Son and the sir pantagon. ages are unavailable - 55 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Son and the sir pantagon. ages are unavailable - 55

જ્યારે સન ની હત્યાના ષડયંત્રની અફવાએ આખા મધ્ય આફ્રિકા માં વિચિત્ર પરિસ્થિતિ ને આકાર આપ્યો છે. મધ્ય આફ્રિકા અત્યારે ૭૦:૩૦ ના રેશિયોમાં વેચાઈ ગયું છે અર્થાત્ ૭૦ ટકા લોકો પ્લેનેટ ગ્રીન ની સાથે છે અને માત્ર ૩૦ ટકા લોકો જ એન્ટી સોશિયલો ની સાથે.
પરંતુુ આખા મધ્ય આફ્રિકાની થર્ટી પરસેન્ટ એટલેે it's no a joke. કારણ કેેે આ ૩૦ ટકા પબ્લિક જ પેરામિલેટ્રી ફોર્સ ની સંખ્યા કરતાંં વધારે છે.અને તે પણ ઘાતક અસ્ત્ર શસ્ત્રો થી સુસજ્જ. પરંતુ આ મહા વિભાજન પાછળ પણ પેલા 35000 પ્રોજેક્ટરો નો બહુ મોટો હાથ હતો. જેમાં સન એક્ટડ ડોક્યુમેન્ટરી ફિલ્મો દેખાડવામાં આવી હતી.એ ડોક્યુમેન્ટરી ફિલ્મો વગર પણ ડિવાઇડ એન્ડ રુલ ને પ્રુુવ ના જ કરી શકાતે‌. અફકોર્સ ઇન ધ ફેવર of એન્વાયરમેન્ટ.
ન્યુઝ ચેનલો દ્વારા મિલી એ મિડલ આફ્રિકન ક્રીટીકલ્સ્ ના કેટલાક ભાગ liveલી જોયા હતા.અને એ ભયંકર દ્રશ્યો જોઈને મિલી ના રુવાડા ઉભા થઇ જતાં હતા.અને મિલે ના મને સન શત પ્રતિશ ઈન સિક્યોર હતો.એ અંતમાં એક જ વાક્ય બોલતી હતી કે સન આ તારું પાગલ પન છે.
એસ પર કૅલેન્ડર of destiny મિલી સન ના જીવન માં એન્ટર થઈ ગઈ છે. અને એટલે જ કદાચ મિલી ના સૌભાગ્યની સહસ્ત્ર ગણી શક્તિતિઓ સન ને પ્રાપ્ત થઈ રહી છે.અને કદાચ જેના કારણેેે પણ સન મા આવું આમૂલ પરિવર્તન આવ્યું હોય. જોકે મિલી પોતે પણ તેના કેરિયર પ્રત્યેે હવે ઉદાસીન જોવા મળે જ છે. એટલે સંભવ છે કે હવે કદાચ મિલી ના ભાગ્ય નો અંત અને સૌભાગ્યોદય પણ થવાનો હોય.અને આવી સત્ય ભવિષ્યવાણી નું સર્વોચ્ચ ઉદાહરણ એ પણ છે કે મિલી ને એક વાઈફ ના sixth sense અનુસાર અત્યારે રાત્રે નિદ્રાવસ્થા મા પણ મધ્ય આફ્રિકાની ભેકાર ઉજ્જડ વેરાન ભૂમિ દેખાઈ રહી છે અને તેના કાનો ની આસપાસ નિત્ય અને નિરંતર રણશિંગાઓ ના અવાજ સંભળાાઈ રહ્યા છે. જેનેે સાંભળીને મિલી ક્યારેક તો ઉંઘમાંથી પણ જબકિ જાયે છે.અને પોતેે સન ની થઈ ગઈ હોવાનો અહેસાસ પણ કરી શકે છે. એક એક્સ્ટ્રીમ સોફિસ્ટિકેટેડ ડેઝિગ્નેટેડ અને એક્સ્ટ્રીમ રીપ્રેઝન્ટેટિવ ના જીવનમાંં આજ પદ પર આરુુઢ રહીને સોલ્જર ની ભૂમિકા નિભાવવા નો વારો આવ્યુ હોય તેવુ નથી તો ક્યારેય સાંભળ્યું કે નથી તો ક્યારેય જોયું.પરંતુ પેલી કહેવત છે ને કે સંસારના ચીલાચાલુ સમીકરણો બદલાવવા માટે નીયતિ ગમે તે હદ વટાવી શકે છે.અહિ પણ નિયતિએ આવી જ કોઈક strange ચેસ ટ્રેપ તૈયાર કરી છે.અને આમેય, બ્રાન્ડ એમ્બેસેડર ના લાંબા લચાક દોરેલા અધિકારો ના લિસ્ટ ની સામે લખેલા માત્ર બેેે જ સેન્ટેન્સ ના પેરેગ્રાફ ની અંદર ઉલ્લેખનીય અનંત દાયિત્વો ને નિભાવવાનો સમય આવી ગયો છે.
જો કોઈ કંપની આપણને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કે અન્ય કોઈપણ ડેઝિગ્નેશન તરીકે આપણા લાંબાલચક અધિકારો નું લિસ્ટ દેખાડી દે તો આપણે પણ સજ્જનતા પૂર્વક એ વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ કે મારા દાયિત્વો પણ આ ઈન્ડેક્સ ના ડિજિટ્સ કરતા અધિકસ્ય અધિક જ હશે. ની:સંદેહ.
બ્રાન્ડ એમ્બેસેડર જે વર્તમાન સમયની most sophisticated ડેઝિગ્નેશન કહેવાય છે કે જેના એક ફોનમાત્ર થી અથવા કટાક્ષ ભરેલી એક દ્રષ્ટિ માત્રથી જ માર્કેટની ઉથ પાથલો સ્થિર થઈ શકે છે. તો આવા હાયર designating પર્સન ના દાયિત્વો પણ આવા જ હોઈ શકે છેે જેમાં શંકાનેેેે કોઈ જ સ્થાન નથી.
અહિં મધ્ય આફ્રિકા માં સન ની postponed ડેટ્સ નો સિલસિલો ચાલુ છે અને આ સિલસિલા માં ત્યાંની પ્રજા પ્લેનેટ ગ્રીન અને સન પેન્ટાગોન પરથી વિશ્વાસ ગુમાવી દે એ સ્વાભાવિક હતું. પરંતુ આ વિશ્વાસ પેલા 35000 પ્રોજેક્ટરો ને કારણે વધુ દ્રઢ બન્યો અને એટલી જ માત્રામાં પેલા એન્ટી સોશિયલો મેનપાવર વાઈઝ નબળા પડ્યા.