હેલો....ગુડ મોનિગ.. ગુજરાત....કેમ છે આપણા ગુજરાતી ઓને....હું તમારો ચહીતો Rj રીધમ...દિલ ની મુસ્કાન શો સાથે.....?
તમારા ફેવરીટ સોંગ સાથે તમારી મીઠી મોનિગ કરું છું......
દિલ દયા ગલા....દિલ દયા ગલા......
ત્યા Rj....રિધમ પણ આ સોંગ સાથે તેની મીઠી સવારનો આનંદ માણી રહયો છે......આ બાજું ધણા બધા લોકો જે આપણા ગુજરાતના જે આ 'દિલ ની મુસ્કાન શો' સાંભળવા માટે ખુબ જ ઉત્સાહીત હોય છે અને તેના ફેન પણ છે. આખું ગુજરાત Rj...રિધમ નો અવાજ સાંભળવા માટે ઓલવેઝ આતુર રહે છે......બસમાં ઓટોમા, કારમાં બધે જ.....
રાધા પણ રોજ ઓફિસ જતી હોય છે ત્યારે ધણા બધા
ઓટોવાળા આ 'શો' ને સાંભળતા જોવે છે...તે વિચારે
છે કે આ 'શો' માં એવું તો શું છે કે આખું ગુજરાત આ
'શો' ના ફેન છે.....
આ અવાજ રાધા પણ એવરીમોનિગ માં સાંભળે છે.એક વખત રાધા અને તેની ફેન્ડ પૂજા સાથે મોનિગ માં બેઠી હોય છે... પૂજા રાધાને કહે છે.....
રાધા આ રીધમ નો અવાજ કેટલો મસ્ત છે હું તો એવરીડે
તેને રેડીયો પર સાંભળું છું....
મે પણ જોયું છે કે બધા આ 'શો'ના ફેન છે..મતલબ તેના અવાજના...ખબર નહીં શું છે એના અવાજમાં..
રાધા......મને પણ ખુબ ગમે છે તેનો અવાજ...ચાલને આજે આપણે એકવાર તેની સાથે વાત કરીએ.....
ના...પૂજા મારે વાત નથી કરવી....તારે કરવી હોય તો કર...
એમાં શું છે...એક વખત વાત કરીએ....
પૂજા રાધા સાથે મસ્તી કરતી હોય છે ત્યા પુજા રાધાના ફોનમાથી રેડીયો પર કોલ લગાવી દે છે....
આ શું કર્યુ પૂજા.....
ત્યા રીંગ જાય છે.અને સામે Rj.....રીધમ કોલ રીસીવ કરે છે....
હલ્લો...ગુડ મોનિગ ગુજરાત...તમારું ફેવરીટ કયું સોંગ
તમને સંભળાવું.....
(પૂજા કંઈ બોલતી નથી.પછી રાધા બોલે છે...)
ગુડ મોર્નિંગ....રીધમ...જય શ્રીકૃષ્ણ....
અરછા...તો તમે ગુજરાતી છો મારી જેમ....યોર નેમ પ્લીઝ.....
યસ...આઈ એમ ગુજરાતી.....આઈ એમ રાધા....
નાઈસ નેમ....તમારું ફેવરીટ સોંગ કહેશો....તો હું તમને સંભળાવી શકું....
મારુ ફેવરીટ સોંગ...વાસ્તે જા ભી દુ...મે ગવા મા ભી દુ
કિસ્મતો કા લીખા મોડ દુ......
ઓહ..ધ્વનીનુ સોંગ.....
યસ...
ઓકે...હમણા તમારું સોંગ તમને સાંભળવા મળશે....
થેકસ..બાય....
પછી રાધા પુજા પર ગુસ્સે થાય છે અને કહે છે.....
કોલ કરીને વાત કરવાનું કહે....ફટુ તેમાં....
ફટુ નથી ઓકે...એ બધું છોડ..આ..હા...હા..તેનો અવાજ..
બધાનો અવાજ સારો જ હોય છે...એમાં શું નવું છે....(રાધા)....
રાધા પણ કયાંક ને કયાક રીધમ વિશે વિચારતી હોય છે.અને આ બાજું રીધમ પણ રાધાના અવાજથી તેના વિશે
વિચારી રહયો હોય છે.
આખો દિવસ રાધા પૂજા સાથે હોય છે પણ વિચારોમા તો
રીધમ હોય છે.બીજા દિવસે રાધા ઓફીસ જતી હોય છે
તો મોનિગ માં તેનો અવાજ સાંભળવા માટે રીધમ નો શો
જોવે છે.....આ બાજું રીધમને પણ રાધા સાથે કરેલી વાતો
યાદ આવી જાય છે......
આમ ને આમ 2-3 દિવસ વીતી જાય છે.એક દિવસ રાધા
હિંમત કરીને રીધમને રેડીયો પર કોલ લગાવે છે.આ બાજુ
રીધમ પણ આ કોલ જોઈને ખુશ થય જાય છે......
ગુડ મોર્નિંગ Rj...રીધમ...જય શ્રીકૃષ્ણ....
ગુડ મોર્નિંગ...રાધા...આજે પણ તમને તમારું ફેવરીટ સોંગ
સાંભળવાની ઈરછા છે કે શું....
હા...એવું જ કંઈક સમજો.....
તો કહો..આજે કયું સોંગ સાંભળવું છે.....
રાધાના મોઢામાથી અવાજ નીકળતો નથી.તે શું બોલે તે સમજમાં આવતું નથી....રીધમ પણ રાધાનો અવાજ સાંભળવા માટે આતુર હોય એવું લાગતું હતું.....(પછી રીધમ કહે છે....)
ક્યા ખોવાઈ ગયા તમે...ચાલો હું જ આજે મસ્ત સોંગ સંભળાવી દવ...તમને પણ ગમશે.....
ઓકે...રીધમ...બાય...
પછી રીધમ અને રાધાના ફેશ પર સ્માઈલ આવી જાય છે
અને રીધમ સોંગ ચાલું કરે છે.....
ગોરી રાધા ને કાળો કાન...ગરબે ભુલી ભાન....
રાધાનુ રુપ છે કાનુડાની પ્રીત છે તો જગની પ્રીત નું શું કામ...
ગોરી રાધા ને કાળો કાન........
રાધા આ સોંગ સાંભળીને ખુશ થય જાય છે તેને આ સોંગ
ખુબ જ ગમતું હોય છે.....રાધા અમદાવાદમાં રહેતી હોય છે
અને રીધમ પણ.....રાધા એક મોબાઈલ કંપનીમાં જોબ કરતી હોય છે.....આ બાજું રાધા અને રીધમને મળવાની ઈરછા થાય છે પણ કયારેય મુલાકાત થશે એ વિશે બંનેવ વિચારતા હોય છે......
આ બાજુ રાધા રોજ રીધમનો અવાજ સાંભળે છે.અને રીધમ પણ રાધાના વિચારોમાં ખોવાયેલો હોય છે.રાધા પણ
હવે રીધમના વિચારોમાંથી બહાર આવીને તેના કામમાં લાગી જાય છે......
ધણા દિવસો વીતી જાય છે.એક દિવસ રાધા અમદાવાદ ના
મોલમાં શોપીંગ માટે જાય છે પૂજા સાથે....આ બાજું રીધમ
પણ તેના ફેન્ડ સાથે મોલમાં આવ્યો હોય છે.ત્યા પણ રીધમના ફેન તેને ધેરી લે છે...અને તેની સાથે ઓટોગ્રાફ અને
સેલફીમા બીઝી હોય છે.ત્યા રાધા જોવે છે કે અહીં કેમ આટલી બધી ભીડ છે...લાગે છે કોઈ એકટર કે સ્રેલિબ્રીટી
આવ્યુ લાગે છે.....ત્યા પૂજા રાધાને કહે છે.....
રાધા...ક્યા ખોવાઈ ગઈ....ચાલ ને અહીં...કેટલી મસ્ત ટી.શટૅ છે......
આવું છું પૂજા...તું જા....(અને આ અવાજ રીધમ ના કાનમા પડે છે અને ધંટી વાગે છે...)
આ અવાજ તો સાંભળેલો છે.....ત્યા યાદ આવે છે....
આ તો રાધાનો અવાજ છે...જેને સાંભળવાં માટે મારા કાન
તરસી રહયા હતા...અને તેને જોવા માટે....રીધમ પાછળ ફરે છે ત્યા તો રાધા પૂજા સાથે શોપમાં ચાલી જાય છે.પછી રીધમ પણ તેને શોધતો શોધતો બધી શોપમાં જોવે છે પણ રાધાનો અવાજ સંભળાતો નથી....
ત્યા જ પૂજાનો અવાજ સંભળાય છે....
રાધા આ ટોપ તારા પર મસ્ત લાગશે...ટ્રાય તો કર....
ના...પૂજા...મને નથી ગમતું...મને તો કંઈક અલગ જોઈએ
છે.....
અને આ અવાજ રીધમના કાનમાં પડે છે.અને તે જોવે છે.
અને જોતો જ રહી જાય છે.....અને બોલે છે....
જેવું નામ છે એવું જ રુપ છે...બિલકુલ રાધા......
ત્યા રાધા ટી.શટૅ પહેરીને બહાર આવે છે...અને પૂજાને પૂછે
છે.....
જો...પૂજા...કેવું લાગે છે.....
મસ્ત લાગે છે રાધા....(અને રીધમ પણ મનમાં બોલે છે...
એવન લાગે છે તારા પર...)
પછી રાધા અને પૂજા શોપિંગ કરીને બહાર નીકળે છે ત્યા રીધમ સંતાઈ જાય છે અને વિચારે છે રાધાની સામે કેવી
રીતે જાવ....ત્યા એક ગલૅ રીધમ પાસે આવે છે...
હેય...Rj....રીધમ...દિલ ની મુસ્કાન શો...એન્ડ નાઈસ વોઈસ...ધણી બધી ગલૅ તમારી ફેન હશે મારી જેમ..પ્લીઝ એક સેલફી....
થેકયું સો મચ.....એન્ડ યસ....
આ બાજુ રીધમ તે ગલૅ સાથે સેલફી લેતો હોય છે અને પાછળથી રાધાના કાનમાં આ અવાજ પડે છે અને તે રીધમ
સામે જોવે છે.અને રીધમ ની નજર પણ રાધા સાથે મળે છે
બંનેવ સ્માઈલ કરે છે.બંનેવ એકબીજા ની પાસે આવે છે....
અને રીધમ બોલે છે.....
હાઈ...રાધા....હાઉ આર યુ....
આઈ એમ ફાઈન...રીધમ...આખુ ગુજરાત તો તમારો શો
સાંભળવા માટે એવરીમોનિગ માં બેસ્રબ હોય છે....
હા...એ તો છે અને તમે....?
(રાધા કંઈ બોલતી નથી ત્યા પૂજા રીધમ પાસે જઈને સેલફી
લે છે...)
ત્યા પૂજા કહે છે....હું હમણા જ આવું રાધા...તું વેઈટ કર...
પછી રીધમ કહે છે રાધાને.....
આખું ગુજરાત મારો અવાજ સાંભળવા માટે આતુર હોય છે અને રીધમ તો રાધાનો અવાજ સાંભળવા માટે આતુર હોય છે.....
રાધાના ફેશ પર સ્માઈલ આવી જાય છે અને રીધમ રાધાને
તેનો નંબર આપે છે....
તારા મેસેજનો વેઈટ કરીશ......
પછી બંનેવ એકબીજાને જોતા જોતા નીકળી જાય છે....
.....✍✍💞💞💞