Son and the sir pantagon. ages are unavailable - 37 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

શ્રેણી
શેયર કરો

Son and the sir pantagon. ages are unavailable - 37

એક દિવસ સન પ્લેનેટ ગ્રીન ટાઉનમાં જાય છે. જે ટાઉન પણ all in one ટાઈપનું જ હતું. પ્લેનેટ ગ્રીન ની સાથે આખી રિસર્ચ લેબોરેટરી પણ અહીં જ હતી. વૉશમેન ના કહ્યા અનુસાર બેનર્જી સન ને લેબોરેટરીમાં લઈ જાય છે.અને સન 30 હજાર સ્ક્વેર ફૂટ ની જાજરમાન લેબોરેટરી જોઇને જ દંગ રહી જાય છે. જો લેબોરેટરી ની અંદર એક સમયેે બોટની નો પ્રોફેસર જઈચડે તો તેનેેે પણ ચક્કર આવી જાય. તેટલી જાતના પેડપૌધાઓ ના samples અને તેની ડીટેઇલ ધેન ડીટેેઇલ ઇન્ફોર્મેશન . સન comparatively બીજા BA અને તેની વચ્ચે આસમાન જમીનનો અનુુુભવ કરી શકતો હતો. કારણકે almost બીજા બધા BA લોકોએ મલ્ટિટીનેશનલ કંપની લેવલ પર correspondence અને વિઝીીટ્સ કરવાના હોય છે. જ્યારે સને અહીં રાષ્ટ્રોની સાથે આ બધુંં કરવાનુ હતું. એટલેેે સન થોડોક ડીસન્ટ BA લાગતો જ હતો.અને તેમાં પણ તેનું હઠીલુ all time કેઝ્યુલ ગ્રૂમિંગ તેને અહેસાસ થવા જ નહોતુંં કે i am બ્રાન્ડ એમ્બેસેડર. જ્યારે પ્લેનેટ ગ્ર્રીન ના એડમિનિસ્ટ્રેટિવ માંધાતાઓ જાણતા હતા કે અહિં BA આવો જ અનુભવ થતો હોય છે. પરંતુ સન તે પણ જાણતો હતો કે પ્લેનેટ ગ્રીને મારુ પૂરેપૂરું રિસ્પેક્ટ કર્યું છે. કારણકે almost BA ની કોઈ જ terms and condition નથી હોતી. બધું જ રુટીન્સ એન્ડ કેજ્યુઅલ પ્રમાણે જ ચાલતુંં હોય છે. સન દૂર સુધી લેબોરેટરીમાં નજર નાખે છે અને તેમાંં પણ ત્યાં ના ઓફિસર્સ અને અન્ય કર્મચારીઓની કેબીનો અને ઑફિસો નો સ્પેસ એટલે 30 ,000 સ્ક્વેરફુટ plus. એક scientist સન ની પાસે આવેે છે અને સન ને અતિ રિસ્પેક્ટ થી કહે છે. મિસ્ટર સન જો તમારી પાસેેે ત્રણ કલાક હોય તો જ આજે તમારું હોમવર્ક પોસિબલ બને તેમ છે.અધરવાઈઝ અમે તો અહીં ઓલ ટાઇમ પ્રેઝન્ટ જ હોઈએ છીએ. તમે જ્યારે ફ્રી હોવ ત્યારે બસ ઇન્ફોર્મ કરી દેજો, અમે તમારું રો હોમ વર્ક તૈયાર કરીને રાખીશું.
સન કહે છે નો નો ઇટ્સ ઓકે , nothing to worry. You just start.
સાયન્ટિસ્ટ રૂથરફોર્ડ ગલ્ફ ના ઇતિહાસ થી બોલવાનું ચાલુ કરે છે અને ચાલતા ચાલતા બંન્ને રુથરફોર્ડ ની ચેમ્બર માં જાય છે. રૉથરફોર્ડ સન ને કહે છે મિસ્ટર સન કોઈપણ ભૂમિ પણ પરિવર્તન લાવવા માટે તે ભૂમિનો માત્ર દસ હજાર વર્ષ જૂનો ઇતિહાસ જાણવો જરૂરી હોય છે. દસ હજાર વર્ષ પહેલા તે ભૂમિ ગમે તે હોય ,ઇટ ડોન્ટ હેવ એની concerns. આપણે માત્ર ૧૦,૦૦૦ વર્ષ જુનો જ ઈતિહાસ તપાસવો જોઈએ.અને એ જ આધારે તેમાં પરિવર્તન લાવી શકાય છે. સાયન્ટિસ્ટ રૂથરફોર્ડ સન ને ગલ્ફ ની detail then detail ઇન્ફોર્મેશન આપે છે.અને ગલ્ફ ના લોકોની માનસિકતા તેમની રહેણીકરણી તેમના ખાન-પાન ઇત્યાદિ ની પાછળ આ ડિઝર્ટ સોઇલ નો કેટલો role play છે બધું જ સમજાવે છે.અને આ સાંભળતા સાંભળતા જ સન તેના હીરો ઈગો માંથી ઓટોમેટીકલી બહાર આવી જાય છે અને રૂથરફોર્ડ ની સામે ડેડીકેટેડ એક્સપ્રેશન થી જોવા લાગે છે. રુથરફોર્ડ ની વાતો સાંભળતા સાંભળતા જ સન ને સત્ય સ્વરૂપે સમજાઈ જાય છે કે દુનિયા ખરેખર જ બહુ મોટી છે.
રૂથરફોર્ડ સન ને ગલ્ફ ટાર્ગેટ માટેના 70 most hurtful પ્લાન્ટેશન વિશે પણ માહિતગાર કરાવે છે જેમાંથી આઠ-દસ નાતો સીડ્સ પણ વાપરવા પડે તેમ છે. સન આ બધું જ એકાગ્રતાથી સાંભળયે રાખે છે.અને તેનું જ્ઞાન વધવાનો આત્મસંતોષ પણ મેળવે છે. સાયન્ટિસ્ટ રૂથરફોર્ડે સન ને એટલી સારી રીતે અને સિસ્ટમેટિકલી અને detail then detail સમજાવ્યું કે સન ને હોમ વર્કનો એક્સપીરીયન્સ પણ ના થયો અને તેના ચાર કલાક ક્યાં પૂરા થઈ ગયા તેની પણ સન ને ખબર ના પડી. પરંતુ આ ચાર કલાક પછી સન ને એક અહેસાસ ચોક્કસ થયો કે હું ગાર્ડનીગ અને ટ્રી ગ્રોઈગ માટે ઘણો મોટો જાણકાર માણસ બની ગયો છું.