ગૌતમ સામે છેડેથી bye કહી ને ફોન મૂકી છે અને એક ક્લાયન્ટના ઓલ ટાઇમ વેલ્વિશર ની જેમ ઘેરી ચિંતામાં ડૂબી જાય છે અને તેના કપાળ પર આંગળીઓ ફેરવતા ફેરવતા બોલે છે મી સને ને રૂટિન્સ અને કેઝ્યુઅલ પ્રમાણેજ ચાલવુ જોઇતું હતું.ઍબોવ રુટિન્સ માતો મિસ્ટર સન વધારે હાર્ડવર્ક નો ભોગ બની શકે છે. જો આફ્રિકા નો પ્રોબ્લેમ સોલ્વ ના થયો તો.
ગૌતમ જાણે છે કે આફ્રિકામાં પ્લેનેટ ગ્રીન બૉયકોટેડ છે અને વાત એક્સ્ટ્રીમ ક્રિટિકલ સુધી પણ પહોંચી શકે છે.
આ બાજુ સન તેનો ફેક્સ તેના મોં તરફ કરે છે અને પહેલા મંજુર થયેલી તેની conditions વાંચે છે જેમાં લખ્યું હતું ગીવ ઍવોઈડ્સ ટુ ઓવર એન્ડ હાર્ડ વર્ક. બીજી મંજૂર થયેલી તેની કંડિશન હતી કે almost lifestyle સ્ટાર ની જ રહેશે અને ત્રીજી મંજૂર થયેલી તેની કંડિશન હતી કે તેમને પર્સનલ સેક્રેટરીપણ આપવામાં આવશે .અને તેની સામે કંપનીના પ્રોફેશનલો એ પણ ત્રણ કન્ડિશન draw કરી હતી જેને સન વાંચવાનું ચાલુ કરે છે.જેમાં પહેલી કન્ડિશન હતી ફિલ્મોનું સિલેક્શનમાં કંપનીના પ્રોફેશનલ કરશે બીજી કંડીશન હતી એન્વાયરમેન્ટ ની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં એક્ટ કરવો પડશે અને ત્રીજી સૌથી ભેદી અને ખતરનાક કન્ડિશન હતી કે એક્સ્ટ્રીમ ક્રિટિકલસ માં હન્ડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટ.આ ત્રીજી કન્ડિશન ને સન પાંચ વાર વાંચે છે પરંતુ તેને સમજ નથી પડતી કે કયા પ્રકારની એક્સટ્રીમ ક્રિટીકલ ઉભી થઇ શકે છે!
સન તેના ફેક્સ ની ઝેરોક્ષ કાઢીને તેના ડ્રોવર માં મૂકે છે અને નિશ્ચિંત થઈને તેની ચેર માં ઝોલા ખાવા લાગે છે.
સન નહોતો જાણતો તે તેણે lifetime માટે ઓવર અને હાર્ડ વર્ક એવોઇડ કરાયા છે, પરંતુ એક જ એક્સ્ટ્રીમ ક્રિટીકલ આ બધો જ આરામ વસૂલ કરાવી શકે છે.
મિલી નો ફોન રણકે છે અને મિલી કદાચ સન નો ફોન હશે તેમ માનીને તરત જ ફોન ઉઠાવી લે છે.અને નંબર જોયા વગર જ કહી દે છે હલો.
સામે છેડેથી એક વ્યક્તિ કહે કે હું ગ્રેગ ચાર્મિંગ બોલું છૂ મેમ.
મિલી કહે છે કે ગ્રેગ ચાર્મિંગ એટલે......?
ચાર્મિંગ કહે છે volcano in city નો ડિરેક્ટર.
મિલી કહે છેઓહો આઈ સી ગ્રેગ , હાઉ આર યુ!
greg કહે છે તમને એક સ્ટોરી વાંચવા માટે આપવાની છે મેમ, જો તમારી પાસે થોડોક કલાક હોય તો. સ્ટોરી વંચાઈ જાય પછી હું તમને ઠીક લાગશે તો સ્ક્રિપ્ટ વાંચવા આપીશ. મિલી કહે છે, શ્યોર.
greg કહે છે તો હું અત્યારે જ આવી શકું છું?
મિલી કહે છે હા હું અત્યારે ઘરે જ છું આવી જાઓ.
greg ચાર્મિંગ મિલી નો ડોરબેલ નૉક કરે છે અને મિલી નો ડોરબેલ કહે છે સમ બડી હેવ કમ.
મિલી કહે છે યા આઈ એમ કમિંગ.
મિલી તેનો ડોર ઓપન કરીને કહે છે ચાર્મિંગ વેલકમ ટુ માય હોમ કમ ઇન પ્લીઝ કમ ઇન.
ચાર્મિંગ હસતા હસતા મિલી ને કહે છે કેમ મેમ આજે live છે?
મિલી કહે છે કેમ આ ઉંમરે પણ તારે મને દોડાવવી છે?
ચાર્મિગ કહે છે નો નો આ તો બસ ખાલી એમ જ.
મિલી કહે છે આવ બેસ.
greg મિલી ના ઘરને આમતેમ જોઈને કહે છે મેમ તમે અહીં એકલા જ રહો છો!આઈ મીન કોઈ નોકર ચાકર.
મિલી કહે છે મને શોરશરાબો પસંદ નથી અને અનયુઝવલ માણસની ચહેલ પહેલ પણ, એટલે એક સરવન્ટસ કોલ સેન્ટર નો નંબર મેં મારી પાસે રાખ્યો છે. જ્યારે માણસની જરૂર પડે ત્યારે ત્યાંથી ફોન કરીને સરવન્ટ બોલાવી લઉં છું .કામ પતે એટલે ડોલર આપીને છૂટો.
ગ્રેગ કહે છે મને તો ખબર જ નહીં આવી કોઈ સર્વિસ ચાલે પણ છે.