નો મેઈન વુડન એન્ટ્રન્સ ધમાકા સાથે ખુલે છે. મહાનુભાવોની મેદની ,રાજવંશીઓ અને સાંસદો ધમાકા ની દિશા તરફ જોવા લાગે છે તો સામે પેરટ ગ્રીન કલરના ડ્રેસમાં હાથમાં ગુલાબનું ફૂલ લઈને મિલી ઉભી હોય છે.
સન સ્ટેજ ની સીડી નીચે ઉતરવા જ જતો હોય અને સામે મિલી ને ઊભેલી જોઈને તેનો પગ રોકાઈ જાય છેે.અને તેે પાછો સ્ટેજ ઉપર જ ઊભો રહી જાય છે.
મિલી ને જોઈને હોલમાં ગણગણાટ શરૂ થઈ જાય છે કેે આતો મશહૂર ફિલ્મ એક્ટ્રેસ મિલી ફ્લેર છે.
સંદેશા હાથમાં રહેલા તેના બ્લુ googles ને મિલી ની સામુ જોતા જોતા જ તેના કોટના ખિસ્સામાં મૂકે છે.
અને થોડોક લજ્જિત થઈને રાજવંશીઓ ની સામુ પણ જુએ છે.
એક રાજવંશી એ સમય સૂચકતા વાપરીને તરત જ એક ઓફિસિયલ લેટર સ્પીકર ના હાથમાં થમાવી દીધો.અને સ્પીકર એ એમના સ્પેક્ટ કાઢીનેે પહેરી લીધા.
રાજવંશીઓ તેમનીઉચ્ચ બુદ્ધિમત્તા થી જાણતાા હતાં કે હવેે શું થવાનું છે.અને જો એમ જ થાય તો શું કરવું જોઈએ.અને એ કરવાના પરિણામ સ્વરૂપ તેમણેેેેેેે એ ઓફિશિયલ લેટર સ્પીકર ના હાથમાં થમાવી દીધો હતો.

જેમાં લખેલું બધું જ પ્રિ-પ્લાન્ડ હતું. મીલી ધીમી પરંતુ મક્કમ ગતિએ સન ની સામે આગળ વધે છે.અને સન ની લજ્જા માં ઓર વધારો થવા લાગે છે. મીલી સન ની નજીક આવીને સ્ટેજની સીડીઓ ચઢવા લાગે છે.અને સેલિબ્રેશન ની કાર્યવાહી સ્થગિત થઈ જાય છે. પરંતુ પ્રેમની કાર્યવાહીનો આરંભ થતો જોઈને સેલિબ્રેશન ની કાર્યવાહી ની સ્થગિતતા ને બધાએ નજર અંદાજ જ કરી લીધી. અને ફરી એકવાર હોલ ને તાલીઓના ગડગડાટથી ગૂંજાવા માટે તૈયાર થઈ ગયા.
મિલી જાણે કે થાકીને ચૂર ચુર થઇ ગઇ હોય તેમ ચોધાર આંસુએ સન ની સામે ઘુટણો ના બળ પણ સ્ટેજ પર બેસી જાય છે.અને સન ને રડતા રડતા કહે છે કદાચ દુનિયાની પહેલી ઔરત છું કે જે કોઈ મર્દ ને સામેથી પ્રપોઝ કરી રહી છે. તું સાચો હતો અને મારો અહમ ખોટો હતો. તારી જિંદગીની ખુશીઓના 30 વર્ષ તારી પાસેથી છીનવા બદલ તારી માફી માગું છું.અને સ્વીકાર કરું છું કે, આઇ લવ યુ ટુ.
સન અત્યંત ધીમા અને શાંત સ્વરે મિલી ના ખભા પકડીને કહે છે જે થયું તેને ભૂલી જા અને ચાલ ઉભી થઈ જા અને મારી બાજુમાં ઉભી રહે .
મિલી કહે છે જ્યાં સુધી તું મારા પ્રેમનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી હું અહીંથી ઊભી નથી થવાની.
મિલી ની આ વાત સાંભળી ને હોલમાં ઉપસ્થિત મહાનુભાવો પણ ભાવુક થઈને એક પછી એક ઉભા થવા લાગે છે.
સન મિલી ને કહે છે બધા આપણને જુએ છે.
મિલી કહે છે ભલે જોતા જોવા દે.
મિલી એ ગુલાબનું ફૂલ સન બાજુ વધારે આગળ કરીને કહ્યું બોલ તું હજુ પણ મને ચાહે છે કે પછી હવે મને નફરત જ કરે છે?
સન કહે છે આનો જવાબ અહીં જ દેવો જરૂરી છે?
મિલી કહે છે મારે માટે સ્થાન મહત્વનું નથી તારો જવાબ મહત્વનો છે.